Update on 6th August 2018
Daily Rainfall figures are here
Check Weather Forecast Websites. See here
Current Meteorological features based on IMD Bulletin :
The Cyclonic Circulation over Bangladesh & West Bengal and another Cyclonic Circulation over South Odisha and neighborhood has merged to form a Low Pressure over Northwest Bay of Bengal & neighborhood. Associated Cyclonic Circulation extends up to 5.8 km above mean sea level tilting Southwestwards with height. This System is likely to become Well Marked during next 24 hours.
The Axis of Monsoon trough at mean sea level now passes through Firozepur, Kaithal, Delhi, Hardoi, Gorakhpur, Patna, Burdwan, Center of Low Pressure area over Northwest Bay of Bengal and neighborhood and thence Southeastwards to Eastcentral Bay of Bengal.
There are two Cyclonic Circulations extending up to 0.9 km above mean sea level over Eastern parts of Bihar & another over Northwest Uttar Pradesh.
Windy and Cloudy weather conditions have prevailed over Saurashtra, Kutch and Gujarat for past several days. The Humidity at 3.1 km level is low over Saurashtra. Kutch & North Gujarat and no meaningful rain has occurred during last several days.
Saurashtra, Gujarat & Kutch: 7th to 12th August 2018
Windy conditions for Saurashtra and Kutch is expected on some days of forecast period. Winds are expected to reduce marginally during 8th to 10th August. BOB System has developed today and the picture will be clear after 24 hours about the forecast track of the the System as well as the associated UAC. Current estimate is that a broad UAC circulation by 8th/9th will reach near West M.P./East Rajasthan. Due to increase in Humidity at 3.1 km level over most parts of Saurashtra, Kutch and Gujarat from 8th August on wards till 12th August, there is a chance of scattered showers/light rainfall with few pockets of medium rain over Saurashtra, Kutch & Gujarat during the forecast period.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
હાલ ની પરિસ્થિતિ અને નિચોડ: 6 ઓગસ્ટ 2018
સાયક્લોનિક સર્કુલેસન બાંગ્લા દેશ અને પશ્ચિમ બંગાળ આસપાસ હતું જે ઓડિશા આસપાસ ના સાયક્લોનિક સર્કુલેસન સાથે ભળી ગયું અને એક લો પ્રેસર થયું છે જે ઉત્તર પશ્ચિમ બંગાળ ની ખાડી પર છે. આ લો નું અનૂસંગિક યુએસી 5.8 કિમિ ની ઊંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઊંચાઈએ દક્ષિણ તરફ તેનું સેન્ટર ઝુકે છે.
ચોમાસુ ધરી ફિરોઝપુર, દિલ્હી, ગોરખપુર, પટના, બર્દવાન અને લો પ્રેસર નું સેન્ટર અને ત્યાંથી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી સુધી લંબાય છે.
બે યુએસી 0.75 કિમિ ની ઉંચાઈએ છે જેમાં એક યુએસી બિહાર આસપાસ અને બીજું યુએસી ઉત્તર પૂર્વ યુપી આસપાસ છે.
વરસાદ ના આંકડા ની વિગત ઉપર લિંક માં આપેલ છે
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 7 ઓગસ્ટ થી 12 ઓગસ્ટ 2018
છેલ્લા ઘણા દિવસ થયા સમગ્ર ગુજરાત માં પવન નું જોર વધુ હતું તેમજ વાદળ છાયું વાતાવરણ પણ હતું. ગુજરાત ના લગભગ ભાગો માં 3.1 કિમિ ના લેવલ માં ભેજ ઓછો હતો એટલે છેલ્લા ઘણા દિવસ થયા કોઈ ખાસ વરસાદ નથી થયો.
