12th June 2019 @ 5.00 pm Update
The Very Severe Cyclonic Storm “VAYU” 235 km. South of Veraval Coast of Saurashtra, Gujarat at 04.00 pm IST.
Very Severe Cyclonic Storm “VAYU” is tracking mainly Northerly direction with a little Westwards movement today 12th June 2019. JTWC has issued Tropical Cyclone Warning No. 8 at 0900 UTC on 12th June 2019 for conditions of 11.30 am. IST. The wind speed on International scales is 90 knots ( 165 kms/hour on 1 minute average wind speeds basis. IMD has a 3 minutes average basis). The Central pressure reported is 961 millibars. Location of the System is Lat. 18.7N & Long. 70.0E at 04.00 pm IST on 12th June 2019. Wave height near the System Center is about 8.5 Meters.
આ વાવાઝોડું આજે 12th June 2019 સાંજે 4 વાગ્યે સૌરાષ્ટ્ર ના વેરાવળ થી 235 કિમિ દક્ષિણે છે.
તીવ્ર વાવાઝોડું મધ્ય પૂર્વ અરબી સમુદ્ર માં ઉત્તર બાજુ આગળ વધી મજબૂત બની અતિ તીવ્ર વાવાઝોડુ “વાયુ” થયું. JTWC મુજબ આજે સાંજે 04.00 વાગ્યે લોકેશન Lat. 18.7N અને Long. 70.0E પર કેન્દ્રિત છે. 961 મિલીબાર પ્રેસર છે અને પવનો 90 નોટ ના છે. (165 કિમિ/કલાક 1 મિનિટ ની શરેરાશ મુજબ. IMD પવન ની સ્પીડ 3 મિનિટ ની શરેરાશ પ્રમાણે કહે છે) . આ વાવાઝોડા ના સેન્ટર આસપાસ 8.5 મીટર ના મોજા ઉછળે છે.
IMD BULLETIN NO. : 17 (ARB/01/2019)
TIME OF ISSUE: 1530 HOURS IST DATED: 12.06.2019
indian_1560338356
From IMD Bulletin No. 17
It is very likely to move nearly northwards and cross Gujarat coast between Dwarka and Veraval as a Very Severe Cyclonic Storm with wind speed 155-165 kmph gusting to 180 kmph around afternoon of 13th June 2019. After crossing, the system is likely to move along & parallel to Saurashtra & Kutch Coast affecting Amreli, Gir Somnath, Diu, Junagarh, Porbandar, Rajkot, Jamnagar, Devbhoomi Dwarka and Kutch
IMD ના બુલેટિન નંબર 17 મુજબ સારાંશ:
આ અતિ તીવ્ર વાવાઝોડું “વાયુ” ઉત્તર બાજુ હજુ ચાલશે અને દ્વારકા થી વેરાવળ વચ્ચે અતિ તીવ્ર વાવાઝોડા તરીકે ક્રોસ કરશે જયારે પવન 155-165 કિમિ/કલાકે હશે, ઝટકા ના પવન 180 કિમિ/કલાકે હશે 13 જૂને 2019 ના બપોરના.ક્રોસ કર્યા પછી સૌરાષ્ટ્ર કચ્છ ના કિનારા ની સમાંતર આગળ ચાલશે જેથી અમરેલી, ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, દેવ ભૂમિ દ્વારકા અને કચ્છ ને અસર કરશે.
JTWC Tropical Cyclone 02A.VAYU Warning No. 8
Dated 12th June 2019 @ 0900 UTC (02.30 pm IST)
NRL IR Satellite Image 02A.VAYU Dated 12th June 2019 @ 1030UTC (04.00 pm. IST)
For specific locations forecast please use this link or any other forecast model to see weather for your location.
https://meteologix.com/in
જુદા જુદા સેન્ટર માટે ની આગાહી માટે આ લિંક માં તમારા સેન્ટર નું નામ નાખી આગાહી જોય લેવાની અથવા બીજા કોઈ પણ ફોરકાસ્ટ મોડલ નો ઉપયોગ કરો.
