30th July 2019
IMD Satellite Image
Current Weather Conditions on 29th July 2019
Some weather features from IMD :
The Monsoon Trough at mean sea level now passes through Jaisalmer, Bhilwara, Guna, Umaria, Pendra Road, Sambalpur, Chandbali and thence Southeastwards to Eastcentral Bay of Bengal extending up to 2.1 km above mean sea level.
The Cyclonic Circulation over Northwest Bay of Bengal & neighborhood extending up to 7.6 km above mean sea level now lies over North Odisha & adjoining areas of Gangetic West Bengal and Jharkhand tilting Southwestwards with height.
The Cyclonic Circulation over central parts of Rajasthan now lies over South Rajasthan & neighborhood and extends up to 3.6 km above mean sea level tilting Southwestwards with height.
The Trough from Central parts of west Rajasthan to Northwest Bay of Bengal now runs from South Rajasthan to Odisha across Madhya Pradesh and North Chhattisgarh extending between 3.1 km up to 7.6 km above mean sea level tilting Southwards with height.
The Western Disturbance as a Cyclonic Circulation over North Pakistan and adjoining Jammu & Kashmir now lies over Jammu & Kashmir and neighborhood at 3.1 km above mean sea level with the Trough aloft with its axis at 5.8 km above mean sea level roughly along Long. 73°E to north of 32°N.
The Western Disturbance as a Cyclonic Circulation between 4.5 & 5.8 km above mean sea level over Afghanistan & neighborhood persists.
Saurashtra, Gujarat & Kutch: Current conditions
There is a shortfall of 55% rain till 29th July 2019 for Saurashtra & Kutch Region, while Gujarat Region has 28% Deficit till 29th July 2019. Kutch is a 81% shortfall from normal till 29th July 2019.
Forecast: 26th July to 31st July 2019
Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments)
Cloudy weather on most days of the balance forecast period. Wind speeds of 25 to 50 km at some times daily during the forecast period over different areas of Saurashtra, Kutch & Gujarat. Upper Air Cyclonic Circulation lies over South Rajasthan and adjoining areas of North Gujarat.
Forecast Dated 26th July is given here with rainfall figures for clarity:
South Gujarat some centers could receive 7.5 mm to 35 mm, some centers 35 mm to 65 mm while some places receiving more than 65 mm on some days of the forecast period. High rainfall centers could reach total of 200 mm Rainfall during the forecast period.
North Gujarat some centers could receive 7.5 mm to 35 mm, some centers 35 mm to 65 mm while some places receiving more than 65 mm on some days of the forecast period. Mainly during 28th-30th July. High rainfall centers could reach total of 200 mm Rainfall during the forecast period.
East Central Gujarat some centers could receive 7.5 mm to 35 mm, some centers 35 mm to 65 mm and Isolated centers receiving more than 65 mm on some days of the forecast period. High rainfall centers could reach total of 150 mm Rainfall during the forecast period.
Kutch could some centers could receive 7.5 mm to 35 mm, some centers 35 mm to 65 mm while some places receiving more than 65 mm on some days of the forecast period. Mainly during 28th-31st July. High rainfall centers could reach total of 150 mm Rainfall during the forecast period.
Saurashtra Districts of Surendranagar, Rajkot, Morbi, Jamnagar, Dev Bhumi Dwarka some centers could receive 7.5 mm to 35 mm, some centers 35 mm to 65 mm and Isolated centers receiving more than 65 mm on some days of the forecast period. Mainly during 28th-31st July.
Rest of Saurashtra Districts some centers could receive up to 7.5 mm, some centers 7.5 mm to 35 mm, and some centers 35 mm to 65 mm on some days of the Forecast period.
Note: There are chances of Forecast outcome differing from reality and would be reviewed at the end of forecast period.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 26 જુલાઈ થી 31 જુલાઈ 2019
29 જુલાઈ 2019 ની સ્થિતિ:
મોન્સૂન ધરી દરિયા લેવલ થી 2.1 કિમિ ની ઊંચાઈ સુધી છે અને સાથે બે યુએસી આ ધરી માં સામેલ છે(એક યુએસી દક્ષિણ રાજસ્થાન પર છે અને બીજું યુએસી નોર્થ ઓડિશા/પશ્ચિમ બંગાળ પર છે). હાલ આ ધરી જેસલમેર, ભીલવાડા, ગૂના , ઉમરીયા , સંબલપુર, ચાંદબલી અને ત્યાંથી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી સુધી લબાય છે.
