3rd July 2019 Update
Southwest monsoon has further advanced into some more parts of Gujarat, Rajasthan, Madhya Pradesh and Uttar Pradesh. Northern Limit of Monsoon (NLM) passes through Lat. 22°N/Long. 60°E, Lat. 22°N/Long. 65°E, Dwarka, Deesa, Udaipur, Kota, Gwalior, Shahjahanpur, Najibabad, Mandi and Lat. 33°N/Long. 79°E.
The Well Marked Low Pressure area over North Chhattisgarh and adjoining areas of Jharkhand & Odisha now lies over Northeast Madhya Pradesh & neighborhood and associated cyclonic circulation extends up to 7.6 km above mean sea level tilting Southwards with height.
In association with its likely westnorthwest ward movement, conditions are becoming favorable for further advance of Southwest Monsoon into remaining parts of North Arabian Sea, Gujarat, Madhya Pradesh, some more parts of Rajasthan, Himachal Pradesh, Jammu & Kashmir, remaining parts of Uttar Pradesh and Uttarakhand and some parts of Haryana, Chandigarh & Delhi during next 48 hours.
આજે ચોમાસુ ઉત્તર ગુજરાત માં ડીસા સુધી પહોંચી ગયું. નકશો જોવો.. વેલ માર્ક લો પ્રેસર હાલ નોર્થ ઇસ્ટ એમપી પર છે. ચોમાસુ હજુ 2 દિવસ માં અરબી સમુદ્ર, ગુજરાત ના બાકી ના ભાગો માં આગળ ચાલશે.
IMD Advance Of Southwest Monsoon Map
Current Weather Conditions on 1st July 2019
Well Marked Low Pressure Now Over Northwest Bay Of Bengal Near Coastal Odisha & West Bengal – Expected To Concentrate To A Depression by Tomorrow & Will Track Towards Madhya Pradesh.
વેલ માર્કંડ લો પ્રેસર નોર્થવેસ્ટ બંગાળ ની ખાડી અને લાગુ ઓડિશા/પશ્ચિમ બંગાળ ના કિનારા પર છે – 24 કલાક માં હજુ મજબૂત બની ડિપ્રેસન માં પરિવર્તિત થશે અને એમપી બાજુ ગતિ કરશે.
As per IMD :
Southwest monsoon has further advanced into some more parts of north Arabian Sea, Gujarat & Madhya Pradesh. Northern Limit of Monsoon (NLM) passes through Lat. 22°N/Long. 60°E, Lat. 22°N/Long. 65°E, Dwarka, Ahmedabad, Bhopal, Jabalpur, Pendra, Sultanpur, Lakhimpur Kheri, Mukteshwar and Lat. 31°N/Long. 80°E.
The Low Pressure Area over northwest Bay of Bengal & adjoining areas of north Odisha, West Bengal and Bangladesh coasts now lies as a Well Marked Low Pressure area over Northwest Bay of Bengal & adjoining areas of West Bengal and Odisha coasts. Associated cyclonic circulation extends up to 7.6 km above mean sea level tilting Southwestwards with height. It is likely to concentrate into a Depression during next 24 hours.
In association with this, conditions are very likely to become favorable for further advance of Southwest Monsoon into remaining parts of North Arabian Sea, Gujarat, Madhya Pradesh, Chhattisgarh, some parts of Rajasthan & Himachal Pradesh, some more parts of Uttar Pradesh and remaining parts of Uttarakhand during next 72 hours.
Due to likely westward movement of Low Pressure System, widespread rainfall with Heavy to Very Heavy falls at a few places &
Extremely heavy falls at isolated places very likely over Odisha on 01st July, Chhattisgarh, Vidarbha on 01st & 02nd July, East Madhya Pradesh on 2nd & 3rd July and over Telengana on 01st July, 2019. Konkan & Goa, Madhya Maharashtra, Marathwada, Gujarat region, East Rajasthan and West Madhya Pradesh are very likely to witness enhanced rainfall activity from 3rd July on wards.
IMD Advance Of Southwest Monsoon Map
સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.
લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.
The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions
Saurashtra, Gujarat & Kutch: 1st July to 6th July 2019
The trough at mean sea level now runs from northwest Rajasthan to Center of the Well Marked Low Pressure Area over Northwest Bay of Bengal across North M.P. & Adjoining U.P., and Gangetic West Bengal and extends up to 0.9 km above mean sea level.
The Cyclonic Circulation over South Gujarat & neighborhood persists & now lies between 2.1 & 3.6 km above mean sea level.
