Weather Conditions on 13th March 2020
Observations:
The Maximum Temperature was around 30 C over most places of Gujarat compared to Normal Maximum of 35 C. The Minimum Temperature today was also below normal over most places over Gujarat, Saurashtra & Kutch. The current normal Minimum Temperature over most Centers is around 19 C.
Minimum Temperature on 13th March 2020 was as under:
Gandhinagar 12.5 C
Amreli 13.0 C
Ahmedbad 14.2 C
Vadodara 14.8 C
Kandla(A) 15.2 C
Bhuj 16.0 C
Rajkot 16.8 C
Forecast: Saurashtra, Gujarat & Kutch: 14th March to 20th March 2020
The winds will be from North/Northeast directions during 14th/16th March with speeds around 15-25 km/hour. The winds will be mostly Westerly with Northerly direction for short duration during 17th/20th March with wind speeds 8 km to 18 km/hour. The morning Humidity will be low (dry) and will increase around 20th March. High clouds 15th/17th March and again round 20th March.
The weather will be mild (below normal Temperature) till tomorrow. Maximum Temperature expected to be gradually increase 15th/16th towards Normal (34 C to 36 C). The Maximum Temperature will then further increase to above normal and is expected to be between 36 C to 38 C during 17th-20th March 2020.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Sir.have jakar ni sakyata khari 2-3divasma chana vadhvama popta khare6.
ગુડ મોર્નિંગ સર. તારીખ તેર ના રોજ નુ પવનો માટે નુ તમે કરેલુ વિશ્ર્લેષણ જોયુ. ગુજરાત ના અલગ અલગ વિસ્તારોમાં પવન અલગ અલગ દિશા મા ફૂંકાતા હતા. આ વખતે પારંપરિક શાસ્ત્રે ગોટાળે ચડાવી દીધા છે.
Sir have unado kyare chalu thase?
Good update sir.
Sar pavan kyare dhimo padse
Namste sir, Amara gam manekwada (Malbapa nu) dist junagadh ma jeera na utara vighe dodh 1.5 thi 6 man avia.
Sr thandi ketlo samy padse
Sir IMD ma login thavi hoy to kevi rite thavay?
Sir mare chana nu vavetar hatu vighe 25 man no utaro avayo che
Sir aaje porbandar dist, ma pavan ni speed 20 to 25 km Thai gai che ane siyada jovo mahol Chhe to have unado kyarthi saru thase
Sir have unalo kyare chalu thase.
Please reply
Sir biji vadima
11vidhanu hatu
A 117 man thayu
ame 10 10!! Ni sareras avase
અમારે જીરા ના ઉતારા સારા આવે છે9/ 10 /11/12/13/14/15મણ સુધી થાય છે આજુબાજુ ના ગામમાં વાઘપર /પીલુડી /રાપર/જેતપર તા – જી મોરબી 5/12 સુધી વાવેલા 9થી15 સુધી થયા અને 5/12 પછી વાવેલા 6થી8 સુધી થશે
Thanks for update
Sir Rajashthan Ma Aje ( Udaipur , Jaipur , Ajmer ,Jesalmer ) Ane Delhi Ma Varsade Ola E Bhuka bolavi nakhya.
Amare jira nu vighe 8 thi 10 man Vi. Kharva ta. DHROL
THAKNKS…..SIR.
સર અમુક વીડિયો ફરે છે કે 29 એપ્રિલ પૃથ્વી પર માનવ નો નાશ થશે..અંતરિક્ષ માં કંઈક એંથરોઈટ નામનો પદાર્થ છે જે પૃથ્વી થી ટકરાશે એવું કહે છે વિડિઓ માં અને એમ પણ કહે છે આના કારણે વૈજ્ઞાનિકો ની પણ ઊંઘ હરામ થઈ ગઈ છે એવું કહે છે…સર આપના ધ્યાન માં આવો વીડિઓ આવ્યો છે કાઈ
Sir,aam to jira no pak pan sari aavak ape chhe.parntu dadam jeva bagayti pako akre 2. thi 3 lakh sudhi ni avak ape chhe.(this time tharad frutmarket haraji rate 40~60 par KG
Sir aa asteroid pruthvi najik ave se ane sosial media ma bhay felave se ena vise thodu janavso.
