1st November 2019 @ 5.30 pm IST
INDIA METEOROLOGICAL DEPARTMENT
BULLETIN NO. : 18 (ARB/04/2019) and BULLETIN NO. : 63 (ARB/03/2019)
TIME OF ISSUE: 1450 HOURS IST DATED: 01.11.2019
નીચે આપેલ 5 પાના નું IMD ડોક્યુમેન્ટ છે. પેજ અપ અને પેજ ડાઉન કરવા માટે પાના માં ડાબી બાજુ નીચે એરો ક્લિક કરો.
Here below is a 5 page IMD Document. Click Page Up Down arrows at the bottom left corner on the Document page to read all the pages.
indian_1572602584
From the above Bulletin: Forecast track as well as Forecast intensity of both the Cyclones is given.
આ ડોક્યુમેન્ટ માં બંને વાવાઝોડા ના ફોરકાસ્ટ ટ્રેક નકશો આપેલ છે.
Severe Cyclonic Storm “MAHA” Over Eastcentral Arabian Sea – Possibility Of Re-curve After 5th November 2019
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર તીવ્ર વાવાઝોડું ‘મહા’ – 5 નવેમ્બર 2019 પછી યુ ટર્ન મારવાની શક્યતા
Severe Cyclonic Storm ‘MAHA’ over East Central Arabian Sea and is expected to track Northwest and then West Northwest till 5th November 2019. Location of the SCS in afternoon was Lat. 15.5N & Long. 70.0E about 250 km. West of South Konkan Coast and 550 Km. SOuth of Veraval. Wind speed is 100-110 km/hour and gusts of 120 km/hour as per IMD. However, International Agencies are showing lower wind speeds compared to 12 hours ago.
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર માં ત્રીવ્ર વાવાઝોડું ‘મહા’ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે અને ત્યાર બાદ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે 5 નવેમ્બર સુધી. લોકેશન Lat. 15.5N & Long. 70.0E, જે દક્ષિણ કોંકણ થી 250 કિમિ પશ્ચિમે છે. IMD મુજબ પવન 100-110 કિમિ ના હતા અને ઝટકા ના પવન 120 કિમિ ના. ઇન્ટરનૅશનલ એજન્સી મુજબ છેલ્લા 12 કલાક માં સિસ્ટમ થોડી નબળી પડી છે. જોકે આવતા સમય માં સિસ્ટમ હજુ મજબૂત થશે.
JTWC Tropical Cyclone Warning Number 10
Dated 1st November 2019 @ 1500 UTC (1st November 08.30 pm IST)
JTWC Tropical Cyclone Warning Number 9
Dated 1st November 2019 @ 0900 UTC (1st November 02.30 pm IST)
NRL IR Satellite Image 05A.MAHA (IMD: Severe Cyclonic Storm ‘MAHA’)
Dated 1st November 2019 @ 1030 UTC (1600 IST)
Forecast up to 7th November 2019 : Saurashtra, Gujarat & Kutch:
Based on current forecast track, there would be off and on clouding over Saurashtra, Gujarat & Kutch during the forecast period. There is likely hood of scattered un-seasonal rain on few days during the forecast period.
તારીખ 7 નવેંબર 2019 સુધી અપડેટ: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ:
હાલ ના સિસ્ટમ ની ટ્રેક પર આધાર રાખીયે તો સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માં ક્યારેક ક્યારેક વાદળ થશે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં આગાહી સમય માં છુટા છવાયા વિસ્તારો માં અમુક દિવસ માવઠા ના સંજોગો છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Sir thanks New update mate
Sir ECMWF ni rat ni update jota ECMWF na modha ma ghi sakar ane bhagvan ne prathana ke have aem j rahe thanks
Thanks for update
સર ecmwf ની નવી અપડેટ આપણે રાહત આપે એવી છે.મહા વાવાઝોડું અરબીસમુદ્ર મા સમાય જાશે.અને ગુજરાત ઉપર નહિ આવે .સર આ આગાહી વાળા બધા લોલે લોલ હાકે છે.રાહ કોય ને જોવીજ નથી આગાહી કરતા પેલા.ખેડૂત ને ડરાવે છે.સીધુ લખી જ નાખે આટલો વરસાદ થશે.વાવાઝોડું આવશે.
