13-03-2022 રાજકોટ માં આજે સિઝન નું પહેલું 40 C તાપમાન થયું.
ભુજ માં 40.2 C
બંને વિસ્તારો માં સીઝન નો પહેલો હિટ વેવ.
10th March 2022
First 40 C Temperature Expected Over Saurashtra, Gujarat & Kutch By 13th/14th March – Heat Wave Conditions Expected Over Some Pockets Of Saurashtra, Gujarat & Kutch 14th-16th March 2022
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં સિઝન નું પહેલું 40 C મહત્તમ તાપમાન તારીખ 13/14 માર્ચ 2022 સુધી માં શક્યતા – તારીખ 14 થી 16 માર્ચ દરમિયાન અમુક ભાગો માં હિટ વેવ ની પણ શક્યતા
Current Weather Conditions on 10th March 2022
Gujarat Observations:
The Maximum & Minimum Temperatures over Saurashtra, Gujarat and Kutch are currently above normal by around 2 to 3 C.
Maximum Temperature on 9th March 2022 was as under:
Ahmedabad 36.7 C which is 2 C above normal
Rajkot 37.8 C which is 3 C above normal
Amreli 37.2 C which is 2 C above normal
Vadodara 35.2 C which is 1 C above normal
Bhuj 37.4 C which is 3 C above normal
Minimum Temperature on 10th March 2022 was as under:
Rajkot 19.7 C which is 2 C above normal
Bhuj 21.8 C which is 5 C above normal
Ahmedabad 20.1 C which is 2 C above normal
Vadodara 21.8 which is 4 C above normal
Amreli 19.7 C which is 3 C above normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 10th To 16th March 2022
Winds from Northerly direction and will change to Northwest and Westerly direction from 13th till the end of Forecast period and times variable winds. Wind speed of 10 to 20 kms/hour during the forecast period with higher winds of 15-25 kms/hour from 13th to 16th March.
Maximum Temperature expected to rise from12th March. The first 40 C level is expected by 13th/14th March. Subsequently Maximum Temperature will rise further and Heat Wave conditions are expected over pockets of Saurashtra, Kutch & Gujarat during 14th to 16th March. Overall Maximum Temperature will increase by 4 C to 5 C from current levels.
પરિસ્થિતિ:
મહત્તમ અને ન્યુનત્તમ તાપમાન નોર્મલ થી ઉંચા ચાલી રહ્યા છે.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 10 થી 16 માર્ચ 2022
પવન ઉત્તર બાજુ નો અને 13 તારીખ થી ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમી પવન થશે જે આગાહી સમય અંત સુધી રહેશે. ક્યારેક પવન ફર્યા રાખશે. આગાહી સમય માં પવન ની ઝડપ 10 થી 20 કિમિ ની અને તારીખ 13 થી 16 ના 15-25 કિમિ ની ઝડપ રહેશે.
મહત્તમ તાપમાન માં સામાન્ય વધારો 12 તારીખ ના અને પછી ક્રમશ વધારો જોવા મળશે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં આ સિઝન નું પહેલું 40 C તાપમાન તારીખ 13/14 માર્ચ સુધી માં જોવા મળશે. ત્યાર બાદ તારીખ 14 થી 16 માર્ચ દરમિયાન મહત્તમ તાપમાન વધશે અને સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના ભાગો માં હિટ વેવ નો માહોલ જોવા મળશે. એકંદર મહત્તમ તાપમાન હાલ ના તાપમાન કરતા 4 C થી 5 C વધશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 10th March 2022
Forecast In Sanj Samachar Daily Dated 10th March 2022
Pratik Pansuria mujab:
સ્નેહ મિલન સમારોહ ના આયોજકો
રમણીકભાઇ ફળદુ,રવીભાઈ ફળદુ, તથા જશાપરની આયોજક ટીમ, પોપટભાઈ થાપલીયા,પ્રતિકભાઈ પાનસુરીયા, નિલેશભાઈ વાદી, ઉમેશભાઈ લાલકીયા, કેતનભાઇ પટેલ,આશીષભાઈ જોધાણી, ગોપાલભાઈ રાખોલીયા, રામજીભાઈ કચ્છી, વિક્રમભાઈ માડમ, વીપુલભાઈ કાછડીયા, રમેશભાઈ બાબરીયા, હાર્દિક ભાઈ ડાંગર, જેન્તીભાઇ અઘેરા, મહેશભાઈ પાટડીયા.
સર સ્નેહ મિલન ના વિડિઓ જોવા માટે કોઈ લિંક હોય તો મુકવા વિનંતી
આયોજન ગ્રુપ
1. આપણા સૌરાષ્ટ્ર નું વેધર,
2. આપણા સૌરાષ્ટ્ર નું વેધર 2,
3. આપણા સૌરાષ્ટ્ર નું વેધર 3,
આ ત્રણેય ગ્રુપ ના એડમીન
રમેશભાઈ બાબરીયા 9824530850
કેતનભાઇ પટેલ 7016761685
જેન્તીભાઇ અઘેરા 9106958997
પ્રતિક પાનસુરીયા 9925091045
4. આપણો ખેડુ ગ્રુપ ના એડમીન દીલીપભાઇ બેરા
હમિરભાઈ આહીર 9825529402
વિપુલભાઈ કાછડીયા 9727678316
જે શ્રી કૃષ્ણ સર
સ્નેહ મિલન સમારોહ માં હાજરી આપવા બદલ જશાપર ટિમ તથા સૌરાષ્ટ્ર વેધર ગુપ વતી તમારો ખુબ ખુબ આભાર
13-03-2022 રાજકોટ માં આજે સિઝન નું પહેલું 40 C તાપમાન થયું.
