10th May 2019
સરદાર સરોવર (નર્મદા ડેમ ) માં પાણી ના સંગ્રહ ની માસિક વિગત તારીખ 31 મે 2018 થી 10 મે 2019 સુધી
સરદાર સરોવર (નર્મદા ડેમ ) માં પાણી ના સંગ્રહ ની વિગત અહીં પ્રસ્તૃત છે. 2018 ના ઉનાળા માં 31 મે 2018 ના પાણી નું લેવલ 105.99 મીટર હતું અને ચોમાસા માં વધી ને 31 ઓક્ટોબર 2018 ના 127.57 મીટર થયેલ. ત્યાર બાદ લેવલ 28 ફેબ્રુઆરી 2019 સુધી ઘટેલ જે 115.80 મીટર થયેલ. ફરી એમ. પી. બાજુ થી ડેમ માં અવાક થઇ અને હાલ 10 મે 2019 ના રોજ લેવલ 119.51 મીટર છે.
The Table below shows the Water level in Sardar Sarovar Dam in Meters on various dates along with Gross storage rounded in MCM (Million Cubic Meters).
Sardar Sarovar Dam Water Storage (Data Source: FCC. Gujarat State) Date Level Gross Storage Remarks/Notes by Ashok Patel Meters MCM. 31-05-2018 105.99 3142 Summer last year 30-06-2018 108.23 3363 Monsoon starts 31-07-2018 111.55 3798 31-08-2018 121.67 5221 30-09-2018 127.55 6360 Monsoon ends 31-10-2018 127.57 6365 30-11-2018 126.24 6060 31-12-2018 123.50 5552 31-01-2019 119.31 4819 28-02-2019 115.80 4318 Lowest level after Monsoon 31-03-2019 116.07 4356 30-04-2019 119.50 4847 Level Increases 10-05-2018 119.51 4848 Increased level persists
Surat ma kem pre monsoon activity nathi tathi? Chomasu besvanu hoy tyrej gajvij thay che.
All models suggest Positive IOD in June-October..ghana badha paikinu Ek paribad saru kahi shakay.
Cola sella week Gujarat mate je btave che te primonsonn agman pelano 1
pagathiyo Gani skay che
sir wd jovu hoy to windy ma kya level ma jovanu
atyare amara vistar ma aa samye gya varsh karta bhej vdhare hoy evu lage …. pavan north-west no j chhe ….. ajthi lagbhg 7..8… … varsh pahela avo bhej(kharva) hto tyare varsad saro pdyo hto … khetrma PVC no pipe pdyo hoy to ek j ratma tena par chikas(khar) thy jay … je chhella ketlak varsho thya nathi thyu …. baki dwarka vara ni marji…!
Sir mane aevi jagya na nam aapo je Gujarat ni najik hoy Bhale state alag hoy ke jya 18 thi 26 may ma varsad na k thunderstorms na Sara chance hoy to vacation sudhri Jay baki amare Kutch ma to lightning jova made to pan Ame khush Thai jaie. To Hu aavi jagya e farva javanu plan karu.
Sir arvalli mato ek chato pan Nathi padto. 2-3 divas ma koi chance khro arvalli ma varsad no?
Jasdan ma gaj vij sathe chata chalu, 6 30 pm
Jasdan ni aju baju aje pan 6pm thi jordar pavan ane dhimi dhare varsad salu
Sir have tamari update Na intjar ma betha che havaman adhikari taraf thi aagahi aavi che ke 15 Mey thi tej pavan ane varsad aavse
Rajkot aaju baju kaik meghgarjna jevu sambhaly rahyu se
Sir g .. today’s gs news think fake. About delay monsoon in Gujarat…who has given an authority to depress the people of Gujarat.. Hope will also agree with me
News agencies na Unauthorized LPA thi commodity ma moti uthalpathal karave chhe..Kheduto germarge doray chhe.
અશોક ભાઈ, દર વર્ષે આઈ.એમ.ડી ચોમાસા માટે નકશો ડીક્લેર કરે છે કેે ક્યા વિસ્તાર મા ક્યારે ચોમાસુ બેસશે એ નકશો આ વખતે રીલીઝ કરેલ છે ક નહિ?
