10th June 2019 @ 10.00 pm Update
Deep Depression over Eastcentral & adjoining Southeast Arabian Sea: Cyclone Alert for Gujarat Coast:
Yellow Message
IMD BULLETIN NO. : 04 (ARB/01/2019)
TIME OF ISSUE: 2100 HOURS IST DATED: 10.06.2019
A Low Pressure had developed over Southeast Arabian Sea on 9th June morning and it became Well Marked same evening and concentrated into a Depression 10th June morning and Deep Depression by evening. JTWC has already issued Tropical Cyclone Warning No. 1. The wind speed on International scales is 35 knots ( 65 kms/hour on 1 minute average wind speeds basis. IMD has a 3 minutes average basis). The Central pressure reported is 996 millibars. Location of the System is Lat. 13.4N & Long. 70.8E at 05.30 pm IST on 10th June 2019.
તારીખ 9 જૂન સવાર ના દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર માં એક લો પ્રેસર થયું હતું જે સાંજે વેલ માર્કંડ થયું. આજે સવારે આ સિસ્ટમ વધુ મજબૂત બની ડિપ્રેસન માં પરિવર્તિત થઇ અને સાંજે ડીપ ડિપ્રેસન થયું।. પવન 65 કિમિ પ્રતિ કલાક છે. (1 મિનિટ ની શરેરાશ મુજબ. IMD માં 3 મિનિટ ની શરેરાશ મુજબ હોય છે ) સિસ્ટમ નું પ્રેસર 996 મિલીબાર છે અને લોકેશન 13.4N અને 70.8E છે આજે સાંજે 05.30 વાગ્યે 10 જૂન 2019 ના .
JTWC Tropical Cyclone 02A.TWO Warning No. 1 ( Potential Cyclonic Storm “VAYU”)
Dated 10th June 2019 @ 1500 UTC (10th June 08.30 pm IST)
UW CIMMS Tropical Cyclone Tracker 02A.TWO (Potential Tropical Cyclone “VAYU”) IR Satellite Image
On 10th June 2019 @1300 UTC
NRL IR Satellite Image 02A.TWO (Potential Cyclonic Storm “VAYU”) Dated 10th June 2019 @ 1400UTC
સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.
લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.
The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions
For specific locations forecast please use this link or any other forecast model to see weather for your location.
https://meteologix.com/in
જુદા જુદા સેન્ટર માટે ની આગાહી માટે આ લિંક માં તમારા સેન્ટર નું નામ નાખી આગાહી જોય લેવાની અથવા બીજા કોઈ પણ ફોરકાસ્ટ મોડલ નો ઉપયોગ કરો.
Forecast: Saurashtra, Gujarat & Kutch 10th To 15th June 2019
The Deep Depression System over is now over East Central Arabian Sea and is expected to strengthen further to a Cyclonic Storm within 12 hours and track mainly Northerly direction during the next two days. Since the System is expected to track towards Saurrashtra coast, there is all likely hood of high winds accompanied with extremely high rainfall in the Coastal areas of Saurashtra & Kutch during 12th to 15th June.
અપડેટ:
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 10 થી 15 જૂન 2019
ડીપ ડિપ્રેસન સિસ્ટમ હવે મધ્ય પૂર્વ અરબી સમુદ્ર ઉપર આવી છે અને આવતા 12 કલાક માં હજુ વધુ મજબૂત બની વાવાઝોડા માં પરિવર્તિત થશે એન્ડ મુખ્યત્વે શરૂવાત માં ઉત્તર બાજુ ગતિ કરશે અને ત્યાર બાદ ઉત્તર ઉત્તર પશ્ચિમ બાજુ ગતિ કરશે।. સિસ્ટમ સૌરાષ્ટ્ર તરફ આવતી હોય સૌરાષ્ટ્ર ના દરિયાપટ્ટી ના જિલ્લાઓ માં વધુ પવન અને સાથે અતિ ભારે વરસાદ પાડવાની સંભાવના છે માટે સાવચેત રહેવું તારીખ 12 જૂન થી 15 જૂન 2019.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Sir a system ni saurashtra sivay na bija districts ma su asar rahse…..
Sir somacha pahela arb sagar ma banti sistam k vavajoda ni mahiti varas pramane ane te varas no sareras varsad ni mahiti hoy to link aapo
સર આજે વાતાવરણ મા કાઈ સુધારો દેખાતો નથી તો હુ સીસટમ વિખાઈ ગઈ
Sir vayu nam kone aapyu
Which country has name confirm of this cyclone VAYU?
Sir,Bhavnagar dist ma cyclone ni kevi asar thase heavy rain thai shake.
Sir. Jamnagar, Rajkot ma varsad ni matra ochhi thati Jay Che. Tevu Lage Che..
શર રાજકોટ આસપાસ નાવીસતારમા પવન કઈ દિશામાં થઈ આવશે તેવો અંદાજ લગાવી શકાય તો ખેડૂતો માટે ધણો ફાયદો થઈ શકે છે
Dwarka taluka ma pavan,varsad ni kevi asae chhe?? kheduto pasu mate agau ni taiyari kare
Sir aa cyclone ketla km door chhe jovu hoy to kevi rite jovay Plz help.
