Update on 21st August 2018
Meteorological features partly based on IMD Morning Bulletin:
The Low Pressure Area from the Bay of Bengal now lies over Northeast Madhya Pradesh & neighborhood. The Associated Cyclonic Circulation extends at 3.1 km above mean sea level over Madhya Pradesh/Maharashtra while at 5.8 km above mean sea level is over Maharashtra & neighborhood.
The axis of monsoon trough at mean sea level now passes through Amritsar, Narnaul, Gwalior, centre of The Low Pressure Area over northeast Madhya Pradesh & neighbourhood, Jharsiguda, Chandbali and thence towards Eastcentral Bay of Bengal.
There is a Cyclonic Circulation over Northeast Arabian Sea Off Saurashtra Coast at 3.1 km above mean sea
level. Trough from this UAC extends Northeast towards Saurashtra & Southwest towards West Central Arabian Sea.
A broad Circulation from Madhya Pradesh to Gujarat and extending Southwest from Saurashtra over Arabian Sea is expected to form by tomorrow.
Saurashtra, Gujarat & Kutch: 21st-22nd August 2018
Central Gujarat, Northeast Gujarat & South Gujarat:
Failry widespread Medium to Heavy rain with very heavy rain at isolated places expected over these regions on 21st-22nd August 2018. See Precipitation maps.
Rest of Gujarat, Saurashtra & Kutch Areas :
60% areas expected to receive scattered showers/light/medium rainfall with isolated heavy rain on 21st and 22nd August 2018
40% areas expected to receive scattered showers/light rainfall on 21st and 22nd August 2018
COLA Precipitation Map – Color Table shows rainfall in mm for 24 hours.
COLA – જમણી બાજુ ખૂણા માં આપેલ વિવિધ કલર પ્રમાણે 24 કલાક નો અલગ અલગ વિસ્તાર માં મીલીમીટર માં વરસાદ સમજવો.
પરિસ્થિતિ અને નિચોડ: 21 ઓગસ્ટ 2018
બંગાળ ની ખાડી નું લો પ્રેસર પૂર્વ મધ્ય પ્રદેશ આસપાસ છે. તેના અનૂસંગિક સાયક્લોનિક સર્ક્યુલેશન 3.1 કિમિ માં મધ્ય પ્રદેશ/ મહારાષ્ટ્ર પર છે અને 5.8 કિમિ ના લેવલ માં મહારાષ્ટ્ર અને આસપાસ ના વિસ્તારો પર છે.
ચોમાસુ ધરો અમૃતસર, ગ્વાલિયર લો પ્રેસર સેન્ટર અને ત્યાંથી ચાંદબાલી અને મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે
એક યુએસી સૌરાષ્ટ્ર નજીક અરબીયન સમુદ્ર માં છે 3.1 કિમિ ના લેવલ માં. તેનો ટ્રફ સૌરાષ્ટ્ર તરફ છે અને બીજો છેડો દક્ષિણ પશ્ચિમ બાજુ માધ્ય અરબી સમુદ્ર બાજુ છે.
ઉપરોક્ત બંને સર્ક્યુલેશન નું એક બહોળું સર્ક્યુલેશન 3.1 મધ્ય પ્રદેશ થી ગુજરાત સૌરાષ્ટ્ર અને અરબીયન સમુદ્ર વાળા યુએસી સુધી આવતી કલ સુધી માં છવાશે
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: 21-22 ઓગસ્ટ
દક્ષિણ ગુજરાત ,મધ્ય ગુજરાત, ઉત્તર પૂર્વ ગુજરાત :
સામાન્ય રીતે બહોળા વિસ્તાર માં (51-75% વિસ્તાર ) મધ્ય/ભારે વરસાદ ક્યાંક ક્યાંક અતિ ભારે વરસાદ તારીખ 21 -22 ઓગસ્ટ દરમિયાન પડે તેવી શક્યતા છે. વરસાદ વિસ્તાર અંદાજ માટે નકશા જોવો.
બાકી ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર ના :
60% વિસ્તાર માં છુટ્ટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ અને ક્યાંક ક્યાંક ભારે વરસાદ તારીખ 21-22 ઓગસ્ટ દરમિયાન પડે તેવી શક્યતા છે. વરસાદ વિસ્તાર અંદાજ માટે નકશા જોવો.
40% વિસ્તાર માં છુટ્ટા છવાયા ઝાપટા/હળવો વરસાદ તારીખ 21-22 ઓગસ્ટ દરમિયાન પડે તેવી શક્યતા છે. વરસાદ વિસ્તાર અંદાજ માટે નકશા જોવો.
Click here for Weather Forecast in Akila & Sanj Samachar
Daily Rainfall figures are here
Gujarat Dam Rainfall figures are here
Gujarat Dam storage details are here
વરસાદ ના આંકડા, ડેમ ઉપર વરસાદ ના આંકડા તેમજ ડેમ સ્ટોરેજ ની વિગત ઉપર લિંક માં આપેલ છે
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
મહેસાણા ના સતલાસણા,ધરોઇ વિસ્તારમાં 1.30pm થી ધમી ધારે વરસાદ ચાલુ છે…
સર દાહોદમા ગય કાલ થી વરસાદ ચાલુ છે , ફુવારા, હળવો , મધ્યમ. હાલ પણ ચાલુ છે હળવો.
