IMD BULLETIN NO. : 1 (ARB/03/2019)
TIME OF ISSUE: 2130 HOURS IST
DATED: 29.09.2019
Well Marked Low Pressure Area concentrated into a Depression over Kutch and neighborhood
વેલ માર્કંડ લો પ્રેસર મજબૂત થઇ ડિપ્રેસમ માં ફેરવાયું – કંડલા નજીક હતું સાંજે 05.30 વાગ્યે તારીખ 29 સપ્ટેમ્બર 2019
indian (1)
Current Weather Conditions on 28th September 2019
Some weather features :
A Cyclonic Circulation over Saurashtra & Kutch and adjoining areas of Northeast Arabian Sea is active for last two days. Under the influence of this UAC, a Low Pressure area has formed over Northeast Arabian Sea & adjoining coastal areas of Saurashtra & Kutch. Associated Cyclonic Circulation extends up to 5.8 km above mean sea level. There is a possibility of It becoming more marked over Gujarat during next 48 hours.
There is a Cyclonic Circulation over South Uttar Pradesh & adjoining North Madhya Pradesh and extends up to 4.5 km above mean sea level.
A trough runs from the above Cyclonic Circulation to Northeast Bay of Bengal across Jharkhand and Gangetic West Bengal and extends up to 3.1 km above mean sea level.
Saurashtra, Gujarat & Kutch:
Forecast: 25th September to 1st October 2019 – Updated on 28th September
Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments).
Cloudy and Sunshine mixed weather during rest of the forecast period. The Low Pressure is expected to track over Saurashytra/Kutch & then over Gujarat. Thunder activity can be expected due the System. Winds reaching 25/35 km per hour at some times. Wind directions and wind speed will be erratic many times during the rest of forecast period depending upon the location of System with respect to different locations of whole Gujarat.
Saurashtra, Kutch, North Gujarat, Central Gujarat & South Gujarat:
Rain expected on most days of forecast period over different areas on different days. The Cumulative total rainfall from 25th September to 1st October expected over most areas would be 25 mm to 100 mm. Very high Rainfall areas could cross 150 mm during the original Forecast period 25th September to 1st October.
Advance Indication 2nd to 8th October 2019: Rain activity will stop. Once in a while Scattered showers.
28 સપ્ટેમ્બર 2019 ની સ્થિતિ:
પરિબળો:
બે દિવસ થયા એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સૌરાષ્ટ્ર કચ્છ ના ભાગો અને લાગુ અરબી સમુદ્ર પર છવાયેલ છે. એની અસર થી આજે લો પ્રેસર થયું છે, જે પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ અને લાગુ અરબી સમુદ્ર પર છે. આનુસંગિક યુએસી 5.8 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે. આ લો પ્રેસર ગુજરાત ઉપર મજબૂત થવાની શક્યતા છે.
એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ યુપી એન્ડ લાગુ નોર્થ એમપી પર 4.5 કિમિ ની ઉંચાઈએ છે. આ યુએસી માંથી એક ટ્રફ 3.1 કિમિ ની ઉંચાઈ નો નોર્થ ઇસ્ટ બંગાળ ની ખાડી સુધી લંબાય છે વાયા ઝારખંડ અને પશ્ચિમ બંગાળ.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ:
આગાહી: તારીખ 25 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર 2019 – 28 સપ્ટેમ્બર 2019 નું અપડેટ
નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !
વાદળ અને તડકો બંને મિક્સ વાતાવરણ રહેશે આગાહી સમય માં. લો પ્રેસર સૌરાષ્ટ્ર/કચ્છ અને પછી ગુજરાત બાજુ સરકશે. સિસ્ટમ ને હિસાબે ગાજ વીજ થઇ શકે. પવન ક્યારેક 25 થી 35 સુધી ફૂંકાય શકે. પવન ની સ્પીડ તેમજ દિશા બંને ઘણી વાર ફરશે જે અલગ અલગ જગ્યા ના લોકેશન અને સિસ્ટમ ના લોકેશન ની શાક્ષેપ માં રહેશે.
