અપડેટ 2 સપ્ટેમ્બર 2019 સોમવાર સાંજે 6.00 વાગ્યે થશે – આવતી કાલે વાતાવરણ હજુ સારું રહેશે.
Next Update will be on 2nd September 2019 around 6.00 pm. – Weather will continue to be good tomorrow.
Current Weather Conditions on 23rd August 2019
Some weather features from IMD :
The Cyclonic Circulation over Northeast Madhya Pradesh & adjoining South Uttar Pradesh persists and now seen at 1.5 km above mean sea level.
Western end of the Monsoon Trough at mean sea level continues to run close to foothills of Himalayas and Eastern end now passes through Bareilly, Bahraich, Patna, Bankura, Digha and thence Southeastwards to Eastcentral Bay of Bengal.
The Cyclonic Circulation over Westcentral & adjoining Northwest Bay of Bengal off Odisha coast now lies over Northwest Bay of Bengal off Odisha-West Bengal coasts and seen between 1.5 & 4.5 km above mean sea level. Under its influence, a Low Pressure area is likely to form over Odisha & neighborhood during next 36 hours.
The Cyclonic Circulation over East Vidarbha & neighborhood persists and now seen between 3.1 & 5.8 km above mean sea level tilting Southwards with height.
The Cyclonic Circulation over Saurashtra & neighborhood now lies over Northeast Arabian Sea & adjoining Saurashtra and seen between 3.1 & 4.5 km above mean sea level.
The Western Disturbance now seen as a Cyclonic Circulation between 3.1 & 3.6 km above mean sea level over North Pakistan & neighborhood.
Saurashtra, Gujarat & Kutch: Current conditions
There is a surplus of 20% rain till 23rd August 2019 for Saurashtra & Kutch Region, and Gujarat Region also has a surplus of 19% rain till 23rd August 2019. Kutch has received lot of rain and so now has a surplus of 41% rain from normal till 23rd August 2019.
Forecast: 26th August to 1st September 2019
Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments). This update is for a longer period out and hence could be updated if warranted.
Mixed weather during the forecast period with cloudy on more days. Windy on 26th/27th over some parts Gujarat Region.
A broad Cyclonic Circulation at 700 hPa over Madhya Pradesh to Gujarat is expected around 26th/27th August. Rain will be on some days of forecast period with different areas on some times different days. Rainy weather may start initially from East Gujarat on 25th Evening.
East Central Gujarat: Most areas expected to receive between 50 mm to 75 mm total rainfall with some high rainfall centers crossing 125 mm total rainfall during the forecast period.
South Gujarat: Most areas expected to receive between 50 mm to 75 mm total rainfall with some high rainfall centers reaching 100 mm total rainfall during the forecast period.
North Gujarat: There will be big variation in the Rainfall amounts over various parts of North Gujarat. Rain will be more on Eastern side and decrease towards West side. Hence, range will be wide with different area expected to receive between 25 mm to 75 mm total rainfall with some high rainfall centers reaching 125 mm total rainfall during the forecast period.
Saurashtra: Most areas expected to receive between 30 mm to 60 mm total rainfall with some high rainfall centers reaching 85 mm total rainfall during the forecast period.
Kutch: The Rain quantum for Kutch will be updated on 26th August 2019. (Date extended from 25th to 26th August 2019)
Update 26th August: Kutch expected to receive scattered showers to 30 mm total rainfall during the forecast period.
23 ઓગસ્ટ 2019 ની સ્થિતિ:
નોર્થઇસ્ટ એમપી અને લાગુ વિસ્તારો પાર જે યુએસી ગઈ કાલે 3.1 કિમિ ના લેવલ માં હતું તે આજે હવે 1.5 કિમિ ની ઉંચાઈ સુધી છે.
ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો હાલ હિમાલય ની તળેટી બાજુ છે અને પૂર્વ બાજુ બરેલી, પટના, બાંકુરા, દીઘા અને ત્યાં થી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.
