28th July 2019
From IMD: Evening Bulletin:
The monsoon trough pass south of normal position and is active with two embedded cyclonic circulations, one over northwest Madhya Pradesh and adjoining East Rajasthan and the other one over northwest Bay of Bengal & neighborhood.
The cyclonic circulation over northwest Bay of Bengal & neighborhood extending up to 7.6 km above mean sea level tilting southwestwards with height persists . Under its influence a low pressure area likely to form during next 2-3 days.
28th July 2019 IMD સાંજ ની અપડેટ માંથી:
ચોમાસુ ધરી નોર્મલ થી દક્ષિણે છે અને શક્રિય છે. આ ધરી માં બે યુએસી સામેલ છે. એક યુએસી છે નોર્થવેસ્ટ એમપી-પૂર્વ રાજસ્થાન ઉપર અને બીજું યુએસી નોર્થ વેસ્ટ બંગાળ ની ખાડી ઉપર.
નોર્થવેસ્ટ બંગાળ ની ખાડી અને આસપાસ ના વિસ્તાર માં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે 7.6 કિમિ ની ઊંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઊંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આ યુએસી ની અસર તળે નવું લો પ્રેસર 2-3 દિવસ માં થશે.
Comments Resumed Temporarily
કમેન્ટ વ્યવસથા હાલ હંગામી ધોરણે ચાલુ
કમેન્ટ માટે માર્ગદર્શન:
કમેન્ટ અંગે ના માર્ગદર્શન નો અમલ કરો.
1. ખરું ઈ મેઈલ એડ્રેસ હોઈ તો કમેન્ટ કરો.
2. આગળ સવાલો અને તેના જવાબ વાંચી ને તમારી કમેન્ટ કરો.
3. “અપડેટ ક્યારે થશે ?” તેવા સવાલ કરવા નહિ. સામાન્ય રીતે પરિસ્થિતિ પ્રમાણે યોગ્ય અપડેટ થાય છે.
4. હું લાંબા ગાળા ની આગાહી નથી કરતો માટે 7 દિવસ થી આગળ માટે આગાહી બાબત કમેન્ટ ના કરવી. ટૂંક માં હુંલાંગાઆનક
5. “મારા શહેર, કે ગામ માં વરસાદ ક્યારે થશે ?” તેવા સવાલ પૂછવા નહિ. સામાન્ય રીતે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના બહોળા વિસ્તારો ની આગાહી આપેલ હોઈ છે. આગાહી માં શું લખેલ છે તેનો અર્થ સમજો.
તમારી ઇંતેજારી સંતોસવા માટે વિવિદ્ધ ફોરકાસ્ટ મોડલ ની લિંક અહીં મેનુ માં આપેલ છે.
Weather Forecast Websites
6. જે કમેન્ટ વધુ લોકો ને સ્પર્શતો હોઈ તે આવકાર્ય છે અને તેના યોગ્ય જવાબ મળશે. બધા કમેન્ટ ના જવાબ આપવા શક્ય નથી.
7. કોમેન્ટ એક વાર પોસ્ટ કરી જવાબ ની રાહ જોવી. કમેન્ટ મોડરેશન માં છે એમ સમજવું.ટાઈમ મળ્યે જવાબ મળશે. હોઈ બીજી વાર પૂછવું નહીં.
Please follow these guidelines for Comments:
1. Please post comment if you have a valid email address.
2. Read earlier comments and their reply before posting any comment.
3. Do not ask question about when the update will take place. Usually as and when deemed fit update will be given.
4. I do not forecast for long term, so do not ask for any forecast beyond 7 days. In short form HLGANK
5. Do not ask when it will rain in any city, town or village or city. Normally the forecast is given for broad areas of Saurashtra, Kutch & Gujarat. Please understand the meaning of Forecast wordings carefully.
Various forecast model links are given for your convenience. Weather Forecast Websites
6. All Comments will not be answered. Comments that is meant for larger audience is preferable and will be answered.
7. Please do not repeat post your comment if the comment is unanswered or not yet published. Comment is in Moderation. Reply is given as and when there is time.
Kalni apadet ni rah jovani se T10 k stest
Sir systems dur jati hoy tem lage che?
Sir
AT-CHANDRAPURAKAMPA
TALUKO-HIMATANAGAR
DIST-SABARKANTHA
Ma 11:10pm na varasad chalu thayo chhe ane sathe pavan pan 6 sir aap great chho tame kidhu ke pavan ane vrasad sathe aavase ane sathe aaviya 6 kale hu ketala inch padayo te kahish
Rajasthan M.p. valu uac gujrat taraf ave chhe te ketli jadap thi agad vadhe chhe??andajit speed kmph??
Sir,15 mint thi Bhuj ma road bhinjay Ava chhanta chalu thya Che..insat satellite image ma Kutch Ni upr na bhag ma vadlo no khub j Moto samuh dekhay Che je Kutch taraf enter thay avu dekhay Che..
Sir amdavad ma khas Kai padyo nathi to kale aavse aap su kaho 6o
All is well.
Evu lage che k dharna krta aagahi samay daramyan ochho varsad pdse…saurashtra ma..
Thanda vatavaran krta to…bpor sudhi full garmi and bafara bad…bpor pxi saru jor krto…hto
Su kevu sir??
Sir jamnagar ma kayre varsad av 6e??
વાજતે ગાજતે આવતી સિસ્ટમો શેઢે આવીને શિરામણ કરે છે.વલોણા તો સારા છે, બસ હવે માખણની રાહ છે.
अशोक कुमार चौधरी भाभर मा थोडा छे
Sir now what is possibility of rain in jamnagar district..? Plz give me answer…sir.plz.
