11th June 2019 @ 8.30 pm Update
The Severe Cyclonic Storm “VAYU” 480 km. South of Veraval Coast of Saurashtra, Gujarat at 08.30 pm IST.
Cyclonic Storm “VAYU” has tracked mainly Northerly direction over Eastcentral Arabian Sea on 11th June 2019 and intensified to a Severe Cyclonic Storm “VAYU” this evening. JTWC has issued Tropical Cyclone Warning No. 5 at 1500 UTC on 11th June 2019 for conditions of 05.30 pm. IST. The wind speed on International scales is 65 knots ( 90 kms/hour on 1 minute average wind speeds basis. IMD has a 3 minutes average basis). The Central pressure reported is 980 millibars. Location of the System is Lat. 16.0N & Long. 70.8E at 05.30 pm IST on 11th June 2019. Wave height near the System Center is about 6.5 Meters.
આ વાવાઝોડું આજે 11th June 2019 રાત્રે 08.30 વાગ્યે સૌરાષ્ટ્ર ના વેરાવળ થી 480 કિમિ દક્ષિણે છે.
“વાયુ” વાવાઝોડું મધ્ય પૂર્વ અરબી સમુદ્ર માં ઉત્તર બાજુ આગળ વધી મજબૂત બની તીવ્ર વાવાઝોડુ “વાયુ” થયું. JTWC મુજબ આજે સાંજે 05.30 વાગ્યે લોકેશન Lat. 16.0N અને Long. 70.8E પર કેન્દ્રિત છે. 980 મિલીબાર પ્રેસર છે અને પવનો 65 નોટ ના છે. (120 કિમિ/કલાક 1 મિનિટ ની શરેરાશ મુજબ. IMD પવન ની સ્પીડ 3 મિનિટ ની શરેરાશ પ્રમાણે કહે છે) . આ વાવાઝોડા ના સેન્ટર આસપાસ 6.5 મીટર ના મોજા ઉછળે છે.
IMD BULLETIN NO. : 11 (ARB/01/2019)
TIME OF ISSUE: 1930 HOURS IST DATED: 11.06.2019
indian
From IMD Bulletin No. 11
It is very likely to move nearly northwards and cross Gujarat coast between Porbandar and Mahuva around Veraval & Diu region as a Severe Cyclonic Storm with wind speed 110-120kmph gusting to 135 kmph during early morning of 13th June 2019.
IMD ના બુલેટિન નંબર 11 મુજબ સારાંશ: આ વાવાઝોડું મુખ્યત્વે ઉત્તર દિશા માં ચાલશે અને 13 જૂન વહેલી સવારે પોરબંદર અને મહુવા ની વચ્ચે વેરાવળ દીવ આસપાસ તીવ્ર વાવાઝોડા તરીકે ક્રોસ કરશે 110-120 કિમિ ની ઝડપે અને ઝટકા ના પવનો 135 કિમિ ની સ્પીડ હોય.
JTWC Tropical Cyclone 02A.VAYU Warning No. 5
Dated 11th June 2019 @ 1500 UTC (08.30 pm IST)
UW-CIMSS Automated Satellite-Based Advanced Dvorak Technique (ADT) Version 9.0 |
|||||
|
NRL IR Satellite Image 02A.VAYU Dated 11th June 2019 @ 1330UTC (08.00 pm. IST)
For specific locations forecast please use this link or any other forecast model to see weather for your location.
https://meteologix.com/in
જુદા જુદા સેન્ટર માટે ની આગાહી માટે આ લિંક માં તમારા સેન્ટર નું નામ નાખી આગાહી જોય લેવાની અથવા બીજા કોઈ પણ ફોરકાસ્ટ મોડલ નો ઉપયોગ કરો.
Forecast: Saurashtra, Gujarat & Kutch 12th To 16th June 2019
The Severe Cyclonic Storm “VAYU” is now over Eastcentral Arabian Sea and is expected to track Northerly direction during the next 36-48 hour towards Saurashtra Coast. There is all likely hood of high winds accompanied with extremely high rainfall over many areas of Saurashtra & Kutch during 12th to 16th June. Rainfall quantum will be medium/high for South Gujarat and scattered light/medium for rest of Gujarat.
અપડેટ:
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 12 થી 16 જૂન 2019
તીવ્ર વાવાઝોડું “વાયુ” મધ્ય પૂર્વ અરબી સમુદ્ર ઉપર ઉત્તર બાજુ આગળ વધે છે. આવતા 36-48 કલાક મુખ્યત્વે ઉત્તર બાજુ ગતિ કરશે અને સિસ્ટમ સૌરાષ્ટ્ર તરફ આવે છે. તારીખ 12 જૂન થી 16 જૂન 2019 સૌરાષ્ટ્ર અને કચ્છ માં ઘણા વિસ્તાર માં ભારે/ અતિ ભારે વરસાદ ની શક્યતા છે. દક્ષિણ ગુજરાત માં મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા છે. બાકી ના ગુજરાત ના વિસ્તારો માં છૂટો છવાયા હળવો મધ્યમ વરસાદ ની શક્યતા. વાવાઝોડા અંગે પવન ની ગતિ વધારે રહેશે એટલે સાવચેત રહેવું.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Sir system west baju sarki hoy avu lage che
Sir aava samaye imdni website n khule te yogya n kevay.aane imdni bedarkari kevay?
