Current Weather Conditions on 26th December 2019
Observations:
The Minimum Temperature has declined during last two days to below normal over many parts of Gujarat.
Minimum Temperature on 26th December was as under:
Bhuj 10.0 C
Kandla (A) & Keshod 11.2 C
Deesa11.6 C
Rajkot 11.7 C which is 2 C below normal
Amreli 12.5 C
Porbandar 13.0 C
Ahmedabad & Gandhinagar 14.4 C
Forecast: Saurashtra, Gujarat & Kutch: 27th December 2019 to 2nd January 2020
The winds will be from Northeast and North during most days of forecast period. The wind speed will be 15 to 22 km/hour initially and decrease to 10 to 15 km/hour during the end of the year and again increase around 2nd January 2020. The morning Humidity will be low during the forecast period. Mainly clear weather with clouds on a day or two.
The Temperature will decrease incrementally from tomorrow and will be lower than normal during the forecast period. Minimum Temperature is expected to decrease by 1 to 3 C during the forecast period with some centers expected to go below 10 C. Cold Spell expected on New Year of 2020. Day time Temperature is also expected to be below normal over most parts of Saurashtra, Kutch & Gujarat during the forecast period.
અપડેટ:
હાલ ન્યૂનત્તમ તાપમાન માં ઘટાડો થયેલ છે. અલગ અલગ ગામ પ્રમાણે વિગત ઉપર આપેલ છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 27 ડિસેમ્બર 2019 થી 2 જાન્યુઆરી 2020
આગાહી સમયના લગભગ દિવસો માં પવન નોર્થ અને નોર્થઇસ્ટ ના (શિયાળુ) રહેશે. પવન ની ઝડપ શરૂવાત માં 15 થી 22 કિમિ પ્રતિ કલાક ની રહેશે અને ડિસેમ્બર આખર સુધી માં પવન ની ઝડપ 10 થી 15 કિમિ પ્રતિ કલાક ની થશે. જાન્યુઆરી 2 તારીખ ના ફરી પવન 15 કિમિ થી 20 કિમિ થશે. આગાહી સમય માં સવાર નો ભેજ ઓછો રહેશે. વાતાવરણ સૂકું લાગશે. એકાદ બે દિવસ છુટા છવાયા વાદળ થઇ શકે.
આગાહી સમય માં ન્યુનત્તમ તાપમાન ઘટાડા તરફ અને તાપમાન 1 C થી 3 C ઘટશે. અમુક સેન્ટરો 10 C નીચે જાય. વધુ ઠંડી નવા વર્ષે લાગે. આગાહી સમય માં દિવસ નું તાપમાન પણ નોર્મલ થી નીચું રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 26th December 2019
Forecast In Sanj Samachar Daily Dated 26th December 2019
Sir satellite imeg kem khulti nthi
શ્રીમાન શ્રી અશોક ભાઈ,
નવું વર્ષ ૨૦૨૦ આપના અને આપના સૌ પરિવાર જનોના જીવનમાં…
— શુખ શાંતિ
—શક્તિ
—સંપતિ
—સફળતા
—સમૃદ્ધિ
—સુસંસ્કાર
—સ્વસ્થતા
—સન્માન
અને સ્નેહથી હર્યું ભર્યું ,આનંદપૂર્ણ બની રહે એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના
Sir. 5 Jan Na divse pavan ane thandi kevik rahese? Amare cricket tournament che rajkot
Sir aaje kutch ma bahu j vadal chhayu vatavaran chhe mavthani shakyata kevi chhe
Jan na. End ma 41 number vavay saru utapadan Thai me vavel 3 year pela
sir.. 5 jan. na ek divas jhakal ave tevu btave chhe … akha gujrat ma ochha vadhu parmanma
ane thandi pan rahese evu lage .. 5 jan. pachhi next divso ma tapman pan nichu btave .. jo ke te agotru chhe
સર આજે ખુબજ કડકળતી ઠંડી છે.
Sir arvalli ma date 2 Aas pass mavthu thse plz ans
Sir magfali na bhav roj 10 15 rs. Vadhe se …. kadach teka na bhav ne aambi jay ? Koi agotro khyal tamara anubhav pramane
Agromet Data need for Agriculture purpose ( NHB project mate requirement 6)
Temperature
Humidity
Rainfall
Wind velocity
Area Sehore-Bhopal district
Last 4-6 months weekly basis
IMD data joi a 6 hard copy ma .
Data mate koi contact hoy to apjo ne..
Local bhopal office ma contact karyo hato pan tya only rainfall data j 6..
સર ઉનાળુ શીગ કયારે વવાય અને કઈ જાત વવાય પલીજ જવાબ દેજો
Kutch ma sakhat thandi PADI rahi chhe. Aaje recordbreak thandi PADI. Aagalna divso ma kevo mahol hase and mavtha na chance chhe?
