26th September 2021 Morning:
Cyclonic Storm ‘GULAB’ Over Northwest & Adjoining Westcentral Bay of Bengal: Cyclone Warning & Post Landfall Outlook For North Andhra Pradesh and South Odisha Coasts – Red Message
નોર્થવેસ્ટ અને લાગુ મધ્ય પશ્ચિમ બંગાળ ની ખાડી પર વાવાઝોડું ‘ગુલાબ’ : સાયક્લોન વોર્નિંગ અને લેન્ડફોલ પછી નોર્થ આંધ્ર અને દક્ષિણ ઓડિશા કિનારા વિસ્તાર માટે દ્રષ્ટિકોણ (રેડ મેસેજ)
આજે 26-09-2021 સવારે 05.30 વાગ્યે વાવાઝોડું ગોપાલપુર થી 270 કિમિ પૂર્વ દક્ષિણ બાજુ પૂર્વ દૂર હતું.
Cyclonic Storm ‘GULAB’ was 270 km. East Southeast of Gopalpur 05.30 am. IST on 26-09-2021
BULLETIN NUMBER: 10 (BOB/04/2021)
TIME OF ISSUE: 0830 HOURS IST DATED: 26.09.2021
IMD બુલેટિન નંબર 10: 0830 કલાક IST તારીખ 26-09-2021 મુજબ
IMD બુલેટિન માં પાના નંબર 5 અને 6 માં સિસ્ટમ ના ફોરકાસ્ટ ટ્રેક આપેલ છે તે જોવા
47_ae0b5c_10. National_Bulletin_20210926_0000UTC
JTWC મુજબ સાયક્લોનિક સ્ટોર્મ ‘GULAB’ નો અત્યાર સુધી નો સિસ્ટમ નો ટ્રેક તેમજ ફોરકાસ્ટ ટ્રેક પવન ની વિગત સહીત 26 સપ્ટેમ્બર 2021 ના સવારના 8.30 ની સ્થિતિએ.
NRL Infrared Satellite Image of 03B.GULAB
( IMD Cyclonic Storm)
Dated 26-09-2021 @ 0430 UTC ( 10.00 am. IST)
UW-CIMSS Automated Satellite-Based Advanced Dvorak Technique (ADT) Version 9.0 |
|||||
|
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Rainy Weather Expected To Continue During Rest Of September 2021 Over Saurashtra, Gujarat & Kutch
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં સપ્ટેમ્બર 2021 આખર સુધી વરસાદી માહોલ ચાલુ રહેવાની શક્યતા
Forecast In Akila Daily Dated 24th September 2021
Forecast In Sanj Samachar Daily Dated 24th September 2021
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Nowcast for Gujarat 29-09-2021 @ 4.00 pm. IST
IMD Link in Menu here https://vmi2318806.contaboserver.net/?page_id=23081
Nowcast for Gujarat 29-09-2021 @ 1.00 pm. IST
https://vmi2318806.contaboserver.net/wp-content/uploads/2021/09/NOWCAST-29-1300.pdf
sir vindy ma vavajodu kem btavtu nathi?
Sir gulab name kya country a apyu?
Vadodara ma gajvij sathe amuk vistaro ma dhodhmar varsad ane amuk vistaro ma madhyam varsad chalu che
Sir thenkyu. Facebook ma badhu avi gau
Thanks sir… નવી અપડેટ આપવા બદલ અભિનંદન
સર , વીજળી પડવાનું અને થવાનું પ્રમાણ ખૂબ જ વધતું જાય છે એનું કારણ જણાવી શકો?
પહેલા આટલા પ્રમાણ માં વીજળી થતી નહીં અને પડતી પણ નહીં
Vadodara na..sama..dumad chokdi..vistar ma…..bhaynkar kadaka bhadaka ….sathe…jordar varsad…chalu che
Vadodara sama vistaar kadka bhadaka saathe madyam gati e varsaad suru 10min thi
Ha sir inbox chek karyu to 3 mail avela se
Pan have enu kay reply apvanu se k ????
હા સર કોમેન્ટ નો છે
Ozone is a pale blue gas with a distinctively pungent smell. Ozone is formed by the reaction of sunlight on air containing hydrocarbons and nitrogen oxides. ————What is the meaning?
Ha avi Red msg.shu che
Please give weather update in my email
Comment approved aa mail aavyo che kal rate
સર ! ગઈકાલ બપોરે અમારે 3-50 થી 4-45 સુધી સરસ 3 ઈંચ જેવો વરસાદ વરસ્યો હશે.. હવે આગામી દિવસો મા પણ એક રાઉન્ડ આવો જ વરસાદ થઈ શકે છે ? કારણ વિન્ડી કે વન્ડરગ્રાઉન્ડ તો એકાદ ઈંચ જ બતાવે નેક્સ્ટ ટાઈમ માટે…બાકી મોડલ કરતા વધુ ગઈકાલે પડયો એટલે મોડલ નો અંદાજ નથી લગાવી શકાતો… આગાહી સમય મા વધુ શકયતા ખરી હવે ?
No sir
No, sir koy mail aavyo nathi
Ha sir mare pan 2 mail avya se..ek comment no ane varsad no
Sir. Mane tamaro emai malel 6e. 23. Tarikh no. Maru profile pic me nathi rakhel to pan mane aap pe email moklel 6e.
Not yat mail
કિયા વેધરમાં 24 તારીખની અપડેટમાં 85 કોમેન્ટ છે જ્યારે અહીંયા કલાક પહેલાની અપડેટમાં જ 60 થી વધારે કોમેન્ટ છે.
(આમાં કોનો પહેલો નંબર ગણાય?)
I have received emails for comment confirmation and as well for reply.
Na email nathi avyo
Jay mataji sir….thanks for new update….
Yes, I have received an email.
How much wind speed during the forecast period?
Hello Sir,
Bob ma baneli system Gujarat par thi pasar thayne Arabi ma aavine pachi Majboot banine Oman baju jay pachi te system chomasu dhari chodine aagal chalene?
સર જય શ્રીકૃષ્ણ આભાર…..
સર વરસાદ સાથે પવન ની સ્પીડ કેવીક રેસે
Thanks sir for new information…jay shree radhe kriahna ji
Thanks for new update sir
Sir varsad jova mate tame kiya pari pad jovo chho. Dakhala tarike USC, bhej, CAPE, ane bija kiya paribado ave Krupiya kari janav jo.
sir daxin sourastra ma varsad vadhu thai sake?
thanks sir
Thanks for new apdate sir
3divas alert gani sakay 28.29.30
mitro shavchet revu salamat revu
Sir winy jota avu lage che gujrat upar thi pasar thase to pavan ni gati kevi rese
Yes mane mail ma message chhe
Thanks for update
મારે ઇમેઇલ મા msg નથી આવ્યો પણ ઓટો અપડેટ થયું હોય એવું લાગે છે
Jsk sir….day to day mahiti aapva badal aabhar sir… tamari niswarth seva ne pranam.
Koi Mitro ne Email ma update babat message aavyo chhe ?
Did anyone get an Email Message for today update ?
આજે સવારે 8:30 વાગ્યે ગોપાલપુરથી 180km પૂર્વ દક્ષિણપૂર્વ બાજુ દૂર હતું.
Jsk.Sir. Thanks for new Upadate
Thanks sir
ફુલ……..! ગુલાબ કા……….
સર . આજે સૌરાષ્ટ્ર મા વાતાવરણ ગુલાબી છે .
આભાર સાહેબ
Saras information sir…
Tx sir .
Good information
Thanks sir