નોર્થ વેસ્ટ બંગાળ ની ખાડી માં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ઓડિશા અને પશ્ચિમ બંગાળ કિનાર નજીક છે જે 1.5 કિમિ થી 4.5 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે. આ યુએસી ની અસર થી આવતા 36 કલાક માં ઓડિશા પર લો પ્રેસર થવાની શક્યતા છે.
એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પૂર્વ વિદર્ભ અને આસપાસ છે જે 3.1 કિમિ થી 5.8 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.
એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન નોર્થઇસ્ટ અરબી સમુદ્ર અને લાગુ સૌરાષ્ટ્ર પર છે જે 3.1 કિમિ થી 4.5 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નોર્થ પાકિસ્તાન અને લાગુ વિસ્તાર પર 3.1 કિમિ ના યુએસી તરીકે છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ:
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 23 ઓગસ્ટ સુધી માં જે નોર્મલ થવો જોઈએ તેનાથી 20 % વધુ વરસાદ થયેલ છે. તેવીજ રીતે ગુજરાત રીજીયન (દક્ષિણ, મધ્ય અને નોર્થ ગુજરાત ) પણ 19% વધુ વરસાદ થયેલ છે. કચ્છ માં 23 ઓગસ્ટ સુધી માં નોર્મલ થી 41% વધુ વરસાદ થયેલ છે.
આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 26 ઓગસ્ટ થી 1 સપ્ટેમ્બર 2019
નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી ! આગાહી સમય પહેલા 3 દિવસ વહેલી આગાહી આપેલ હોય, અપડેટ ની જરૂર જણાશે તો થશે.
આગાહી ના દિવસો માં વાદળ તડકો મિક્સ વાતાવરણ રહેશે તેમાં વધુ સમય વાદળ છાયું વાતાવરણ રહેશે. વરસાદ અમુક દિવસો પડશે જે અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારો માં પડશે. વરસાદ ની અસર ગુજરાત ના પૂર્વ ભાગ માં 25 સાંજથી દેખાય. તારીખ 26/27 ના ગુજરાત રિજિયન માં પવન વધુ રહેશે.
મધ્ય પૂર્વ ગુજરાત: મોટા વિસ્તાર માં આગાહી સમય માં કુલ 50 મિમિ થી 75 મિમિ વરસાદ ની શક્યતા અને વધુ વરસાદ વાળા સેન્ટર માં કુલ 125 મિમિ વરસાદ ને પણ વટાવી જવાની શક્યતા.
દક્ષિણ ગુજરાત: મોટા વિસ્તાર માં આગાહી સમય માં કુલ 50 મિમિ થી 75 મિમિ વરસાદ ની શક્યતા અને વધુ વરસાદ વાળા સેન્ટર માં કુલ 100 મિમિ સુધી વરસાદ ની શક્યતા.
નોર્થ ગુજરાત: અલગ અલગ વિસ્તાર માં વરસાદ ની માત્રા માં બહુ વધ ઘટ રહેશે જે પૂર્વ બાજુ વધુ વરસાદ ની માત્રા રહેશે અને પશ્ચિમ બાજુ ઓછી માત્રા રહેશે. આગાહી સમય માં કુલ 25 મિમિ થી 75 મિમિ સુધી વરસાદ ની શક્યતા અને વધુ વરસાદ વાળા સેન્ટર માં કુલ 125 મિમિ સુધી વરસાદ ની શક્યતા.
સૌરાષ્ટ્ર : મોટા વિસ્તાર માં આગાહી સમય માં કુલ 30 મિમિ થી 60 મિમિ વરસાદ ની શક્યતા અને વધુ વરસાદ વાળા સેન્ટર માં કુલ 85 મિમિ સુધી વરસાદ ની શક્યતા.
કચ્છ: વરસાદ ની માત્રા માટે અપડેટ 26 ઓગસ્ટ ના થશે. ( અપડેટ 25 ને બદલે હવે 26 ઓગસ્ટ ના થશે )
અપડેટ 26 ઓગસ્ટ: કચ્છ માં આગાહી સમય માં છુટ્ટા છવાયા ઝાપટા થી લઇ ને ઉપર માં કુલ 30 મિમિ વરસાદ.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Read Forecast In Akila Daily Dated 23rd August 2019
Read Forecast In Sanj Samachar Daily Dated 23rd August 2019
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Thank you sir, for new wonderful update…..
