Current Weather Conditions on 25th September 2019
Some weather features :
There is a broad Upper Air Cyclonic Circulation over Kanataka & Maharashtra & Adjoining Arabian Sea at 1.5 km to 3.1 km level.
The Cyclonic Circulation over Kutch/Saurashtra & adjoining areas of Southwest Rajasthan extends up to 0.9 km above mean sea level. There is a Trough extending from UAC over Kutch/Saurashtra & Southwest Rajasthan to Konkan and Coastal Karnataka at 0.9 km level.
Saurashtra, Gujarat & Kutch:
Forecast: 25th September to 1st October 2019
Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments).
Cloudy and Sunshine mixed weather during the forecast period. The Broad Circulation over Karnataka & Maharashtra will move Westwards as well as Northwards during the next two days, A UAC at 1.5 km to 3.1 km level will spread over parts of Saurashtra/Kutch & Adjoining Arabian Sea in 2 days. Subsequently it could move to Northwestwards. However, being close to Saurashtra/Kutch, depending up on other factors such as WD or other, the movement for last two days of Forecast period may change. Thunder storms can be expected due to atmospheric instability. Wind directions will be erratic many times during the forecast period.
Saurashtra, Kutch, North Gujarat, Central Gujarat & South Gujarat:
Rain expected on most days of forecast period over different areas on different days. The Cumulative total rainfall expected would be some places receiving 25 mm on lower side to other places which would receive 100 mm on higher side. About 80 % of whole Gujarat is expected to get Rainfall during the forecast period.
25 સપ્ટેમ્બર 2019 ની સ્થિતિ:
પરિબળો:
મહારાષ્ટ્ર અને કર્ણાટક ને લાગુ અરબી સમુદ્ર ઉપર એક બહોળું સાયક્લોનિક સર્ક્યુલેશન છવાયેલ છે 1.5 કિમિ થી 3.1 કિમિ ના લેવલ માં.
એક સાયક્લોનિક સર્ક્યુલેશન 0.9 કિમિ ના લેવલ માં કચ્છ/સૌરાષ્ટ્ર અને લાગુ દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન ઉપર છે. આ યુએસી નો ટ્રફ કોંકણ અને કર્ણાટક કિનારા સુધી લંબાય છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ:
આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 25 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર 2019
નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !
વાદળ અને તડકો બંને મિક્સ વાતાવરણ રહેશે આગાહી સમય માં. વાતાવરણ માં અસ્થિરતા ને હિસાબે વરસાદ માં ગાજ વીજ ની શક્યતા હોય. પવન પણ ઘણી વાર અચાનક ફેર ફાર થાય. મહારાષ્ટ્ર અને કર્ણાટક વાળું બહોળું સર્ક્યુલેશન આવતા બે દિવસ માં પશ્ચિમ તેમજ ઉત્તર તરફ સરકશે, જેથી 2/3 દિવસ માં સૌરાષ્ટ્ર, કચ્છ નજીક ના અરબી સમુદ્ર અને સૌરાષ્ટ્ર/કચ્છ ના થોડા ભાગો પર 1.5 કિમિ થી 3.1 કિમિ ના લેવલ માં યુએસી છવાશે. ત્યાર બાદ આ યુએસી નોર્થવેસ્ટ તરફ સરકશે પરંતુ આગાહી ના છેલ્લા બે દિવસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કે બીજા પરિબળો ને લીધે આ યુએસી ટ્રેક માં ફેર ફાર થઇ શકે.
સૌરાષ્ટ્ર, કચ્છ, નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત :
અલગ અલગ વિસ્તાર માં અલગ અલગ દિવસે વરસાદ ની શંભાવના છે આગાહી સમય દરમિયાન. અલગ અલગ જગ્યાએ નીચામાં આગાહી સમય નો કુલ વરસાદ અમુક જગ્યાએ 25 મિમિ અને અમુક જગ્યાએ તેના થી વધુ માત્રા અને ઉપર માં અમુક જગ્યાએ આગાહી સમય માં કુલ વરસાદ 100 મિમિ સુધી ની શક્યતા છે. આગાહી સમય માં વરસાદ સમગ્ર ગુજરાત ના 80 % વિસ્તારો આવરી લેશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Read Forecast In Akila Daily Dated 25th September 2019
Read Forecast In Sanj Samachar Daily Dated 25th September 2019
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
sir thankyu
Thanks sir
Dhasa vistar ma 2.50thi3.30pm sudhi bhare pavan bhaynkar gajvij sathe 1.50thi2.50 inch varsad kheti ma nuksan kapas aado padi gayo
jevi kudrat ni marji
Varachha zone Surat ma 7 vagya thi dhimo dhimo varsad sharu thayo chhe….atyare chalu8.30 pm
સર અમારે અત્યારે ભારે ગાજવીજ સાથે વરસાદ ચાલું
Thanks for For new update
8pm gondal heavy raining with some winds and loghtining.
મેહુલા વર્ષા ભલા
બાકી 90 દિવસ વાળી મગફળી જુલાઈ માં વવાય
bhagya se Jada na kisiko mila hai
Our na kabhi kisiko milenga
J s k sir thanks
thenx sir… for new updat…
avta 4…5…. divas ma amari baju chance sara …chhe vrsad .. imd pan btave chhe …
I keshod taluka na Grammy vistaro ma bhare gaj vij thay6 8 pm
Thankyou sir for new updet
આભાર સર, કુદરત ની મહેર,આ રાઉન્ડ પૂર્ણ થયા બાદ પણ મંડાણી વરસાદ ની શક્યતા તો રહેવાની જ એટલે આ સાલ દશકા ની ખાધ પૂરી કરશે એવું લાગે છે.
