2nd July 2020
Widespread Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 3rd To 10th July 2020
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સાર્વત્રિક વરસાદ ની શક્યતા તારીખ 3 થી 10 જુલાઈ 2020
Current Weather Conditions:
Few observations from IMD and other weather parameters:
The monsoon trough at mean sea level continues to pass through Ganganagar, Narnaul, Aligarh, Sultanpur, Patna, Raiganj, Shillong and Imphal.
The Cyclonic Circulation over South coastal Odisha & neighborhood between 3.6 km & 5.8 km above mean sea level tilting Southwestwards with height persists.
The Cyclonic Circulation over Westcentral & adjoining Northwest Arabian Sea extending up to 5.8 km above mean sea level persists.
The Cyclonic Circulation over South Gujarat & neighborhood tilting Southwestwards with height between 3.1 km & 5.8 km above mean sea level persists.
The off-shore trough from North Maharashtra coast to Karnataka coast persists
Click the link below. Page will open in new window. IMD 700 hPa charts shows location of UAC around Gujarat State on different days. Another UAC is over North Bay of Bengal.
IMD 700 hPa Chart valid for 05.30 pm. of 4th July 2020
IMD 700 hPa Chart valid for 05.30 pm. of 5th July 2020
IMD 700 hPa Chart valid for 05.30 pm. of 6th July 2020
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. IMD 700 hPa ના વિન્ડ ચાર્ટ આપેલ છે તેમાં અલગ અલગ દિવસે ગુજરાત આસપાસ નું યુએસી નું લોકેશન તેમજ બીજુ યુએસી નોર્થ બંગાળ ની ખાડી આસપાસ છે.
Forecast: Saurashtra, Gujarat & Kutch for 3rd to 10th July 2020
UAC at 700 hPa would benefit Saurashtra, Gujarat & Kutch on different days as per the location of the UAC, giving rainfall on different days at various locations.
50% of Saurashtra, Gujarat & Kutch: Possibility Light/Medium rain on some days at different locations with isolated heavy rain. Cumulative rainfall during the forecast period between 30 to 50 mm total.
50% of Saurashtra, Gujarat & Kutch: Possibility Light/Medium/Heavy rain on some days at different locations with isolated very heavy rain. Cumulative rainfall during the forecast period between 50 to 100 mm total.
Cumulative rainfall over some of the places with very heavy rains would total up to 200 mm during the forecast period.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Forecast In Akila Daily Dated 2nd July 2020
Read Forecast In Sanj Samachar Daily Dated 2nd July 2020
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
આવા સમય માં સર જો તમે……. ……… ………
આપ ખરેખર મહાન છો.
ખુબ ખુબ આભાર સાહેબ.નવી અપઙેટ બદલ . ખુબ સારા સમાચાર
.
સર હજુ માત્રા માં ફેરફાર હશે તો વધુ અપડેટ આપશો કે આ જ આગાહી ફાઇનલ ગણીએ…પ્લીઝ રીપ્લાય આપશો
Thanks sir
જય શ્રીકૃષ્ણ સર. સર પહેલા ફરી એકવાર આપના માતૃશ્રી ના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાન્તિ આપે એવી મારી તથા મારા પરિવાર તરફથી પ્રાર્થના . અને આજના દિવસે તેમનુ ટેલીફોનિક બેસણું હોવા છતાં પણ તમોએ સમય કાઢીને તમારી ખેડુતો પ્રતિ જે લાગણી દર્શાવી ને નવી અપડેટ આપી તે બદલ તમારો ખુબ ખુબ આભાર સર.
Aavi kapri paristhiti maa pan kheduto sathe ubha rahine aap je sewa aapo cho. Aena mate khub khub aabhar ,bhagvan aapna matru shree na aatmane shanti arpe, jay shree Krishna.
Thanks sir good news
ધન્યવાદ સાહેબ, તમારી નિસ્વાર્થ સેવાને વંદન છે
Aanando
Thanks you for very good news
Thanks. Sir. New updet
Thanks for update Sir
Sarah
Thanks for new update
Thanks for new update sir
Thank you very much for standing with the farmer even in a bad situation. Thank you very much for giving such a good update.
