24th October 2019 @ 6.00 pm
INDIA METEOROLOGICAL DEPARTMENT BULLETIN NO. : 02 (ARB/03/2019)
TIME OF ISSUE: 1445 HOURS IST DATED: 24.10.2019
નીચે આપેલ 4 પાના નું IMD ડોક્યુમેન્ટ છે. પેજ અપ અને પેજ ડાઉન કરવા માટે પાના માં ડાબી બાજુ નીચે એરો ક્લિક કરો.
Here below is a 4 page IMD Document. Click Page Up Down arrows at the bottom left corner on the Document page to read all the pages.
indian_1571911596
From the above Bulletin: Forecast track as well as Forecast intensity is given.
આ ડોક્યુમેન્ટ માં ફોરકાસ્ટ ટ્રેક નકશો આપેલ છે.
Depression Over East Central Arabian Sea – System Expected To Strengthen Further To A Cyclonic Storm
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર ડિપ્રેસન – સિસ્ટમ વધુ મજબૂત બની વાવાઝોડું થશે
The Well Marked Low Pressure Over Central Arabian Sea tracked mainly East Northeast during the last two days and has Concentrated into a Depression today morning on 24th October 2019. JTWC has already issued a TCFA ( Tropical Cyclone Formation Alert). The wind speed on International scales is 30 knots ( 55 kms/hour on 1 minute average wind speeds basis. IMD has a 3 minutes average basis). The Central pressure reported is around 1000 millibars. Location of the Depression is Lat. 15.4N & Long. 70.4E about 490 km. Southwest of Mumbai and about 610 km. South of Veraval at noon of 24th October 2019.
મધ્ય અરબી સમુદ્ર નું વેલ માર્કંડ લો પ્રેસર મુખ્યત્વે ઇસ્ટ નોર્થઇસ્ટ તરફ (ગોઆ મહારાષ્ટ્ર તરફ ) ગતિ કરી આજે સવારે મજબૂત બની અને ડિપ્રેસન માં પરિવર્તિત થયું છે. JTWC એ સાયક્લોન ફોર્મેસન અલર્ટ જાહેર કર્યું છે. ઇન્ટરનૅશનલ માપદંડ મુજબ પવન 30 નોટ ( 55 કિમિ /કલાક 1 મિનિટ ની શરેરાશ પ્રમાણે. IMD માં 3 મિનિટ ની શરેરાશ પ્રમાણે પવન ની ઝડપ રિપોર્ટ થાય છે). સેન્ટ્રલ પ્રેસર 1000 મિલીબાર આસપાસ છે. લોકેશન Lat. 15.4N & Long. 70.4E, જે મુંબઈ થી 490 કિમિ દક્ષિણ પશ્ચિમે અને વેરાવળ થી 610 કિમિ દક્ષિણે છે બપોરે 12 વાગ્યે 24 ઓક્ટોબર 2019 ના.
Tropical Cyclone Formation Alert From JTWC
Dated 24th October 2019 @ 0300 UTC (24th June 08.30 am IST)
NRL IR Satellite Image 97A.INVEST (IMD: Depression)
Dated 24th June 2019 @ 1000 UTC (1530 IST)
Forecast: Saurashtra, Gujarat & Kutch 24th October To 31st October 2019
The Depression System over East Central Arabian Sea is expected to strengthen further to a Cyclonic Storm within 24 hours and track East Northeast direction during the next two days. Subsequently the System is expected to re-curve to track mainly West Northwest direction towards Oman/Yemen as the System strengthens further. Based on current forecast track, there would be clouding over Saurashtra, Gujarat & Kutch on most days during the forecast period. Clouding associated with the System will pass over different places of the whole State many times. Due to this there is likely hood of Scattered showers/Rain during the forecast period mainly 27th to 30th October 2019. Near normal to slightly below normal Temperature and windy till 26th October.
અપડેટ:
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 24 થી 31 ઓક્ટોબર 2019
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર નું ડિપ્રેસન હજુ મજબૂત બની 24 કલાક માં વાવાઝોડા માં પરિવર્તિત થશે. આ સિસ્ટમ આવતા બે દિવસ ઇસ્ટ નોર્થઇસ્ટ બાજુ ગતિ કરશે (મહારાષ્ટ્ર- ગોઆ બાજુ ) અને ત્યાર બાદ પલ્ટી મારી અને ડીરેક્સન બદલી વેસ્ટ નોર્થવેસ્ટ બાજુ ગતિ કરશે – ઓમાન/યમન બાજુ અને રસ્તા માં ઉત્તરોતર મજબૂત થશે. હાલ ના સિસ્ટમ ની ટ્રેક પર આધાર રાખીયે તો સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માં અવાર નવાર વાદળ છાયું વાતાવરણ રહેશે. સિસ્ટમ આનુસંગિક વાદળ તેમજ સિસ્ટમ ના પૂછડિયા વાદળ સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ પર થી પસાર થશે. તેની અસર થી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં છુટા છવાયા ઝાપટા, હળવો વરસાદ આગાહી સમય માં મુખ્ય શક્યતા ઓક્ટોબર 27 થી 30 તારીખ દરમિયાન. તાપમાન નોર્મલ અથવા નોર્મલ થી થોડું નિચુ અને તારીખ 26 સુધી પવન નોર્મલ થી વધુ રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 24th October 2019
Forecast In Sanj Samachar Daily Dated 24th October 2019
Koi e chinta karvani jarur nathi karanke 2 vavajoda mathi ek pan vavajodu Gujarat, Saurashtra ke Kutch ne affect nai Kare ane Oman baju j jay Che. Koi koi jagyaye chaanta chuti ke madhyam varsad padi sake Che ena puchadiya vadla thi baki koi vandho nathi.
kyar haju sasre nathi pochi tya eni ben tyar thai gai.