Himmatnagar ma medium bhare varsad chalu…
Sir, દક્ષિણ સૌરાષ્ટ્ર માં કેટલો આવી સકે છે ?????
Sir Morbi ni bajuma jini dhare jarmar chalu thayo she time 1:25 pm
Morbi ni bajuma jini dhare jarmar chalu thayo she sir time 1:25 pm
kutchhh ma ketla chanse che sir
Sir Naksha par jota Aavu lage 6 ke saurasthra no Paschim bhagma zapta j bhagma Aavse
સર અમારે સુરેન્દ્રનગર મા ધીમી ધારે વરસાદ ચાલુ થયો 1 પી.એમ થી
To sir Dhoraji Patanvav ne to zaptapan bov nay aavene
Sir fari saurashtra ne bakat rakhiday che,
60% +40% atle thodo jajo badhane bhagma ave am samjvanu?
Sir aaje tame ek doktar jevo javab aapiyo modal jovanu bhandh karo( sigret pivanu bhandh karo) Me to modal jovanu bhanh kari didhu..
અશોકભાઈ અમારે જસદણ મા વરસાદ કેવો આવશે.
તાજી માહિતી આપવા બદલ આભાર
મિત્રો આપણ ને ઘણા સમયથી અભ્યાસ કરવા માટે
જુદા જુદા પ્રકારના રમકડાં આપેલ છે તો
આ વખતે કયાં કેટલો વરસાદ થશે તેનુ અનુમાન કરવા માટે કોલા તેમજ બીજા રમકડાં ની મદદથી અનુમાન કરી જુઓ અને 21/22 મા જોઇએ કેટલો વરસાદ આપણા દરેક મિત્રો ના ભાગે શું આવે છે
Sir
Windy ma ecwmf model ni visvaniyata ketla % ganvi.. Rain accumalation babat…. Pls javab aapjo
સર. તૈયાર ભજીયા વાડાને શુ સમજવુ આમા…?
ગુડ ન્યૂઝ સર; હવે સૌરાષ્ટ્ર મા વરસાદ. આનંદ ભયો જય કનૈયા લાલ કી.
Thanks sir new updet
Kyo naksho jovano
Tame apyo ama to amare Dwarka baju to khali 6 to amare kay nahi male? plz ans
thank you sir,uttar gujrat ni aagahi be bhag ma karva badal.
Sir amare kalvad maa vg 90 Taka aaje bataveshe to sakiyata saari ganaiy
Sir surat and s.gujarat ma khal thi je varad padi rahyo che te banne uac na lidhe pade che k only arbi wali uac
Kem k satellite image ma to bangal ni system varsad aapto hoy aevu dekhay che vadado ni east to west movement ne lidhe to shu aa sachu che sir??
I am handicap person to take from buffet. So please answer me because I have an occasion on 24th.
વંડર મા 80% બતાવે છે ,વિન્ડીમા આજનો વરસાદ 89 mm. બતાવે છે તો આજે વરસાદ કેટલો આવશે ? બંનેમા સાચુ શુ પડશે
જે વરસાદ આવે ઈ ખરો તો ઇ બંને મોડલ ની વિશ્વસનીયતા શુ ?જે બતાવે છે તે શકયતા જ છે તો સાચી ના પડે તો એ શુ કામના મોડલ !
આ મારા ઈડર વિસ્તાર ની વાત છે….
થોડુ વધારે પૂછયુ પણ આ એક મૂઝવણ હતી જે દૂર કરજો
Devbhumi dwarka
40 /ma ave?
Devbhumi Dwarka aa vakhate pan koru se map ma arabi sea no Kay lab madi sake
સર, નકશા કયાં જોવા સર..
Thank you sir
Thanks end good news sir.તમારા કહેવા પરમાણે અને નકશો જોતા એવુ લાઞે છે કે આ રાઉંડ મા surendranagar વાળા ને પણ સારો લાભ મળશે.
Naksha ma jota lage che ke devbhumi dwarka ma chance khubaj ocho che. Pak 10 divash ma fail thijase. Kher jevi kudratni dyaa…
23 and 24 nu Kai navu chhe?
Thank you sir
Sir evu te kyu karan chhe ke Dwarka ane porbandar baju varsad j nathi thato
Low haju vadhu najik aave evi shkyta khari sir?
21 22 porbandar ane khmbhaliya ne aasha rakhvi ny
Sir 60% savrsht ma game te vistar avi sak ke pasi dariya pati ganvani
Thank you sir.new apdet
Thanks sir mane asha hti te coment ape muki. Thanks again.
Jsk.Sir. Thanks for new update.
Hello sir, naksha jota evu lage chhe ke saurastra mate sav nill samajvu….
Sir junagdh Dhoraji & Upleta Vistara ma kai sari Ashar thay tevu lage chhe sir pls.rpely. Varsad nu Matra kevi rahese aa vistar ma
આભાર અશોક ભાઈ મોરબી જીલ્લા માં વરસાદ ના ચાન્સ કેવા આ અપડેટ માં
Sir tamari navi updet thi jivma jiv avyo. Thanku
સર થેંક્યુ ……….જય જય ગરવી ગુજરાત………..
Thanks
Good news thanks
Thank you sir
Good news
Thanks sir
Thanks for new update sir,
Sir jamnagar baju na vistar ma aa round ma keva chans chhe ? Pachhla round ma fakt japta j aavya.
Pls ans.aapjo