Withdrawal Of Southwest Monsoon From Some Parts Of Rajasthan, Kutch and North Arabian Sea

Update Dated 29th September 2018

Current Weather Conditions on 29th September 2018

The weather has remained dry and sunny during the last few days. The Maximum Temperature has increased and was above normal on 28th September as under:

Ahmedabad Maximum Temperature was 36.6 C and was 1 C above normal.
Rajkot Maximum Temperature was 38.0 C and was 3 C above normal.
Amreli Maximum Temperature was 37.8 C and was 3 C above normal.
Bhuj Maximum Temperature was 38.6 C and was 2 C above normal.

Forecast: Saurashtra, Gujarat & Kutch 29th September to 6th October 2018

The Maximum Temperature is expected to increase further from 2nd October and is expected to remain high till the end of forecast period. The weather is expected to remain mainly dry over most parts of Gujarat. As per IMD the Southwest Monsoon is expected to withdraw from more parts of Gujarat withing 2 to 3 days.

Advance Indication: 7th October to 14th October 2018

There is a likelihood of a development of a Low Pressure over Arabian Sea during this period. The System is expected to strengthen significantly. The Forecast track is currently uncertain since it is oscillating on a Daily basis from Gujarat to Pakistan to Oman at at times towards Yemen, depending upon various Forecast Models and Forecast Runs. Updates will be published as and when there is better clarity on the Forecast outcome.

આગોતરું એંધાણ : 7ઓક્ટોબર થી 14 ઓક્ટોબર 2018

અરબી સમુદ્ર માં એક લો પ્રેસર થવાની શક્યતા જણાય છે અને ક્રમશ મજબૂત સિસ્ટમ ની શક્યતા છે. વિવિધ ફોરકાસ્ટ મોડલ તેમજ દર રોજ ના ફોરકાસ્ટ રન મુજબ સંભવિત સિસ્ટમ નો ફોરકાસ્ટ ટ્રેક બહુ ઝોલા ખાય છે જે ક્યારેક ગુજરાત તરફ તો ક્યારેક પાકિસ્તાન તરફ તો ક્યારેક ઓમાન તરફ અને ક્યારેક યેમેન તરફ ગતિ કરે છે. જેમ જેમ નિશ્ચિતતા દેખાશે તેમ અપડેટ થશે

 

નીચે આપેલ 2 પાના નું IMD નું ડોક્યુમેન્ટ છે. પેજ અપ અને પેજ ડાઉન કરવા માટે પાના માં ડાબી બાજુ નીચે એરો ક્લિક કરો.

ચોમાસુ વિદાય રેખા માટે નકશો પાના નંબર 2 માં જોવો.

Here below is a 2 page IMD Document. Click Page Up Down arrows at the bottom left corner on the Document page to read all the pages. Monsoon Withdrawal Map is on Page No. 2

20180929_pr_331

દક્ષિણ પશ્ચિમ ચોમાસા ના વિદાય માટે ના ધોરણો :

1. નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) ચોમાસા ની વિદાય બાબત 1 સપ્ટેમ્બર પહેલા નથી જોવાતું.

2. 1st સપ્ટેમ્બર પછી નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) માંથી ચોમાસાની વિદાય માટે નીચે ના પરિબળો ધ્યાને લેવાય છે :

a. ઉપરોક્ત વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ ની ગેરહાજરી.

b. 850 hPa અને તેની નીચે એન્ટિસાયક્લોન પ્રસ્થાપિત થવું. (ઘડિયાળ ના કાંટા ની જેમ પવન ફૂંકાવા – ઉંધી ઘૂમરી )

c. સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.