અમારે વીઘે 6 થી 8 મણ નો ઉતારો આવ્યો છે. ગામ – સુખપર તા. બાબરા જી. અમરેલી
Sir. 20 date na dhana nu kharu levanu 6 to VARSAD nu keso
સર..થૉડુ જીરા ધાણા ના ભાવ નુ પણ ભવીષ્ય ભાખતા જાવ તૉ જમાવટ થાય
Thanks sar nvi apdet mate
તા. જી. અમરેલી
ગામ. મોટા માચીયાળા
મારાં ગામ 8થી10 મણ ઉતારો આવો સે પણ 30% જીરા હતાં જાજા ઘવ હતાં
મારે 10 દીવસ પસી વઢાહે હે જીરું!!
Porbandar વિસ્તાર માં જીરુ નું ઉત્પાદન એક્ વીઘા માં સરેરાશ ૭ thi ૮ મણ જેટલું આવસે
સર મારે એક એકર ના 24 મણ ઉતારો જીરા મા આવ્યો જી. સુરેન્દ્રનગર તા.વઢવાણ ગામ. માળોદ
Mare sir 14 vidha ma
79 guni Thai
Vajan ma 60 61 62 kilo ni sareras
Pramane
17 man aju baju thayu
Jeera lagbhag Centaro ma taiyar thai gaya hashe. Aa varshe Jeera nu Uttpadan kevu rahyu te janavasho toe khyal aavey badha Mitro ne.
Thanks for new update.
Thanks new update
Jsk. Sir. Thanks for new update.
● કોરોના વાઈરસ માટે કેટલીક પૂર્વતૈયારીઓ ● આ વાઈરસ નું કદ મોટું એટલે કે 400-500 માઇક્રોન જેટલું છે. એટલે તેને કોઈ પણ પ્રકારના સાદા માસ્ક પણ રોકી શકશે. ● તે હવા માં ક્યાંય ઉડી ન શકે. તે હવામાં આવ્યા પછી કોઈ પણ સપાટી પર સ્થિર થાય છે. તે હવા દ્વારા નથી ફેલાતો. ● કપડાં પર ૯ કલાક જીવી શકે છે. આથી કોઈના કપડાં કે રૂમાલ ન વાપરવા તથા આપણા કપડાં ધોઈને તડકામાં ૩ કલાક સુકાવા દેવા. ● આ વાઈરસ 27 ડિગ્રી તાપમાન થી વધુ તાપમાને જીવી ન શકે. આથી ગરમ હુંફાળું પાણી લેવાય. કોઈ પણ ખોરાક ગરમ કરીને જ લેવો.… Read more »
Thanks for new update sir.
સર (coronavirus )કોરોના વાઈરસ 35ડિઞી તાપમાન મા નાબુદ થાય છે અથવા ફેલાવતુ અટકે છે એવું સાંભળવા મળ્યું છે.
તો શુ ગુજરાત મા તાપમાન ઉંચું જાય તો તેનો ફેલાવા નો ખતરો ઓછુ થાય..
to sir aapde rajkot vistar k jilla ma 13 date na pavan kai baju hata 7.30 to 8.30
Thx sir new update
Thanks for new update Sir
ઠંડી હજુ થોડા ક દિવસ રહે તો સારું.. પછી તો ૪૫ ડિગ્રી ફાઈનલ જ છે..
Sir aaje Bhuj ma pavan ni disha kai hati sanje 7.30 thi 9 ma? Hu office ma hato Aetle khyal nathi Aetle puchyu
Khub Khub aabhar sir.
હમણાં ઘણા દિવસ થી તમારી એપ ખોલી નથી આજ જોયું તો થયું કે એકાદ કોમેન્ટ કરતો જાવ
લાંબો ટાઈમ ઠંડી રહેવાનો મતલબ ચોમાસુ મોડું થઈ શકે
Thank you sir
thenx for updat ..sir..ji…
cola vara second week ma ..colur pure chhe …
Thanks you for new Updates.
Thanks sir
Thanks sir
Thanks sar nvi apdet apva bdl
મોડે મોડે પણ અપડેટ આપી ખરી હો !
Sir good new thanks for new updates