Mainly Dry Conditions Expected Over Most Parts Of Saurashtra Gujarat & Kutch During 2nd To 9th October 2019 – Update 2nd October 2019

Current Weather Conditions on 2nd October 2019

Some weather features :

The System from Gujarat is now a Low Pressure area over Northern parts of East Madhya Pradesh & neighborhood with
Associated Cyclonic Circulation extending up to 4.5 km above mean sea level persists.

The Trough from Punjab to South Assam extending up to 0.9 km above mean sea level persists with multiple Cyclonic Circulations lying embedded in it at various heights.

The Western Disturbance as a Cyclonic Circulation over Iran and adjoining Afghanistan extending upto 1.5 km above mean sea level persists.

Another Western Disturbance as a cyclonic circulation between 3.1 km above mean sea level over western parts of Jammu & Kashmir and neighborhood persists.

Saurashtra, Gujarat & Kutch:
Forecast: 2nd to 9th October 2019

Morning humidity will remain high with medium humidity in afternoon and winds mainly from West during 2nd to 6th October. Morning humidity will decrease along with afternoon humidity and with Northerly winds and increase in Maximum Temperature during 7th to 9th.

Mainly dry weather with sun shine and partly cloudy weather. Possibility of Scattered showers some times. Areas from Valsad(South Gujarat) up to Maharashtra border can expect Light to Medium Rainfall on some days of the Forecast period.

Withdrawal of Monsoon Criteria:
There are three parameters that should be met for initiating withdrawal of Southwest Monsoon.
The Withdrawal of Southwest Monsoon starts first from Western parts of Northwest India (West Rajasthan).

1. Rainfall activity should be absent in this area for five consecutive days.
2. Establishment of an Anticyclone at 850 hPa or 1.5 km level over this region.
3. Marked reduction in humidity as seen by Satellite images and other methods.

At present it seems it would be minimum of one week before these conditions are fulfilled and hence Monsoon withdrawal would not take place during the forecast period.

Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments). 

પરિબળો: તારીખ 2 ઓક્ટોબર 2019

સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત પર થી જે ડિપ્રેસન સિસ્ટમ પસાર થઇ તે હવે નબળી પડી અને લો પ્રેસર છે અને પૂર્વ એમપી ના ઉત્તર ભાગ અને આસપાસ ના વિસ્તાર પર છે. આનુસંગિક યુએસી 4.5 કિમિ ની ઉંચાઈ સુધી છે.

ચોમાસો ધરી (ટ્રફ ) 0.9 કિમિ ના લેવલ માં પંજાબ થી આસામ સુધી લંબાય છે અને રસ્તા માં અલગ અલગ ઉંચાઈ ના બે થી ત્રણ યુએસી સામેલિત છે.

એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે 1.5 કિમિ ના લેવલ માં ઈરાન અને લાગુ અફઘાનિસ્તાન પર છે.

બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે 3.1 કિમિ ના લેવલ માં પશ્ચિમ જમ્મુ & કાશ્મીર પર છે.

 

ચોમાસા ની વિદાય ના માપદંડ:

ચોમાસા ના વિદાય ના ત્રણ માપદંડ છે. ચોમાસા ની વિદાય સૌથી પ્રથમ નોર્થવેસ્ટ ઇન્ડિયા (પશ્ચિમ રાજસ્થાન) માંથી શરુ થાય.
1. આ વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ ની ગેર હાજરી હોવી જોઈએ
2. આ વિસ્તાર માં 850 હાપા માં એટલે કે 1.5 કિમિ ની ઉંચાઈએ એન્ટિસાયક્લોન થવો જોઈએ (યુએસી થી ઉલટું )
3. આ વિસ્તાર માં ભેજ નું પ્રમાણ ઘણું ઓછું થઇ જવું જોઈએ જે સેટેલાઇટ ઇમેજ કે બીજી રીતે નક્કી કરવાનું.