Amdavad ma pachu garmi nu praman vadhu 6 koi pre monsoon. Ni activiti Thai sake? To thodi rahat that pli ans aapso
Aje Gujarat Samachar vala kahe Che ke aa varshe chomasu nablu rese, 20th July ni aaspass varsad ni entry thase, 15th Sept pachi akha Gujarat ma saro varsad padse, 20th Oct pachi chomasu vidaay lese, Gujarat ane Saurashtra karta Kutch ma bhare varsad thase…….. have aa badhu ketlu sachu samajvu… mane to aa badhuj vagar strot ni maahiti lage Che khali time pass Che ane koi jyotishi e aa badhi aagahi kari Che vagar name ni. Ashokbhai tamne su lage Che aa badha mate?
Aaje gujarat samachar ma aapyu ke chomasu nablu raheshe 50 % raheshe
Cola second week jota evu lage se ke southwest monsoon na shree ganesay thay se
Sir avaras varsad velo thay tevu vatavaran lage
Dt 19th to 22nd May ma Gujarat ma gharmi no ek jabardast round avi rahyo Che evu lagi rahyu Che
Haal toe evu lage ke monsoon Southwest ne badle Northwest bajuthi aavavanu hoy!!!!
Sir rajasthan bajuthi aandhi aavi 8:30pm.tharad.
Sir amare jasdan thi 8 kilomitre dur devpara gam ma 5 pm jamin paldi jay aetla santa ane sathe kra padya
સર હવે ૨૦ તારીખ સુધીમાં કાય છે સાટા સુટી નું.??? આજ તો રાજકોટ બાજું જામુ તું નેં ઉપર આવું ડુંગળી ભારેલી પડી છે. ૨૦ તારીખ સુધીમાં નો વય તો સારું. ૬ ૭ દીવસ માં હવે તો કામ પતાવી દેસુ
અમારા ગામમાં ગાજ પણ હમણાં તો. અડધી કલાક જેવું ગાજુ સર. કાય વાંધો નથી હાલ પણ ૨૦ સુધી તો કાય નથી ને જરુર. ??
Jasdan ma varsad chhalu virnagar halenda ma Kara padya
Rajkot ni daxin disha ma meghgarjna
Jasdan 6 pm gajvij sathe mota mota chata chalu,
Rajkot ni south ma motu thundercloud banyu chhe
Whether us ma satellite na time ma error chee pm time batavtu nathi
generally monsoon Andaman Nicobar drip samuh par 15 May start thatu hoy che to Aa varshe late che k tya vatavarn banva lagyu monsoon nu
sir pani nu storej MCM kevi rite mape?
lambay × pholay mape to amuk jgiya a unday ochi hoy amuk jgiya e vthu hoy
Sir 13 thi 17 sudhi junagadh ane porbandar baju varsad, andhi kevi rese?
aaje fari rate 2 vage jordar aandhi sathe gajvij
udaipur (rajasthan)
Sir,have Amreli jila mate vavazada ni asar kevi raheshe date 13. 14. 15 ma
નમસ્કાર સાહેબ, આજે સવારે 4am એ રાજસ્થાનના બોડર વિસ્તાર અંબાજી,દાંતા, સતલાસણા, ધરોઇડેમ વિસ્તારમાં, જોરદાર વિજળી ના ચમકારા વાવાઝોડા સાથે વરસાદ ના છાંટા પડયા હતા, અડધો કલાક મા વાતાવરણ શાંત થઈ ગયુ હતુ, અને સવાર થી વાતાવરણ કલીયર છે.
Namste ,
Sir. Tamara news mujab me aajnu bapor pachhinu vatavarn kevu rese am puchhel.baki Ghariya vadal kyare hoy eto amaney khabar 6.
સર આટલું બધું પાણી હોવા છતાં એવો માહોલ કેમ બનાવાય છે કે ગુજરાત માં પાણી ની ખુબજ તંગી છે અને એ પણ ચૂંટણી ના બીજાજ દિવસ બાદ
ડર બરકરાર રહેના ચાહિયે
સૌરાષ્ટ ના દરિયા કાંઠા માં પોરબંદર થી દુવારકા ના વિસ્તારમાં માવઠા સક્રિયતા છે
સર આ. t v વાલા એતો ઉપાડો લીધો છે તેની ઉપર બેડ લગાવો બરોબર નેં મિત્રો.
