26th October 2019 @ 5.30 pm IST
INDIA METEOROLOGICAL DEPARTMENT BULLETIN NO. : 15 (ARB/03/2019)
TIME OF ISSUE: 1430 HOURS IST DATED: 26.10.2019
નીચે આપેલ 4 પાના નું IMD ડોક્યુમેન્ટ છે. પેજ અપ અને પેજ ડાઉન કરવા માટે પાના માં ડાબી બાજુ નીચે એરો ક્લિક કરો.
Here below is a 4 page IMD Document. Click Page Up Down arrows at the bottom left corner on the Document page to read all the pages.
indian_1572082576
From the above Bulletin: Forecast track as well as Forecast intensity is given.
આ ડોક્યુમેન્ટ માં ફોરકાસ્ટ ટ્રેક નકશો આપેલ છે.
Very Severe Cyclonic Storm “KYARR” Over Eastcentral Arabian Sea
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર ઘણું તીવ્ર વાવાઝોડું “ક્યાર”
Very Severe Cyclonic Storm “KYARR” Over East Central Arabian Sea has re-curved and is expected to track West Northwestwards next 3 to 5 days. Location of the VSCS at noon was Lat. 16.7N & Long. 69.9E about 450 km. South of Veraval and about 325 km West of South Konkan Coast at noon of 26th October 2019.
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર માં ઘણું ત્રીવ્ર વાવાઝોડું ક્યાર હવે તારણ મારીને પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે. લોકેશન Lat. 16.7N & Long. 69.9E, જે વેરાવળ થી 450 કિમિ દક્ષિણે છે અને દક્ષિણ કોંકણ કિનારા થી 325 કિમિ પશ્ચિમે છે. પવન 135-145 કિમિ ના હતા અને ઝટકા ના પવન 160 કિમિ ના.
JTWC Tropical Cyclone Warning Number 7
Dated 26th October 2019 @ 0900 UTC (26th October 02.30 pm IST)
NRL IR Satellite Image 04A.KYARR (IMD: VSCS)
Dated 26th October 2019 @ 1100 UTC (1630 IST)
Forecast: Saurashtra, Gujarat & Kutch 26th October To 31st October 2019
Based on current forecast track, there would be clouding over Saurashtra, Gujarat & Kutch on most days during the forecast period. Clouding associated with the System will pass over different places of the whole State many times. Due to this likely hood of un-seasonal rain continues during the forecast period. Weather is expected to be unstable even after the end of Forecast period till 3rd November 2019.
અપડેટ:
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 26 થી 31 ઓક્ટોબર 2019
હાલ ના સિસ્ટમ ની ટ્રેક પર આધાર રાખીયે તો સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માં અવાર નવાર વાદળ છાયું વાતાવરણ રહેશે. સિસ્ટમ આનુસંગિક વાદળ તેમજ સિસ્ટમ ના પૂછડિયા વાદળ સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ પર થી પસાર થશે. તેની અસર થી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં છુટા છવાયા વિસ્તારો માં માવઠા ના સંજોગો યાથવત છે. આગાહી સમય પછી પણ 3 નવેમ્બર 2019 સુધી વાતાવરણ અસ્થિર રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 26th October 2019
Forecast In Sanj Samachar Daily Dated 26th October 2019
Sir Atyare 12:00 vagani update ma cola cyclone kutch Pak. ni border upar hit kre evu red colour nu che.
Sir..happy diwali & happy new year
Sir have pachi je vavazodu aavse tenu name maha hase avu janva madiyu che te vat sachi che
Sar vavajodani k lopresarni ghumri kyrite odkhvi
આભાર સાહેબ , સોસયલ મિડીયા તેમજ સમાચારોમાં જેટલો ગાજ્યો એટલો વરસાદ કદાચ ન પણ આવે એવુ લાગે છે મગફળી ઉપાડવામાં હવે બીક ઓછી લાગશે
આભાર અશોક ભાઈ મારે મગફળી સાડા ચાર મહીના થયા તા મે 16 તારીખ અપડેટ માં તમારી કોમેન્ટ વાચી તી દિવાળી પહેલા માલ ધર ભેરો કરો મે 18 તારીખે મગફળી ના કાઢી ને પાથરા કરી ને 7 માં દિવશે આજે થેંસર માં કાઢી ને ધર ભેરી કરી દિધી.