હાલ હજુ ઉપરોક્ત બધા માપદંડ પરિપૂર્ણ થઇ શકે તેમ નથી જેથી આગાહી સમય માં પશ્ચિમ રાજસ્થાન બાજુ થી ચોમાસુ વિદાય નહિ થાય.

આગાહી: તારીખ 2 થી 9 ઓક્ટોબર 2019

નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !


સૌરાષ્ટ્ર, કચ્છ, નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત :

તારીખ 2 થી 6 દરમિયાન સવારે ભેજ વધુ અને બપોરે મધ્યમ રહેશે. પવન મુખ્યત્વે પશ્ચિમી રહેશે. તારીખ 7 થી 9 દરમિયાન સવારે તેમજ બપોરે ભેજ ના પ્રમાણ માં ઘટાડો તેમજ મહત્તમ તાપમાન માં વધારો જોવા મળશે અને પવન ઉત્તર બાજુ થી રહેશે.

આગાહી સમય માં મુખ્યત્વે સૂકું વાતાવરણ અને તડકો અને અંશતઃ વાદળ. ક્યારેક છુટા છવાયા ઝાપટા. વલસાડ(દક્ષિણ ગુજરાત) થી મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તાર સુધી હડવો/મધ્યમ વરસાદ ની શક્યતા આગાહી ના અમુક દિવસો

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Click the links below. Page will open in new window

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Read Forecast In Akila Daily Dated 2nd October 2019

Read Forecast In Sanj Samachar Daily Dated 2nd October 2019

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

 

 

 

0 0 votes
Article Rating
487 Add your comment here
Inline Feedbacks
View all comments
Dilip ramani
Dilip ramani
02/10/2019 10:45 pm

Thanks sir

પીઠાભાઇ વસરા --નિવૃત્ત શિક્ષક -- રાણા કંડોરણા
પીઠાભાઇ વસરા --નિવૃત્ત શિક્ષક -- રાણા કંડોરણા
02/10/2019 10:21 pm

હજુ પંદરેક દિવસ સી. બી. ક્લાઉડ થી વરસાદની શક્યતા ખરી ?!

Ashvin Vora
Ashvin Vora
02/10/2019 10:18 pm

Namskar sir, Thank you so much for new update. Chhella 2 divasthi amara ‘Gir Gadhada’ vistarma tadko ane vadadchhanyu vatavaran hatu. Aaje baporpachhi gir na jungal ma mandani varsad na Zapta chalu thaya hata.

Rønâk Pâtêl
Rønâk Pâtêl
02/10/2019 10:14 pm

Thank You Sir,
New update mate.

ભરત સોમૈયા આમરણ (મોરબી)
ભરત સોમૈયા આમરણ (મોરબી)
02/10/2019 10:01 pm

સર‌. નવી અપડેટ માટે આભાર..

Rasiklal Vadalia
Rasiklal Vadalia
02/10/2019 9:56 pm

Jsk.Sir. Thanks for new Update.

devendra patel
devendra patel
02/10/2019 9:39 pm

Sur very very Thenk full to you all apdet yours ‘Dil thi Naman karu chu’

Dipak patel To:Rajkot
Dipak patel To:Rajkot
02/10/2019 9:33 pm

પરીબળૉ.2 ઓકટૉબર.
૧.સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત પાર થી.
૨.આસપાસ ના વિસ્તાર પાર છે.
પર ની જગયા ઍ પાર છે.