જે કુદરત કરે તે શારૂ કરશે સર કુદરત સાથે રહેવું પડે.
સર લાગે છે કે કુદરત 150%(rain in gujarat) દઈ ને જ વાલ્વ બંધ કરશેસર.. નવી અપડેટ માટે આભાર ગુરુ નો આભાર
Jay mataji sir….gya budhvar no chalu thayelo varsad aek week thi continue chalu 6e…aaje sanje 7 vagya thi dhomar varsad chalu thyo with gajvij ane pavan…hju Amara gam ma 90% loko ne divela ane jar nu vavetar karvanu baki rhi gyu 6e varap j nthi tahva deto …vasti ni bajri pan kapeli khetaroma pdi 6e…kapas na Pak ne pan bhare nuksan 6e…hve kudarti Marji.. village-bokarvada dist-mehsana
Thanks sir new update
કચ્છ માં કયી તારીખે વધુ સ્કયતા?
Ser pachhi aafat ubhi thai?date 30 ma
bhare Kari lidhelu vyaj sahit lai le tevu lage6 thx for new update
Thanks sir for new update
સર જય શ્રીકૃષ્ણ સરસ મજાનું ભગવાન જે કરે તે સારા માટે જ થતું હોય એમ સમજીને ચાલવું……..
Thank You Sir.
Hello sir,
Thunderstorms bahu severe level na Haase ke tunka? Khaas Kari ne Ahmedabad baju. Please reply.
Thank sir ek Sara varsad ni jarurj che. Amare.
આભાર સર ઉપડેટ માટે
આ વખતે કચ્છ ના સફેદ રણ માં મોહોત્સવ માટે પાણી ભર્યું હશે , રણ જેવા રણ માં જો પાણી ભર્યું હોય તો શું ઘટે,કુદરત ધારે તે કરે,આ વર્ષ ના ચોમાસે સિદ્ધ કરી દીધી એ વાત,!!
Sir To have magfali no pak 100% fell
sir vijapur ma aa varsh no bijoo moto varsad jordar varsad purv vijapur na bhago ma 100 mm + sure
Amare jordar Sandhya khili.
Sir, good evening Jordar anchkana pavan ane gajvij sathe atyare 6:40pm ekdum ashadhi mahol thai gayo che….sathe sandhya pan khile che… Ekdum jabrdast vatavaran che jema sav niche na slot na vadlo ekdum full speed ma jay che ane teni uper na vadlo na tobra pn slowly move kri rahya che,,, Haal varsad nathi chalu thayo ….pn ekdum pila vadlo che ne sandhya khub khili che…lagbhag round up 15-20km area ma avu vatavaran hase k tena thi vadhare vyap ma pn hase Kaale pn sanje 1.50 inch jevo varsad full speed ma varsi gayo hato Sidhasar (sayla-bhagatnu gaam – muli… Read more »
સર કુદરત સાથે રહેવું પડે. પણ હવે અમારે સુરેન્દ્રનગર વાળા ને વરસાદ નો અતિરેક નુકસાન કર્તા રહેશે ( આભાર આપની અપડેટ બદલ સર)
Dholka (Ahmedabad) lagbhag 5 vagye chalu tahyelo varsad saruaat ma dhodhmar pdyo tyar badd …..dhimi gati ae chalu j Che …….2 hours thava aavya… continue…..Tej Pawan hto bahu..
Thanks for the update sir…
Amare ta aaje j … lagbhag 4 inch j vo pa d gyo…savare 7 thi9 ma 2 .5 inch…vachhe 1 kalak v ram ….pachho 10 thi 12 ma lagbhag 2 inch .. mojjjj padi gy…
At.. jashapar… lalpur.. Jamnagar
Thank for update
આભાર અશોકસર…. ભગવાન કરે આ છેલ્લો રાઉન્ડ આવી ને , હવે ચોમાસું વિદાય લય લે…. બાકીનું આવતા વર્ષે….
Thank you sir. Pan vadhu varsad varo vistar kyo hase
thx sir new update
Thanks to new update. ASHOK sir
Thank you for new update sir
Thanks
Thanks for new updated
Thanks sir for new
Thanks sir for
new update amare Amreli sarambhda ma atyare kas jarva nu chalu thayu Che 5:30 thi aaje sari varap hati.
Thanks sir for
new update
Wah bhai wah abhinandan sir…aabhar tamaro update badal…jai shree ktishna
Thank u sir for a new update..
Sir,aaje 20 minutes nu jordar zaptu padyu..
સર.. નવી અપડેટ માટે આભાર
Ok thanks
Thank you sir for new update
Ashok Sir moje moje pdi gai bhai…..Amdavad ma dhodhmar japta/varsad pavan ane gajvij sathe….mojdi pdi gai 🙂
Bhadarvo hero che ho baki 🙂 hahaha
Thanks sir. for New update
સર લાગે છે કે કુદરત 150%(rain in gujarat) દઈ ને જ વાલ્વ બંધ કરશે