9th April 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન માં આંશિક રાહત 12 એપ્રિલ 2022 સુધી – 13 થી 16 એપ્રિલ 2022 દરમિયાન ફરી હિટ વેવ ની શક્યતા
Marginal Decrease in Maximum Temperature Till 12th April Over Saurashtra, Gujarat & Kutch – Heat Wave Conditions Expected Over Saurashtra, Gujarat & Kutch 13th-16th April 2022
Current Weather Conditions on 9th April 2022
Gujarat Observations:
The Maximum Temperatures over Saurashtra, Gujarat and Kutch are currently above normal by around 4C to 6C, thereby Heat Wave Conditions prevailed on 7th/8th April 2022.
Maximum Temperature on 8th April 2022 was as under:
Ahmedabad 44.0 C which is 5 C above normal
Rajkot 43.7 C which is 5 C above normal
Amreli 44.0 C which is 5 C above normal
Deesa 43.8 C which is 6 C above normal
Bhuj 42.4 C which is 4 C above normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 9th To 16th April 2022
Winds will blow mainly from Westerly direction during the forecast period. Wind speed of 10 to 20 kms/hour during most of the time of the forecast period, however, it will increase during evening times of the forecast period to 20-35 kms/hour.
Maximum Temperature expected to ease by 1 C to 1.5 C till 12th April. Subsequently Maximum Temperature will rise further and Heat Wave conditions are expected over Saurashtra, Kutch & Gujarat during 13th to 16th April when the Maximum Temperature range will once again be 43C to 45 C.
Morning Humidity expected to increase from 10th over Kutch area and from 11th over West Coastal Saurashtra and parts of Western Saurashtra. Foggy conditions expected from 11th to 16th over Kutch & West Coastal Saurashtra and parts of Western Saurashtra. Yet the Humidity will be just 10%/15% during the afternoon/evening period during the forecast period.
પરિસ્થિતિ:
હિટ વેવ માહોલ 2 દિવસ થયા 7th/8th એપ્રિલ ના ચાલી રહ્યો છે.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 9 થી 16 એપ્રિલ 2022
આગાહી સમય માં પવન મુખ્યત્વે પશ્ચિમી રહેશે. પવન ની ગતિ 10-20 કિમિ/કલાકે તેમજ સાંજે 20-35 કિમિ/કલાકે ની ઝડપ રહેશે.
મહત્તમ તાપમાન માં આંશિક 1 થી 1.5 C નો ઘટાડા ની શક્યતા 12 તારીખ સુધી. ત્યાર બાદ તારીખ 13 થી 16 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં ફરી હિટ વેવ ના માહોલ ની શક્યતા. મહત્તમ તાપમાન રેન્જ 43 C થી 45 C.
સવારના ભેજ નું પ્રમાણ આવતી કાલ થી વધશે. પહેલા કચ્છ બાજુ ત્યાર બાદ સૌરાષ્ટ્ર ની પશ્ચિમી દરિયા પટ્ટી અને પશ્ચિમ સૌરાષ્ટ્ર ના ભાગો માં સવારનો ભેજ વધુ જોવા મળશે. તારીખ 11 થી 16 એપ્રિલ દરમિયાન કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્ર દરિયા પટ્ટી તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્ર ના ભાગો માં ઝાકળ ની શક્યતા છે. સવારે ભેજ 80%-95% હોય તેમ છતાં બપોરના સમયે ભેજ ઘટીને 10%/15% જ રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 9th April 2022
Forecast In Sanj Samachar Daily Dated 9th April 2022
https://vmi2318806.contaboserver.net/?page_id=14488
આ લિંક પાર ગુજરાતી પણ આપેલ છે
ચોમાસા અંગે સામાન્ય પ્રશ્નોત્તરી
Thanks for new update Sirji…
Sir i m d ni aagahi pramane gujrat nu somasu normal najik thay tevi dharna che
Gujrat levle saurastr nu somasu saru rahese
Imd monsun 2022 nu pelu fokast ni link
Thanks for new update sirjeee
આજે ઝાકળ આવી હતી,,, દરીયાઈ ઠંડા પવન ,,,, માણાવદર
Thanks for update
Sir,tamara experience mujab lamba gada ni aagahi par ketla percent vishwas rakhay?
sir chomasa na onset mate kya leval na pavno jovan?
Thanks for new update sir.
Sir.apde gujrat ma normally pre-monsoon gati vidhi ketla ma mahina ma saru thay. Plz. Ans.