સૌરાષ્ટ્ર, કચ્છ, નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત :
આગાહી સમય દરમિયાન અલગ અલગ વિસ્તાર માં અલગ અલગ દિવસે વરસાદ ની શંભાવના છે. મૂળ 25 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર ના આગાહી સમય માં આગાહી નો કુલ વરસાદ 25 મિમિ થી 100 મિમિ સુધી ની શક્યતા છે. લો પ્રેસર ને હિસાબે વધુ વરસાદ વાળા વિસ્તારો માં કુલ વરસાદ 150 મિમિ ને પાર કરી શકે.
આગોતરું એંધાણ 2 ઓક્ટોબર થી 8 ઓક્ટોબર 2019 : વરસાદી વિરામ જેવો માહોલ જોવા મળશે. ક્યારેક છુટા છવાયા ઝાપટા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Read Forecast In Akila Daily Dated 28th September 2019
Read Forecast In Sanj Samachar Daily Dated 28th September 2019
Read Forecast In Sanj Samachar E-Edition Dated 28th September 2019
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Thanks for new update sir.
vijapur ma aje divas bhar thodo thodo break lai varsad varsto rahyo kyarek medium to kyare k heavy atyare dhimi dhare chalu j che
Sir
Tame 2016 avu kidhu hatu navratri na time hato ne varsad no round chalto hato
Khelya moj karo aavta divso ma koy notha patar varsad nathhi
Thank you sir…
Thanks for new update sir
Thanks for new update sir
તા. જી. અમરેલી
ગામ મોટા માચીયાળા
28.9.2019 નો વરસાદ અડધો ઈંચ
2019.આ વર્ષ ટોટલ વરસાદ 24. ઈંચ
( બે ) ફુટ વરસાદ આ ચોમાસા નો
સાહેબ જગત ના તાત ની હવે ધીરજ ખુટી ગઈ ભર ભાદરવે અષાઢી માહોલ હવે ખમૈયા કરો મેઘરાજા હવે નુકસાન થાય છે તમે બે દિવસ નુ કયો છો પણ બે દિવસ પણ બે વર્ષ જેવા લાગે છે
Sir Mari comment badhi kachra potali ma kem jay che
Thanks sar nvi apdet mate
Sir Mins Atyare Windy Ma Pavan Dwarka Ma Turn Marine Jai Che To Pornandar Ma Varsad Bandh Che Ane Akash Thoduk Clear Che.. .
Low Thoduk Dur Jai ne Pachi Pavan Turn Marine Porbandar Ma ave Che Etle Ratre K Kale Varsad Nu Praman Vadhi Sake.
Sir I m Right?
Sir sistam je jagay hoy taya varshad vadhu hoy ke aju baju vadhu hoy sistam lokesan ma haju fer far thyi sake
Thanks new apadet mate.
Sir mane 100% yaad Che 2016 ms same situation hati ane Navratri na 3 norta varsad hato…3rd Oct sudhi.
Aa vakhte bhi Evu JJ Laage Che sir.
સર.. આભાર.. નવી અપડેટ માટે..
Sir aje aliyabada na ajubaju vistar ma varsad ni santi chhe. Kadach kal Pachho varo ave.
Sir
sanj samachar vara a lakhavama bhul karel chhe
Round ne badle saund lakhel chhe
Thanku sir for new updet Biju k ajna divs ma toraniya thi Layne Rajkot. Sudhi reda japta
Sir amarathi low daxima pasar thase tevu dekhay chhe to amare sakyata ochhi samajvi ke hju track badalai shake ? Track final kyare thase?