નોર્થ ઓડિશા અને લાગુ પશ્ચિમ બંગાળ પર સાયક્લોનિક સર્ક્યુલેશન 7.6 કિમિ ના લેવલ સુધી નું છે. વધતી ઉચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.
રાજસ્થાન વાળું સાયક્લોનિક સર્ક્યુલેશન હવે દક્ષિણ રાજસ્થાન અને લાગુ નોર્થ ગુજરાત પાર છે અને તે 3.6 કિમિ ની ઉચાઈએ સુધી ફેલાયેલ છે. વધતી ઉચાયે દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.
દક્ષિણ રાજસ્થાન થી એક ટ્રફ દક્ષિણ રાજસ્થાન થી ઓડિશા સુધી 3.1 કિમિ થી 7.6 કિમિ ના લેવલ સુધી છે અને તે વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હાલ જમ્મુ અને કાશ્મીર અને આસપાસ ના વિસ્તાર માં છે 3.1 ની ઉંચાઈએ અને સાથે ટ્રફ 5.8 કિમિ જે 73°E અને 32°N. થી નોર્થ બાજુ.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 4.5 કિમિ થી 5.8 કિમિ ની ઉંચાઈએ યુએસી તરીકે છે જે અફઘાનિસ્તાન અને આસપાસ ના વિસ્તાર પર છે.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 29 જુલાઈ સુધી માં વરસાદ ની 55% ની ઘટ રહી છે જયારે ગુજરાત વિસ્તાર માં 28% ઘટ રહી છે. એકલા કચ્છ માં 81% ઘટ છે.
આગાહી: 26 જુલાઈ થી 31 જુલાઈ 2019
નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !
આગાહી ના બાકી ના દિવસો માં અવાર નવાર વાદળ છાયું વાતાવરણ તેમજ બહુ તેઝ પવનો દર રોજ અમુક ટાઈમે વધી ને 25 કિમિ થી 50 કિમિ પ્રતિ કલાક સુધી ફૂંકાશે. અપાર એર સાયક્લોનિક સર્ક્યુલેશન હવે દક્ષિણ રાજસ્થાન અને લાગુ નોર્થ ગુજરાત આસપાસ ના વિસ્તાર માં છે.
26 જુલાઈ ની આગાહી અહીં ચોખવટ માટે વરસાદ ના આંકડા સહીત લખી છે.
દક્ષિણ ગુજરાત માં આગાહી ના અમુક દિવસો કોઈ સેન્ટર માં 7.5 mm થી 35 mm, કોઈ સેન્ટર માં 35 mm થી 65 mm અને અમુક સેન્ટર માં 65 mm થી વધુ વરસાદ ની શક્યતા. આગાહી દરમિયાન વધુ વરસાદ વાળા અમુક સેન્ટરો માં કુલ વરસાદ 200 mm. સુધી પહોંચે.
નોર્થ ગુજરાત માં આગાહી ના અમુક દિવસો કોઈ સેન્ટર માં 7.5 mm થી 35 mm, કોઈ સેન્ટર માં 35 mm થી 65 mm અને અમુક સેન્ટર માં 65 mm થી વધુ વરસાદ ની શક્યતા. મુખ્ય વરસાદ 28 થી 30 જુલાઈ દરમિયાન. આગાહી દરમિયાન વધુ વરસાદ વાળા (અમુક) સેન્ટરો માં કુલ વરસાદ 200 mm. સુધી પહોંચે.
મધ્ય પૂર્વ ગુજરાત માં આગાહી ના અમુક દિવસો કોઈ સેન્ટર માં 7.5 mm થી 35 mm, કોઈ સેન્ટર માં 35 mm થી 65 mm અને એકલ દોકલ સેન્ટર માં 65 mm થી વધુ વરસાદ ની શક્યતા. આગાહી દરમિયાન વધુ વરસાદ વાળા (અમુક) સેન્ટરો માં કુલ વરસાદ 150 mm. સુધી પહોંચે.