ramkrishna
ramkrishna
02/10/2019 9:31 pm

સર અમારે આ રાઉન્ડ માં 27 શુક્રવાર થી રાત થી લઈ ને 29 રવિવાર બપોર સુધી માં હળવા ભારે ઝાપટા ને લીધે ટોટલ 7 ઇંચ જેવો વરસાદ આવ્યો…ખાસ કરીને શુક્રવાર રાત નો વરસાદ સારો હતો….ગામ વાંકી,તા.મુન્દ્રા….હવે પાછા ફરતા ચોમાસા ના મોસમી પવનો ના લીધે એકાદ રાઉન્ડ માન્ડણી વરસાદ નો આવી શકે..?? અને બીજો પ્રશ્ન એ હતો કે સર દક્ષિણ ભારત માં સિયાળા માં ચોમાસુ હોય એને કયો સમુદ્ર વધારે કામ કરે..અરબ કે બંગાળ ની ખાડી…અને એ વરસાદ ફક્ત દક્ષિણ ભારત પૂરતો જ કેમ મર્યાદિત રહે છે…આપણા પાસે ભેજ નું પ્રમાણ ઘટવા ના લીધે…700 એચપીએ અને 850 એચપીએ માં??

Jogal Deva
Jogal Deva
02/10/2019 9:26 pm

Thanks for the update sir…

Kadach chhella 2 varsh ma aa vakhte tadka mate mitro sara samachar m k se.

Janak ramani jasdan
Janak ramani jasdan
02/10/2019 9:25 pm

Namskar sir.jasdan thi kamlapur vache gamdama 8 vagye vijli na kadaka sathe varsad .haji varsad ne javanu man nathi thatu.

Popat Thapaliya(sutrej ghed)
Popat Thapaliya(sutrej ghed)
02/10/2019 9:24 pm

સર અકિલા મા આગોતરૂ આપેલ છે.

Dipak patel To:Rajkot
Dipak patel To:Rajkot
02/10/2019 9:14 pm

Thanks for update

Darsh(Nadiad)
Darsh(Nadiad)
02/10/2019 9:03 pm

Sir,thank u for a new update..
Aa vakhte ghano saro varsad padyo…..50″

vikram maadam
vikram maadam
02/10/2019 8:55 pm

sir…ji.. thenx for new updat…

Chhayani jitesh
Chhayani jitesh
02/10/2019 8:49 pm

Tnx sir. for new update
Sara samachhar

Babulal
Babulal
02/10/2019 8:45 pm

Khub khub abhar Sir hve magfli nu kam chalu kry dae

Paresh patel
Paresh patel
02/10/2019 8:43 pm

Thanks

Bhut Vijay
Bhut Vijay
02/10/2019 8:41 pm

Sir very good news for farmer

madhav solanki
madhav solanki
02/10/2019 8:39 pm

Jasdan thi 8 k.m dur maru gaam devpara ma jordar kadaka sathe varsad salu atyare 8: 30 pm

Hardik rathod
Hardik rathod
02/10/2019 8:33 pm

Chek

Jadeja Mayursinh
Jadeja Mayursinh
02/10/2019 8:17 pm

Thanks sir. For your update.

Nik Raichada
Nik Raichada
02/10/2019 8:12 pm

Porbandar City And Porbandar Jilla Mate Aa Varsh nu Chomasu 2019 Superhit Ane Yadgar Rahyu . Sauraat Ma Pela Varsad Naro Porbandar Ma Pachi Continue Chelle 1.5 Mahino bhare varsad Padyo 100% Ni Upar Ane Badha Demo Full Karine Amne Chella Round Ma Yaad Rahijai eva Vijdi kadaka Bhadaka Sathe Dhoi Nakhya And Bhuka bolavi nakhya.

Pela Porbandar Na Manso Rado Nakhta Hta Varsad Nathi Aa Varsh Fail Gyu em.. have Rado Nakhe Varsad Bandh Thai To Saru ” Varsad Ave Toye Upadi Na Ave Toye Upadi “..