Forecast: Saurashtra, Gujarat & Kutch 12th To 16th June 2019
The Very Severe Cyclonic Storm “VAYU” is now over Eastcentral Arabian Sea and is expected to track Northerly direction with a slight Western inclination till tomorrow Saurashtra Coast. There is all likely hood of high winds accompanied with extremely high rainfall over many areas of mainly Coastal Districts and adjoining areas of Saurashtra & Kutch during 12th to 16th June. Rainfall quantum will be medium/high for South Gujarat and scattered light/medium for rest of Gujarat.
અપડેટ:
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 12 થી 16 જૂન 2019
અતિ તીવ્ર વાવાઝોડું “વાયુ” મધ્ય પૂર્વ અરબી સમુદ્ર ઉપર ઉત્તર બાજુ આગળ વધે છે. આવટી કલ સુધી મુખ્યત્વે ઉત્તર બાજુ ગતિ કરશે સૌરાષ્ટ્ર તરફ જેમાં થોડો પશ્ચિમી ઝોક છે. તારીખ 12 જૂન થી 16 જૂન 2019 સૌરાષ્ટ્ર અને કચ્છ માં કથા ના બધા જિલ્લાઓ અને કચ્છ અને લાગુ વિસ્તારો માં ભારે/ અતિ ભારે વરસાદ ની શક્યતા છે. દક્ષિણ ગુજરાત માં મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા છે. બાકી ના ગુજરાત ના વિસ્તારો માં છૂટો છવાયા હળવો મધ્યમ વરસાદ ની શક્યતા. વાવાઝોડા અંગે વરસાદ તેમજ પવન ની ગતિ વધારે રહેશે એટલે સાવચેત રહેવું.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Sir
GFS and ECMWF vachhe difference su che??
Plz ans
GFS Dwarka ma 3 divas ma 40 inch varsad batave che
sir amare dwarka ma aje 3…4… vagye .. adadha ..pona inch jetlo padyo varsad … pavan ni ek zalak nami avi …. 80…90… km zadap hase
Sir, can we now say that danger is over for porbandar and saurashtra? As system is tracking towards west
Somnath ma mahadev dwarka ma kanudo okha ma ma mogal
suarashtra vala ne munjavvani jarur nathi
Sir aa vayu vavajodu somnath veraval ketla time ma pochase ane tiya teni speed ketli hase
મારા દૃષ્ટિકોણમાં વાયુક્ક્લોનને ગુજરાત રાજયની સીધી હિટ નહીં થાય.
Am i right sir?
Sir Kho bhuli jasho kharekhar tamara aa shabdo khub j bivdave chhe…Sir karan ke gaya varse banaskantha honarat pahela tame ek coment ma koi mitr ne aa shabdo j kahel hata…Please help god…
Sir, cyclone Na track ma western taraf zukav hovathi cyclone Kutch thi dur jtu hoy avu dekhay Che.. to sir forecast ma Kutch Saurashtra nu Sathe forecaste hoy Che to Kutch mate wide spread rain na atla j chances smjva k pchhi aa zukav na lidhe Kutch ma rain na chances ochha Thai jase??
Sir Gfs ni navi update jota bahu j dar lagi rahyo se. Bhagvan badhay ni raxa kare.
Jamnagar na dhrol taluka ma vavni layk varsad
Sir Ama haju kai naki nathi thatu – Ave Pachhi Khabar pade Pan Satark revu Pade
Sir Himmatnagar ma jordar gajvij sathe varsad sandhya pan khilli
Sir Himatnagar ma gajvin sathe varsad chalu Sandhya pan khilli…
સર રાજકોટ માં વાવાઝોડું આવશે કે નહી?
Cyclone towards west..Toe shu saurashtra coast ma kyay Landfall nahi kare?
