31st October 2019 @ 5.30 pm IST
INDIA METEOROLOGICAL DEPARTMENT
BULLETIN NO. : 10 (ARB/04/2019) and BULLETIN NO. : 55 (ARB/03/2019)
TIME OF ISSUE: 1430 HOURS IST DATED: 31.10.2019
નીચે આપેલ 5 પાના નું IMD ડોક્યુમેન્ટ છે. પેજ અપ અને પેજ ડાઉન કરવા માટે પાના માં ડાબી બાજુ નીચે એરો ક્લિક કરો.
Here below is a 5 page IMD Document. Click Page Up Down arrows at the bottom left corner on the Document page to read all the pages.
indian_1572518226
From the above Bulletin: Forecast track as well as Forecast intensity of both the Cyclones is given.
આ ડોક્યુમેન્ટ માં બંને વાવાઝોડા ના ફોરકાસ્ટ ટ્રેક નકશો આપેલ છે.
Severe Cyclonic Storm “MAHA” Over Eastcentral Arabian Sea – (Super Cyclonic Storm) ‘KYARR’ Has Now Weakened Considerably To A Cyclonic Storm Over Westcentral Arabian Sea
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર તીવ્ર વાવાઝોડું ‘માહા’ – (સુપર વાવાઝોડું) ‘ક્યાર’ ઘણું નબળું પડી હવે મધ્ય પશ્ચિમ અરબી સમુદ્ર પર ફક્ત વાવાઝોડું રહ્યું
CYCLONE WARNING FOR LAKSHADWEEP ISLANDS
(RED MESSAGE)
Severe Cyclonic Storm ‘MAHA’ is now over East Central Arabian Sea and is expected to track North Northeast and then Northwest during the next two three days. Location of the SCS in afternoon was Lat. 12.1N & Long. 72.7E about 250 km. West Southwest of Mangalore. Wind Speed is 90-100 km/hour and gusts of 110 km/hour.
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર માં ત્રીવ્ર વાવાઝોડું ‘મહા’ ઉત્તર ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે અને ત્યાર બાદ ઉત્તર પશ્ચિમ તરફ. લોકેશન Lat. 12.1N & Long. 70.7E, જે મેન્જલોર થી 250 કિમિ પશ્ચિમ દક્ષિણ પશ્ચિમે છે. પવન 90-100 કિમિ ના હતા અને ઝટકા ના પવન 110 કિમિ ના.
JTWC Tropical Cyclone Warning Number 5
Dated 31st October 2019 @ 0900 UTC (31st October 02.30 pm IST)
NRL IR Satellite Image 05A.MAHA (IMD: Severe Cyclonic Storm ‘MAHA’)
Dated 31st October 2019 @ 1000 UTC (1530 IST)
Forecast up to 4th November 2019 : Saurashtra, Gujarat & Kutch:
Based on current forecast track, there would be off and on clouding over Saurashtra, Gujarat & Kutch during the forecast period. There is likely hood of scattered un-seasonal rain on 2 to 3 days during the forecast period.
તારીખ 4 નવેંબર 2019 સુધી અપડેટ: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ:
હાલ ના સિસ્ટમ ની ટ્રેક પર આધાર રાખીયે તો સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માં ક્યારેક ક્યારેક વાદળ થશે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં આગાહી સમય માં છુટા છવાયા વિસ્તારો માં 2 થી 3 દિવસ માવઠા ના સંજોગો છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 31st October 2019
Forecast In Sanj Samachar Daily Dated 31st October 2019
sir thandar mate kya leval na pavano vadare bhag bajave
સૌભાગ્ય અને ઉન્નતી ના પાવન પર્વ નિમિત્તે આપ સૌને લાભપાંચમ ના શુભ અવસરની હૃદયપૂર્વક શુભકામના પાઠવું છું…
આજથી શરુ થતો કર્મયોગ આપના પરિવારમાં શુભલક્ષ્મી અને સુખાકારી લાવે તેવી પ્રાર્થના કરું છું. .
આવનારૂ વર્ષ આપના વ્યવસાય અને સ્વાસ્થ્ય માટે સફળ રહે એજ પ્રભુને પ્રાર્થના.
સૌભાગ્ય અને ઉન્નતીના મંગલ પર્વે પરમ કૃપાળુ પરમાત્મા આપને જીવનમાં ખૂબ સુખ સફળતા અને સંપતિથી પરિપૂર્ણ રાખી ઉચ્ચ શિખરે પહોંચાડે એજ અભ્યર્થના..
Mumbai Weather Says Gujarat Ane Maharshtra Coastal Area Ma Maha Cyclone Ni Asar thi 40 Thi 50 Zadap na Pavan Fukase ane gusting 60 Km hse. Ane Dariya ma Moja Ucha Uchdse.
Sir maha vavajodu gujart thi katalu dura cha
GFS લેટેસ્ટ અપડેટ માં વાવાઝોડું બનવા ની જ ના પાડે છે
Sir hal MA badhay model jota evu lage che Ke `maha `Vavazodu utarn Mari Ane pachu Jamin par aave evu lage che
sir 4 date p6i nu aagotru aapi sko to aapo plz sir etle khedut bhaione je rahat mde te pramane niranay lai ske
Sir j maha vavajadu che te u tan Mari ne pachu Gujarat tarf batave che te ketla taka sachu padse
સર ecmwf થોડીક ચિંતા કરાવે એવી છેલી અપડેટ આપી
Sir Maliya hatina ta ma jordar varsad sathe jordar pavan pan andaje 100 ni speed… 31,10,2019
Sir tapaman haju vadhase ke avata divasoma
Sir maha vavajoda ni speed ketali hase?
