19th February 2022
Temperature Above Normal Over Saurashtra, Gujarat & Kutch – Foggy Weather On 22nd/23rd February 2022
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં તાપમાન નોર્મલ થી ઉંચુ – તારીખ 22 & 23 ફેબ્રુઆરી ઝાકળ ની શક્યતા
Current Weather Conditions on 19th February 2022
Gujarat Observations:
The Maximum & Minimum Temperatures over Saurashtra, Gujarat and Kutch are currently above normal.
Minimum Temperature on 19th February 2022 was as under:
Rajkot 16.3 C which is 1 C above normal
Bhuj 17.2 C which is 4 C above normal
Ahmedabad 17.8 C which is 3 C above normal
Vadodara 17.4 which is 2 C above normal
Deesa 15.4 C which is 3 C above normal
Maximum Temperature on 18th February 2022 was as under:
Ahmedabad 33.7 C which is 3 C above normal
Rajkot 34.1 C which is 4 C above normal
Vadodara 33.8 C which is 2 C above normal
Deesa 32.4 C which is 3 C above normal
Bhuj 33.7 C which is 4 C above normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 19th To 26th February 2022
Winds from Northerly direction and will change to Northwest and Westerly direction from 20th Afternoon till the end of Forecast period with at times variable winds during some times from 24th February. Wind speed of 10 to 20 kms/hour during the forecast period with higher winds of 15-20 kms/hour on 21st/22nd February.
Foggy conditions for Kutch on 21st February and over Kutch and Western Saurashtra on 22nd and 23rd February.
Marginal increase in Maximum Temperature on few days. Mostly Maximum Temperature in Saurashtra 32 C to 35 C and 32 C to 34 C over north Gujarat. The Minimum Temperature will be above normal in Saurashtra and Minimum Temperature expected to decrease over North Gujarat during 21st/23rd February. However, the Temperature over most parts of Gujarat expected to be near normal or above normal during the Forecast period.
પરિસ્થિતિ:
મહત્તમ અને ન્યુનત્તમ તાપમાન નોર્મલ થી ઉંચા ચાલી રહ્યા છે.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 19 થી 26 ફેબ્રુઆરી 2022
હાલ પવન ઉત્તર બાજુ નો અને આવતી કાલ 20 તારીખ બપોર થી પશ્ચિમી પવન થશે જે આગાહી સમય માં વધુ ટાઈમ તે પ્રમાણ્રે રહેશે. 24 તારીખ થી 26 તારીખ માં અમુક ટાઈમ પવન ફર્યા રાખશે. આગાહી સમય માં પવન ની ઝડપ 10 થી 20 કિમિ ની અને તારીખ 21 થી 22 ના 15-25 કિમિ ની ઝડપ રહેશે.
તારીખ 21 ના કચ્છ ના સીમિત વિસ્તાર માં ઝાકળ ની શક્યતા છે. તારીખ 22 અને 23 ના કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર માં ઝાકળ ની શક્યતા છે.
અમુક દિવસ મહત્તમ તાપમાન માં સામાન્ય વધારો. મુખ્યત્વે સૌરાષ્ટ્ર માં મહત્તમ તાપમાન 32 C થી 35 સC ની રેન્જ માં રહે અને નોર્થ ગુજરાત મહત્તમ 32 Cથી 34 C ની રેન્જ. સૌરાષ્ટ્ર ન્યુનત્તમ તાપમાન નોર્મલ થી ઉપર રહે. ગુજરાત બાજુ તારીખ 21 થી 23 દરમ્યાન ન્યુનત્તમ તાપમાન બેક ડિગ્રી ઘટશે જે નોર્મલ થશે. ફરી બાકી ના દિવસો માં નોર્મલ થી ઉપર આવી જશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 19th February 2022
Forecast In Sanj Samachar Daily Dated 19th February 2022
આજે ગુરૂવારે ઝાકળને બદલે ઠંડી છે બેઠો ઠાર છે સવારે 7 વાગ્યે કાયદેસરના શિયાળાનો અનુભવ થાય છે,,,,, આજે ઝાકળ totally ગાયબ,,,,, અશોકભાઈ ,,, માણાવદર,,,
સાહેબ શિયાળુ પાક માં કઈ પાક્યું કે હજુ વાર લાગે એવુ છે? કયો કયો પાક વાવ્યો છે આ વર્ષ?