મિત્રો એક ખાસ ધાન રાખો મોબાઇલ ફોન નું ચાજ ફુલ રાખો આજ થી પેટ્રોલ ડીઝલ હધુય રાખો જેથી જાન હાની થીં થય વય તો મદદરૂપ થાય અમુક ખાવા પિવા ની સામરી રાખવી પણ
હું કોય નેં ભમ કે ભય ભેલાવા નથી માંગતો આભાર
Good morning Sir havi 20 Kalak
Sir windy ne venusky ma track alag alag batave chhe. To tmara mat mujab jo landfall thay to kya thase ne rajkot ma pavan ni speed ne varsad ni matra kevi rese..
Mandvi kutchma vayu vavajudu katali asar karase
Jam kandorana varsad kyare thashe
Namaste Saheb Amreli jila par kevu havaman rahese janava vinti
Sir maru gam chauta ta kutiyana mare korama magafali vavavi chhe to minimum varasad ni matra ketali raheshe te janavo
Sar aa sistam ni ashar saurashtra kayar thi dekhava madshe khas kari amreli ne
Dear sir,
Aa vavajodu jamnagar ane teni aas pas sikka , reliance, khambhaliya vagere vistar ma kevi asar karse .
Please sir javab aapjo.
Sirji bani sake south Gujarat per aafat aavi pade ?
Good luck
Good
Sir Mumbai je varsad padi rahiyo che, te arb Vali system no che ke biji koi
Thanks sir…ane mitro sir ni aagahi par thi nondh levi ke dariyakantha na loko e savchet rahevu ane any loko ne sachi mahiti aapine savchet karva… please help other
Sir tame Saurashtra no ulekh karyo katch no nahi Kutch ma varsad ni Matra kevi rahese??
Sir Tamara andaje dhrol Jamnagar ma vavni layak varsad thase 10 thi 15 ma
Junaghdh.bhesan ma kevi sakyata varsad ni
સર સિસ્ટમ નો ટ્રેક પહેલા ગુજરાત નિ જોડે થી હતો હવે ગુજરાત ઉપર જ આવે તેવૂ અનુમાન છે ,,પવન ની ગતી પણ વધારે બતાવે છે…આ સિસ્ટમ હજુ પણ અનૂમાન કરતા સિવિયર સિસ્ટમ મા ફેરવાય તો ,,હુ આને ખતરો માનુ છુ ગુજરાત માટે …ખુશ થવાને બદલે .બને ત્યા સુધી સેફ રહેવુ બધા માટે અનિવાર્ય ગણાય..
sir,
Atyare pavan ni speed ketali che???
Ane gujrat najik pahochata ketali rahi sake???
Thanks
Jsk.Sir. sir aa navi Update ma je IMD nu Bulletin tame mukyu chhe teni Link aapsho plz sir.
Sir ketlo pavan ફૂંકાસે.?
Thank you tamaro khub khub aabhar Amar’e khatar vavvanu Baki che to Halo vavni na ladva khava
Sir,haju pan track change thai sake??
Kai direction ma jai sake??
Kri Kutch.gandhidham ma ketlo varsad padse and pavan ni said ketli hase
Good
સાહેબ,
નવી અપડેટ બદલ ખૂબ આભાર..
તંત્રે ખુબજ સાવચેત રહેવું પડશે..
વધુ માં વધુ સાવચેતી ના પગલાં ભરવા પડશે તેવું દેખાઈ રહ્યું છે…
કેમકે, પરિસ્થિતિ ખૂબ વિકટ આવશે તેવું લાગે છે..
આપનો અભિપ્રાય જણાવશો…
Jsk.Sir. Good news Thanks sir. Mumbai ma Mira Rod ma Varsad chalu chhe 20 mainit thi.
Thanks sir
Sir madhya gujrat ma varsad nu praman kevu rahshe?pls ans
Sir Dhrol Jodiya Taluka ma Varsad ni ketli Shakyata Chhe.
Sir a system gujrat par avse varsad pan thase pan pachina divso ma gujrat na chomasa par kharab thase ???? Kem ke 2015 ma avvi system bani ti je deep deeprasion sudhi pohchi hati amreli ane bhavnagar jila khub varsad thayo hato pan gujrat na baki na bhag ma varsad noto thayo , pachhi lamba samay bad varsad thayo hato Ane gujrat na imd na adhikari jayant sarkar nu evu kehvu chhe ke a system ni add asar thase.
Thanks sir apne katha vistar na lokone savchet revu jaruri
Great to see your post immediately after JTWC update. This shows your commitment by 24X7 towards us.
Thanks for your timely update.. sir, cyclone jya sudhi sea ma rahe tya sudhi vdhu moisture attract kri ne strong Banya rakhe to landfall krya pchhi cyclone ni intensity ma gatado Thai Jay ?? k landfall thya pchhi pn vdhu strong bani sake?
Sri aa sistam na trec ma fer far tay sake
જોડિયા પર કેવી અસર રહેશે
Good news
Thank you sir for new update
અને સૌરાષ્ટ્રવાસીઓ ને ખૂબ ખૂબ અભિનંદન નવી સીઝન ના પેલા વરસાદ ની ધમાકેદાર શરૂઆત માટે
ખાસ કરીને દક્ષિણ પષ્ચીમ ગુજરાતવાશીઓને
Sir anadaje rajkot na vistar ma ketalo varsad padase
Kandivali(w) Mumbai 67
9.35pm thi varsad chalu
Thayel 6e.(20mm)
Hall chalu 6e.9.50pm