Current Weather Conditions on 18th October 2019
From IMD Bulletin:
The Low Pressure Area over Southeast Arabian Sea & adjoining areas of Lakshadweep and Eastcentral Arabian Sea with the Associated Cyclonic Circulation extending up to 5.8 km above mean sea level persists. It is likely to become more Marked over Eastcentral Arabian Sea around 20th October.
Fairly widespread to widespread rainfall with isolated heavy rainfall is very likely to occur over south peninsular India during next 4-5 days. Heavy to very heavy rainfalls at isolated places is also likely over Coastal Karnataka during next 24 hours.
Forecast: Saurashtra, Gujarat & Kutch 18th to 23rd October 2019
The weather will remain mostly dry with sunshine and the Temperature will be near normal at around 36 C over most places from 19th October. Clouding expected to start around 19th October till the rest of the Forecast period. The Maximum temperature would decrease in places with clouding. Winds mainly from East side. A trough from the UAC of the Low Pressure System over Southeast Arabian Sea is expected to extend up to Maharashtra. Due to this there is a possibility of un-seasonal scattered showers or scattered Rain over South Coastal Saurashtra Districts of Porbandar, Junagadh, Gir Somnath, Amreli & Bhavnagr & South Gujarat some days during 20th to 23rd October.
Advance Indications: 24th October to 3rd November 2019
Both Arabian Sea as well as the Bay of Bengal is expected to remain active and is expected to host Low Pressure Systems during this period. ECMWF and GFS models have different strength as well as timings for the Systems.
હાલ ની સ્થિતિ:
દક્ષિણ પૂર્વ સમુદ્ર માં લો પ્રેસર થયું છે અને તેના આનુસંગિક યુએસી 5.8 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે. હજુ 20 તારીખ સુધી માં વેલ માર્કંડ થઇ શકે છે.
દક્ષિણ ભારત તેમજ ગોઆ અને મહારાષ્ટ્ર માં ઘણા વિસ્તાર માં મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા છે આવતા 4-5 દિવસ.
આગાહી: સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત 18 થી 23 ઓક્ટોબર 2019
વાતાવરણ પ્રમાણ માં સૂકું અને તડકો રહેશે અને તાપમાન નોર્મલ 36 C આસપાસ તારીખ 19 સુધી રહેશે. જનરલ પવન પૂર્વ ના રહેશે. તારીખ 19 પછી અમુક વિસ્તાર માં વાદળ થશે. જે વિસ્તારો માં વાદળ થશે ત્યાં તાપમાન માં થોડો ઘટાડો જોવા મળશે. અરબી સમુદ્ર માં લો આનુસંગિક યુએસી નો ટ્રફ મહારાષ્ટ્ર સુધી લંબાશે. તારીખ 20/23 દરમિયાન અમુક દિવસ દક્ષિણ સૌરાષ્ટ્ર દરિયા પટ્ટી ના જિલ્લાઓ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાત બાજુ માવઠા રૂપી છુટા છવાયા ઝાપટા તેમજ છુટા છવાયો વરસાદ ની શક્યતા છે.
આગોતરું એંધાણ: 24 ઓક્ટોબર થી 3 નવેમ્બર 2019
અરબી સમુદ્ર તેમજ બંગાળ ની ખાડી શક્રિય રહેશે જેથી આ સમય માં સિસ્ટમ થયા રાખશે માટે સાવચેત રહેવું. ECMWF અને GFS બંને મોડલ પ્રમાણે સિસ્ટમ ની મજબૂતાઈ તેમજ ટાઈમિંગ માં ફેર ફાર રહ્યા કરશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Sir amare aheya local majur diwali ane navu varsh em be divasj raja pale se etle koi prasn nathi katro takavari ma ketlo ganay ? 20 thi 23 ma Kodinar….
Sir aa vakhte lage che Diwali fatakda thi nai pichkari thi manavavi padse
Sir as mavtha ni sakyta ma thunderstorms ni kevi sakyta 6?think lage to javaab aapjo.