Thanks sir
Sar vavajodu driya ma smatu hoy aevu lage.???? Windi ma
Aje dwarka,khambhalia,kalyanpur no varo hoi am badha model kahe che.
Ecmwf taraf thi rahat gfs very dangerous.
નવી અપડેટ બદલ આભાર સાહેબ.
Sir tme kidhu e mujab hal thodu nabdu pdyu chhe pan akila ni latest update ma m aavyu k jayant sarkar na kaheva mujab aa vavazodu vikral svarup lese. Ne imd na chart ma 6th nov e wind speed 80 knot means 140km dekahde chhe. To jo gujarat ne hit kre to su wind speed above 100km hoi ske. Ne sauthi vadhu nuksan to saurashtra ne south gujarat ne thase ne to.
સર
અમે કોરા હતા..
આજે 01_11_2019 ધોઈ નાયખા…
કલ્યાણપુર તાલુકાના (દેવભૂમિ દ્વારકા જિલ્લો) ના પ્રોપર કલ્યાણપુર, બાંકોડિ, માલેતા,કેશવપુર, ભોગાત, વગેરે ગામડા માં 2 ઇંચ જેટલો વરસાદ પડી ગયો ભારે પવન સાથે..ખેતી માં ફુલ્લ નુકસાન..
હજી ઓછીયા માં પૂરું આ “મહા” આવીએ …બધું પૂરું કરવા
Sir skymet vada em kahe chhe generally Oman baju j jay
If recurve towards Gujarat it will be very rare and unusual
Sir Porbandar City Ma Garmi kyare Ochi Thase bav J Pade Che Pavan jarai nathi.
Badha City Karta Vadhare lage Che porbandar ma garmi.
8:30 ના બુલેટિન માં ટ્રેક થોડોક ચેન્જ થયો લગે છે.
Sarji pati gayu . Narnpur ,.bankodi, kesavpur, Kalyanpur temaj aspas na gamda ma 2.5 thi 3 inch Varsad aje PADI gayo . Ame bachi Gaya pan Lage se have a nahi sode.
આભાર અશોકસર……. નવી અપડેટ આપવા માટે…
Sir atyare je thunderstorm Gujrat thi daxine batave 6 te aaje ratre saurashtra ma phochi sake? Ke pachi aa varsaad bapoer baadj passe?bahu bhayankar thunderstorms 6.avu lage 6.
Sr mandvi paki gay se jo varsad thay to jamin maj rayjay am se ne jo updi nakhito to aabhma udijay jo MaHa aveto su krvu ne su nakrvu 4dete ma nakhi thy sake k maha ave avu
કુદરત ની ગતિ ન્યારી છે જ્યારે ચોમાસા ના ધોરી મહિના એવા અષાઢ મા સૌ વરસાદ માગતા હતા ત્યારે છાંટા-ઝાપટાં પણ નહોતા આવતા ને અત્યારે કારતક મા સૌ ઠંડી માગે છે ત્યારે ભૂર ની જગ્યા એ પૂર આવે છે…..!!!!
Sir aa cyclone ni tivrta kyarr krta ochi se?
Sir Allahabad Universityna geography department na pro.chhe s.s.ojha.teo upscna lecturema thunderstorm vishe samajave chhe tyare evu kahe chhe ke kheti Pak Saro hoy tyare baspotsarjan vadhare thay Ane garamithi bhej upper chade tyare local varasad vadhare pade. right?
thenx for updat sir..ji..
hve je thay te … pan .. kudarat na chhoru ni kmani kudrat na hathma chhe .. VAYU vakhte j ene to nondh kri lidhi hse ke kene ketlu apvanu chhe .. . amari baju vara 52 gaj ni dhvja vara laj rakhe
Hello Sir,
“MAHA” vavazodu je Date 5 pachi return Gujarat taraf ave che tenu karan je BOB ma je system banvani sakyta batave che je MAHA ne return bolave te hoy sake?
Please reply Sir.
Thanks you Navi update aapva badal .atyare khash tamari update ni jarur hati.baki to magaj Kam nathi karto
Jsk.Sir. Thanks for new Update. Jevi kudarat ni Ichchha. Baki aapne to khel j jovana chhe.
Thanks sir pan maha cyclone gujarat par landfall kare tyare pressure 1001 hase to Pan pavan vadhu hase ?
