4th November 2019 @ 5.30 pm IST
INDIA METEOROLOGICAL DEPARTMENT BULLETIN NO. : 43 (ARB/04/2019) TIME OF ISSUE: 1630 HOURS IST DATED: 04.11.2019
નીચે આપેલ 5 પાના નું IMD ડોક્યુમેન્ટ છે. પેજ અપ અને પેજ ડાઉન કરવા માટે પાના માં ડાબી બાજુ નીચે એરો ક્લિક કરો.
Here below is a 5 page IMD Document. Click Page Up Down arrows at the bottom left corner on the Document page to read all the pages. indian_43
From the above Bulletin: Forecast track as well as Forecast intensity of the Cyclones is given.
આ ડોક્યુમેન્ટ માં વાવાઝોડા નો ફોરકાસ્ટ ટ્રેક નકશો આપેલ છે.
Extremely Severe Cyclonic Storm ‘MAHA’ Over Eastcentral Arabian And Adjoining Westcentral Arabian Sea: CYCLONE ALERT FOR GUJARAT COAST: YELLOW MESSAGE
એક્સટ્રીમલી તીવ્ર વાવાઝોડું ‘MAHA’ મધ્ય પૂર્વ અને લાગુ મધ્ય પશ્ચિમ અરબી સમુદ્ર પર છે : ગુજરાત કોસ્ટ માટે સાયક્લોન અલર્ટ : યેલ્લો મેસેજ
Extremely Severe Cyclonic Storm ‘MAHA’ over East Central & Adjoining West Central Arabian Sea was located in afternoon at evening was Lat. 18.8N & Long. 64.2E about 640 km. West Southwest of Porbandar. Wind speed is 165-175 km/hour and gusts of 195 km/hour as per IMD. The core clouds of this Cyclone are at -60 to-70 C Temperature while most Cyclones have -80 C core clouding Temperature. The core clouding has diameter of approximately 225 kms. with a clear EYE feature.
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર માં ત્રીવ્ર વાવાઝોડું ‘મહા’ મજબૂત બની અને અતિ તીવ્ર વાવાઝોડું બન્યું છે. આજે સાંજે લોકેશન Lat. 18.8N & Long. 64.2E, જે પોરબંદર થી આશરે 640 કિમિ પશ્ચિમ દક્ષિણ પશ્ચિમે છે. IMD મુજબ પવન 165-175 કિમિ ના હતા અને ઝટકા ના પવન 195 કિમિ ના. આ વાવાઝોડા ના ઘટ્ટ વાદળો તાપમાન -60 C થી -70 C ના છે જયારે બીજા વાવાઝોડા માં -80 C સુધી ના હોય છે. ઘટ્ટ વાદળ 225 કિમિ વ્યાસ માં ફેલાયેલ છે અને તેની આંખ પણ સ્પષ્ટ દેખાય છે.
JTWC Tropical Cyclone WarningNo.21
Note: The Date and time and location is depicted as is explained by example. 040600z POSIT NEAR 18.5N 64.4E – It means on 4th at 0600z which is UTC time so 11.30 am IST. Location is Lat. 18.5N & Long 64.4E. Wind speeds are in knots. 1 knot =1.852 km./hour
નોંધ: તારીખ સમય અને લોકેશન દર્શાવેલ હોય છે. દાખલા તરીકે: 040600z POSIT NEAR 18.5N, 64.4E એટલે 4 તારીખ અને 0600 UTC સમય એટલે IST 11.30 સવારના.લોકેશન Lat. 18.5N & Long 64.4E. પવન ની સ્પીડ knots માં દર્શાવેલ છે જે KTS લખેલ છે. 1 knot =1.852 km./hour.
NRL IR Satellite Image 05A.MAHA (IMD: Extremely Severe Cyclonic Storm ‘MAHA’) Dated 4th November 2019 @ 1030 UTC (1600 IST)
Update:
‘MAHA’ is expected to weaken during next two days as it approaches towards Saurashtra/Gujarat coast. Wind Speeds are expected to be around 50% of Maximum wind speed attained by this ESCS. However, rely on IMD Bulletins for Rain/Wind Speed for this Storm. Today Rain update has not been given.
અપડેટ:
આ વાવાઝોડું આવતા બે દિવસ માં સૌરાષ્ટ્ર-ગુજરાત તરફ પરત આવતા નબળું પડશે અને વધી ને જે પવન ની સ્પીડ થઇ તેના થી આશરે 50 % પવન થઇ જશે. તેમ છતાં આ વાવાઝોડા ના પવન અને વરસાદ માટે IMD બુલેટિન મુજબ અનુસરવું. અહીં આજે વરસાદ અંગે અપડેટ નથી આપી.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 4th November 2019
Forecast In Sanj Samachar Daily Dated 4th November 2019
Sir, aa maha vavazodu turn Maryu ke nahi?
Thanks sir
Sir, as per imd je bulletin bahar padyu che, ama kutch ne mention nthi kryu to ano mtlb avo thai sake k kutch aa kudrati aapat thi untouch rehse..??
Thanks for upadet sir
Jsk.Sir. Thanks for new Update. Ane Sir Rahat na samachar….
હાલો GFS પણ થાકી ગયુ…
સોરી સર ઉપર ની કોમેન્ટ માં ગામ લખવા નું ભૂલી ગયો…ગામ વાંકી,તા.મુન્દ્રા કચ્છ
આજે ધોઈ નાખ્યા અમને.. બપોરે 1 થી 2 ના સમય માં અમારા ગામ ની ઉત્તર સિમ વિસ્તાર અને આસપાસ ના 30 કિમિ ના એરિયા માં 3 ઇંચ વરસાદ…ચેક ડેમ ઓગનાવી નાખ્યા બધા….તલ્લી ,કપાસ અને મગફળી ને વ્યાપક નુકસાન….હવે દયા ક્યારે કરશે…
Sir windy ecmwf mujab Maha vavajodu gujarat ma nathi aavatu traf babata ma Ecmwf visvasniy ganay ne
Te barobar 6e?
thenx .. for updat.. sir..
bdhi matra ghtse .. vrsad …pavan.. vadlo … ej to uprwala ni maherbani kahevay .. anathi vishes biju su hoy ..