કચ્છ માં આગાહી ના અમુક દિવસો કોઈ સેન્ટર માં 7.5 mm થી 35 mm, કોઈ સેન્ટર માં 35 mm થી 65 mm અને અમુક સેન્ટર માં 65 mm થી વધુ વરસાદ ની શક્યતા. મુખ્ય વરસાદ 28 થી 31 જુલાઈ દરમિયાન. આગાહી દરમિયાન વધુ વરસાદ વાળા (અમુક) સેન્ટરો માં કુલ વરસાદ 150 mm. સુધી પહોંચે.
સૌરાષ્ટ્ર ના સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જામનગર, દેવ ભૂમિ દ્વારકા જિલ્લા માં આગાહી ના અમુક દિવસો કોઈ સેન્ટર માં 7.5 mm થી 35 mm, કોઈ સેન્ટર માં 35 mm થી 65 mm અને એકલ દોકલ સેન્ટર માં 65 mm થી વધુ વરસાદ ની શક્યતા. મુખ્ય વરસાદ 28 થી 31 જુલાઈ દરમિયાન.
સૌરાષ્ટ્ર ના બાકી ના જિલ્લાઓ માં આગાહી ના અમુક દિવસો કોઈ સેન્ટર માં 7.5 mm સુધી તો કોઈ સેન્ટર માં 7.5 mm થી 35 mm અને કોઈ સેન્ટર માં 35 mm થી 65 mm.
નોંધ: આગાહી આપેલ વરસાદ ની માત્રા અને આગાહી સમય પૂરો થાય ત્યાં સુધી નો જે વરસાદ થાય તેમાં વધ ઘટ ની શક્યતા છે. તેનું મૂલ્યાંકન આગાહી સમય પછી થશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Forecast In Akila Daily Dated 27th July 2019
Read Forecast in Sanj Samachar Daily Dated 26th July 2019
Read Forecast In Akila Daily Dated 26th July 2019
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Sir uac nu centre hoy teni aajubaju vaddo no samuh frto hoy? Biju k vaddo pavni same halta hoy k pavan ni disa hoy te tarf
જામનગર જિલ્લા ના ગામડા અત્યાર સુધી વરસાદ નથી
sir 1 kalak thi saro evo varsad chalu che.haji chalu che.
Tq for your new update sir
Sir. mara gam jariya ma vehli savare thi bapor sudhi ma bhuka kadhi nakhya etlo varsad padyo. ane atyare akila news ma pan chhe k jariya thi ratanpar, gauridad javano rasto pan bandh thay gyo to.
WG west image જેવી મજા નહીં હો સાહેબ.
Sir
Mota dadva ma 7:00pm thi 7:35pm sudhi ma Andaje 20mm varsad
Jay ho asok bhai na pade to chalane pan asok bhai ke pdse bus ame khus plz nolo.amne khbr ce tame imandari thi seva apo co.pan tamne khbr nathi ke tamaru gujarat ma ketli bol bala vadhati jaayece . really you are doing great job for all farmers
Sir thanks for new updat amare aliabada dist taluka Jamnagar ma 2 Divas no total 5 inch jevo varsad Thai haju dhimidhare chalu che first’ thanks to God & second thanks to you
સર તમે નિસ્વાર્થભાવે ખેડૂતો માટે મહેનત કરો છો તે બદલ ખુબ ખુબ આભાર
જેટલો આવે એટલો,વરસાદ આવે એને પહોચાય બાકી ના આવે તો ભગવાન પાસે થોડી ફરિયાદ થાય છે.. આપણે સર ને હેરાન ના કરીએ.. અને આવે એટલો સ્વીકારી લયે અને સર પાસે પણ થોડો વાલ્વ છે તો ખોલી નાખે… અને આપણા સર ખુબજ સારા છે.. આટલું માર્ગદર્શન તો આપે છે…
Lalpur taluka ma
Kodinar ma 6:40pm thi avirat varsad chalu.
Sir jam kalyanpur mate andaj aapo ne pls
Saras
sir amarae mandvi kutchh ma aje bapore 1 inch ane hmna kakal thyo varasad chalu che andaje 1.5 thi 2 inch padi gyo che hji chalu che to sir a systme mo labh hji ketla divas kutchh me madse
Jasdan ma saro varsad chalu chhela ak kalak thi thank you saheb
Aje kutch na gadhsisa ma andaje ek inch varsad padyo haju 7:20 jarmar chalu che.
sir. kalavad mate andaj apjo ne.
Aaje apdet aapi ama ane dt 26 ma su fer chhe ???