નવી અપડેટ બદલ આભાર સર 1 સરદાર પટેલ થયા અને બીજા અશોક પટેલ ગુજરાત માટે બીજા થશે નઇ
ખેડૂત સામે કુદરત કૃપા દ્રષ્ટિ કરે એવી પ્રાર્થના….કુદરત નો સૌ થી લાડકો જગતતાત સામે કુદરત હવે કોપાયમાન કેમ થવા માંડી…..ક્યારેક બિલકુલ વરસાદ નહિ ને ક્યારેક બધું કોહવી નાખે એવો વરસાદ….
Sar bhanvd ma vrsad sathe pavan rese. ?????
Sir Aa Dukha Na Dahada Kyare Jashe?Jay Shree Krishna…Thank You Sir For New Update
સાહેબ આ ફુજીવારા અસર (fujiwhara effect) સું છે?
સર જય શ્રીકૃષ્ણ થેંક્યુ……….જય જય ગરવી ગુજરાત…….
Aaje ram bharose magafali upadi vari chhhe 4 tarikhe halar mandi varvu chhe.. Haave bagy maa hase aevu thase… Be positive
8 tarikh ni rah jovet to magafali hath maj naa aavet saav sukay jaat aetle aaje 1 2 3 kari varyu
આજે કેશોદ તાલુકા નું ફાગળી ગામ માં વરસાદે ધોઈ નાખ્યા ખેતર માં પાણી કાઢી નાખ્યા કઈ બાકી જ ન્હોતું એવો વરસાદ પડ્યો બધા ને મગફળી ઉપાડેલ છે અને ઉભી પણ છે પાથરા પડ્યા ભર પડયા હવે શું કરવું એ કાંઈ સમજાતું નથી અને બાજુ ના ગામ બડોદર માં પણ એવોજ પડ્યો
Sir maha ghanu door chhe Ane teni asar atyare kanthana vistarma damaji shakay .parantu atyare tharad vav vistarma gajvij Sathe mavathu thayu.ane rajasthan baju cb cloud dekhay chhe to aa vistarma aaje koi modaloma varasad ke bhej evu Kai nhotu chata mavathu thayu aanu Shu Karan hoi sake?
sir north Gujarat vistar ma maha Kevi ashar karshe varsadi mahol kevo jamshe plz sir ans……
Sir think maha mate
Sir aa vavajodu surashtra upar aavse ke pacchi baju mathi nikadi Jase?
Porbandar Jilla Na Taluka ane Gamdao Ma Satat 3 Divas Thi Varsad Padyo. Aje Pan Padyo Trijo divas.
Porbandar City Ma Cloudy Weather Bapor Baad.
Maha ma mslp 1000 thi vadhu hova chataye syclone kem declare karyu?
Aje kalyarpur side varsad na vavad che,atyre gaje se aemno
Thanks
Ser happy new year aa vakhte banne model ma”maha”no turn batave chhe gujrat baju haju samay ghano chhe disha ma ferfar thai shke chhe ser?
Pathari fervi naykhi bhogat di dwarka
haji sir ghana modelo vacche timing ma ferfar se to kadach ferfar chalu j rahe.24kalak ma etlo track change thayo to haji 24to48 kalak ma thodok vadhu fer pan thay sake.pan manas ni savcheti jaruri se,have pak bachavanu bhuli javanu.
મિત્રો ઉપાદી ના કરાય ધાર્યું ધણીનું થાય ધીરજના ફળ મીઠા જે થવાં નુ હોયતે થઈ નેજ રહે
Sir dar 2 k 3 divse navi update aapvi pade se tamare….aavu kadach 1st time hase
.. really bad news for all saurashtr.& Ha sir tame 7 tarikh p c magfali upadvanu k ta ta tamari..
As I know tamari magfali amari magfali ni jem exactly 100 divas ni thy aaje barobar ? Amara vistarma haju lagbhag 20 divse updase
Khub Khub abhar for new update sir…..kudaraaaat….. Kudaraaaat…..
Sir amarathi dxine varasad gaje che.kalyanpur baju.aje vatavaran andhi jevu che.amare hju varsad nthi. Joye maha ma su thay che.
Koi nahi bachna chahiye. Kudarate naki Kari lidhu chhe.
માર્ગદર્શન બદલ આભાર સર, હવે રાખવુ કે લય લેવુ કુદરત ના હાથ મા.