Weather Conditions on 12th January 2020
The Western Disturbance will affect North India on 12th/13th and over Kutch/West Saurashtra/North Gujarat on 13th at isolated places with Scattered showers.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નોર્થ ઇન્ડિયા માં 12/13 જાન્યુઆરી ના અસર કરશે તેમજ 13 તારીખ ના કચ્છ/ પશ્ચિમ સૌરાષ્ટ્ર /નોર્થ ગુજરાત ને અસર કરશે જેમાં છુટા છવાયા ઝાપટા ની શક્યતા છે.
Weather Conditions on 7th January 2020
Observations:
The Minimum and Maximum Temperature has increased to above normal last day or two over many parts of Gujarat.
Minimum Temperature on 7th January 2020 was as under:
Bhuj 12.8 C which is 3 C above normal
Deesa 14.4 C which is 4 C above normal
Kandla (A) 14.8 C which is 1 C above normal
Keshod 15.2 C
Vadodara 15.4 C which is 2 C above normal
Rajkot/Amreli 16.0 C which is 4 C above normal. The Maximum Temperature was 31.7 C which is also 4 C above normal.
Ahmedabad 16.7 C which is 4 C above normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 7th January to 14th January 2020
The winds will be from Northeast and North during most days of forecast period except 11th/12th when it will be variable. 12th Evening winds from Northwest and so Fog possible in some centers on 13th Morning. The wind speed will be 15 to 22 km/hour on 7th to 10th and reduce on 11th/12th and again increase for the rest of the forecast period. Partly cloudy on 7th/13th/14th and Clear weather on most other days of forecast period. A fresh Western Disturbance will come over Pakistan & North India around 11th/12th January affecting North India and Rajasthan. An update will be given on 9th/10th if there is chances of it affecting Saurashtra/Kutch/Gujarat on 13th January.
The Temperature expected to decrease from tomorrow and will be 4 to 5 C lower than the current Temperature and will again go below normal by 10th January. Day time Temperature is also expected to decrease on 7th/9th and again increase on 10th/12th January and normal around 13th/14th over most parts of Saurashtra, Kutch & Gujarat.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
સર આવતીકાલે કચ્છ માં ઝાપટા ની શક્યતા પુરા દિવસ દરમ્યાન રહેશે કે પછી અમુક સમય પૂરતા જ
Sir date 13 ma junagadh ma mavthani sakyata che?
સર આ માવઠા નિ શક્યતા ૧૩ તારીખ એક્જ દિવસ છે કે ૧૪ પણ છે?
Sar junagadh ma mavthani kevik skyta ples ansr
Sar mavthanu kayk agotru apjo ne kevi shkiyata che jamnagar ma paliz…….
Sir banaskata ma varshad ni sakyta che
Sir arvalli ma varsad ni sambhavna khri date 13 ma
Sir.. godhra ma uttrayan ne divase pavan kevo rahese.. patang purchase karvani khabar pade..
Thanks for update
Sar. Dev. Bhumi. Darka. Ma. Fog. Skta. 6
Sir 13 tarikhe rajkot district ma varsad ni sambhavna ketali raheahe?mate khulama marcha sukavela Che. please
Sir windy ma 13 na asthirata batave che suvrastra ma varsad kyayk chanta chuti thay evu lage che
આજે છાયા ચંદ્ર ગ્રહણ ની વાતાવરણને કાંઈ અસર થાય?
સર ઉત્તરાયણ વરસાદ બગાડશે કે કેમ કચ્છ માં
સર પડધરી માં 13 તારીખે માવઠા શક્યતા છે
Sir daxin sourastra ma mavthani sakyata che?
સર પોરબંદર ઉપર 13 તારીખે માવઠા શક્યતા છે
Sar Gujarat ma naliya pachi amreli ma pan mote bhage siyala ma thandi ane unala ma garmi vadhare hoy 6 Tene su karan
આઈ એમ ડી. એ ઘણા ડેટા. સ્તાડી દીધા છે અને સેટેલાઈટ ઈમેજ પણ સૂપાવી દીધી આ વાત સાસી છે કે??
અને આનાથી હવામાન ના સોકીન મિત્રો ને શું ફરક પડશે અને હવે imd gfs ખુલશે??
ગુડ મોર્નિંગ સર. 850 hpa નો ભેજ અને નીચલા લેવલ ના વાદળો ગુજરાત ના અલગ અલગ વિસ્તારો પર થી તારીખ તેર ના રોજ થોડીક ઝડપ સાથે પસાર થતા દેખાય છે. આ પરીબળ મુશ્કેલી ઉભી કરે એવુ લાગે છે કે અન્ય કોઈ પરીબળ હોય શકે??
I.m.d.ની અમુક વેબ માં રજીસ્ટર કરવાનું કહે છે ડાયરેક ખોલીએ તો
Hello sir mare kaam mate delhi ane tya thi himachal Pradesh javanu che…navu WD ni kevi asar haase tya is it very strong, please reply.
સર બીજા WD નુ ચિત્ર સ્પષ્ટ થયું ?
સર નલિયા માં વઘુ ઠંડી પડવાનું
કાય કારણ
Thanks sir new update
Thanks a lot Sir for new update……and have a great winter season…..
Sir aje ranvava man thandima vadharo thiyo
Aje bapor sudhi dhumas valu vatavaran suraj pan na dekhayo
Thanks sir
સર કોમેન્ટ માં પણ ટાઢોડું આવી ગયુ લાગે છે!
નમસ્કાર સર….
GPSC નો એક પ્રશ્ન હતો….
1. મે મહિનામાં ગુજરાતના ઉત્તર ભાગમાં નીચામાં નીચું દબાણ અને સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારે ઉંચામાં ઊંચું દબાણ હોય છે.
તો સર ….
આ વિધાન સાચું છે કે ખોટું?
sir
date 13 ni aspas w.d ni asar se???
Jsk. Sir. Thanks for new Update
Namste. Sir. Tarikh 13 .14 ma todik chhata chhudi ni skata badha modal batave6 su samajavu sir ?
Thanks sir for new upadate
સર જય શ્રીકૃષ્ણ સરસ મજાનું અપડેટ બદલ ખુબ ખુબ આભાર …….જય જય ગરવી ગુજરાત…….
Sir, thanks for new update
સર આજે windy ફક્ત 7-8 તારીખ નું જ કેમ બતાવે છે દિવસે 15 તારીખ સુધી બતાવતું હતું
Thanks sar
Thanks for update
Thanks sir
Thenks
Thanks sir for new update
સર
અકિલા મા અપડેટ હતી એમા પ્રીન્ટ મીસટેક હતી
( કાલ થી ઠંડી મા ક્રમશ ધટાડો )
બનાસકાંઠા ના રાજસ્થાન બોર્ડર વિસ્તારોમાં વાદળ છાયું વાતાવરણ માવઠું રૂપી છાંટા પડયા…
Thank you sar
thenx for new updat sir..ji..
Thanks sir ji
Thanks Sir,,
Jevi Rite Chomasama Varsad Padyo evij Rite Siyalama Thandi to Padvij Joy..
Thanks sir new update