Thanks sir good news
Thanks for new update sir
સર
તમારાં માતુશ્રી નું નિધન થયું છે, આવી કપરી પરિસ્થિતિ મા પણ આપે સમય નીકાળીને, અહીં આવતા જીજ્ઞાશુ મિત્રો તથા ખેડૂતો માટે રાહત ના સમાચાર આપી શકાય તેવી માહિતી અલગ અલગ મોડેલો નો અભ્યાસ કરી ને, તારવી ને આપવા બદલ, સર અમે ગમે તેટલો આભાર વ્યક્ત કરીયે એ આ નિશ્વાર્થ સેવા માટે ઓછો કહેવાય.
પ્રભુ માતાજી ના દિવ્ય આત્મા ને પરમ શાંતિ આપે એવી પ્રાર્થના. ૐ શાંતિ.
Thanks for the update sir…. khub sara samachar all gujarat mate..&ha tamara mate shu k vu sir..aavi parivarik dukhad ghatna vache pan tame khedut bhaio mate seva aapo so a pan bilkul niswarth bhav thi… salute sir …no more words for u… thanks a lot
આભાર સર.
સર.. ઍક વિનંતી.. ગયા વર્ષ ની જેમ અંગ્રેજી સાથે ગુજરાતી ભાષા માં પણ આપો..
Thank you sir kharekhar ap ava kapra samay ma pan nisvarth bhave kheduto mate sachot agahi apo cho kharekhar apna kary ne birdava layak che.
Thanks for update
Sir
Thanks for new update
સર.. આશાસ્પદ અપડેટ માટે આભાર.. માતુ શ્રી નો સ્વર્ગવાસ.. પારિવારિક કામ વચ્ચે નિસ્વાર્થ ભાવ થી ખેડૂતો ને માર્ગદર્શન આપવા આજે અપડેટ કરી.. સૌરાષ્ટ્ર ના અસંખ્ય ખેડૂતો ની ચિંતા હળવી કરવા માટે ધન્યવાદ.. ઈશ્વર હંમેશા તમારા અને તમારા પરિવાર પર આશીષ વરસાવતો રહે.. તેવી શુભકામના સાથે.. જય શ્રી કૃષ્ણ..
Thanks for new update…..
તમારા માતુશ્રી ના આત્મા ને ઈશ્વર શાંતિ આપે. મોજ કરાવે એવી આગાહી કરી સર આભાર.
Dhany chhe sir tamane…aavi paristhiti ma pan tame niswarth bhave kheduto ni seva karo chho sir kharekhar tame mahan chho…..sir tamane ghana ghana vandan…jay hind…jay shree krishna
Very good news. thank you sir.
Ashok bhai
Thank you for good news
Thanks for new update
Good news sir
Thxs god and thxs tme sir mahan cho tamaro nisvarth prem kharekhar adbhut che sir hu tmne god etle kav chu karak k tame mara mate god cho
sar. Chotila Baju kava varsad ni sabavna
Sir Ava kapra samay ma pan tame khedut mitra ni baju ma ubha chavo ani dil thi khushi chhe…..
…
.
.
Ane avi saras maza ni update apva vadal apno khub khub aabhar…
Thanks sir for new upadte
Good sir
અપડેટ આપવા બદલ આભાર સાહેબ
Sir. Thanks for new update
And good news
સર જય શ્રીકૃષ્ણ સરસ મજાનું અપડેટ બદલ ખુબ ખુબ આભાર ખુબ ખુબ અભિનંદન ખુબ ખુબ ધન્યવાદ ….જય જય ગરવી ગુજરાત….
Thanks for update sir
Good News for Gujarat. Thanks Sir.
Good news sir
ધન્યવાદ શર
Good news thanks sirji
Thenkyou sar
Khub j Sara samachar che
Thanks for New updates
Thanks sir
Thanks to new update sir….
Thanks for the update sir…. khub sara samachar all gujarat mate..&ha tamara mate shu k vu sir..aavi parivarik dukhad ghatna vache pan tame khedut bhaio mate seva aapo so a pan bilkul niswarth bhav thi… salute sir …no more words for u… thanks a lot
Good news thank you sir