18th August 2018 10.00 am.
Comments Resumed Temporarily – કમેન્ટ વ્યવસથા હાલ હંગામી ધોરણે ચાલુ
કમેન્ટ માટે માર્ગદર્શન:
કમેન્ટ અંગે ના માર્ગદર્શન નો અમલ કરો.
1. ખરું ઈ મેઈલ એડ્રેસ હોઈ તો કમેન્ટ કરો.
2. આગળ સવાલો અને તેના જવાબ વાંચી ને તમારી કમેન્ટ કરો.
3. “અપડેટ ક્યારે થશે ?” તેવા સવાલ કરવા નહિ. સામાન્ય રીતે પરિસ્થિતિ પ્રમાણે યોગ્ય અપડેટ થાય છે.
4. હું લાંબા ગાળા ની આગાહી નથી કરતો માટે 7 દિવસ થી આગળ માટે આગાહી બાબત કમેન્ટ ના કરવી. ટૂંક માં હુંલાંગાઆનક
5. “મારા શહેર, કે ગામ માં વરસાદ ક્યારે થશે ?” તેવા સવાલ પૂછવા નહિ. સામાન્ય રીતે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના બહોળા વિસ્તારો ની આગાહી આપેલ હોઈ છે.
તમારા વિસ્તાર ના મોટા સેન્ટર માટે વંડરગ્રાઉન્ડ ની આગાહી ની લિન્ક આપેલ છે અહીં મેનુ માં. Saurashtra I, Saurashtra II ,Kutch and
Gujarat
તમારી ઇંતેજારી સંતોસવા માટે વિવિદ્ધ ફોરકાસ્ટ મોડલ ની લિંક અહીં મેનુ માં આપેલ છે.
Weather Forecast Websites
6. જે કમેન્ટ વધુ લોકો ને સ્પર્શતો હોઈ તે આવકાર્ય છે અને તેના યોગ્ય જવાબ મળશે. બધા કમેન્ટ ના જવાબ આપવા શક્ય નથી.
7. કોમેન્ટ એક વાર પોસ્ટ કરી જવાબ ની રાહ જોવી. ટાઈમ મળ્યે જવાબ મળશે. હોઈ બીજી વાર પૂછવું નહીં.
Please follow these guidelines for Comments:
1. Please post comment if you have a valid email address.
2. Read earlier comments and their reply before posting any comment.
3. Do not ask question about when the update will take place. Usually as and when deemed fit update will be given.
4. I do not forecast for long term, so do not ask for any forecast beyond 7 days. In short form HLGANK
5. Do not ask when it will rain in any city, town or village or city. Normally the forecast is given for broad areas of Saurashtra, Kutch & Gujarat.
However, for your information Multicity Wunderground Forecast link has been provided for various centers of
Saurashtra I, Saurashtra II ,Kutch and Gujarat
Various forecast model links are given for your convinience. Weather Forecast Websites
6. All Comments will not be answered. Comments that is meant for larger audience is preferable and will be answered.
7. Please do not repeat post your comment if the comment is unanswered. Reply is given as and when there is time.
Ashoksir dosto sir ni agahi ma shokhhu lakhyu se ke baholu uac rhashe ane jetpur ma jordar japtu 11.15am..
At.Padodar Ta.keshod ma 10.30 am thi dhimi dhare varsad chalu thayo
Jamjodhpur ma khali Zaptu padyu che vadhu varsad ni sakyta khari?
સર મારાં મતે એમ સે કે આજે આદર મૈં થાસે કારકે આજ અમારે વાતાવરણ સોખુ થયું છે નેં તડકી નેં વાદળ સાયુ છે નેં બીજું કારણ કે મોડલ માં બપોર પછી ભેજ વધે છે આદર મૈં નો વરસાદ નો બતાવે મોડલ માં
નેં કાલ અમારે. સવાર થીં બપોર સુધીમાં ૧ ઈંચ વરસાદ નોંધાયો
ગામ મોટા માચીયાળા.
તા. જી. અમરેલી
સર કાલ કેવું તું પણ તમારી એપ્લિકેશન બોવ હેંગ થાતી હતી. ખુલતું નોતુ જો ખુલે તો કોમેન્ટ નોતી ખુલતી એટલે. આજ. કીધું સર
Sir porbandar vistar ma yadav japta saru tha che 10.45 am thi
Sir kutch ma akho divas varsad avse
Sir Garmi bov se tadko pan se sanj na time bhegu thay sake ke nahi
Hello sir
Skymet+imd+gujaratweather ma aaje varsad rahese evu kahevama aave 6….and light rain pan chaluj 6 HALVAD..so thanx sir and je aave te swikarvama j maja… Happyy.
Sir Porbandar City ma 11:00 vagano saro midiam varsad chalu.
Sir have na agad na divas ma chomasu dhari pachi north taraf jay avu dekhay che im right sir…925 hpa ma sir
Kutch ma Anjar Gandhidham bhachau vigere aria Sara varsad na samachar Bhuj haji koru banni aria pan koru …..asha Amar
Ashoksir dosto sir ni agahi ma shokhhu lakhyu se ke baholu uac rhashe jetpur ma jordar japtu 11.15am..
Sir Porbandar City Ma kale Akho Divas vadal full hta pan khali chata chalu rya. Ane aaje savare ughad nikdyo tadko pacho 9:00 vagathi vadala avi gya ane chata chalu thai gya sir tmari uper puro bharoso che. Varsad avse j.