ભુજ માં 40.2 C
બંને વિસ્તારો માં સીઝન નો પહેલો હિટ વેવ.
સર થોડા દિવસ પહેલા મે કહ્યુ હતુ કે ૧૩ તારીખે કાલાવડ માં સુ આયોજન છે તો આજે મે ત્યાં ના વીડિયો જોયા અમે રહિગયા તમારી મુલાકાત લીધા વગર
નમસ્તે સર,
સ્નેહ મિલન સમારોહ ના આમંત્રણ ને માન આપીને હાજરી આપી એ બદલ સ્નેહ મિલન સમારોહ ના તમામ આયોજક મિત્રો વતી તમારો ખુબ ખુબ આભાર
Sir aje sneh milan khubj maja avi thanks
Aaje jivan nu ek motu sapnu puru thay gyu Aashok sir sathe mulakat
ખુબ ખુબ આભાર સર …જી…. આજના સ્નેહમિલન સમારોહ માં પધારવા બદલ
સર. …… આભાર
ઘણા સમયથી થીં તમારાં રુબરુ દર્શન કરવાં ઈચ્છા હતી. એ આજ પુરી થય ગય … આભાર સર
સાહેબ શક્ય હોય તો સ્નેહ મિલન ના ફોટા મુકજો બ્લોગ ઉપર
Sir.. aavu aayojan Gonda ane Rajkot vasare gothava vinnti ke aaju baju na khedut bhaio ane mitro aavi sake ane thoduk aagotru aayojan karava vinti….jay dwarkadhisha
દરીયાઈ પવનો ક્યારથી થશે અશોકભાઈ,,,, આ ભુર પવન ગરમ હોય ક્યારે દિશા બદલશે,,,, માંગરોળ,,, વેરાવળ કે પોરબંદર સાઈડથી પવનો ક્યારે થશે
હમણા કોમેન્ટ માં પણ મંદી છે
Sri aavti kale thesar aave chhe to Pavan disa janavso please
Thanks sirjeee for new comment
Snehmilan ni bdha mitro ne tatha weather knowledge ma amuly seva aapnar weather Guru Ashok sir ne hardik subheksha.
Thank you sir for new update, unala ni saruat j aakra tapman thi.
Sneh Milan Link
https://vmi2318806.contaboserver.net/?attachment_id=25130
Namaste sir ane mitro, Isha nova Sata badha mitro samaroh ma no avi sake, etle sakya hoi to YouTube ma samaroh na anso mukva vinanti.
Vigat continue…(Moderator)
આ સમારોહમાં અશોકસર પણ ઉપસ્થિત રહેવા ને છે જે કોઈ મિત્રો સમારોહ મા આવવા માગતા હોય તે લોકો ઉપર આપેલા કોઈ એક નંબર માં વોટ્સએપ કરી ને 24 કલાક સુધીમાં પોતાનું નામ નોંધાવી શકે છે નામ નોંધાવુ ફરજિયાત છે
આયોજન સ્થળ
બાલાજી ઓર્ગેનિક ફાર્મ
રાજકોટ કાલાવડ રોડ, રાજસ્થલી ના પાટીયા પાસે, ગામ:- જશાપર, તાલુકો:- કાલાવડ, જીલ્લો:- જામનગર
આયોજન સ્થળ નું લોકેશન ની લીંક
BALAJI ORGANIC FARM JASAPAR
https://maps.app.goo.gl/SWn5bxbjhx6KFEzq5
Niche Majab vigat avel chhe…(Moderator)
નમસ્તે સર
હમણાં બે દિવસ પહેલા એક મિત્ર ની કોમેન્ટ હતી કાલાવડ પાસે આયોજન બાબતે
તારીખ 13/03/2022 રવીવાર ના રોજ એક સ્નેહ મિલન સમારોહ યોજવા જય રહ્યા છીએ
તેના મુખ્ય આયોજકો નીચે મુજબ છે.
રમણીકભાઈ ફળદુ
પોપટભાઈ થાપલીયા +91 97259 49601
નિલેશભાઈ વાદી
રમેશભાઈ બાબરીયા
ઉમેશભાઈ લાલકીયા
પ્રતિક પાનસુરીયા 9925091045 તથા બીજા પણ આયોજકો છે.
આયોજન માં આવતા ગ્રુપ
આપણો ખેડુ
આપણા સૌરાષ્ટ્ર નું વેધર
આપણા સૌરાષ્ટ્ર નું વેધર 2
આપણા સૌરાષ્ટ્ર નું વેધર 3
Tx sir for new update .
Halo saras…hve 80 di rya 🙂 hahaha
Thanks for new update
Thanks for new update
Thanks for new update sirji
unadani subha saruat
Namaskar saheb .
Aa vakhte thodi vaheli heat Aavi.
Unalu vavetar ne heat sari .
Thanks for update Ashok bhai
Navi update badal abhar sir
Thanks for apdate
સર જય શ્રીકૃષ્ણ થેંક્યુ નવી અપડેટ આપવા બદલ ખુબ ખુબ આભાર…
Thanks sar for New aapde Jay shree Krishna
Thank you sir
Ok sir Thank you
Well come to Summer
Thanks for New update,sir
Thanks for New Updates sir
Sir apdet aapva badal aabhar
Jay mataji sir….. thanks for new update….
Thanks for new update
Sir garmiy atiyre chalu
આભાર સાહેબ
Thank you so much sir for the update.
Thank you for information sir
Thank you for new update
Thank 4 new update.
Thanks for new update sir
આભાર સર