15th May 2022
13th May 2022
Press release IMD dated 12th May 2022
Press Release 12.05.2022
BOB System Intensifies To Cyclonic Storm ‘ASANI’ Over Southeast Bay Of Bengal 8th May 2022
દક્ષિણ પૂર્વ બંગાળી ખાડી પર ની સિસ્ટમ મજબૂત બની વાવાઝોડા ‘ASANI’ માં ફેરવાય 8th May 2022
8th May 2022
FROM: INDIA METEOROLOGICAL DEPARTMENT
BULLETIN NO.: 4 (BOB/03/2022)
TIME OF ISSUE: 0900 HOURS IST DATED: 08.05.2021
IMD બુલેટિન નંબર 4: 0900 કલાક IST તારીખ 08-05-2021 મુજબ
IMD બુલેટિન માં પાના નંબર 5 અને 6 માં સિસ્ટમ ના ફોરકાસ્ટ ટ્રેક આપેલ છે તે જોવા
IMD/RSMC મુજબ દક્ષિણ પૂર્વ બંગાળ ની ખાડી પર સાયક્લોનિક સ્ટોર્મ ‘ASANI’ નો અત્યાર સુધી નો સિસ્ટમ નો ટ્રેક તેમજ ફોરકાસ્ટ ટ્રેક (અને ટ્રેક કેટલો ફેર થઇ શકે તેે પટ્ટો ) 08 મે 2022 ના સવારના 09.00 ની સ્થિતિએ
નોંધ: 1 KT પવન એટલે 1.852 કિમિ/કલાક
IMD માં પવન ની સ્પીડ 3 મિનિટ ની શરેરાશ પ્રમાણે હોય છે.
JTWC મુજબ દક્ષિણ પૂર્વ બંગાળ ની ખાડી પર નો સાયક્લોનિક સ્ટોર્મ ‘ASANI’ નો અત્યાર સુધી નો સિસ્ટમ નો ટ્રેક તેમજ ફોરકાસ્ટ ટ્રેક પવન ની વિગત સહીત 08 મે 2022 ના સવારના 08.30 ના બુલેટિન No. 4 મુજબ.
UW-CIMMS IR Satellite Image of 02B.ASANI ( IMD Cyclonic Storm ASANI)
Dated 08-05-2022 @ 0300 UTC ( 08.30 am. IST)
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Ashok Patel’s Forecast dated 6th/7th May 2022
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 6th May 2022
Forecast In Sanj Samachar Daily Dated 6th May 2022
આગામી દિવસોમાં ચોમાસુ ભારતમાં બેસવાનું છે એ આનંદની વાત છે,પણ ગુજરાતને તરબોળ કરે એવી કોઈ સિસ્ટમ કે પરિબળો બને ત્યારે જ ટાઢક વળે.છેલ્લા ત્રણ ચાર વર્ષથી વાવણીના વરસાદ સાર્વત્રિક નથી જોવાં મલ્યા.એટલે હુ ભીંજાવ ને અશોકભાઇ કોરા રહે એમા થોડી મજા આવે!!
Monsoon likely to hit Kerala around 26th May which is 5 to 6 days earlier than normal. If everything goes smoothly, then we can expect onset of monsoon in Gujarat state around 10th to 12th June.
Sir.21ta.pavan spid vadhe se arbisamudra ma sistam ni saruvat ane bagal khadi ma je sistam bane se21.ta na te miyanmar baju jay se
Yes sir g…it abt rain ..but cloudy weather will increase the perception of rain ..I just need to clarify from you.
IMD na 1891 to 2021 na data pramane Gujarat & saurashtra par total 23-25 cyclone hit thaya che emathi mota bhagna saurashtra ma j land thaya che.
Ok thanks sir
Sir g…in cumulative seven days…date 17 to 27 may…it shows gathering and get-to-gather of clouds….and shows premonsoon activities…
It means monsoon is close to end of this month??? Can we hope for early climatic change or it would change to heat blogg??
ભારતીય હવામાન વિભાગ અનુસાર કેરળમાં ૨૭ મે આસપાસ ચોમાસા ની પધરામણી થઇ શકે તેવી શક્યતા .
I m d 4 vik apdet nati thayu sar
Sir, very good news and information for all people, Thank you sir.
IMD 4 week forecast jota chomasu vahelu aavse.
સર આખો દિવસ બફારો અનુભવાય અને રાત્રે આસ્કાનો પવન વાય છે તો સોમાસની આગમન ની ત્યારી થતી હોય તેવું લાગી રહ્યું છે
Sirji…Normally Somali JET kyare onset tha che ?