Sir sabarkatha himmatnagar ma dhodhmar varsad chalu…
Saru
savar padva dyo tya ghina tham ma ghi padi jase
sir vijapur ma dhodhmar varsad chalu pavan sathe ️
Extremely erratic situation..
સર મને લાગતું નથી કે હવે વરસાદ arrvali માં પહોંચે .કારણ કે આવડા બધા વાદળો હોવા છતાં વરસાદ નું એક પણ ટીપું નથી પડતું .હવે તો આશા જ રાખવી રહી.
Sir banaskata chibada ma 1inch vadhu varshad haju dhimi dhare chalu
Sir aavnara divsoma je sistam thavani see teno vistar ane.varsad.gujrat mate vadhu hase. eavu. laagese
Sir tame kyo cho k kal bapore khabar pade.. systam vise to kal ferfar thay to navi apdate aapso k..? Atyre apel hati ej ganvani..
Mitro BANASKANTHA Na tharad, vav, bhabhar, ma 4 inch varsad pdyo haju chalu chhe dhiraj Rakho have ashokbhai ni agahi sachi padi rahi chhe rajasthan thi BANASKANTHA ma Parvesh thayo che have badhe pahochi rahyo che
sir varsad ni matra ma ghtado thase … !!
System Ni asar banskatha ane aspas na vividh vistaro ma chalu varsad chalu
Jsk Sir. Tame aagad aek comment na Javab ma badhu model aadharit j kaho chho ane tamo tenu je soda leman karo chho e soda leman j kimati chhe. Xyz System na tarck, ke majabutay ma ferfar thay to vat alag Pan tamo je kaho chho e chhale thay ne oobhu j rahe chhe aetle mane visvas to chhe.
Sir dev bhumi dwarka kay nathi
Jay mataji sir….amare 20 miniut thi zarmar zarmar varsad chalu 6e…pavan ni speed khub j 6e… village-bokarvada, ta-visnger dist-mehsana
Sir hal system ma ghano ferfar thayo che
Sir keshod ma japata chalu…
અશોક ભાઈ તમારી આગાહી પર વિશ્વાસ છે
એટલે આજે કોરામા માંડવો વાવ્યો
Have bob na parivahan ma ras nahi arbi ma jamokami parivahan thai to saurashtr kuchh no mel pade baki bob gadini gujrat pase aavine hava nikli jay 6 aava puncser ghani var joya
MP varu uac low na bane to 26 ni update ma ferfar thay sir plz. Ans.
Two LP + UAC near GJ/MH.
Perfect recipe for V.heavy rains.
BUT for now UAC inactive.
Much depends on UAC & its position.
Will get clarity tommorrow.
સાહેબે કીધું ઈ મુજબ
હવે કાલે જ કઈક ખબર પડે શું થશે.
Bhanashkhata bhabar vistar ma varshad chalu tayo 8pm thi
Kale savare rajkot varsad avi jase ?
Ishvar badha ne aa round ma maximum labh aape varsad no evi prathna…Kudrat pase aapne lachar chhie…Jo ene aapvu hase to 31 sudhi ma ghana area na kheduto aanand ma hase..Baki to હરિ ઈચ્છા બલિયસી…જય દ્વારકાધીશ..
સર આવતીકાલે સોરાષ્ટ્ માં વરસાદ નું પરમાણ કેવું રહેશે
Sir ajay mi akila fashbook ma tari agahi ane foto joy am je komet badhi bekar mansho ni hoi
Dhoru thai gayu badha modalma have varsad aavse imd positive 6 haju saurashtr kuch mate
Sir su sistem track ma apni dharna karata moto ferfar thyo chhe?! Pls.ans.sir
સર અત્યારે સિસ્ટમ જોધપુર થી પૂર્વ દિશામાં છે
10 pm કાલે વધુ મજબૂત થશે
સર.. કોમેન્ટ ચાલુ કરવા બદલ આભાર.. ચોક્કસ નિયમો સાથે કોમેન્ટ વ્યવસ્થા ચાલું રાખવિ વિનંતી.. તમને યોગ્ય લાગે તે જ કોમેન્ટ પ્રસિધ્ધ કરો.. સિસ્ટમ ની ગતિ/માર્ગ અને તાકાત અત્યંત તરલ હોય છે..વર્ષા વિજ્ઞાન અત્યંત અઘરો વિષય છે.. જે તમે સરળ ભાષામાં સમજાવો છે તે સેવા ચાલુ રાખો.. આભાર..
Ok thank you sir
Sir koment sdva bandh thata badha dari gaya. Pan sir hal aagahi pramane samjvanu ke tenathi osu samjvu ?baki 1 thi 8 to saru batave se
સર સૌરાષ્ટ્ર માં ૨૯ કરતાં ૧મા સારો લાભ મલે તેવું લાગે છે ૭૦૦. ભેજ જોતા બરોબર???
Hello sir
Forcast model ma bahu mota fer far thaya che gsf & ecmwf ma evu lage. Che k saurastra ma matra ghatse . Je law mp par hatu te Hal usc j rahyu che . To haju a system majbut thay sake ?. And track badlay ?
Sir mane khabar j hati aavu thase chalu bandh pn varsad nu koi mantu nathi k avse
Sir, aasha rakhiye tmari aagahi pramane j system no track hoy Ane vrsad Ni Matra ma bav Moto ferfar n hoy.. km k model GFS hoy k ecmfw koi pr bharoso nthi rhyo.. tme kyo a sachu..
Idar ma varsad chalu 9.30 pm
Sir Morbi kyare pogse sistam