Sirji, અમારા bhavnagar જિલ્લા માટે 27 /28 પછી વરસાદની કેટલી શક્યતા રહેલી છે? ખાસ કરીને સિહોરથી તળાજા, Sirji અમારી રીતે તો અભ્યાસ કરવાની મહેનત કરીએ છીએ, ક્યાંક ટૂંકા પડીએ છીએ. જ્યાં આપશ્રી સર્વોસર્વા છો.
Thank you for new update sir Happy diwali
Sir Tamari aagahi ma pavan 26 thi ghatse tem hatu te mujab aaje bapor bad pavan ghatva lagyo Che
Perfect aagahi thank you sir
“ક્યાર” ને કદાચ એકપણ “યાર”નહિ મળે ત્યાં સુધી મા બીજી “ત્યાર”છે!!
રેન એકયૂલેશન મા મારા લોકેશનમા next 5 day મા 45mm રેન બતાવે છે…જીએફએસ મા …
માર્યો જાણે જારની ચાર વાઢેલી પડેલ છે..
sir.. sourashtra daxin gujrat .. bdhay ma surface thi 700hpa sudhi bhej 70%+ thy gyo .. hji kutch..ane .. NG. ma ghno ochho bhej .. ..lagbhg svar sudhi poorv na pavano ne dhkko mari dese .. bhejvara pavno avi jase all gujrat ma .. ane kale bpor pachhithi lagbhg sru thase ..vrsad kyank kyank ..
Sir ghana badha loko aem kahe chhe ke a nktar ma varasad aave ae bov saru
સર જય શ્રીકૃષ્ણ સરસ મજાનું અપડેટ બદલ ખુબ ખુબ આભાર……
Jsk,sir
Happy diwali and happy new year. Mane lage che ke aa diwali&new year ma pan comet chalu che. Avu agal na samay ma kyare thayu che?
Good night sir, cyclone KYAAR developed his EYE, it means become ESCS ?
Sir North Gujarat ma varsad ni sambhavna kevi che
Thank sir and happy Diwali
Sir 26 thi 31 ma vadhu dangerous Kai tarikh hase 27/28 ke pasini kema vadhare varsad jova madse saurashtra ma.
sir yemen upar je high presure batave che te Sistem ne tya java mate Badtar roop thache…?
?
Sir Thanks for new update
Sir thenak
Sir jtwc kone follow kare ecmwf, GFS ke Biju Kai?
Sir gfs morbi ma 47 mm varsad kahe chhe
Ecmwf 5-6 mm kahe chhe to kayu sachu samajavu
સર નમસ્તે ! પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ
કે જેમ વાવાઝોડાનુʼ જોખમ ટળી ગયુʼએમ જ
માવઠાનું જોખમ પણ ટળી જાય અગર તો ઓછામાં
ઓછી નુકસાની થાય.
આશા ……..અમર………છે.
Thanks for update
Have track badlvani sambhavna ktla taka sir.
Haji biju vavajolu banse??
Windy ma 30 thi 4 sudhi batave se.
Kerala thi salalah,Oman baju
કાલે ૨૭ ના રોજ પવન નુ જોર કેવું રહેશે… સર જવાબ આપજો..
Thanks sirw
Sarji ak saval se agami divso ma pavan ni speed vadhse ke amj rahase?
Thanks for update
Thanks for new update sir abhar.
Sir, gfs e teno aajno track badlyo nathi
To have ecmf track badalse ke nahi?
Abhar sir
Aje pavan full che jatka na pan pavan che,sanje thodu vadalchayu pan banyu hatu vatavaran
Thank you for letest update & sir apne temj tamam mitro ne HAPPY DIWALI
thx sir new update
Good news sid
thenx for updat sir… .. .. extermly severe cyclonic storm…
pavan khechvana chalu kri didha
Thanks sir
સર સૌરાસ્ટ્ર માં પોવન ની ગતિ કેવીક રહશે
Thanks for the update sir….2 divas ma pa c update matlab k sir 2divas pahela hatu tena karta jokham vadhyu saurashtr mate ?. please ans
Sir cyclone strong bani gyu chhe pan windly na banne model ma atlo fark km chhe…?
thank sir
and happy diwali
Varsad Na thay ema j bhalai sir jay shree krishna…
Sir Aa Vavazodu “Kyarr ” Arbi Samudra Ma Aa Sauthi danger Majbut Vavazoda Manu Ek Kahi Shakay Ne.??
Thanks for new update
Sir jota evu lage Suvrastra na dariya kanthana vistarma varsad ni sakyayta vadhu rahese
Thanks for new update sir
Thanks for new update sir
Thanks for update sir