ભારતીય હવામાન વિભાગ મીડ ડે બુલેટિન અનુસાર ૧૫ મે આસપાસ દક્ષિણ અંદમાન સમુદ્ર અને દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં ચોમાસા નું આગમન થઈ શકે .
Southwest monsoon is likely to advance into South Andaman sea and Southeast BOB on 15th may 2022
-IMD mid-day forecast
Khub Garmi padi rahi che sir, let’s hope ke monsoon 1 week jevu vehlu aavi ne thodo relief aape…..
Monson withdrawal map 2022 kyare avse saheb
Sir, 20-21 ma gangangar (rajsthan) aas pass ek sistem bane che, jema pavano arabi mathi jay che to Surastra Gujrat ma varsad pdvani skyata gani sakay???
Aajthi gharmi ma rahaat malse evu lage che karanke have roj j saro full pawan rese Southwest arbi samudra taraf thi
Ashok sir…Garmi bhyankar che boss 🙂
Bapore office jata garama garam pavan ane rate aavo tyare bhi garam pavan…bhthi bni gayu che amdavad….jbrjst che garmi 🙂 unado full jor ma 🙂 haha
Bhega vaddo bhi 1kdum thoda…aam tem rakhdta hoy bichara 🙂 hahahaha
Sir aa vavajoda thi Saurashtra ma kai varsad thase ke nhi
સર અત્યારે જે વાવાઝોડું અસની તરીકે દક્ષિણ ભારત આસપાસ આવ્યું છે એ નબળું પડી uac તરીકે ધણા દિવસ ત્યાં રહે એવું લાગે ecmwf પ્રમાણે ત્યાર બાદ ફરી પાછી ઉતર પૂર્વ બાજુ જઈ ને મજબૂત બતાવે છે ફરી પાછું એમાં થી વાવાઝોડું બની સકે
Andaman ma chomasu kyare bese chhe aaje 11 tarikh thay gay pan imd ma pan kai update nathi pavano jota avu lage 15 16 tharike besi javu joye
Machilipatnam lend for ni pakriya saru thay gay ke ??
Sir settalight jota aa vavajodu tame ahi apel forkast karata thoduk dakasi baju chaliu barobar k?
Thank you so much sir for the update
Vava joda thi chomasa ne Vela ke Moda thavani koi sakyata hoy sar
સર જય શ્રીકૃષ્ણ dt 18 મા અરબી સમુદ્ર માં હલચલ દેખાય છે….હજુ વહેલુ ગણાય……
Hello .. Good evening sir , Sir Tamara anuman pramane Gujarat ma chomasu vidhivat rite ky date besi sake che … Plz ans …
Thank for update
સર આસની વાવાઝોડું બાંગ્લાદેશ દેશ બાજુ જવાનુ મોડલો બતાવે છે પણ ઉપલા લેવલ ના એકેય પવન એ બાજુ તો જતા નથી તો ક્યા કારણે એ બાજુ જશે?
Sir cola weeck 2 ma ges bhrai gayo ,
Jay mataji sir….. thanks for new update…..
સર આપની આગાહી દરમિયાન ઉત્તર ગુજરાત ના બનાસકાંઠા બાજુ વરસાદ અને પવનનું પ્રમાણ કેવું રહેશે?
સર તમારી આગાહી હું યુટ્યુબ ઉપર મુકી શકું અને તમે કેહતા હોય તો વિડીયો ની નીચે તમારી લીન્ક પણ મુકી દદઈશ
નમસ્તે સર,
હાલમાં હીન્દ મહાસાગર માં વીષુવવૃત ની બન્ને બાજુ ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધમાં મોટી સીસ્ટમો છે, શું ક્યારેય એવું બની શકે કે કોઈ દક્ષિણ ગોળાર્ધની સીસ્ટમ ઉત્તર ગોળાર્ધમાં આવે? બન્ને ગોળાર્ધમાં સીસ્ટમ ના પવનો વીરૂધ્ધ દીશાના હોય છે તો કદાચ ક્રોસ કરીને આવે !!, કે એવું બને જ નહીં?
Sir settalight jota to lage k chomasu anadaman nikobar ma besi gayu hoi.
Thank you sir for new information
Thanks sir
Thanks new update sir
Thanks for new update
Thanks New Update Sir
૧૦ ૧૨ તારીખે છાટા છુંટી થાય એવું લાગે છે હોય તો કહેજો સર માલઢોર ની નીરણ લેવાની ખબર પડે
સર જય શ્રીકૃષ્ણ આભાર
Jay shree krishna Sar new apdet
Navi upadet Badal aabhar
Thanks
Thanks for new update sir
Jsk sir…. Mahiti badal aabhar
Thank you Sir, for latest update