23rd June 2022
ગુજરાત રાજ્ય ના 103 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 54 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 103 Talukas of State received rainfall. 54 Talukas received 10 mm or more rainfall.
Scattered Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During Rest Of June 2022 – Conditions Expected to Improve From End Of June/Early July 2022 – Update
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં છૂટો છવાયા વરસાદ ની શક્યતા જૂન આખર સુધી – જૂન આખર/જુલાઈ 5 વાતાવરણ માં સુધારો થશે
Current Weather Conditions:
Some Selected pages from IMD Mid-Day Bulletin dated 23rd June 2022
AIWFB_230622
During the forecast period there will be one UAC near Odisha and neighborhood and another UAC over East Central Arabian Sea. Both will interact to form a broad circulation at 3.1 km level and on some days East West shear zone can also develop. Rain over Gujarat State will be dependent on these two Systems and the East West Monsoon trough over land. Also Off-shore trough will play part during the forecast period.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a shortfall of 53% rain till 22nd June 2022 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch the shortfall is at 81% from normal, while Gujarat Region has a shortfall of 52% rainfall than normal till22nd June 2022.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 22 જૂન સુધી માં વરસાદ ની 53% ની ઘટ છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 81% ઘટ છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 52% વરસાદ ની ઘટ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 23rd to 30th June 2022
South Gujarat : Possibility of Light/Medium/Heavy rain over scattered areas on some days and wide spread on other days at different locations with isolated very heavy rainfall. Cumulative rainfall during the forecast period between 50 mm to 75 mm total. Some Isolated very heavy rain centers of South Gujarat could get higher quantum above 125 mm.
50% of Saurashtra (Monsoon onset part) & East Central Gujarat: Possibility of Light/Medium/Heavy rain over scattered areas at different locations on some days with isolated very heavy rainfall. Cumulative rainfall during the forecast period between 25 mm to 50 mm total. Some Isolated heavy rain centers could get higher quantum above 75 mm during the forecast period.
Rest of 50% of Saurashtra (Monsoon Not yet onset) & North Gujarat : Possibility Scattered Light/Medium rain on some days at different locations. Cumulative rainfall during the forecast period up to 25 mm total. North Gujarat adjoining Central Gujarat could get higher quantum of rain.
Kutch: Possibility Scattered Light/Medium rain on some days at different locations. Cumulative rainfall during the forecast period up to 25 mm total.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 23 થી 30 જૂન 2022
દક્ષિણ ગુજરાત: હળવો/મધ્યમ/ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા. અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક. એકલ દોકલ અતિ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 50 mm થી 75 mm. અતિ ભારે વરસાદ વાળા સેન્ટરો માં 150 mm સુધી ની શક્યતા.
50% સૌરાષ્ટ્ર (ચોમાસુ બેસી ગયેલ ભાગ) અને મધ્ય ગુજરાત: છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. એકલ દોકલ ભારે વરસાદ. આગાહી સમય ની કુલ માત્રા 25-50 mm સુધી. અને એકલ દોકલ ભારે વરસાદ ના સેન્ટરો માં 75 mm થી વધુ.
બાકી ના 50% સૌરાષ્ટ્ર (ચોમાસુ નથી બેઠેલ ભાગ) અને ઉત્તર ગુજરાત: છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. આગાહી સમય ની કુલ માત્રા 25 mm સુધી. મધ્ય ગુજરાત ને લાગુ ઉત્તર ગુજરાતમાં વરસાદ ની માત્રા થોડી વધુ ની શક્યતા.
કચ્છ: છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા. આગાહી સમય ની કુલ માત્રા 25 mm સુધી.
આગોતરું એંધાણ: તારીખ 1 જુલાઈ થી 5 જુલાઈ 2022 દરમિયાન ચોમાસુ માહોલ માં સુધારો થશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 23rd June 2022
Forecast In Sanj Samachar Daily Dated 23rd June 2022
Aaje chhapa ma update aavashe
Ahi App ma ratre update thashe
Porbandar City ma dhodhmar
સર અમારે આજે પણ ખૂબ સરસ વરસાદ પડી ગયો.અઢી ઇંચ
Vavni kyare thase ashok bhai ake var too biyaran bagdi gyu 4 angar palariu tu
કિશાનોના સાચા રાહબર હવામાન
ગુરૂ અશોકભાઈ ને લાખ લાખ અભિનંદન
Aje vavani layak saro varsad thai gyo.
Mini vavajodu sir Porbandar city ma
કડાકા ભડાકા સાથે બે વાગ્યા થી જોરદાર વરસાદ ચાલુ છે
Jsk thanks for new update sir
રાણા કંડોરણા જિ. પોરબંદર માં બે વાગ્યા થી જોરદાર કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ છે
Vagar gajvij 10 minutes mast varsad padi gayo.
અપડેટ આપવા માટે ધન્યવાદ સાહેબ ખૂબ સરસ વિસ્તાર પ્રમાણે અપડેટ આપી છે
અમારે 25 mm ની આગાહી આપી છે એટલો થઈ જાય તોય વાવની થઈ જાય છે માથે વરસાદ થયો નથી થોડોક જોય છે
Thanks for new update sir ji
આભાર સર
Amare atyare 25mm jetlo varshad pdayo haju varsadi vatavaran se
Porbandar na ghed vistar ma 3p.m.thi varsad saru
Thank you sar.. Agahi. Badal
Thanks
નવી અપડેટ આપવા બદલ આભાર
Thank you sir, khub khub abhar new update mate
Thenks For New Apdate
Manavadar ma ati bhare varsad, mini vavazoda sathe
Thanks good new sir
Thanks sir
Thanks.sir for new update..
સર કોકે તમારા પર વીડિયો બનાવેલ છે મને પેલા એવું લાગ્યું કે તમારી ખોટી આગાહી મૂકી , પણ તમારા વિશે પરિચય આપ્યો છે સરસ , યુટ્યૂબમાં
Thanks for update
કેશોદ તાલુકા ના ઘેળ પંથક ના ગામો માં ૧:૩૦ થી લઈ ને ૨:૩૦ સુધી માં ગાજવીજ તથા પવન ના સૂસવાટા સાથે લગભગ ૧ ઇંચ વરસાદ વરસી ગયો આભાર
Amare ajano 25 mm jevo varasad 6 atyar suthino
Sir jamnagar ma baforo bav che
સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ……
Sir jamkandorana 25thi 50 mm ma aave ke khali 25 mm aave
Thanks ashok sar
Thank you sir
Thanks for new update sir
Thanks for good news sir
good
Thanks for update
Thenx for New update
આભાર 25.50 6i
Thank you sir new and good updet
Thanks for New update
માણાવદર વિસ્તારમાં અડધો કલાક ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો.
Thanks for new update sir ji
Thanks sir
Thank you sir thodi ghani rahat
Manavadar ma kadaka bhadaka sathe varsad chalu chhe..
thanx sir
Porbandar ma gajvij salu thay varsad nathi
Thanks for good news