An East-West Shear Zone runs roughly along Lat. 20°N between 4.5 & 5.8 km above mean sea level.
The Western Disturbance as a Cyclonic Circulation over North Pakistan & neighborhood persists and now seen at 3.1 km above mean sea level.
Forecast:
Due to cumulative effects of the UAC over South Gujarat, the East West Shear Zone & the UAC associated with the BOB System tracking towards M.P., more benefit to Gujarat Region compared to Saurashtra & Kutch Region.
South Gujarat & East Central Gujarat could receive Medium/Heavy Rainfall with Isolated very Heavy Rainfall on few days of the forecast period.
Saurashtra, Kutch & Rest of Gujarat could receive scattered Light/Medium Rainfall on a few days of the forecast period with Isolated Heavy Rainfall.
Note: Forecast based on majority models except German Model. The only Model which is very positive for both Gujarat & Saurashtra is the German Model.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 1 જુલાઈ થી 6 જુલાઈ 2019
હાલ ટ્રફ 0.9 કિમિ ના લેવલ માં નોર્થ વેસ્ટ રાજસ્થાન થી WMLP સેન્ટર સુધી લંબાય છે વાયા નોર્થ એમપી અને લાગુ યુપી અને પશ્ચિમ બંગાળ.
દક્ષિણ ગુજરાત અને લાગુ વિસ્તારો પર એક યુએસી છે 2.1કિમિ અને 3.6 કિમિ ના લેવલ માં.
એક ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન 20N Lat. પર છે, જે અરબીયન સમુદ્ર, દક્ષીણ ગુજરાત પર થી WMLP સુધી લંબાય છે. જે 4.5 અને 5.8 કિમિ લેવલ માં છે.
એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નોર્થ પાકિસ્તાન અને લાગુ વિસ્તારો પર 3.1 કિમિ ના લેવલ પર યુએસી તરીકે છે.
હવામાન ખાતા મુજબ: બંગાળ ની ખાડી ની સિસ્ટમ તેમજ બીજા પરિબળો સુધારતા હોય દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આવતા 72 કલાક માં સમગ્ર નોર્થ અરબી સમુદ્ર, ગુજરાત, એમ પી, છતીશગઢ , રાજસ્થાન અને હિમાચલ પ્રદેશ ના થોડા ભાગો, યુપી ના થોડા વધુ ભાગો અને ઉત્તરાખંડ ના બાકી ના ભાગી માં બેસી જશે.
આગાહી:
દક્ષિણ ગુજરાત ના યુએસી, ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન તેમજ બંગાળની ખાડી ની સિસ્ટમ આનુસંગિક યુએસી કે તેનો ભાગ ની સંયુક્ત અસર થી ગુજરાત રિજીયન માં સૌરાષ્ટ્ર કચ્છ રીજીયન કરતા વધુ ફાયદો થશે.
દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાત માં મધ્યમ/ભારે અને ક્યાંક ક્યાંક અતિ ભારે વરસાદ ની શક્યતા છે, આગાહી સમય ના અમુક દિવસો.
સૌરાષ્ટ્ર, કચ્છ અને નોર્થ ગુજરાત: છુટા છવાયો હળવો/મધ્યમ વરસાદ તો ક્યાંક ક્યાંક મધ્યમ/ભારે વરસાદ ની શક્તા આગાહી ના અમુક દિવસો.
નોંધ: આગાહી જર્મન મોડલ સિવાય ના ઘણા મોડલ પર આધારિત છે. જર્મન મોડલ પ્રમાણે ચાલે તો સૌરાષ્ટ્ર નો બેડો પાર થઇ જાય.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Ashok sir bvj jordar varsad padyo
Just 45 minit maa Nadi 2 kathe
Rajkot maa kevok chhe varsad
Amare 9 km j thai chhe rajkot
હવે મોડેલ વધુ થઈ ગયા છે ગોટે ચડાવે છે
Kutyana baju chansh?