Uttar gujrat ma varsad avashe kyare se
સર . ..હુ પૉરબંદર થી દક્ષીણ મા 30કીમી વાડી પર રહુ છુ….અહી પવન ની ઝડપ કેટલી રહી શકે?
ગુડ મોર્નિંગ સર. હવે બેય ગાડી એક ટ્રેક પર આવી
Sir kutch mandvi ane Naliya baju vavajoda nu ane varshad nu praman kevu rahese….kuchh ma Dushkad hato etle haal varshad nibahuj jarrooor 6….
સર હાલ વાદળ નો બોવ મોટા સમૂહ બની રહો છે. તો આ હાલ કેટલો વીતાર આવરી લેય?????
Sir mumbai ma chomasanu aagman aa week ma weekend ma thai jase ???
Nava bulletin ma cyclon have vary several cyclon bani gayu sir have panni speed vadjseto nukuasani vadhase.
ECMWF એ અમરેલી ને ગોંડલ ને કચ્છના અખાત માં ઘુમરા ફેરવી ફેરવી ને જોરદાર પલ્ટી મારી દીધી
આભાર સાહેબ…..જય વિજ્ઞાન
Sir aa vavazodu ketla vistarma felayelu chhe
Bbc pan ecmwf forecast batave che
સર,
આ વાવાઝોડા નો ઘેરાવો કેટલા કિલોમીટર મા હસે???
કેટલા કિલોમીટર મા પથરાયેલું હસે દરિયા મા અત્યારે???
Sir IMD ni website open j nthi thati…
Kaik technical problem lge che open j nthi thati
pavan kayare chhalu thase….bov bafaro thay se
સાહેબજી IMD નાં proposed track જોતા એવું લાગે છે કે cyclon ECFWM અને GFS ના predicted ના ટ્રેક ની વચ્ચે થી નીકળશે.
Sir vavazoduma varasad ketla km vyasna vartulma hoy?
Bhayo khoti comento Kare ni sir ni heran karo ma e apna mati etlu Kare che to apni Eno sath apvo joye
Khoti cominto karvaa thi akhi sayd khulti nathi bov lod lyi che mati jetlu bani tetlu apni comento vachi ni abyas karo bov maja padse apni khanu badhu sekva malse
Sir varsad ni matra kaho ne
Sir, Latest update pramane JTWC ma NVGM and AEMN na track akha alag j chhe. ECMWF model ma pan GFS thi gano difference batave chhe.
Biji baju IMD ganu sure lagi rahyu chhe landfall na location vishe.
Khub occho time baki chhe pan Cyclone Vayu na track babte haji confusion chhe.
Baroda ma aje rate 9 thi 9.30 ma lightening Jode vavajodu avyu. Wind speed was approx 30 kms/hr from South direction.
sir… tamne to anubhav hse j ke kyu model sachu padse….gfs…ke… ecwmf….??
karan ke banne ma fark ghno chhe…
gfs mujab amara proper dwarka uparthi btave chhe ..
Thanks God…Thanks sir for new update…
junagadh ma kevuk vavjodu avshe ashok bhai
Sir, have vavazoda ne saurashtra ne touch karava ma khali 36 kalak karata y ochho samay baki ryo chhe toy ECMWF and GFS banne model ma aatalo badho tafavat kem batave chhe ? And tamane su lage chhe ke kya model mujab chalase?
Potanu Location check kari ne joy lo kya ketlo varsad padse
https://meteologix.com/in
Nice
Good news
Sri Kutch Gandhidham ma varsad kevo has
Sir.. Orange message એટલે શું?
Mehula varha bhala sar jemhanumanji ramna dut hata tem tame khedutona hitrksak chhuvo
Sir aa vavazodu sauradtra nazik aavse tyare ane hit karse tyare surat ma pavan ni speed approximate ketli rehse ???
Junagadh ma ketlik sakyata che ashok patel
Sir Thanks
Thanks for new update
Sir hevey rain,hevey to hevey rain and light rain… MM ma Calcalution su che
સર હજુ વરસાદ નું પ્રમાણ નક્કી નથી થાતું…? મુખ્ય અસર 13 ના રહેશે…એવું લાગે છે….અને 12 અને 14 ના પણ સારા ઝાપટા પડી શકે…કચ્છ માટે અને સૌરાષ્ટ્ર માટે ભલે થોડી નુકસાન ની બીક રહેશે પણ જો 10-12 ઇંચ જેવો વરસાદ આપતી જાય આ સિસ્ટમ તો ચોમાસુ સુધરી જાય…બાકી તો હરિ ઈચ્છા બલિયસી…જય હિન્દ..
, આ વાવાઝોડું મહિસાગર જિલ્લામાં આવશે
આભાર સર નવી અપડેટ માટે….
સર ખુબ ખુબ અભિનંદન
Sir sarurast ma andaje ketalo varsad padase
સર. અત્યાર સુધી આ સીસ્ટમ લગભગ ecmwf પ્રમાણે ચાલી છે અને ભગવાન ને એજ પ્રાર્થના કે ecmwf પ્રમાણે ચાલે.
junagadh ma kevik sakyata rehshe ashok bhai
Tnx sar mahiti apva badal abhar
Tame bov mahenat karo so badha mate abhar sar
ખુબ ખુબ આભાર.સાહેબ પરફેક માહીતી બદલ.
આભાર સર
Ashok sir morbi ma lagu padse vayu vavazodu
You are doing very well. Your information is accurate and true.
Sir andaje Anand ma 1 inch ane pavan ni gati 40 km ni rahi sake che pls rply apjo