મિત્રો આપડે મોટેભાગે બધા ખેડૂત છીએ તો એવું જરૂરી નથી કે માત્ર હવામાન વિસે કોમેન્ટ્સ કરી આપડે એકબીજાને ખેતી વિસે માહિતી આપી શકીએ જેમ કે કોઈ ખેડૂત આ વર્ષે કપાસ માં ગુલાબી ઈયળ સામે રક્ષણ મેળવ્યું હોય તો એ કેવી રીતે મેળવ્યું એ માહિતી આપી આપણે જે ખેડૂતો ને આ વર્ષે કપાસ નિષ્ફળ ગયો આવા ખેડૂતો ને મદદ કરી શકીએ અને અત્યારે ચાલુ સીઝન ના પાક જેવા કે જીરા લસણ ધાણા જેવા પાકો ની માવજત માટે પણ માહિતી આપી શકો..જય માતાજી
કોમેન્ટ માં ઠન્ડ લાગી ગઈ કે શું
Good morning sir ajye to rahat hiy
Sir mavathani sambhanvna kevi avata divasoma
સર ઝાકળ કેદી થી ચાલુ થશે ?
એકદમ ઘાટા વાદળા થઈ ગયા …..છાંટાછૂટી ની શક્યતા નથી ને ??
Sir aajeto keshod baju mavathu thay aevulage chhe
સર આ વાતાવરણ વાદળછાયું કેટલા દિવસ રહેશે? સૌરાષ્ટ્રમાં
સર એક બે દિવસ માં 1 wd બનવાની શકયતા છે કાશ્મીરમાં જેની ગુજરાત પર કેવી અસર રહેશે
Sir atyare je cloud se te ketla divas rahese pasal to ghano vistar se cloud no
Sir..imd 10 day minimum temperature chart hoy to add karva vinti.
પ્રદીપ ભાઈ 5એને 6 માં wd ફેજ કચ્છ સુધી આવી જાય છે ને જમીન ઉપર નાં પવન વાવઠીયો થાય છે તો નવા જુનું થાહે. હજી ઘણી વાર સે ફેરફાર ઘણા થાસે
પણ જેટ પવન ઉપર હું કવસુ તો મિત્રો સેતા રેજો જાતે અભ્યાસ કરો નેં સર આ સવાલ ઉપર બોવ ખોટી કોમેન્ટ કરી હેરાન નય કરતાં આભાર ભગવાન….
Namaste. Sir.him ketali digri tapamane pade (andaje 3thi6) digri hoy
મે ત્રેવીસ તારીખે એક ગ્રુપ ના એડમીન ને કહ્યુ હતું. મલેશિયા ના પ્રમુખે NRC મુદે ભારત વિરોધી બયાન આપ્યુ છે એટલે ભારત મલેશિયા થી આયાત થતા પામ ઓઈલ પર આયાત ડ્યુટી ઘટાડે તેવી શક્યતા ઓછી છે. તેથી પામ ઓઈલ ના ભાવ મા ઘટાડાની શક્યતા એકદમ ઓછી છે તેના લીધે કપાસીયા તેલ અને સિંગતેલ મા ભાવ વધારો આવી શકે છે. 23 તારીખ પછી આ બંને તેલ તેમજ મગફળી અને કપાસ ના ભાવ ચેક કરી લેવા. ભાવ ની રમત ઘણા પરીબળ પર ચાલતી હોય છે. ક્યારે હળવા થઈ જાવુ એ નિર્ણય દરેકે વ્યક્તિ ગત લેવો.
Hello Sir, Vadodara ma pan saras thandi che…..
Thanks for update
ગુડ મોર્નિંગ સર. પાંચ તારીખ સુધી પવનો ઉત્તર અને ઉત્તર પૂર્વ તરફથી ફૂંકાવા નુ ચાલુ રહેશે એમ લાગે છે એટલે કડકડતી ઠંડી નો દોર ચાલુ રહેશે એમ લાગે છે.
Sir aaje junagadh baju gulabi thandi che.
Vadodara mara thermometer 13°c btave che 12:23am e raat subhi single digit ma javani sakyata
Thanks ser navi update mate gana samay pachhi comment karu chhu ser mate maf karso
Thanks sir
Magfadi na bhav ma thodi teji thati hoy evu lagey che
Sir sing tell bajar vadhi rahi che to magfadi ma teji thay sakey che tamaru su aandaj che sir..?
Sir
Maro saval subject bahar no che.
Sir apne newspaper ma joyu TV ma joyu tid aava. Pakistan thi. Sir saval e che su aatli moti qty ma tya tid kya thi aava? Ne aatyare j su kam aava? Su tid baki no time સુષુપ્ત અવસ્થામાં રહેતા હશે.
Sir thodu margdarsan aapso
Aajthi real shiyado chalu thayo evu lage che thandi e barobar nu jor pakadyu che ane pawan pan full che… have shiyado jamavat karse
Thanks Sir.
Thanks for new updet
Aa vakhte porbandar ma pan thandi vadhi k nai sir ?
Extremely good sir.
Jsk. Sir. Thanks for new Update.
Good update sir
Thank you sir
Thank you for new update sir
Thanks sir for new update
Sir good nuz have to jamavat
thenx for new updat sir…
hve thuthvi nakhse
Thanks sir.
Thanks sir
સરજી
હવે ઠંડી જમાવટ લેશે
અત્યાર સુધી તો કપાસ ના જીંડવા માંડમાડં ખુલતા હવે 10 દિવસ ઠંડી જોરદાર પડશે તો ધા એ ધા ખુલશે