Sir utargujaratma labhathase
De.ca.Au pan Gujarat ma saro varsad btavi rahyu che pan us aek perfect model se
સર અમારે આજ લોટરી લાગી ગય
તા. જી. અમરેલી
ગામ. મોટા માચીયાળા
આજ નો એક ઈંચ વરસાદ થયો
વાવણી નેં રેડા અલગ નેં હવે ટોટલ વરસાદ કેતો જાય
આજુબાજુ ગામ પણ સારો હતો આજ
ભગવાન કરે જરર્મન મોડલ પ્રમાણે હાલે
જરર્મન મોડલે ટાંટીયા ભરાવા છે નો માને તો આવું કરવું પડે
ઘી સીધી આંગળીએ નો નીકળે તો વાંકી કરવી પડે
mota dadva ( gondal)
bov j saro varsad padi gyo
nadi nala chal kay gya
2 ” jevo pdi gyo hse
મિત્ર દેશ સામે જર્મન ટક્કર ન લઈ શકે, જે આપણને સેકંડ વર્લ્ડ વૉર નો અનુભવ છે
છતાંય કુદરત ધારે તો કાબો ય અર્જુન ને લૂંટી જાય હો
Sir troficon tibdel ma icon modal to joradar batave 6e to te Ketala %ganay teni aasa rakhi sakay?
સર
આપણું હવામાન ખાતા ના અનુમાન પણ સાચા નથી હોતા વિદેશમા કહે બપોર બે વાગે વરસાદ પડસે તો ધરે થિ છત્રી લઈને ને જ નીકળવું પડે કેટલૌ વરસાદ પડશે એ નક્કી જ હોય છે
આપડે કેમ પાછળ બીજાથી
Sar.aa raunad Amara vishtar jasdan ma kevak shanse???
German model mujab chale toe saru..Baaki Dhabarko!!!
Sri bhayavadar ma sandhiya khili
Sir amare gam Kheradi ta. Rajkot
1 kalak thi jordar varsad
Andaje 1.5 inch
Namaskar sir
Mota dadva ta-Gondal ma 5:30 thi 6:35 shudhi ma Andaje 1 thi 1.5 inch varsad pavan sathe
Rajkot ma market yard side Aji Dam chokdi side last 20 mins thi mushladhar varsad chalu chhe
Kamathiya ta gondal 3 ench varsad
Sir, chotila na thanga vistar ma raha Pata gam ma sari varsad padi rahyo chhe. 7:15pm
Rajkot aji dem par atibhare varsad chalu
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ કેવો રહેશે
સર આ ચોમાસા માં અલનિનો ની અસર થઈ રહી છે
Thanks
Sir batavso se evu kyu jerman model chhe ame pan joi shakie Plz.
Thanks sir Sara samachar badal amare Babra ma isapar ranpar nadala thorkha lonkotda ma khetar bar pani nikli gya. lagbhag 2″ince jetlo sathe bhare pavan Pan hato.
Sir German model shu che ? App che k
Thanks sir
Bhagvan pase avi prarthana k sistem German models mujab chale
Sir aaj sushi kyarey evu banyu se German model sivay bija model ulta chalta hoy and German model true padyu hoy?
Thx sir dwarka baju japta k reda 1thi 6 ma aavani skiyata ketli ganay khas jarur se amuk gamoma vavni thy gay se atle time male to riple plz thx
Sir germen model sachu pade avi bhagvan ne prathna kariye
Thanks for new updete
Thanks for new update sir..
Sir,German Model pramane chale avi bhagvan ne prathna..
German Model pramane chale to Gujarat region ma varsad ni matra vadhe k ghate
જય શ્રીકૃષ્ણ સર. આજની અપડેટ મા તમોએ જર્મન મોડેલ નો જે ઉલ્લેખ કર્યો છે તો તે ક્યુ મોડેલ સમજવવુ ???
Saru sir
Thanks.
Sir majboot thaya pachi disha badli shake, vayu ye last time disha badliti
sir…200 hpa kai kamnu hoy???
Sir jarman modal pramane hale to sawrast ma varsad saro padi sake
Sir, સૌરાષ્ટ્ર, માં હવે સારા વરસાદ નું આગમન ક્યારે ?
બધી આગાહી સૌરાષ્ટ્ર, ને બાદ કરી ને જ આવે છે.
Jerman model bou ochu sachu hoi se sir
ભગવાન કરે સિષ્ટમ જર્મન મોડલ પ્રમાણૅ ચાલૅ
Thank you sir
Sir jarman modal jovani link aapo
આભાર શર
Sar drangadhrama chomasu besi gayu
sar drangadhrama varasad kevo rese
ઉત્તર ગુજરાત મા લટકતી તલવાર…..
હજુ રાહ જોવી પડશે ? !
અપડેટ થી થોડી રાહત & આશા ….બંધાઈ
Sir German forecast model kyu se ?
Thanks sir
J. S. K. mota Dadva ma saro varsad padi gayo 6pm Thi 6:30pm sudhima
Khetar ma pani vahi gaya
Update apva badal aabhar sir
Jsk.Sir. Thanks for new Update.
Thanks for new update