Sir, skymete je gujarat mate nabda chomasani je agahi kari 6e te ketli sachi ganay?? And je skymete agahi kari 6e tema kai ferfar ni sakyata hoy?? Kyarey evu banyu 6e ke koi pn sansthaye nabda chomasani agahi kari hoy ane chomasu saru thayu hoy…
Aaje pan amare 8:00 am sudhi gadh dhummas hati.
sar atyare Visnagar ma Akash ret thi dhankai gayu se atli vaheli andhi avavanu nu sukaran se sar
સર સ્કાયમેટ વેધર વાળા એમ કહે છે કે ગુજરાત તથા રાજસ્થાન માટે આ ચોમાસુ થોડું નબળું રહેશે. અત્યાર થી આગાહી વેલી કેવાય કે નહી. કેટલું સાચું સમજવુ.
https://www.gujaratsamachar.com/news/national/monsoon-will-be-normal-and-gujarat-rajasthan-are-have-less-rainfall-skymetweather-report
ધન્યવાદ શર
Chhela 4 divas thi gadh dhummas aave chhe.
OK, thank you for your answer, Mara knowledge mate aa saval hato.
આજે આજે 12 તારીખ અને મંગળવારે સવારે ખૂબ જ ગાઢ જાકર જોવા મળેલી છે સવારે 6:30 મીનીટે,,,,,,, માણાવદર
Sir daniya dar varshe alag alag tarikhe aavta hoi che pan 100 varsh ni sareras ketli tarikhe aave?
Tanks સર નવી અપડેટ માટે
સર હું મોરબી થી દ્વારકા દર પૂનમ ભરવા જાવું છું તો
16 /2 / 2022ના દિવસે અને
18 /3 / 2022 ના પૂનમ ના દિવસે જામનગર થી દ્વારકા સુઘી વહેલી સવારે 4 થી 8 વાગ્યા સુધી ધુમ્મસ હતી ગાડી ચાલે તેમ નહોતી
તો આવતી પૂનમ dt. 16 /4 / 2022 ના દિવસ માં ધુમ્મસ ની કેવી શકયતાં ગણાય
Sir sardar sarovar dam ni sapati kem vadhi che atyare?
Thank you sir, for new update. Sir ak saval chhe k, 300 hpa k tenathi uparni unchai na Pavano thanda hoy k garam ane te temperature ne asar kari sake ?
Hello Sir, recently AccuWeather has predicted above normal rain for monsoon 2022. How accurate do you think are this kind of outlook for us?
https://www.accuweather.com/en/weather-blogs/international/2022-south-asia-monsoon-outlook/1169639
Imd nu monsoon forcast kyare aavse .. first
Sar 14thi18 april ma savrastrama thandere stome ni sakayta.
આજે સવારે થોડી ક ઝાકળ
Thank you Sir New update
Thanks Sir For New Update.
Thanx for new updeta sir ji
dhenkyu sar
Aaje khub zakal varsha hati…
Thank you sar new apdet
આજે એકદમ ખુશનુમા વાતાવરણ સવારથી જ પોરબંદર સાઈડના પવન ,,,, અશોકભાઈ,,,,,, માણાવદર
Thanks for new update
Monsoon mate south India na summer temperature nu koi khas mahatv hoy chhe?
Sar Aaj sajhe Aakash ma khoob rate dikhati hati Aakash pila color new Thai gai Hatu
Thanks Sir For New Updates
Thanks sar for New aapde Jay shree Krishna
Thanks for the update sir.
8/4/,,,,ને શુક્રવારે ગરમીએ ડુસા કાઢિ નાખ્યા હતા સાંજે 6 વાગ્યે પણ લુ લાગતી હતી આજે શનિવારે કાંઈક રાહત છે,,,,, માણાવદર,,,,,
Thanks for new update
Sir, thanks for new update
સર ન્યુ અપડેટ બદલ આભાર
Sir morbi ma aaje 4pm 46 tempretcher batave accourate wadher aatlu hoy nai sir
Thanks sir update mate sir aaje accourate wadher morbi 46 temprether batave chhe aa sachu hoy kharu?
સર જય શ્રીકૃષ્ણ નવી અપડેટ આપવા બદલ ખુબ ખુબ આભાર 5 દિવસ થયા વેબસાઈટ ખુલતી નહોતી આજે તમારી અપડેટ આવી ત્યારે ઈમેલ આવેલ છે…..
Jsk. Sir aa varse avar navar heat wave aave che, to 2022 na chomasane Kai nadtar rup thai khara ?
Oho to to mari gya samjo… Heat wave
Congratulations sir
23 ma numbere pohchi Gaya
Utro utr pragti Karo tevi prathna