Sir Rajkot and jamnagar ni su sthiti rahese
sir ek Sawal che tame Akila Aane chhapa ma Em lakhyu k Aagla week ma 2 raound To Te vise Web side ni forecast ma kay nathi kahe Aane Aa bija raound nu kay samjanu nahi thodo prakash padva vinanti.
Sar have mandvi ne jarurt hati
Good news sir
Sir g… Central east region Ahmedabad upto 125mm rain expected… likely to cover the deficiency yearly average….it means daily 125mm or from 25august to 1sept??…I think daily less or more…
Sir amreli jila na Khambha talukana nana visavadar game aaje dhodhmar varsad aaviyo
આભાર સાહેબ
Sir thenkas
Thank you for new update sir
God news sir
Thanks sir
Sir સૌરાષ્ટ્ર ના પોરબંદર થી દુવારકા દરિયા પટી ના વિસ્તાર માં વરસાદ ની વધારે કે ઓસી સક્રિયતા છે
Tnxs sir.
Thank u sir..
Madhya ma mushaldhar aavse:-)
Jordar
સૌરાષ્ટ્ર માં 700ને500મા ઢગલાં મોંઢે ભેજ આવે આગાહી નાં દિવસો માં તો આ દિવસો માં કરડભરડ વાલો વરસાદ વધારે થાહે નેં????
તલ હજી માણ મોરસા ઉતરા છે તૈ પાસો હવે લાગે છે
એક વાર ખબર કાઢવાં નેં સીધાં ખરખરે જાવા નું રેહે તલ ની
કપાસ પણ હવે (હરોડા) થય જાહેર જોકે માંડવી માંટે સારૂં રેહે
હવે “ગવઢીયા કેહે ભુર કાઢે પુર” ગણાય નેં તો સકરી સડી જાહે ભીનીયો પડસે ભીનીયો
તારવે ચોંટી ગ્યુ સર!!!!
Sar.dawarka baju upset premane ke kachhe here ganvanu ply. Rpy
શર આભાર નવી અપડેટ આપવા બદલ
Sir…Somnath vadhu varsad varu centre.chhe ke nay ?
Sir mehsana ma varsad kyare thase?
Mitro , 25 tarik kutch mate sara samachar male evi parmatma pase prathna kariye
Good news sir
Thanks for new update
Sir kutiyana porbandar ma varasadni nikevik shakyata chhe? Please answer aapjo Karan amare varasad khoob j ochho chhe
Thanks for new updates sir
સાહેબ આ સાંજ સમાચાર માં 13 ઓગસ્ટ કેમ છે.?
સારા સમાચાર સાહેબ
Sir uttergujarat no paschim bhag Ane Kutch mate ecmwf Ane imd possitiv chhe jyare bakini agencyonu GFS amaru Dushman hoy tevu Kem varte chhe?
આભાર સર
Thanks for update
Tnx . Sir. For new updet
ગીર સોમનાથ જિલ્લા માં છેલ્લી આશા સૅ પુર નીકળી જાય તો સારુ.
સર નીસેની લીંક માં ૧૩ તારીખ ની છે ૧૩તારીખ ની કેમ પણ મુકી છે????
Sir sanj samachar ni update Dt.13 thi 18 nu Opan thay chhe.
સાંજ સમાચાર મા જુની અપડેટ ૧૩તારીખ ની જ છે.
Saanj samachar ni aagahi 13 august ni 6.akila ni 23 august ni 6.check.
Sar jamnagar ma kevik asha rakhi Sakai matra ketli rese
Thanks
J s k sir nice thanks
Thanks for new update sir
Good news sir
Janmashtmi Na good news. Thanks sir for update
wel come sir sanj samachar ni tarikh ma bhul she
Sir varsadni saruat paccim gujrat tarfathi thase ke???
Jsk.Sir. Thanks for new Update.
Thank you sir
very good
સર જય શ્રીકૃષ્ણ થેંક્યુ બનતા હૈ જય જય ગરવી ગુજરાત……….