Kutch Mandvi aaspas na vistarma 7.00pm thi saro varasd chalu
સર, હાલ ગૂજરાત રાજસ્થાન બોર્ડર ઉપર UAC છે, એટલે અમારા વિસ્તાર ઉપર છે? એટલે સવારથી ખાસ વરસાદ નથી? ઉંચાઈ વાળા વાદળ ઓછા છે, અને તે પાકિસ્તાન બાજૂ જાય છે, અને નીચાઈ મા ખૂબજ મોટા કાળાં ડીબાંગ વાદળો છે, તે ઈશાન દિશામાં જાય છે, પવન ધિમો છે, પશ્ર્ચિમ-દક્ષિણ દિશામાંથી વાય છે.
Sir lalpur talukani link apo
Sir..
Aaje Rajkot ma sanje 7.10 p.m sudhi ma ketla MM Varsad thayo..???
Jamnagar ma gai rate 2-3 sara zapta avya hta rate 2 thi 4 vache , temaj aaj bapor bad kyarek zarmar to kyarek madhyam zapta no dor chalu chhe , last 24 kalak ma andaje 1 thi 1.5 inch varsad padyo hase , temaj vatavaran saru chhe
thx sir new update
કમળાપુર મા 6 થી 6:30 સુધી હળવો 6:30 થી 7 સુધી ક્યારેક હળવો તો ક્યારેક મધ્યમ અત્યારે 7વાગ્યે ઝરમઝ ચાલુ છે.
Sir to sabarkantha , banashkantha, jeva varsad ni sakyata ketali andaje. Gam-arni ,ta.:upleta dist.-rajkot ans aapjo sir
સર જોડિયા તાલુકાના ગામો મા હજી એટલો બધો પડ્યો નથી…તો સર 30 અને 31 તારીખે વારો આવીજશે માન માન વાવણી થાય તેવુ લાગે છે….
આભાર સર.
કાયદેસર ની આગાહી આપવા માટે
વિધિવત રીતે….
Sar have surendranagar dist ma aavse ke nahi
Thanks for new update sir
Sir halma model panima besi gaya savrast mate
Sir navu low thavanu che teni mahiti apjo
Kolki ma varsad n this
Sir ak dwarka ma varsad jova mate ni link apso please
Sir aaje rajkot ma saro evo 2-3 inch jetlo kheti layak varsad pdyo. To have forecast period ma UAC ni asar ne lidhe varsad hju vdhse k pchhi imd ni satellite image ma south Gujarat parthi cloud no moto bhag chhe e varsad aapse.?
Sir aama bangal no khadi vali system no koi ulekh nathi to su teni asar nahi thay
Thank u so much SIR……
Thanks for new coment
સર એક વસ્તુ ન સમજાઈ કે તમામ પરિબળો હકારાત્મક હતા…700,850 hpa મા સારો ભેજ,ઘુમરી, શિયર ઝોન જેવું વાતાવરણ, ધરી નોર્મલ, તમામ મોડેલ માં વરસાદ નું સારું પ્રમાણ છતાં વરસાદ નથી કચ્છ મા આવું કેમ…
Thank you Sir.
Ok sir
સર હજુ કચ્છ માં ખાસ નથી…આજે અમારા થી દક્ષિણ માં મુન્દ્રા માંડવી બાજુ ના કાંઠા ના ગામડા ઓ માં 1-1.5 ના સમાચાર છે બાકી હજુ વાવણી આ સતત બીજા વર્ષે બાકી જ છે….હવે કપાસ,તલ્લી,ગુવાર,મગ અને મગફળી જેવા પાક ની વાવણી નો સમય પૂરો થયો…હવે જો વરસાદ આવે તો એરંડા અને ચારો થઈ શકે… બાકી હરિ ઈચ્છા બલિયસી….
Good evening sir
Thanks for new update
Jamnagar ma Bapor bad kyarek dhimo kyarek vadhare em continue varsad chalu chhe Hal dhimidhare chalu chhe
Ratre 3 Am thi atyar sudhi 2″ ajubaju
Saras
થેન્કયુ સર
Thanks sir for new update saurshtra and kutch mate haju be divas se mitro santi rakho and enjoy karo
Sar kamlapur Sara reds chlu se???
Sir Aaje Kolithad MA road palare tevo varasad aaviyo chhe sir khetar MA pani nikale tevo kyare aavase Gam Kolithad taluko Gondal jillo Rajkot