અમૂક દિવસો હજુ પવન રહેશે તો અમૂક દિવસો પવન નું જોર થોડું ઓછું થશે. બંગાળની સિસ્ટમ આજે બની છે અને તે કેમ ગતિ કરે તે 24 કલાક માં સ્પષ્ટ થશે. હાલ અનુમાન છે કે 3.1 કિમિ ના લેવલ માં યુએસી એમપી રાજસ્થાન સુધી આવે. આને હિસાબે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ને પણ થોડો ફાયદો મળે. 3.1 કિમિ માં ભેજ પણ અમૂક દિવસો વધે છે એટલે આશા બંધાણી છે. હાલ સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં છુટા છવાયા ઝાપટા, હળવો વરસાદ અને ક્યાંક મધ્યમ વરસાદ ની શક્યતા છે. હાલ ના ફોરકાસ્ટ ટ્રેક માં બહુ ફેર પડશે અપડેટ થશે.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Sir g…monsoon failed gujarat this year…is it a most deficit monsoon…of guj state in comparison to last ten years…we cant afford to hear abt bad monsoon because it could damage the whole year
sir varsad nathi toy sanje ac jevo thando pavan vay che tenu su karan hoy sake?
Sir wentusky ma jota evu lage ke varsad Pakistan ane kutch ma thase
Jamnagar khambhaliya dwarka ne thodo faydo mali sake
Moj no avi bhai
Sir Dhari normal thay to sistam Rajasthan sudhi phoche ke Pasi toy skyta rese?
Sar amare manavdar vistar ma su thase varsad nu nakar pani salu kari deyi javab aapajo plyz
Thanks for new update sir
helo sir aa updet ma suvthi vadhu kiya jila ne labh malse
ઉતર ગુજરાત મા વરસાદ છે આ સિજન મા?
પ્રભુ
Sir
Aa round ma Jamnagar ane teni aaspas na gamda ma ketlo labh malse ?
Pls rply aapjo.
Sir
Thanks updet
Zapata halva varsad thi thodi rahat to malshe ….
Sir uac bhej badhu chhe.have kon vilan chhe.chomasu dhari ke biju koi?
sir mota sapna hate k varsad aavi gayo am to sir jamkalyanpur ma aasha rakhiye k 1 hich varsad thay aavi plz thodhok esaro apo plz
Sir maja na aavi…pan ishvar pase aasha rakhiye ke tamare ek be divas ma pachhi update aapvi pade …
સર બપોર સુધી બધું બરોબર હતું. પણ બપોર પછી ECMWF અને CANEDIAN મોડેલ અપડેટ થયા પછી પાણી ફરીગયુ. જોઈએ સવારે સુ બતાવે છે.
Sar good news
Jsk.Sir. Thanks for new update. Rahat mali jashe.
Sir aa apdet ma tame Kai chokhvat Kari nai varsad ni matra ke vistar khali surastr and kuchh Gujrat lakhi ne aapi didhu
Congratulations Ashok bhai.
Sur ji bob ma thi m.p. ma andaje 2divas ma sistam phochse ke vadare time lagshe?
Thanks for new update sir
કેનેડિયન મોડેલ(C A) માં કલર ઉડી ગયો.
sir vigatvar updet 1 2 diwas ma Aavche please sir janavcho….?
Sir biji updet kyare apso
Good news sir
Sar.amara kamlaour jasdan.vishtar ma kevak.shans Rahshe.plz,?
tankara morbi ma varsad no labha malse
Mane lage che k amare khmbhaliya ma 700 hpa uac 9 ne 10 tarikhe asar kari japta thi 1 2 inch varsad apse…… Aapnu su kahevu che?
Sar morabi said kevu rahse varasad
GOOD NEWS SIR.
સારા સંકેત છે
Thanks for New update
sir,date lakhvama bhul che. 29 july che
Sir aaj ni update ma asha bahu hati pan tuti gai
Thank you sair
sir jevu visharyu evu to kay na thiyu.
Baki to sir GFS 1 week 2week vina Badhu khotu he
આભાર સર
કૃત્રિમ વરસાદ પાડવા માં કેટલું તથ્ય જણાવશો
Good news sir
આભાર સર
કૃત્રિમ વરસાદ ની સરકાર વાત કરે છે એમાં કેટલું તથ્ય એ પણ જણાવશો
Tnx sir
Sir dhari kyare normal position ma aavse
Thoda pan khubaj rahat na samachar vigat var agahi kyare kale karsho
Sar Jamyu nhi
Ok sir
Good news sir
હાશ થોડી આશા તો થઈ ખૂબ ખૂબ આભાર સાહેબ
Thanks Sir!
Good news
Sir.devbhumidwarka ma kevik shakyta she
Sir thx