ખેડુત નાં ૧૦ વર્ષ નાં દિકરા નેં પણ ખબર વય કે આ ઘારીયા વાદળ કેવાય આ લોકો ને સમજાતું નથી.
બુધી તો ઘોળીન નેં. પીય ગયા છે
udaipur (rajasthan) rate 3:30 thi 4:30 jordar pavan ni aandhi &gajvij sathe varsadi zapta
મધ્યપ્રદેશ મા ડેમ ના પાણી થી વીજળી ઉત્પન્ન નુ ચાલુ થયુ છે એટલે બે ડેમ નુ પાણી સરદાર સરોવર મા આવે છે જેથી લેવલ વધ્યુ છે
Namste sir,
Veli savar thi kala vadadothi akash dhankay gyu 6.ne pavan mand gatiye vay 6. To bapor pachhi mavdhani shakyata khari?
Valasan jamjodhpur
m.p. baju thi avak thyel pani ni ….. e brobar … pan sir…! vrsad na hisabe ke pachhi garmi na hisabe utriya bharat ma ogalvathi ??? sars mahiti api ??
Jay mataji sir…..aagahi mujab amare unjha thi North baju aetle ke palanpur ,ambaji baju 2 kalak thi bhare gajvij dekhai rhi 6e
સર મેં નજેરે જોયેલું નેં તમે પણ કદાસ જોયું હસે સરદાર વલ્લભભાઈ પટેલ આ નર્મદા ડેમ હુકામ બનાવો કે ગુજરાત ની જનતા નેં પીવાનું પાણી મળતું નહોતું તો સર ડેમ બનો પાણી ભરાણુ પાણી પણ લગભગ ગુજરાત નાં ખુણે ખુણે પોગાડે છે પણ સવાલ એ છે કે પાણી આવે એટલે પીવા નું ભરાય જાય એટલે નળ બંધ નો કરે ડેલી ધોવે ઓસરી ધોવે ભેંસ નેં ધમારે એને તોય સતા નો ધરાય તો ઘરે દાર માં ઉતારે સોમાસા માં ધાબા નું પાણી નદી માં જાવા દેય નેં આ પાણી નો આવો ઉપયોગ આપને ઉનાળા માં નાં ૪ મહિના મલે ઘણું બાકી… Read more »
Sir mari jankari mujab jyare jyare April ke may ma mavthu thay chhe e varse chomasu thoduk nabdu rahe chhe bija varas ni tulna ma. Second thing e ke May ma jo AB ma jo system ke cyclone bane tyare pan evu j hoy chhe. Third thing e janvu che ke sardar sarovar ni Max level and minimum level ketli I mean ketli sapati ke meter hoy tya sudhi pani supply kari sake?
ગયા વર્ષ મેં મહીના ૧૦૫ હતું તો હાલ ૧૧૯ સે તો ગયાં વર્ષ વાંધો નોતો આવો. ને આ વર્ષ થોકીના કેય કે પાણી પીત નું નય મલે નેં ઉદ્યોગ માં ઘુસાવા રાખે છે
ગયાં વર્ષ તો રાજકોટ ડેમ પણ ભરો તો આ વર્ષ નય ભરે પસી. વરસાદ થાસે નેં નદી આવે તૈરે પાણી ડેમ માં ઠલવ છે કેહે અમે નેવાનુ પાણી મોભે સડાવુ. હાલો સડાવુ તો કોની હાટુ. આમાં આવું છે. હું કોય નેં કાય કેતો નથી ભાઈ નકર હું કોણ. મને પણ વનટેડ કરી દેસે
Hello sir, Amna thi j varsad mate badha na jeev unchkai gaya che, aju to monsoon map na anusar 1 month baki che varsad na normal dates parmane, so amna thi negative thoughts che el nino ne lidhe, i think we have to be positive nai to negative thoughts no impact negative j thase.
હમણાં થોડાંક દીવસ પહેલાં જૈરે માવઠું થયું તૈયારે ,m.p રાજેથાન માં સારો વરસાદ થયો હતો નેં પાણી આવક પણ થય હતી સમાચાર જોયું તુ
It means JFM ni sarkhamniye April-May ma vadharo thayo chhe.aavu kem?