Parva Dhami
Parva Dhami
02/10/2019 8:07 pm

Mainly dry weather with sun sign
Line ma sign ni jagaye shine

Kalpesh
Kalpesh
02/10/2019 8:03 pm

Hello sir
Lunivav .ta.gondal atyare midiym varsad chalu chhe.aasre 15mm ane haji chhalu chhe

bansipatel
bansipatel
02/10/2019 8:00 pm

khub khub abhar sir

Lagdhir kandoriya
Lagdhir kandoriya
02/10/2019 7:58 pm

Thanks for new update ,guruji

Dilip Keshod
Dilip Keshod
02/10/2019 7:56 pm

Aabhar Saheb…

Paresh bhai Bhensdadia
Paresh bhai Bhensdadia
02/10/2019 7:56 pm

Thanks

Ashok
Ashok
02/10/2019 7:55 pm

Thanks for new update..

Tholiya Kalpesh
Tholiya Kalpesh
02/10/2019 7:50 pm

Good news sir Thanks for new update

Bhikhu
Bhikhu
02/10/2019 7:50 pm

Thanks for new updates sir
Sir bhur pavan kyare funkase

Manish patel
Manish patel
02/10/2019 7:49 pm

Thanks sir for
New update

Odedara karubhai
Odedara karubhai
02/10/2019 7:49 pm

Thanks sir finally varap ni update api

rajdodiya
rajdodiya
02/10/2019 7:47 pm

Thank you for new update

Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
02/10/2019 7:46 pm

સર જય શ્રીકૃષ્ણ સરસ મજાનું અપડેટ બદલ ખુબ ખુબ આભાર ખુબ ખુબ અભિનંદન…..

AshokVachhani
AshokVachhani
02/10/2019 7:45 pm

ક્ક્ટોબરભુલ છે શર શુધારી લેજો

Manish patel
Manish patel
02/10/2019 7:44 pm

Thanks sir
New update

Kalpesh v sojitra
Kalpesh v sojitra
02/10/2019 7:43 pm

Thank you for new update sir

Kailesh bhimani rajkot
Kailesh bhimani rajkot
02/10/2019 7:42 pm

Thanks ashok bhai 1 request chhe time hoy tyare undan purvak moonsun abhyas mate mahiti apo jemke pdf file jehi karine chomasa ma comment ochchi thay and nava mitro ne pan javab male

વાદી નીલેશ વી,નરમાણા,જામજોધપુર,જામનગર.
વાદી નીલેશ વી,નરમાણા,જામજોધપુર,જામનગર.
02/10/2019 7:24 pm

ખુબ ખુબ આભાર સર. કુદરતે આ સાલ ભરપુર હેત વરસાવ્યુ, નુકશાન પણ છે ધણા વીસ્તાર માં, ખેડૂતો ના મોઢે આવેલ કોરીયો ઝુટવાય ગયો, આખરે હરીઈચ્છા બલવાન છે.હવે નવો કોર્સ જલદી શરુ કરવા વિનંતી,(વીસય:જાકર).

Malde
Malde
02/10/2019 7:22 pm

Thank you sir good news

hasu patel
hasu patel
02/10/2019 7:21 pm

Thx for new apdet sir

Davera kanji
Davera kanji
02/10/2019 7:18 pm

Thanks sir new apdet

Rasik patadiya.at sogthi ta.jam jodhpur
Rasik patadiya.at sogthi ta.jam jodhpur
02/10/2019 7:16 pm

Thanks for new update. Good news

Keshwala hitesh
Keshwala hitesh
02/10/2019 7:16 pm

Sir nvi apdate aapva badal aabhar

Hem bhatiya (gam,sutariya,ta,khambhalia)
Hem bhatiya (gam,sutariya,ta,khambhalia)
02/10/2019 7:11 pm

Aabhar sir je jArur hati aej update aavi

dipak patel
dipak patel
02/10/2019 7:10 pm

hello sir
ajayraj hotal gondal road
bharudi
20 minitya full varshad chalu 6e..

Hetan
Hetan
02/10/2019 7:09 pm

Thank you very much ashok bhai

Ramesh hadiya
Ramesh hadiya
02/10/2019 7:09 pm

Thanks for update.

1 2 3 7