ત્યાર બાદ દેશ ના બાકી ભાગો માંથી ચોમાસુ વિદાય ના ધોરણો :

દેશના બાકી ભાગો ચોમાસા વિદાય માટે ચોમાસુ વિદાય રેખા સળંગ રહે તે રીતે, તેમજ તે વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ વગર ના અને સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ ભારત માંથી ચાલુ થતું હોય, સમગ્ર દેશ માંથી 1 ઓક્ટોબર પહેલા વિદાય નથી કરાતી. જ્યાં સુધી દક્ષિણ પશ્ચિમ ના પવનો લુપ્ત થઇ અને પવનો દિશા બદલે ત્યાં સુધી.

0 0 votes
Article Rating
222 Add your comment here
Inline Feedbacks
View all comments
Jatin devaliya
Jatin devaliya
30/09/2018 12:10 am

Thx sir
Pan aa system gujrat thi ketla. KM. Dur se

Umesh Ribadiya@Visavadar
Umesh Ribadiya@Visavadar
29/09/2018 11:35 pm

Right ho sir, COLA=kachindo

Kalpesh v sojitra
Kalpesh v sojitra
29/09/2018 11:02 pm

Thanks for new update sir

Umesh Ribadiya@Visavadar
Umesh Ribadiya@Visavadar
29/09/2018 10:53 pm

Nilofar cyclone vakhte gfs&ecmwf track babte ekmat hata.haal banne model na system location ma bahu farak nthi.etle system bani gaya pachhi teno track je pan hashe te banne model mujab hashe.

Vikram D Muliyashiya To(Dhandhusar)
Vikram D Muliyashiya To(Dhandhusar)
29/09/2018 10:51 pm

Thank you Sar

Comment આપવા બદલ આપનો આભાર

Fatehsinh Rajput. Chuda.
Fatehsinh Rajput. Chuda.
29/09/2018 10:46 pm

Thanks for new update sir.

Ramesh chavda
Ramesh chavda
29/09/2018 10:27 pm

Thanks sir and new low thay to varshad avi sake

Paresh bhensdadia
Paresh bhensdadia
29/09/2018 10:12 pm

આઞોતરુ એઘાન આ વષૅ નૂ બીજું છે પેલુ 15જુલાઈથી હતુ તેમાં સારો વરસાદ હતો

Ashvin Dholariya.
Ashvin Dholariya.
29/09/2018 10:12 pm

Good update sir. Ta.jasdan dst rajkot jasapar.

Jignesh ranparia
Jignesh ranparia
29/09/2018 9:47 pm

Sir Kadach low apni baju na ave to temana hisabe thodo ghano varshad avi shake?

Rasik vadalia
Rasik vadalia
29/09/2018 9:44 pm

Jsk.Sir. Thanks for update sir.

भरत भाई आमरण (मोरबी)
भरत भाई आमरण (मोरबी)
29/09/2018 9:42 pm

સર.. ફેસ ઓફ રાજકોટમાં તમારા મન ની વાત મે વાચી.. તમારા ઉમદા વિચારો અને ખેડૂતો પ્રતિ સંવેદના જાણી ને ખૂબ આનંદ થયો.. બધા મિત્રો આ લેખ વાચી શકે તે હેતુથી આ લેખ સાથે મોકલેલ છે તે પ્રસિદ્ધ કરવા વિનંતી.. http://facesofrajkot.in/1581-2/ Posted by Faces of Rajkot હવામાન ખાતાની આગાહી ઉપર આપણો કેટલો ભરોસો? અશોકભાઈ પટેલને પૂછશો તો કહેશે ,”110%” મેં બરોડાથી એન્જીન્યરીંગ કર્યું અને પછી અમેરિકામાં એમ. એસ. કર્યું પછી ઇન્ડિયા આવીને જૂનાગઢમાં પોતાનો સોલ્વન્ટ પ્લાન્ટ કર્યો. ત્યારે અમારે ખેતી હતી પણ ટ્રેકટર જેવા આધુનિક ખેતીના સાધનો નહોતા એટલે આજુબાજુમાંથી ભાડે લઇને ખેતી થતી. પરંતુ, એ બધું બીજાની સગવડે થતું. ક્યારેક… Read more »

भरत भाई आमरण (मोरबी)
भरत भाई आमरण (मोरबी)
29/09/2018 9:23 pm

સર. . આભાર.. આશાસ્પદ અપડેટ.. તમે ઘણી વખત કહ્યું છે.. ચોમાસા ની વિદાય પછી પણ વરસાદી સીસ્ટમ થતી હોય છે.. હરિ કરે સો હોય..

