Latest SW Monsoon Withdrawal Map on 13th October 2019
13 ઓક્ટોબર 2019 ના દક્ષિણ પશ્ચિમ ચોમાસુ વિદાય નો નકશો
Current Weather Conditions on 11th October 2019
SW Monsoon Withdrawal details based on India Meteorological Department Bulletin:
Southwest monsoon has further withdrawn from entire Jammu & Kashmir, Himachal Pradesh, Uttarakhand, Punjab, Uttar Pradesh, some parts of Bihar, Jharkhand, Chhattisgarh and East Madhya Pradesh and some more parts of West Madhya Pradesh, entire Rajasthan and some parts of Saurashtra & Kutch and Gujarat region.
The Withdrawal Line of Monsoon now passes through Lat. 26.5°N/Long. 87.5°E, Forbesganj, Daltonganj, Jabalpur, Ujjain, Ahmedabad, Naliya and Lat. 23.2°N/Long. 68.5°E.
Conditions are becoming favorable for further withdrawal of southwest monsoon from most parts of central India and some more parts of West and East India during next 2 days.
11 ઓક્ટોબર 2019:
દક્ષિણ પશ્ચિમ ચોમાસા એ આજે સમગ્ર જમ્મુ & કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, યુપી, તેમજ બિહાર, ઝારખંડ, છતીશગઢ અને પૂર્વ એમપી ના થોડા ભાગો માંથી, અને પશ્ચિમ એમપી ના થોડા વધુ ભાગો માંથી, સમગ્ર રાજસ્થાન, અને કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાત રીજીયન ના થોડા ભાગો માંથી વિદાય લીધી.
ચોમાસુ વિદાય રેખા હવે Lat. 26.5°N/Long. 87.5°E, ફોર્બસગંજ, દલોતગંજ, જબલપુર, ઉજ્જૈન, અમદવાદ, નલિયા, Lat. 23.2°N/Long. 68.5°E. માંથી પસાર થાય છે.
આવતા બે દિવસ માં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સેન્ટ્રલ ઇન્ડિયા ના લગભગ ભાગો માંથી, તેમજ પૂર્વ અને પશ્ચિમ ઇન્ડિયા ના થોડા વધુ ભાગો માંથી વિદાય લેશે.
Sar profile pic rkhvani ni link moklo athva email par mail moklo aa gravatar ma kai tapo nthi padto
Sir amare maliya hatina taluka ma varsad ni shakyata kevi… 19…20 ma
Namste sir , amara gam ma (Manekwada malbapa nu) ma a season no 140 cm. Vatsad. Kudarate asim maherbani kari.
Thank You Sir…Jay Shree Krishna…
sir.. amari dwarka baju aje .. bpor pachhi .. vrsad na katra(garbh) bandhano hoy tevu hvamaan chhe .. pavan northeast mathi chhe
Update :
Kutch and Saurashtra
As the monsoon withdraw to the region. The sky will be clear, with bright sunshine. Northwesternly
Warm and dry winds will replace humid wind.
નમસ્કાર સર આજે સમગ્ર
સૌરાષ્ટ્ર માથી ચોમાસું વિદાય લીધી હવે ગરમી
નો પારો 38 થી 40 ડિગ્રી સુધી જવાની સકયતા છે બરાબર ને
Sar aje bhur pavan che
Nmaste sir….windy ecmwf model jota avu lage se k…….19.20.21 daxin sovrastra ma varsad nu thodu ghanu hvaman bnse..
Sir thodu Lamba gala nu to se pn tmaro andaj aapva nmr vinanti…..
Thanks sir
૨૦૧૯ ના ચોમાસા ને રામે-રામ, આખી ચોમાસું સીઝન સસ્પેન્સ થ્રીલર રહી, શરુઆત માં વાયરા, દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઇ, ઘણા વીસ્તારો માં રાહ જોવડાવી,અંતે સૌને તરબોળ કરી દીધા.”જેનો અંત સારો તેનુ બધું સારું.
સર જી આજે શિયાળુ પવન સારો છે …તો આવતા દિવસો મા પવન કેવો રહેશે …..
Sir.overall India levalma as varshnu chomashu kevu rahiyu.