Sir thx
Have barabar 6/7 divas khelya mate varap
Jay mataji sir…aaje savare 7 am thi bapor 3pm sudhi 3 inch jetlo varsad padyo tyarbad tadko nikdyo ane sanje 5-30 pm thi dhimidhare dhare chalu thayelo varsad continue chalu 6e ane 7 vagya thi dhodhmar mar chalu thyo 6e je hju chalu 6e…gajvij kyak kyak thay 6e.. village-bokarvada dist-mehsana
મીત્રો ભગવાને ધાર્યું સે તે થવાનું જ પણ ભગવાન ને પ્રાર્થના કરી યે કે અમને અને અમારા પાક ને આ વરસાદ ને સહન કરવાની શક્તિ આપો
thx sir new update
Thank you for new update sir todik himmat rakho mitro je aapyu che ema santosh mano hu pan ek khedut chu
Sir 5 vagya thi dhomdhar varsad pade 6e ne hal 6:50 vagye pan chaluj 6e nadi nala pur jay 6e aprox 4-5 inch padi gayo 6e….
સર હવે દ્વારકા થી વરસાદ વીદાય લેશે ૩૦ તારીખ થી ઉઘાડ નીકળશે અભ્યાસ કેવો ?
sir. …. .શાક્ષેપ.. ??
નદી નાળા પુર પાંચ થી છ વાગ્યા સુધી ધોધમાર વરસાદ
ગાજવીજ જરાય નથી
Sar 25 date thi lakhyu tame
Thank you sir
Thanks for update
Thanks
છેલ્લા બે દિવસનો સંશય આ અપડેટથી દૂર કરવા બદલ આભાર સાહેબ
Sir,,,thanks
Ane tame kahu hatu tem hathiya ma heli jevo mahol che be divas thi.
Aje 3 vagya thi madhyam varsad avirat chalu che…still contin
Am joi to 30/40 divas thi varap nathi thai
Have to kheduto ne modhama avel koliyo pn chhinva ni taiyari ma che kudarat…
Hase kudarat same manvi lachar che…
Ek haathe liye to bija hathe ape pn …
Hajar hath walo kre eee thik!
Sidhasar(sayla-bhagat nu gaam)
Di-s.nagar
Visavadar ma aajno total 4inch hashe.6pm sudhi
Sur Thenks for new apdet. Good news for us.
આભાર સર, મીત્રો હવે ૩-૪દીવસ સહન કરી જ લેવુ પડશે, દેડકા-દેડકી ના છુટાછેડા ની અવરી અસર થઈ છે.
નવી અપડેટ બદલ આભાર.
અમારે આ સીઝનનો કુલ 60″++ જેવો વરસાદ થયો છે. ગામ દેવગામ તા.લોધીક હવે વરસાદ રહેતો સારુ નહીતર મગફળી અને કપાસનું પુરુ થઈ જાય તેમ છે.
Sir Tankara vistarma ma aje 2. Pm. to 4 pm. Shudima dhodhmar 2 inch jevo varsad padi gyo . Hal midium dhare chalu che. Be divas ma total 4.5 inch thay gyo
Thanks sir
Thanks sir ji this kind of good information help to all farmer their farming activities.
oho have su karvu
થેંકયુ સર લૌ અતયારે દવારકા પાસે છે અને અમેં દવારકા થી પૂરવ માં છીયે અમારે બે કલાક થી ધીમી ધારે વરસાદ ચાલુ છે એટલે અરબ સાગર ના પવન હિસાબે હોય કે ?
ઞામ કોલવા તા:જામ ખંભાળીયા
Thank you sir new update
Jsk.Sir. Thanks for new Update.
Sir khambhalia ma aaje savar thi atyar sudhi no 3 thi 4 ins hase kyarek dhimo to kyarek full aaju baju na gamda ma pan se..
Sar varsad have viram le to khedut ne rahat thay
ભારે કરી સર આ તો શેત્રુંજી માં ગાગરીંયો ભળ્યો વાળી કહેવત વાળુ થયુ
Tnx sir ji. for New updete
Thank you sir for new update. He ram su thase have khedut nu