Conditions Favorable For Advance Of Southwest Monsoon Into Some More Parts Of South & Central Bay Of Bengal And Some Parts Of South Arabian Sea During Next 2 Days
આવતા બે દિવસ માં ચોમાસુ દક્ષિણ અને મધ્ય બંગાળ ની ખાડી ના થોડા વધુ ભાગો તેમજ દક્ષિણ અરબી સમુદ્ર ના થોડા ભાગો માં આગળ ચાલવા માટે પરિબળો સકારાત્મત છે.
Current Weather Conditions on 20th May 2022
Gujarat Observations:
Above normal Temperature prevails over Saurashtra, Gujarat & Kutch. The Maximum Temperatures are currently 2 C above normal.
Maximum Temperature on 19th May 2022 was as under:
Ahmedabad 43.5 C which is 2 C above normal
Rajkot 42.9 C which is 2 C above normal
Amreli 42.8 C which is 2 C above normal
Vadodara 41.8 C which is 2 C above normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 20th to 27th May 2022
Winds will blow mainly from Southwest and at times from Westerly during the forecast period. Wind speed of 20 to 35 kms/hour during the forecast period with gusts of 30 to 45 kms/hour. Overall windy week.
Maximum Temperature expected to be above normal today and it is expected to decrease from 21st May. Maximum Temperature near normal during the forecast period. Due to increase in evening moisture from 21st May the real feal Temperature will be high.
Due to high winds there would be moisture incursion till 0.75 km above mean sea level. Atmospheric instability will increase and partly cloudy on some days with a chance of scattered pre-monsoon showers on a day or two during the forecast period.
પરિસ્થિતિ:
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં ગરમી નોર્મલ થી 2 સી વધુ છે, તાપમાન 41.5C થી 43.5 C રેન્જ માં છે.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 20 થી 27 મે 2022
આગાહી સમય માં પવન મુખ્યત્વે દક્ષિણ પશ્ચિમ ના તો ક્યારેક પશ્ચિમી રહેશે. પવન ની ગતિ 20-35 કિમિ/કલાકે અને ઝાટકા ના પવનો 30-45 કિમિ/કલાકે ના રહેશે. આખા દિવસ માં સૌથી વધુ પવન સાંજે જોવા મળશે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન માં આવતી કાલ થી ક્રમશ ઘટાડો જોવા મળશે. તાપમાન નોર્મલ નજીક આવી જશે. આવતી કાલ થી સાંજે ભેજ વધશે એટલે બફારા નો અહેસાસ થશે.
દક્ષિણ પશ્ચિમી સ્પીડ માં પવનો ફૂંકાતા હોય અરબી સમુદ્ર નો ભેજ 0.75 કિમિ ઊંચાઈ સુધી વધશે. અસ્થિરતા વધશે અને એકાદ બે દિવસ ક્યાંક ક્યાંક પ્રિમોન્સૂન છાંટા છુટી થઇ શકે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Thank you for new update sir ji
Sarji new apdat Badal dhnyvad. Mare 80 vigha na mag nu vavetar se. Badha mag hal kapni Kari ne pathre padiya se. 10 divas varsad na Ave to Kam thy Jay.jay dwarkadhish.
Thank you for new update sir
સર જય શ્રીકૃષ્ણ સરસ મજાનું અપડેટ બદલ ખુબ ખુબ આભાર…
આજે તડકો અને લુ થી રાહત મળી છે… આભાર સાહેબ…
sar akhu Akash dhur thi bharai gayu se Suraj pan dekhato nathi
Thank you sir for update.
Thanks sir new update apava badal aabhar
Navi Jankari Badal Abhar Ashok bhai,
Jay Dwarkadhish….
આભાર નવી અપડેટ આપવા બદલ
સર આપની આગાહી મુજબ ઉત્તર ગુજરાત માં ફૂલ પવન છે અને ધૂળ ની ડમરીઓ ઉડી રહી છે .આવું કેટલા દિવસ રહેશે જણાવશો સાહેબ.
OK, sir 100% tamari vat sachi j chhe pan chomasa darmiyan to te samany hoy chhe, aato pahela aavu thayu atle mane navai lage chhe.
આ તો કુદરત ના હાથની વાત છે આપણે બધા તો એના કટપુતલી છીએ સારુ વરસ જાયએવી ભગવાન પાસે પાથઁના કરીએ
Jsk thanks for new update sir
નમસ્કાર સર- બધાજ મિત્રોને વંદન- આવનાર ચોમાસું સારું જાય એવી આશા . જય શ્રી ગણેશ.
Jsk sir & અપડેટ આપવા બદલ ખૂબ ખુબ આભાર
Thanks for new update sir
Ok, Thank you for your answer, sir kerala ma vadhu varsad hova chhatay Gujarat ma teni koi asar j nathi te navu j lage chhe.
Thanks for new update sir
સર અલગ અલગ વેધર મોડલ જોતા તો 5 તારિક સુધી સૌરાષ્ટ્ર માં કઈ ખાસ દેખાતું નથી ecmwf gfs ને ટ્રોપીકલ જોતા સામન્ય છાંટા છૂટી હળવા ઝાપટાં પડે એ થી વિશેષ કઈ દેખાતું નથી મારો અભ્યાસ બરોબર છે ને
Thank you very much sir for new update
આભાર સાહેબ નવી અપડેટ બદલ આભાર
Sir thanks
Thanks sar for New apdet Jay shree Krishna
Thank you sir new update Monson welcome
Jay mataji sir….. thanks for new update…..
પવન વરસાદ નેં ઢહડી નેં લાવ છે એવી ગવઢીયા વાતું કરતાં વય.. ….જો કે આપડે હજી નથી જોતવો વેલી વાવણી માં બોવ જામતું નથી
Thanks for update
Thank you sir
Thanks sir
સૌરાષ્ટ્ર મા પ્રિ મોન્સુન એકટીવીટી કેવી રહેશે ?
સર જય શ્રીકૃષ્ણ સરસ મજાનું અપડેટ બદલ ખુબ ખુબ આભાર…..
Thenks sir new apadet
ધન્યવાદ. સાહેબ નવી અપડેટ આપવા બદલ આભાર.
Thanku sir
Namste sir
Well Come monsoon sijan ni peli update pre monsoon activiti sathe dhanyavad sir ne
Thanks for new update sir
Thank
Thank you sir for new update, sir, kerala, karnatak ma premonsoon no varsad vadhare pade chhe, aatlo varsad najik na bhutkalma padel chhe ?
Good news sir
વેલકમ પ્રિ મોન્સુન. ગુડ ન્યૂઝ.
સર ન્યુ અપડેટ આપવા બદલ આભાર
Thank you sir…jay shree radhe krishna ji
Thanks for the update sir
Thank you sar.
Thanks
Good News
Thank you sir
થેંક્યુ સર ન્યુ અપડેટ
Good News
Thank u sir