Current Weather Conditions on 9th October 2019
From: India Meteorological Department
Press Release
Dated: 9th October, 2019 (1250 hours IST)
Sub: Commencement of withdrawal of Southwest Monsoon from northwest India
Current Meteorological conditions:
In view of the persistence of an anti-cyclonic circulation in the lower tropospheric level over northwest India, gradual reduction in moisture in the lower & mid-tropospheric levels and reduction in rainfall, southwest monsoon has withdrawn from some parts of Punjab, Haryana and north Rajasthan today, the 09th October, 2019 as against the normal date of 01st September. The most delayed withdrawal in the past years has been recorded in 1961 (1st October 1961), followed by 30th September in 2007.
As on today, the withdrawal line passes through Lat. 31.5°N / Long. 74.5°E, Kapurthala, Ambala, Karnal, Churu and Lat. 27.5°N / Long. 70.0°E. Withdrawal map is given below.
Conditions are becoming favorable for further withdrawal of southwest monsoon from some more parts of northwest India during next 2 days and from remaining parts of northwest India and adjoining Central India during subsequent 2-3 days.
9 ઓક્ટોબર 2019: આજે દક્ષિણ પશ્ચિમ ચોમાસા ની વિદાય ની શરૂવાત થઇ – પંજાબ, હરિયાણા અને નોર્થ રાજસ્થાન ના ભાગો માંથી ચોમાસાએ વિદાય લીધી.
દક્ષિણ પશ્ચિમ ચોમાસા ના વિદાય માટે ના ધોરણો :
1. નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) ચોમાસા ની વિદાય બાબત 1 સપ્ટેમ્બર પહેલા નથી જોવાતું.
2. 1st સપ્ટેમ્બર પછી નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) માંથી ચોમાસાની વિદાય માટે નીચે ના પરિબળો ધ્યાને લેવાય છે :
a. ઉપરોક્ત વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ ની ગેરહાજરી.
b. 850 hPa અને તેની નીચે એન્ટિસાયક્લોન પ્રસ્થાપિત થવું. (ઘડિયાળ ના કાંટા ની જેમ પવન ફૂંકાવા – ઉંધી ઘૂમરી )
c. સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.
ત્યાર બાદ દેશ ના બાકી ભાગો માંથી ચોમાસુ વિદાય ના ધોરણો :
દેશના બાકી ભાગો ચોમાસા વિદાય માટે ચોમાસુ વિદાય રેખા સળંગ રહે તે રીતે, તેમજ તે વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ વગર ના અને સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ ભારત માંથી ચાલુ થતું હોય, સમગ્ર દેશ માંથી 1 ઓક્ટોબર પહેલા વિદાય નથી કરાતી. જ્યાં સુધી દક્ષિણ પશ્ચિમ ના પવનો લુપ્ત થઇ અને પવનો દિશા બદલે ત્યાં સુધી.
Hello sirji a vakhate update ni link batavtunathi. Akila and sansamachar
Thanks for new update.well done Sir
Sir Tame Kevi Rite Jovo Cho?
Thankyou sir for new updet have pachina Sasan ma zakad vise samjavso aviapexa
હાઇસ….
Sory november
Good morning sir,
The cross Equatorial flow is weakened slowly slowly, am i right? or error in my observation
Thanks sir
ગીર સોમનાથ મા રોજ ૨ ઈંચ વરસાદ પડે
Thanks for update sir
Thanks sir
Sir hamare aaj varshad 2 ince pako
=> have ketla divas rese varshad please answer
Gam. budhecha
Ta.maliya hatina
આભાર અશોકસર… માહિતી બદલ…
Thanks ser
Thans sir
આપે હવામાન આગાહી સાથે સાથે અંગ્રેજી મુળાક્ષરો માં ગુજરાતી શબ્દ લખતાં અને એ પણ કોઇ ચોક્કસ નિયમ વગર શીખવી દીધુ એના માટે ધન્યવાદ
શરૂઆતમાં મને વાંચવામાં તકલીફ પડતી હતી તરત સમજાય છે કે ભાઇ શું કહેવા માગે છે
Thank you for new updat once againsir
Aabhar sir bye bye monsun 2019
Thanx sir.
Saras sir thanks
Thanks Ashok sar
Jak thanks sir new update
Tnx sir
Sara samachar che
જય શ્રી કૃષ્ણ
અશોકભાઈ
આખી સિઝન દરમિયાન એકદમ સચોટ માર્ગદર્શન આપવા બદલ આભાર..
ખરેખર નિસ્વાર્થ ભાવે દરેક ખેડૂતો ને સમયસર આગાહી આપવા બદલ આભાર…
આવતા વર્ષે પણ આપની આવી નિસ્વાર્થ સેવા નો લાભ મળે તેવી પ્રાર્થના..
thx sir new update
Good news.thanks for new updates.aekandare mast varsad rahiyo as sijanno.
Thanks sir
Thanks sir
આભાર સર.
Thanks sir
જય શ્રી કૃષ્ણ સર, દક્ષિણ-પસ્ચીમ ચોમાસા ની વિદાય સમગ્ર દેશમાં સમય થી મોડી પુર્ણ થશે,તો ઉત્તર-પુર્વ ના ચોમાસા નુ આગમન પણ મોડુ જ થાય કે?
Thanks
Sir imd na kaheva pramane 15 sapetmber thi thandi siyadano anubhav thava lagase
Aalvida 2019 monsoon
Sir thenkuy
Sir have MJO pacho arabsagar ma kyare aavse.?
Bye bye monsoon 2019
Aabhar sir
Gujrat mate haji 5 6 divs chomasu rese aevu laage che
સર જય શ્રીકૃષ્ણ સરસ મજાનું અપડેટ બદલ ખુબ ખુબ આભાર……..જય જય ગરવી ગુજરાત…….
good news…sir
Thanks sir
Jsk.Sir. Thanks for new Update.
Sir anticyclone banyu Rajasthan par
Thanks for update
ખૂબ ખૂબ અભિનંદન સાહેબ ને
Khub khub aabhar ashok sirne
Thanks sir
sir..thenx for updat… chomasa viday gati dhimi chhe ne…
+EQINOO etle su ..??
hu twiter ma JASON NICHOLAS ne folow kru chhu teni tweet hti english ma .. google ma translate kryu pan bov smjanu nahi 1961 sathe kaynk sarkhamani krvanu … evu thyu
Thanks sar nvi apdet mate
Maliya hatina ta.ma jordar varsad 2 inch jevo
આભાર અશોકસર… માહિતી બદલ…