sar dhire dhire Girnari pavan Ni saruat thava mandi se
Thanks sir
Vheli savare thi khubaj gadh dhummas 9 :45 am sudhi.
Mst dhummas Ashok sir aaje….1kdum gadh notu pn saru htu mja aaivi
આજે તો અશોકભાઈ 10:30 વાગ્યા સુધી ઝાકળ રહિ આજ તો સોમવાર નો પણ રેકોર્ડ તોડયો એવી ઝાકળ,,,,,, માણાવદર,,,, એકજેટ 10 :30 મિનિટે સુર્યનારાયણ ના દર્શન થયા
Sir zakar varsha jordar
Zakar varsha jordar sir haji bov se zakar
Bhur Pavan kyare thase?
ખુબ જ ગાઢ ઝાકળ આજે ૯.૩૦ વાગ્યે સુયૅનારાયણ ને દેખાવા નથી દિધા…….
ગઈ કાલે અને આજે કેશોદ તથા આસપાસના ગામોમાં માં ખુબ ઝાકળ હતી. જીરા ના પાકમાં વ્યાપક નુકસાન…
ખુબ જ ગાઢ ઝાકળ આજે પણ 9 વાગ્યે હજુ સુર્યનારાયણ ને દેખાવા નથી દિધા,,,,,,
Zakar varsha jordar
Jordar zakar varsha
Aaje mst jakad hti savare vahano pldi gaya evi Rajkot ma
Sir vadad sayu vatavaran thegu enu hu karan
ગાઢ જાકર નવ વાગ્યા સુધી રહી નવ વાગ્યે સૂર્યનારાયણના દર્શન થયા સવારે 6:30 એ જોયું હતું માણાવદર
Sar 2021 February nu rajkot nu temprecar. Jovu hoyto.
Shiyada e unofficially to vidaay lai lidhi che evu lage che khali IMD e declare j karvanu baki che karanke diwase ne diwase gharmi vadhti jay che ane avta diwaso ma taapman 34 to 35 degree sudhi javani shakyata che ane enathi pan vadhse.
Sir good nuz
Thx sir
Aaje savare jakal hati, 7 vagye thi 8 vagya sudhi rahi.
Thanks Sir.
Jay mataji sir….. thanks for new update…..
Thanks for new update sirji update no mail aavyo nathi
આભાર સર,
નવી અપડેટ કરવા બદલ,
ખુબ ખુબ ધન્યવાદ,
જય શ્રી કૃષ્ણ,
New update no mail nathi avyo
Thank you sir for new update
Check
Thanx sir ji
Hve aa vkhte mail aavyo Ashok sir Thank you 🙂
Thanks for the update & regular mahiti aapva badal havamanni & coments box ma mandi jota lagbhag mostly badha khedut bhayu shiyadu season na vadh ni bheed ma lage.
સર જય શ્રીકૃષ્ણ આભાર
સર પશ્ચિમ સૌરાષ્ટ્ર મા કયા કયા એરીયા ગણવા
Thank you sir for new update
Thanks 4 new update.
Navi Mahiti Mate Abhar Sir,
Jay Dwarkadhish…
Good news
Sarsh Bhai
Thenkyu sar
Thanks Sir for New Updates
Thank sir
સર ન્યુ અપડેટ આપવા બદલ આભાર
નોટિફિકેશન નથી આવતું
Thank you “SAHEB”
Thenks sir for new updates
આભાર ગુરુદેવ
Thanks for new update sir
આભાર સર
Thank you so much sir for the update.