Now ecmwf also indicate that maha cyclone is return toward gujart and also it will be more effect costal area of saurashtra right sir
Thanks for update
Sir maha vavazodu dariya vache hoi tyare bob vadi system majbot hoi to te u turn mari sake?
સર mjo નોર્મલ હોય છતાં પણ bob માં સિસ્ટમ બને?
Sir mare g 20 magfali 24.6.2019 nu vavetar che have 1.2 divesma upadvani che to mavthani asar nahi thayne pls javab apso
Maha ni direction atyare west north westwords chhe. Jyare gfs ventusky and ecmwf traney model atyare e oman baju na jata turn marine northeast baju pchhi aave chhe. Gujarat jamnagar na coastal area ma low banine…to track aa j rahese k hju ferfar thavana chance? Ne aa system pachhi valvanu reason? Ne bob ni system je generally monsoon ma gujarat baju aavti hoy to te system gujarat par aavana chances khara?
કેશોદ પૂર્વ ગ્રામ્ય મા પરંમદિવસ નો બે ઇંચ કાલ નો 3 ઇંચ અને આજે એક ઇંચ ….પૂરું કરી દીધું ….મગફળી નું નુકસાની નો કોઈ આંકડો જ નથી
Sir Amare jasapar ma 1 thi 4 ma varsad nu kevu rahece sir Pls ta.jasdan dst.rajkot
Sir siyadani saruat kyarthi thase evu lage
કેશોદ પંથકમાં ફરી એકવાર ભારે વરસાદને કારણે મગફળી ના પાક ને વ્યાપક નુકસાન થયું છે આજે દોઢ થી બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે
હવે પાછતરા વાવેતર નો વારો
Maha vavajodu Gujrat ne ashar nai j kare
Sir ARB ma ek Sathe be cyclone !ajugatu n kevay?
સર જય શ્રીકૃષ્ણ નવી અપડેટ આપવા બદલ ખુબ ખુબ આભાર…….જય જય ગરવી ગુજરાત………..ભગવાન પાસે પાથઁના ખમૈયા કરો….
Sir to have su karay ghani rah joy magafali padavani have tame kaho shaheb jamkalyanpur at patelka
Maetha no vistar vadhce ke ghatce
Thanks
Maha vavajada ni asar porbandar ma kyar thi thase, sir?
Sir have sahan nathi thatu ho.
Uper thi Indra ane niche Narendra kyay thi koi bachva nu nathi
Sir thanku new upadet maha veshi mahit badal
Thanks for new update sir…….. Kudarat ………..
એક વાર તલ્લી ના ઓઘા અમારે પલાડયા 29 તારીખ ના હવે 2 -3 દિવસ માં માંડ સુકાસે ત્યાં ફરી પલાડસે…હવે કરવું સુ…અમારે 29 ઓક્ટોબર ના 15-20 મિમી વરસાદ હતો…વાંકી,તા.મુન્દ્રા…કપાસ પણ પલાડયા..કેમ સમજાવવો આ મેહુલભાઈ ને…હવે ખેડૂત ની સાંભળે તો એની ભલાઈ..
Sir varsad aavse ke pavan pan jajo hse aavta divso ma
thx sir new update
Ha sir keshod talukana khedutone pan days nathi dekhati 2divas thya roj 2inch aave che.
Keshod na rangpur ane bajuna gamoma 1to2 inch varsad 4pm to 6pm Maliya Gangecha kalvani koylana panidhara juthal ane bijagamoma vadhare6.
મે મોંઘવારી અને મોદી એ ઉપાડો લીધો છે
Jay mataji sir… Aaje pan amarathi North baju vijdi thay 6e…aaje disha change 6e gaikale purv disha hti… Aaje garmi ane baf atishay 6e…village-bokarvada, dist-mehsana
Namste sar .gfs modal date.9,11 ma je varsad batave 6 tenu haju 30% ganay
સર હવે કુદરત ખમૈયા કરી લ્યે બસ એજ પ્રાર્થના, બધાં ખેડુત પ્રાર્થના કરીએ કુદરત જરૂર સાંભળશે
Sir varsad sav band kiyare thase dev bhumi dwarka district na kalaynpur talukana devaliya gamama ane aaju bajuna badha vistarama magafali padavani baki che
Ans aapjo plz sir
Thanks sir
Sir halno track jota avu lage se k….”maha”vavajodu ” kyare” karta gujarat thi thodu vadhare najik thi pass thase . Pan kyyaarr karta thodu nablu se etle mavtha na chance pan thodak occha ane thoda vistar purta j rahese .m I right? Please ans….ane ha chhta pan friends be careful
Many many thanks sir ….for new updates
Jsk.Sir. Thanks for new Update.
Sir,have avta 2ke3 divash ma varsadnu praman kevu raheshe
Kadaya ma dhodhmar 2inch