Sir
Tapman havr ketla divas rese
Sir 19,20 Date ma Saurashtra ma Rain Batave che Windy ECMWF ma to Ketala Percent Sakyata Ganay
Sir varsad ni shakyata have nathi ne to magfali upadvi chhe.hoy to update aapjo
Sir ECMWF pramane 19 tarikhe varsad batave che to ketla chans ganai?
સર..૨૦૧૯ નુ ચોમાસું લાંબો સમય યાદ રહેશે.. શરુઆત મા વાયુ વાવાઝોડું/ અલનિનો વાતો થી અને જુલાઈ મહિના ના અંતિમ સપ્તાહ સુધી વરસાદ ની ગેર હાજરી થી.. દૂષ્કાળ ના ભણકારા વાગતા હતા.. ઇશ્વર ક્રુપા/વરસાદ થી આખું ચિત્ર બદલાઇ ગયું.. તમે વેબસાઇટ ના માધ્યમથી ખેડૂત સહિત બધા ને ઉપયોગી બન્યાં.. સારા ચોમાસા માટે ઇશ્વર તથા સમય સમય પર યોગ્ય માર્ગદર્શન આપવા બદલ આભાર.. નવા ચોમાસા પહેલા મારા સહિત ધણા મિત્રો તમને રૂબરૂ મળવા માંગે છે.. તે ધ્યાનમાં લેશો..
જય કિસાન જય વિજ્ઞાન..
Good morning sir aaje amreli vistar ma
Kai shakyata khari
સર ગરમી કેટલા દિવસ રહેશે
Thanks sir
હેલો સર આજે જાકર રેડ આવ્યો છે તો હવે આપણે monsoon વિદાય લઈ લીધી કે શું
Mari Fav Session Monsoon Vidai Lei Che 2 Thi 3 Divas Ma Porbandar Mathi.
2018 Ma Ocho Varsad Hto Pan Aa Varse Superhit Movie Ni Jem Jordar Varsad Padyo Porbandar City & Jilla Ma 130%+ .Porbandar Ma Sauthi Ocho Varsad Hto Augst Sudhi ane September end Ma Badhu Full Kari Nakhyu.
Maro Fav Varsad Porbandar City Ma Chello Round Depression Varo Hto .
Thanks for good news & new update
ગીર સોમનાથ જિલ્લા મા મૅઘકહૅર યથાવત
Sir aaje varshadi vadad gir vistar mathi utar purv tarf aagad vadhi khambhat sudhi pahosya nakar normali aevu jovama aavtu ke thandastrom na vadado utar pashim tarf aagad vadhata hoy se
Thanks for new update
Sir aa return gadi nonstop Che k su?
Gadi veraval ubhi rakhse k nay imd
E to imd na hath ma Che gadi evu lage che
Thanks sir
Good news Sar
Very very thanks,sir
Thanks sir
Thank you sir good by monsoon agle sal jamke barsna
Sar aaj amare sanjya khili aekdam gulabi Gam chaada ta Vallbhipur jilo Bhavangar
Thanks
Sir,aje Mahuva,rajula,s.kundla talukana 30 to 35 gamdama 1″ to 2.5″ varsad sir have kapas,magfali,60 taka fail.
Jsk.Sir. Thanks for new Update. Sir dt.19& 20 ma thoduk varsadi vatavaran batave chhe to aa vishe tamo thodok prakash pado to kheduto ne fayda rup thay.
શુભ સંધ્યા સર,હા આ તો બુલેટ ટ્રેનની સ્પીડ માં રીટર્ન જાય છે.મોસ્ટ અવૈટીન્ગ ગુડ વીન્ટર સીઝન.
Thanks for new update
good news
Sir aje banaskata diydar baju tubara vadlo che
Sir monsun je bhag ma thi vidayi le taya tandarstarm thi sake
Thanks for update
Sir ghana samay pachhi somasani hoshbher viday thay che and aavta varshe aavij jamavat kare evi bhagavanne prathnasathe good by monsoon 2019
Good Thank you..
Thanks sir
આભાર સાહેબ
Namskar sir, Gir Gadhada vistarma saro Varsad padyo.
Good information
Thx for sir new update
Thanks for update