Sir pawan aeni disa badalse ke aaj rese atyare veraval thi dwarka side pawan fukay se
Please reply
Sir have nabdu pade athava disha badle tevi shakyat khari
વિંડી અને gfs સામે સામે અવિગયા લાગે છે ૧૫ તારીખ પછી
સર અમરેલી ના બાબરા તાલુકા તેમના મોટો વિસ્તાર આજૂ બાજુ ખેડૂત જાણવા માટે કે વાવણી લાઇક વરસાદ પડે છે કે મ આજૂ બાજુ ખેડૂત જાણ માટે કહે છે હૂં પોતે આત્મા પ્રોજેકટ જોડાયેલ છૂ સર તમે વિનંતી છે
Thank you for new update sir,
Sir jetpur 6 e paschim saurashtra ma ave please ans apjo
સર અમરેલી ના બાબરા તાલુકા તેમના મોટો વિસ્તાર આજૂ
ગામના વરસાદ આવરી લે છે કે જાણવા માટે કે વાવણી લાઇક વરસાદ પડે છે કે મ આજૂ બાજુ ખેડૂત જાણ માટે કહે છે
હૂ પોતે
આત્મા પ્રોજેકટ જોડાયેલ છૂ. સર અમારી તમને વિનંતી છે
Forecast models nu ek divas agav nu pan na ubhu rahyu.!! Sir tame sachu j kaho chho nivdey khyal aave.
Sir, JTWC na track taraf IMD chali rahyu chhe aje evu lage chhe.
JTWC ni morning update ma Cyclone Vayu Saurashtra Coastal areas ni najik thi sharp North West curve lai rahyu chhe.
Jovanu have e chhe k IMD and JTWC ni next updates ma su batave chhe.
Tamri kho bhuli jaso vala words sambhali ne amreli DD ni yaad aavi gay.. Tyare tame mane aavo javab apelo 😀
Sar jamnagar ma pavn ni speed katli hase plz ans
Sir Kale ketala vage dariya kathe takrase ? T V ma judo judo time batave che.
Hello sir
Vayu vavazodu jamin par land thaya bad direction change thai sake?
Like uttar-purv direction ma chali sake
Plz reply
Thanks sir
New update mate abhinandan paheli j update mata kahiyu hatu ke uatar pachi utar pachim trek rahe6e thanks sachot mahiti mate
Sir aa vayu vavajodu dhrol jodiya baju kevi asar karse
Sir
Thanks new update mate abhinandan paheli j update ma kahiyu hatu ke uatar pachi utar pachim trek rahe6e thanks sir
Thank Sir
Sir, Jamnagar ma Chata Hadvo Varsad 5 Min. Avyo Pachi Akash khulu Thai Gyu. To Sir Jamnagar Coastal Area ma nathi Pan bhare asar thai sake Vavazoda ni ?
Sir jamnagar ma to asar ny thai
Gariyadhar ma kevi asar dekhashe ?
Jay mataji sir….ambaji…temaj aaspas na vistarma dhartikamp na aanchka
Sir between dwarka and porbandar…matlab mangrol ni aajubaju hit kari shake? Etle. J tame menanj gam na ek bhai ne pavan ni speed babate savchet raheva janavyu hashe barabar ne Sir?
Sir aaje vavni layak varshad thai gayo. Dwarka. Kalyanpur. Jam devaliya
સર અમારું ગામ ઇન્દ્રના તાલુકો કેશોદ જિલ્લો જૂનાગઢ દરિયા થી સરેરાશ 12 કિમી જેટલું દૂર છે અમારી આગળ માંગરોળ તથા વેરાવળ પડે છે પરંતુ 80 કિમી જેટલા દૂર છે તો સિર અમારે ત્યાં વાયુ નો કેવી અસર પડશે.શું સાવચેતી રાખવી વરસાદ કે પવન.. જરૂર થી જવાબ આપજો.
વરસાદ તો કેટલો?
અને પવન તો કેવોક?
કૃપયા જવાબ આપજો આભાર….
Thanks sir
Sir varsad aavsheke nahi?
Sir vavajoda ni trac fare to una diu varsad thi bakat rahi jase??
Thanks
Tnx ashok sar
આભાર સુંદર સચોટ માહિતિ માટે સાહેબ
Sir vavajoda ni disa thodik curve lai rahi hoy evu lage 6 ..to have su changes aavse…ane disa badlavanu reasone su hoy 6 ???
Very Severe Cyclonic Storm ‘VAYU’ about 280 km is nearly south of Veraval (Gujarat) & 360 km nearly south of Porbandar (Gujarat). It will cross Gujarat coast between Dwarka and Veraval as a Very Severe Cyclonic Storm with wind speed 155-165 kmph around afternoon of 13th June. https://t.co/Vx6WVfNad0
Thanks GOD…and Thanks Ashok Sir
Sir kale bpor Baad cross thashe? Route and time change thayo?
Thanks sir ji
T n x
Ashok sar