Pola bhai
Pola bhai
29/09/2018 9:21 pm

Namste sir, hu evu manusu ke sarvatra nirasa no mahol hoi tyarej ! Kudrat eno positive kamaal batade chhe.

jayesh patel
jayesh patel
29/09/2018 8:42 pm

sir aa sistam na chans ketala taka ganay 25 50 ke nakki nay

Nilesh v vadi
Nilesh v vadi
29/09/2018 8:32 pm

Good bye avu samjvu,

પીઠાભાઇ વસરા --નિવૃત્ત શિક્ષક -- રાણા કંડોરણા
પીઠાભાઇ વસરા --નિવૃત્ત શિક્ષક -- રાણા કંડોરણા
29/09/2018 8:31 pm

આભાર સાહેબ , નવી આશા બંધાણી

Harshadbhai Kanetiya Botad
Harshadbhai Kanetiya Botad
29/09/2018 8:27 pm

sir tropical tibdts ma 700 hpa ma 06z date 14.10.18 ma je 308 ane 310 ane 312 je low ni ajubaju lakhel hoy chhe tene su khevay

Umesh Ribadiya@Visavadar
Umesh Ribadiya@Visavadar
29/09/2018 8:24 pm

saurashtra-kuchchh bhukhya dah jeva chhe.Chomasu viday thayu/thava ma chhe.tevama Arb mathi kaik madey evi aasha jaagi chhe.bhukh evi chhe ke nuksani thai toye manjur chhe.

ramkrishna
ramkrishna
29/09/2018 8:18 pm

Sir aa system je banva ni chhe e pahela lagbhag gujrat kutch ma thi chomasu withdrawal thai gayu hase to aa system ni aapna baju khenchi lavva ( jo aave to) kyu paribad kaam kare?

Nilesh v vadi
Nilesh v vadi
29/09/2018 8:14 pm

Most awaiting and watch for new system of Arabian sea, good monsoon season of 2018.thank you very much all friends and sir.

Naresh nayani
Naresh nayani
29/09/2018 8:08 pm

Thanks sir, a chomasa ni system darmiyan sachot mahit apva badal khub khub dhanyavad thanks against.

Karmur bhikhu
Karmur bhikhu
29/09/2018 7:56 pm

Thanks sir.

k k bera
k k bera
29/09/2018 7:41 pm

Thanks sir new update

Ramnik.faldu
Ramnik.faldu
29/09/2018 7:38 pm

Aabhar sir

Dhirabhai chaudhary
Dhirabhai chaudhary
29/09/2018 7:32 pm

સારુ થયુ આમ પણ 15 જુલાઇ પછી સારો વરસાદ થયો પણ નથી.

Piyush ahir
Piyush ahir
29/09/2018 7:15 pm

આભાર સાહેબ આખું વર્ષ સારી ને સચોટ માહિતી આપવા બદલ બાકી imd તો મીડિયા ના હિસાબે આબરૂ વગર નું થય ગયુ

Kiritpatel
Kiritpatel
29/09/2018 7:13 pm

Sir shistam Gujarat baju aave to North Gujarat ma Ketala inch varsad padi shke

masani faruk
masani faruk
29/09/2018 7:04 pm

jambusar dist bharuch amare tya chomasu ekandare saru rahyu parantu chomasa ni maza je pehla hati a have rahi nathi. jem k aav re varsad dhebariyo varsad uni uni rotli ne karela nu shaak a maza have rahi nathi .good by monsoon

Balasara k r
Balasara k r
29/09/2018 6:54 pm

Super sar tnx

Ranmal kanara
Ranmal kanara
29/09/2018 6:29 pm

Kadach system aa baju aave to vasad ketlak inch sudhi padi sake?