Sir avu lage Che k vavjodu samudra maj puru thy jse.
Ashok sir vavajoda name yadi link mukone sir please
સર ECMWF અને GFS બન્ને મોડેલ વવાજોડું ગુજરાત પર લેન્ડ કરે ત્યારે પવન ની સ્પીડ 40 થી 45 કિમિ બતાવે છે
Thanks for update
Protocol ma saval karo bhaio.
સર તમારી અપડેટ ની ખાસિયત જ આ છે,ઓછા ઘટ વાદળો બધા ની સમજ ની બાર હતા, તમારા અભ્યાસ ને કોટી કોટી વંદન
Thanks
સર મહા વાવાઝોડાનો ચકરાવો કેટલો પહોળો છે
-60 hoy to aeto pakku ke varsad ni matra ochi j hase ane driyama nabdu padijay to varsad pan ocho pade
Sir,Maha nu sursuriyu thase..ecmwf will win..
welcome sir ocha ghatt vadal eatle su? te keva prakar na vadla hoy ane tene osha ghat vadal kem kai sakay?
Sir ta- 5થી 7 મા GSF કે ECMWF varsad nathi batavtu. Hal jya sistm se tya pan khas varsad batavtu nathi, to saurastrma keva varsadni shakyta se please ans.
Sir શ્રી અશોકભાઈ.
….. ધ્રાંગધ્રા, હળવદ તાલુકા માં વાવાઝોડાનો કેવો પ્રભાવ રહેશે?
વરસાદ નું પ્રમાણ કેટલું રહેવાનું અનુમાન છે?
Thanks for the update sir..& your service to our farmers brothers….1 khatro lagbhag talyo..have joye mavtha no varsad ketlok aavese….baki to thakar kare e thik…hari kare so hoy…Jay murlidhar
Sir tame as par imd ,as par jtwc kho chho.tamaro abhipray nthi aapata tenu Karan ecmwf hoi sake?
Thank you for new update sir -70 thi nichu temperature cyclone, nbdu padi ske
Sir jtwc ne track babate confidence ketlo chhe?
અત્યારે સાવજ જેવુ લાગતુ વાવાઝોડુ સોમનાથ દાદા ના ચરણે આવતા બકરી બની જશે , જય સોમનાથ જય કાળીયા ઠાકર.
અત્યાર સુધીનો સૌથી મોટો પ્રશ્ન અને તેનો જવાબ કોઈ પાસે નથી.(મહા)લેન્ડફોલ થશે કે કેમ?
Thanks sir. Maha kamajor to padi jase pan varasad aave ne to pan apane nuksan to ghanu thay. Joeye kudarat su Kare chhe.
Surendranagar MA kevi aasjar padse mana caclo nni
Sir i read each & every word carefully in today’s update. Also tried to figure the meaning between the lines. I have only one query regarding temperature of clouds as u mentioned in your update. As you described that temperature of clouds are around -60c instead of -80c what does actually it means? Like does it affect rain intensity ?
સમાચારમાં એવું બતાવે છે કે દ્વારકા અને દીવ વચ્ચે થી વાવાઝોડું જમીન પર પ્રવેશ કરશે તો ધોરાજી,ઉપલેટાના ગામડા એની અસર હેઠળ આવે ને? અને એ વિખેરાઈ ક્યાંથી જશે એ જણાવવા વિનંતી.
Sir vadlo nu tapman je tame kahyu te pramane -60 ane -80 .to -60 che to tema Kai varsad ma fer pade?
Vavazoda Na vadal -60° hoy to su fer pade??
Hari ichha Balvan he thay te have atiyare khedut ni pojison kharab chhe
સર ગુજરાત તરફ આવતા આવતા પેટ્રોલ પૂરું થઈ જાય તો સારું
Thank you sir for new update
Sir maha landfall thase ke Kem?
Cloud top temperature -60 chhe, matlab ke vadad bahu panidar nathi.evu j ke?
Thank You Sir.
Sir haji kay fer far thay sake…ecmwf gujarat najik avatar pacho turn mare aevu batave che
sir samany rite vadal nu tapman 80 degry hoy pan 60 degry hoy to su fer padey?
“Vayu ” , “Hika ” , ” Kyarr ” Vavazoda Saurashtra Pase Thi Nikdi Gya . Najik Ave Tyare E Ne Khabar Padi gyi aya Dwarkadhis ane somnath Mahadev Che Khota Raste Avi Gya.
Eni Jem J Dhime Dhime “Maha ” Vavazodu Saurashtra Kinara Najik Avse Etle ene pan Khabar Padi Jase khota raste avi gya.
Su ashok bhai khali bivdavo tofan savrastra ne lagu padtu j nathi. Ane padtu hoy to kaho kya takrase..
Sir as vavajodu dwarka na dariyakinare takray to minimum speed ketli rehse?
Thanks sir haju pan kal rahat malshe kheduto same bhagvane joyu have.
Sir have u tarn to Gujarat
Sir windy jota to avu lage che ke surashtra aas paas vavajodu ekdam nabadu padi jase ane wind speed 50to 60 km jevi hase tamaru kehvu su che sir
આભાર સાહેબ જે થાઈ તે કુદરત ભરોસે હવે