Sir u.a.c che te ketla divas rah che, ane kevo faydo apse plz sir
Sar morabi said kal savarna 11th aja 11 sudhima3inch jevo varasad padiyo
Pan sir saurashtra ma tame kidhu a marama varsad to na padyo sir tamari updet sachij hoi chhe pan a vakhte tame sarvatrik round avse avu kahiyu hatu kheduto khus khusal hata pan gonda thi porbandar ariyama rod pade avoj aviyo chhe n tame have kaho chho k chhuta chavaya avu km
સર ખૂબ આનંદ ના સમાચાર છે હળવદ માળીયા અને કચ્છ ની સાવ કોરી ધરા ને મેધરાજા અત્યારે ભીંજવી રહ્યા છે.
Keshod ma 40 minutes thi saro varsad chalu 6e thanks ashok sir
Sayla ma Santosh karak varsad gai Kal rate. Thanks.
સર કમળાપુર મા સવારે 8:30 સુધી માં 55 mm.વરસાદ થયો 24 કલાક નો.
sir amare savar na 6 vagya thi dhimidhare varsad chalu che
Sir me savare skymet live light report joyelo tyare samanya thunder dhagdra aaspass htu te tpku jem aagal vadhyu tem varsad aagal chalyo Surendra Nagar thi morbi tyar baad atyare te tapku Bhuj pr Che tethi Kutch ma Saro varsad Che. Loko kyare varsad aavse khoti comments krya vagar ramkda aapel Che Tema juve to khyaal aave.
sir dwarka porbandar ma Windy ma joven thekda marta hata te vat sachi pan Aamato tamari Aagahi mujab 35 thi 50 mm to durr pan japtu ye nathi aavyu…!
Bav kharab luck kevay Aane!
Vatavaran saru chhe pan varasto nathi bhatiya Kalyanpur baju
Hello Sir,
Low gujarat parthi chalyu gayu hoy ane tenu uac gujarat par hoy to heavy rain avi sake saurastra ma.
Please reply Sir.
Bangavdi ta.tankara di.morbi varsad ni matra 45mm
Sir amare gam menaj ta mangrol dist junagadh savar thi dhimi dhare varsad challu se.
Sir purva rajsthan ma law che to tenathi north gujarat ne labh mali sake
Good morning sir. Aakhi rat varasad hato. Atyare chhata chhata chalu chhe.
Sir sayla ma rat 9.pm thi aaje savar 9.am sudhi ma andaje 3 inch jetlo varsad thayo
સર હવૈ ઉત્તર ગુજરાતમા વરસાદી પ્રમાણ ઘટી ગયુ કે ?
કે હજુ આજનો દી સારૂ છે….ઈડર સાબરકાંઠા….
વિન્ડી અને કોલા બંને ખાલી થઈ ગયા આજે..શુ પરિસ્થિતિ છે હવે તમે કહો એ રાઈટ !please reply
Sar Kutch Anjar na gamoma haal dhoodmaar varsaad chlu
આ વખતે દ્વારકા જામનગર જુનાગઢ અમરેલી પોરબંદર રાજકોટ ભાવનગર મા ઓછી માત્રામા વરસાદ આવ્યો તો શુ કારણ?.
કે ગાભ વગરનુ વ્યાંય નઈ
Sir.aa vatavaran.ketlo.time.rahese
Sir gaikale east kutch ma 1 thi 3 inch thyo amare 1 inch Jevo hto kale aje savare thi dhimi dhare chalu se gaje pan se anjar ane gandhidham baju bhu havvy rain se…
Thank you
Dwarka jilla khmbhaliya taluka ne varsad neras Karto Jay Avu lage. sir
સર, ગયા રાઉન્ડની જેમ આ વખતે પણ લોકલ સિસ્ટમ સૌરાષ્ટ્ર પર બને એવી શક્યતા છે.
Sir how much chances of rain in Rajkot. Whether heavy rains expected or not ?
Namste sir,amara gam (manekwada teh.keshod) savar thi zapta chalu, vadhu ave tevu vatavaran.
સર આ સિસ્ટમ વિખાય ગઈ કે આવશે પ્લીઝ એક વાર કઈ ડ્યો ને ગામ માં મોઢું દેખાડ્યા જેવા નથી રયા
Morbi maliya vistar ma sarvtrik varsad.savar thi chalu
Ajab Keshod dhimi dhare Chalu 20minitthi
Limbdi ma akhi rat medium to heavy varsad hato ane haji light medium rain chalu j che.
શુભ સવાર, સર. આ સિસ્ટમ થઈ હવે સૌરાષ્ટ્ર ને કાઈ ફાયદો થશે?
Sir have nabdu padi gyu ke hju vatavaran 6
સર આ સિસ્ટમ આપણી ઉપર થી ચાલી ગઈ ? અને બીજી સિસ્ટમ બની કે નહીં?બીજી સિસ્ટમ આ આપણી તરફ ચાલ છેં?
Sir aje saurastra ma varo avi jase evu lage chhe aje amare Tankara vistar ma rat akhi dhimo dhimo varsad chalu hato
Gandhidham ma more than 5 inch
Sir have chomashu thari Kya pochi
Mundra kutch ma sawar thi varsad chalu