Sir coment ma Tamara javab jota evu lage Ke vavajodu ke Varsad diwali par nyi hoy
સર બંગાળની ખાડીમાં ભેજ બંગાળની ખાડીની સિસ્ટમમાંથી ભેજવાળા પવનો દરિયામાંથી ખેંચાતા હોય છે પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની થાય ત્યારે તેના ભેજવાળા પવનો કઈ બાજુ થી આવતા હોય છે
sir… 16oct ni GFS model ni updat aje ECMWF vara btave … arab ma 1 low goa pase….ek cyclon .. madhy arab ma 28 oct na
Thanks for good information…
સર આ વખતની છાટા છુટી થશે એટલે કદાચ બચી જશુ,
પણ 28 તારીખ નું લો પ્રેસર જે ગોવા બાજુ જી એફ એસ મોડલ માં બતાવે છે તે આના કરતાં વધારે નુકશાન કરે એવું લાગે છે
Thanks sir
Sir આવતા 5 7 દિવસ તાપમાન કેવુક રહેશે
Sir ame dariya patti Ni renj ma aavi jasu kheti Kam pur his ma chalu 6
સર વાવાઝોડું આવવા ની શક્યતા, કેટલીક છે? દિવાળી આસપાસ.
નમસ્કાર સર
સર તમારી છાટા છૂટી ખેતરુ બારા પાણી કાઠી નાખે એવી હોય
Why is monsoon so active this year?
Sir Aapva varo pan aese ne leva varo pan ae se
Jevi hari esa
Jay somnath
Jsk.Sir. Thanks for new Update & Aagotaru aendhan.
Thanks for update
Sir aa amuk loko 31 tarikhe bhaynkar vavajodu aavse Avi aagahi Kare chhe sachu chhe sir ? ans..plj..
Thanks
Sir Satellite image IR2 khotkanu Lage che?
Sir, jamnagar ma varsad ni kevik sakayata?
Thanks for new update
આગોતરાં એંધાણ પ્રમાણે એવી ધરપત પણ રાખી શકાય કે એ સીસ્ટમો દક્ષિણમાં નોર્થ ઇસ્ટ ચોમાસાના ભાગ રૂપે ત્યાં વરસાદ આપશે આપણે બચી જશુ બાકી તો ઊપરવાળાની ઇચ્છા
Sir magfali na pathara pada se haju 5 divas pasi thesar ane majur ave tem se. to ghar bhegu karvano koi rasto nathi ..su sir evu bani ske ke khali vadla rahe ane samany sata avijay ane bashi javay ? Kodinar gir somnath
મધ્ય ne badle માધ્ય lakhayu se
ખૂબ ખૂબ આભાર અપડેટ આપવા બદલ
Hallo sarji Dwarka jilla ma Kai asar these ? A sistam ni
Thanks sir for new update
સર જય શ્રીકૃષ્ણ નવી અપડેટ આપવા બદલ ખુબ ખુબ આભાર આગોતરૂ આપવા બદલ ખુબ ખુબ અભિનંદન……..
Sir arvalli ma mavthani shkyta khri plz ans magfari Khetar ma padi che
Sir magfali upadai ne??
Thanks Sir.
Thanks For New Updat Sir.
Sir amare jamnagar said ma to rahat rese ne…kem ke amaro kay ulekh nathi aa agahima …yes or no
satellite image ma jota aevu lage se ke vadad gujarat baju aavi gaya se
Thanks for new update sir
Thank you for new update sir zapta shathe pavan no hoy to saru
lage 6 aa varse unala ma pan navra nai rahi
સાહેબ,વરસાદ ની માત્રા વિશે કંઇક કહો….આભાર.
Sir atyare 10% khedut varsad mangata hoy to bhale baki 90% khedut ne varsad joto j nathi…badha em ke chhe ke fuvara mari leshu pan varsad nathi joto kem ke te ketlo pade teno kai mel na hoy vali paachhu ghana kheduto ne khetar ma pathara padya chhe …Jay Shree Krishna
Thanks Sir
Tnx sir. for new updet
Hari echa
આ વર્ષે વોટર પ્રુફ ફટાકડા ની જરૂર પડશે
Thank you sir
આભાર સાહેબ નવી અપડેટ બદલ !જેવી હરી ની ઈચ્છા!
Thanks sir
નો કરે ઈ નારાયણ અને કરે ઈ સત નારાયણ. હવે હરી ઈચ્છા બળવાન.
Tnx sir
Thanks for the update sir…..
Aa aagotaru eendhan j badhane fadko padse…joye su thay…hari ichchha balvan
Sir heran kara Ho ! Varsad ni matra no kai andaj kharo ?