Vavazodu nu name Kyarr !!! IMD e aapyu ke pachhi bija koi country e aapyu sir???
Sar bhanvd ma vrsad ketlo pdse
સુપ્રભાત સાહેબ હું હાલ ગોવા છું અને અહીં છેલ્લા બે દિવસ થી વરસાદ બંધ થવા નું નામ લેતો નથી 24 તારીખે આખ્ખો દિવસ ધોધમાર અને રાત્રી દરમિયાન પણ પવન ની ઝાપટ સાથે ચાલુ છે સાહેબ આપના અંદાજ મુજબ ક્યારે બંધ થશે ???
Sir windy ma bane modal 2 det fari vavajodu batave che arbi ma mobai pashe
Thanks sir
Thanks sar new updet
Thanks sir
નમસ્કાર સર
સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત મા 27/28/29 ગાજ વીજ થાવા ની સકયતા છે
Sir aa shijan ma hamare wether atlas ma je varshad dekhade tenathi vadhuj padyo ane ta.27 na 5 mm and ta.28 na 33 mm batave
Aa vakhte khotu pade to saru.
Gam. budhecha
Ta.maliya hatina
Thanks sar
Sir Tamara kaheva mujab me magfali upadi hati kale sanj sudhima mal ghare jato rahese thanks Sir………….. Acre ma 1250 kg +++ thase sir g20 nu vaveter 30ni jaliye hatu… Thanks Sir..
(Edited by Moderator) Chokhvat… 30 ni Jari ye Vavetar karel chhe… 30 July na nahi.
Sir, Thank you for new update & Good news.
Thenks sar
sir …mne lage .. 27 oct. ma j ….amare dwarka … athva amari side ..kutch .. jamnagar ..vrsad avi jase ..
System U-turn marine west- Northwest baju jashe ae kya samikaran ne adhare nakki karyu hashe? I mean Northwest baju eva kya paribado haal chhe je system ne te taraf lay javanu anuman batave chhe?
Thenks
સાહેબ માળિયા તાલુકા મા વરસાદ આવ છે કે નય તો માડવી કાઢવી છે પાકી ગય છે તો શુ કરાય નયતર ખરી જાય તેમ છે સાહેબ જવાબ આપ જો
Thanks sir for new update
thx sir new update
Sir mangalvar sanje chaar vage medium zaptu pdyu kedha jila ma mostly tamsku amne fayado thayo pan mara gujarat na bija keduto ne nuksan thay etle amare joi to nathi.baki pdse to koi problem nathi
Thanks sir
Thank you for new update sir
Jsk.Sir. Thanks for new Update.
Sir what is the major factor or reason behind that system track towards north east and after intensity increased before reaching to land suddenly change its direction completely and going towards west? Is there any chance of further movement and it ls track towards north side bec then it will be dangerous for gujarat as as its intensify further
Thax sir,
Thanks sir, thanks have nirant.
સર જય શ્રીકૃષ્ણ નવી અપડેટ આપવા બદલ ખુબ ખુબ આભાર……
Sir aghahi samay ma thunderstorms Ni sakyata kevi rahese? Jo thunderstorms thay to varsad nu Kai map rahe ke bhadarva jevo padi jay?
Chek….
Thanks for new updae sir.
To have mandvi upadva nu sharu kari daiye ke sir?
આભાર સર.
માંડવો પાય દીધો હવે વરસાદ આવે તો વાંધો નહીં
Thanks for update
Sir thanku
Thanks sir ji
Thanks sir.thodi khushi.thoda gam….
Thanks for new upadet
Sir, Why there is a difference between IMD and JTWC in terms of system track?
Navi Update badal Khub khub Aabhar Sir , Tamari Mahiti Kheduto ne ghanij Upyogi thashe.
Tnks sir new update
Santi thai
Kapas bachu jahe
Thanks sir
Sir dwarka jila ma kevi asar karse
Thanks sir for new update
સર આ વાવાઝોડું ગુજરાત અને સૌરાષ્ટ્ર ને કેવી અસર કરશે
thenx for new upsat ..sir.. .. .. vrsad to avse j .. vavazodu to bov nahi ave …
Thanks for the update sir…..update mujab lagbhag badhano varo aavse thodo ghano
વરસાદ ના પડે એવુ બની સકૅ ગીર સોમનાથ
Thanks sir. Thoda rahat na vavad. Abhar.