31st January 2022
Cold Spell To End Soon Over Saurashtra, Gujarat & Kutch – Temperature To Increase 5C To 8C During Forecast Period Up To 3rd February 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં ઠંડી નો રાઉન્ડ પૂરો થવા માં – 3 ફેબ્રુઆરી 2022 સુધી ના આગાહી સમય માં 5C થી 8C તાપમાન વધશે.
Current Weather Conditions on 27th January 2022
Gujarat Observations:
Cold spell is going on over Saurashtra, Gujarat and Kutch. The Minimum & Maximum Temperature have decreased during the last three days and the Temperatures are about 3 to 5 C below normal.
Minimum Temperature on 27th January 2022 was as under:
Keshod 7.3 C
Gandhinagar 8.1 C
Rajkot 10.3 C which is 3 C below normal
Kandla (A) 8.1 C
Ahmedabad 10.0 C which is 3 C below normal
Vadodara 10.0 which is 4 C below normal
Deesa 7.2 C which is 3 C below normal
Maximum Temperature on 26th January 2022 was as under:
Ahmedabad 25.4 C which is 4 C below normal
Rajkot 26.2 C which is 3 C below normal
Vadodara 25.0 C which is 6 C below normal
Deesa 24.8 C which is 3 C below normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 27th January To 3rd February 2022
Mostly winds from Northeast & East on till 29th January and from 30th the winds will change to from Westerly direction till the end of Forecast period. Wind speed of 12 to 20 kms/hour during the forecast period with higher winds on 28th, 31st January and 2nd/3rd February.
Foggy conditions for Kutch and Western Saurashtra on 31st January and 1st February and limited areas on 2nd February. Partly cloudy on 31st January & 1st February.
Marginal increase in Temperature till 29th towards normal ending the cold spell and subsequently increase in both Maximum as well as Minimum Temperature to above normal. Over all both the Max. and Min. Temperature will increase by 5 to 8 C from current levels by start of February. Hence Temperature will first reach near normal and then will be above normal.
પરિસ્થિતિ:
કોલ્ડ વેવ અને ઠંડી નો રાઉન્ડ ચાલી રહ્યો છે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં . મહત્તમ અને ન્યુનત્તમ તાપમાન ચાર પાંચ દિવસ થયા ઘટી ગયા છે અને આજે નોર્મલ થી 3 થી 5 C નીચા છે.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 27 જાન્યુઆરી થી 3 ફેબ્રુઆરી 2022
આજ થી તારીખ 29 સુધી મુખ્યત્વે પવન નોર્થઇસ્ટ અને પૂર્વ ના રહેશે. તારીખ 30થી પવન પશ્ચિમ ના રહેશે આગાહી સમય ના અંત સુધી. પવન ની ઝડપ 12-20 કિમિ/કલાક અને તારીખ 28, 31 જાન્યુઆરી તથા તારીખ 2 અને 3 ફેબ્રુઆરી ના પવન 17-30 કિમિ/કલાક ના રહેશે.
કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર માં તારીખ 31 જાન્યુઆરી તેમજ 1 ફેબ્રુઆરી ના ઝાકળ ની શક્યતા છે. તારીખ 2 ના સીમિત વિસ્તાર માં ઝાકળ . છુટા છવાયા વાદળ તારીખ 31 જાન્યુઆરી તેમજ 1 ફેબ્રુઆરી.
આ ઠંડી નો રાઉન્ડ પૂરો થવા તરફ છે કારણ કે તારીખ 29 સુધી તાપમાન માં ક્રમશ વધારો થશે જે નોર્મલ તરફ જશે. એકંદર મહત્તમ અને ન્યુનત્તમ તાપમાન ઠંડી ના રાઉન્ડ કરતા 5C થી 8C વધશે. પહેલા તાપમાન નોર્મલ થશે અને પછી ફેબ્રુઆરી ના પહેલા દિવસો માં તાપમાન નોર્મલ થી ઉંચુ થવાની શક્યતા છે. હાલ રાજકોટ નું નોર્મલ મહત્તમ તાપમાન 29C અને ન્યુનત્તમ તાપમાન 13 C ગણાય.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 27th January 2022
Forecast In Sanj Samachar Daily Dated 27th January 2022
Sir.nathi aavti
Thanks for new updet sir
Sir notification ke emai kai nathi maltu
Thanks for new update sirjeee
જે લોકો એ અહીં કોમેન્ટ માં કહેલ છે કે ઇમેઇલ નથી મળતી, તેઓ ના ઇમેઇલ એડ્રેસ અહીં નોટિફિકેશન યાદી માં ઉમેર્યા છે . તમારું ઇમેઇલ અડ્રેસ સાચું હશે તો આવતી અપડેટ માં તમોને નોટિફિકેશન મળશે. જો તમારું ઇમેઇલ એડ્રેસ ખોટું હશે તો ઇમેઇલ નોટિફિકેશન નહિ મળે
People who have commented that they do not receive email notification of updates, their names have been added to notification list. If your email address is incorrect then you will not receive any notifications.
Not recd
Nathi malti
નથી મળતી સર
આભાર સર
ખુબ સરસ માહિતી સર
Nathi aavtu
Nathi maltu notification k mail. Thank you for new update sir.
Thanx sir ji mail nathi maylo
Thanks for new update
Email નથી મળ્યો
Nathi maltu
Hello sir mane notification male avu karo
નોટિફિકેશન નથી મલ્યુ સર
Mail nathi malyo
Not received .
Nathi mali
નથી મળતું સાહેબ ઇમેઇલ નોટીફિકેશન
Sir mne nthi mlo..
Sir . Mare mail nathi Aavyo
Nathi maltu notification
Nathi malti sir
Nathi malti sar
, ન્યુ અપડેટ આપવા બદલ આભાર
નોટિફિકેશન નથી મળતું
સાઈડ ખોલીએ ત્યારે ખબર પડે
Good evening sir, no mail notification.
Ashok Sir, New Post notifications are not received. Baki comment karu tyare ane approve thay tyare to mail aave che.
નથી મરતી
Nathi malti
Nathi malti notification.
મને પણ નથી મળતું નોટિફિકેશન
Sir shiyalani viday kyarthi chalu thati hoy se ?
Sir nathi malti
Thanks for new update
Thanks sir for new update
Namaste sir, mane pan notification maltu nathi.
Thank you sir, for new update 20 February pachhi bhagye j kok varsh ma kadkadti thandi padti hoy chhe, motebhage shiyalo viday thavama hoy chhe.
નવી પોસ્ટ (અપડેટ) અંગે ની નોટિફિકેશન ની ઇ મેઇલ જે મિત્રો ને ના મળતી હોય તેઓ કોમેન્ટ કરે..એટલે તેઓના ઈ મેઈલ એડ્રેસ અહીં યાદી માં ઉમેરાય જાય
Bloggers who do not receive notification email about updates or new posts can comment here, so that their email address can be added to the list.
Haash….thandi mathi Rahat to madse.thanks for the update sir
વેરી ગુડ સર
સર જય શ્રીકૃષ્ણ આભાર
Thank for new update
Sir good nuz
Thanks for New update,sirji
Good news
Thanks for new update sir (edited by Moderator)
Thanks for new update sir
Thank you sir