Ashok vachhani
Ashok vachhani
29/09/2018 6:08 pm

આભર શર

Arvind patel
Arvind patel
29/09/2018 6:04 pm

છેલ્લું બ્રહ્મ અસ્ત્ર કુદરત ને પ્રાર્થના પૂરા ગુજરાત બાજુ આવે

મેંદપરા જીતેન્દ્ર ગામ બંગાવડી
મેંદપરા જીતેન્દ્ર ગામ બંગાવડી
29/09/2018 5:35 pm

કોમેન્ટ માં ફોટો દેખાય તે લીંક આપો

Kishan Sutariya
Kishan Sutariya
29/09/2018 5:26 pm

Thankyou Sir for providing continues services( forecasting) during SW monsoon 2018. Hope next time monsoon will become normal.thanks a lot again

Nakiya ambabhai
Nakiya ambabhai
29/09/2018 4:30 pm

Arab sagarm a dp thavani sakyta chhe k kem

Vanani ranjit
Vanani ranjit
29/09/2018 4:29 pm

આભાર સાહેબ… આ વર્ષ દરમિયાન વરસાદ ની ઘણી બધી માહિતી આપવા બદલ…
હવે તો એક કહેવત પણ સાચી પડવાની
” મોળા વર્ષે માવઠું ના હોય”.

Tejabhai patel
Tejabhai patel
29/09/2018 4:13 pm

Sir ek vakhate chhapama htu ke imd na kahya mujab varasad n thayo etle Maharashtra na khedutoe imdni virrudhh fariyad Kari Ane Kerala tabahino doshano toplo tyana cm e havaman khatani par dholyo te yogya chhe ke ayogya?

Tejabhai patel
Tejabhai patel
29/09/2018 4:09 pm

Sir vasami viday aavi gai Ane amare to aa varshe chomasu aavya vagar viday Thai gayu . sir chhella ketlak varshothi chhomasu modi viday le chhe tenu Karn Shu ?

Paresh bhensdadia
Paresh bhensdadia
29/09/2018 4:01 pm

હવે આવસે વરસાદ અઠવાડિયામાં

Rakesh modhavadiya
Rakesh modhavadiya
29/09/2018 3:58 pm

thanx you sir Good news.

Arjan karmur
Arjan karmur
29/09/2018 3:54 pm

Date 8-10 na roj portbleyer na south baju kaik ghumari jevu dekhay chhe.
Windy app ma batave chhe.
જાણકાર મિત્રો જોજો

Hem bhatiya
Hem bhatiya
29/09/2018 3:53 pm

Mara 22 varas na jivan ma pelu sav thi nabdu chomachu che aa

sanjay patel gam vekariya visavadar
sanjay patel gam vekariya visavadar
29/09/2018 3:38 pm

Bay bay

vikram maadam
vikram maadam
29/09/2018 3:36 pm

sir hve avse ….amare vrsad… arabian sea mathi thyne…..10/10 ni ajubaju

Bhikha Bhai Chauhan
Bhikha Bhai Chauhan
29/09/2018 3:12 pm

bay

Bharatbhai
Bharatbhai
29/09/2018 3:06 pm

Gayu comasu nadlu gayu aavatu saru thay Jay mataji

Krutarth Mehta
Krutarth Mehta
29/09/2018 2:57 pm

Very good & cola mathi colour udi gayo aje

Kalpesh jadav
Kalpesh jadav
29/09/2018 2:37 pm

Good by

Rasik patadiya at.sogathi ta.jam jodhpur
Rasik patadiya at.sogathi ta.jam jodhpur
29/09/2018 2:29 pm

By by monsoon 2018

1 2 3