Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 1st to 8th July 2022 – Update Dated 1st July 2022

1st July 2022
ગુજરાત રાજ્ય ના 118 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 77 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 118 Talukas of State received rainfall. 77 Talukas received 10 mm or more rainfall.





 

Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 1st to 8th July 2022 – Update Dated 1st July 2022

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના રાઉન્ડ ની શક્યતા 1 થી 8 જુલાઈ 2022 – અપડેટ 1 જુલાઈ 2022
Current Weather Conditions:

Some Selected pages from IMD Mid-Day Bulletin dated 1st July 2022

AIWFB 1st July 2022


During the forecast period The UAC over West Central Arabian Sea and another UAC over Rajasthan will form a trough from Centra/North Arabian Sea to South Rajasthan across Gujarat State.

Monsoon off-shore trough will be active from South Gujarat to Maharasthra/Karnataka/Kerala on different days of the forecast period.

Monsoon will set in over whole India during the forecast period and Axis of Monsoon will come into existence.

A UAC/Low Pressure will form over Bay of Bengal around 4th July. This System will track along the Axis of Monsoon/trough.

Western end of Axis of Monsoon expected to slide Southwards towards Gujarat State.

An East West Shear zone is expected 19N/20N at 3.1 hPa level during the forecast period.

Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch. 

 

Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status

There is a shortfall of 53% rain till 30th June 2022 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch the shortfall is at 70% from normal, while Gujarat Region has a shortfall of 54% rainfall than normal till 30th June 2022.

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 30 જૂન સુધી માં વરસાદ ની 53% ની ઘટ છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 70% ઘટ છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 54% વરસાદ ની ઘટ છે.

Forecast For Saurashtra, Gujarat & Kutch 1st to 8th July 2022


Good round of Rainfall expected over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Many areas expected to get more than one round of rainfall during the forecast period.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 1 થી 8 જુલાઈ 2022

આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.



Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 1st July 2022

Forecast In Sanj Samachar Daily Dated 1st July 2022

 

4.2 80 votes
Article Rating
1.3K Add your comment here
Inline Feedbacks
View all comments
Fevin Sojitra
Fevin Sojitra
02/07/2022 1:01 am

કોલા રાતું ચોળ થયું…

Place/ગામ
ઉપલેટા
Vanrajsinh Dodiya
Vanrajsinh Dodiya
02/07/2022 12:50 am

સર
તા 01/07/22 વરસાદ ઢસા વિસ્તારમાં આજે સારો વરસાદ અંદાજે 1.50 ઇંચ 2.15pmથી5.15 pm સુધી આજુબાજુ ઢસાગામ જલાલપુર ઉમરડા કાચરડી આંબરડી નારણગઢ માડવા વિકળીયા પાટણા ગામડા મા સારો વરસાદ હતો

Place/ગામ
Dhasa j( botad )
Ranjeet Jethva. Padodar-Keshod
Ranjeet Jethva. Padodar-Keshod
02/07/2022 12:25 am

Best work for all farmers….Thanks Ashok bhai….

Place/ગામ
Padodar..ta..Keshod
babariya ramesh...m
babariya ramesh...m
02/07/2022 12:16 am

સોરી સર મારે વાસવા માં ભુલ થય છે.. ઉતાવળ માં કોમેન્ટ થય ગય છે

Place/ગામ
મોટા માચિયાળા
HIREN PATEL
HIREN PATEL
02/07/2022 12:02 am

નવી અપડેટ આપવા બદલ આભાર

Place/ગામ
FALLA
Last edited 2 years ago by HIREN PATEL
babariya ramesh...m
babariya ramesh...m
01/07/2022 11:59 pm

સર મુંબઈ આજુબાજુ સિયઝોન આપને કેવી રીતે ફાઈદો કરાવે??

Place/ગામ
મોટા માચિયાળા
Lagdhir kandoriya
Lagdhir kandoriya
01/07/2022 11:57 pm

Vaah guruji vaah. Kahevat se ne ke guru vina gnan nai a khrekhr sachi vaat se ho. Sarji tamne asadhi bij ni lakh lakh badhaya. Iswar tamne sukh,samrudhi,ane nirogi rakhe. Jay ho guruji. Jay dwarkadhish.

Place/ગામ
Satapar
Maiyad Jagdish.c
Maiyad Jagdish.c
01/07/2022 11:55 pm

Thank you for new apdates

Place/ગામ
Satiya
જીતેન્દ્રભાઈ કાનાણી
જીતેન્દ્રભાઈ કાનાણી
01/07/2022 11:48 pm

સર અમારા જામનગર જિલ્લામાં બે તાલુકાઓને બાદ કરી બાકી વાવણી થઈ નથી તો આ રાઉન્ડ ટાઢક આપશે કે કેમ? થોડો પ્રકાશ પાડવા વિનંતી સાહેબ.

Place/ગામ
જામનગર
પીઠાભાઇ વસરા
પીઠાભાઇ વસરા
01/07/2022 11:44 pm

આભાર સાહેબ

આપની અપડેટ મુજબ ઓછામાં ઓછો એક રાઉન્ડ તો આવશે જ જાણી ધરપત થઈ

Place/ગામ
રાણા કંડોરણા
ભાયાભાઇ
ભાયાભાઇ
01/07/2022 11:32 pm

આભાર સર આજે 20mm જેવો વરસાદ થયો

Place/ગામ
આંબલીયા ઘેડ
Vipul patel
Vipul patel
01/07/2022 11:22 pm

Sir MD MEP Jota evu lage amaro vishtar ek raund aavato hase?

Place/ગામ
Neshda ( suraji) ta-tankara
મિલન સભાયા
મિલન સભાયા
01/07/2022 11:16 pm

શુદ્ધ ગુજરાતી ભાષામાં સરે કીધું તોય ઘણા મિત્રો ફરી ફરી ને પુછે છે.. ૨૫ ટકા વિસ્તારમાં અમે રહી નહિ જાય ને.. મિત્રો સાહેબે એમ આગાહી આપી કે ૧ રાઉન્ડ તો સમગ્ર ગુજરાત માં આવશે જ આગાહી સમય માં પણ ૭૫ ટકા ( પોણા ગુજરાત માં) ૨ રાઉન્ડ થઈ જાશે… એમ કહે છે.. બરોબર ને સર

Place/ગામ
મોરબી રોડ, રાજકોટ
Mahesh bhai menpara
Mahesh bhai menpara
01/07/2022 11:15 pm

Sir ajej varsad thai gayo vavni layak

Place/ગામ
Motavadala
Popat thapaliya
Popat thapaliya
01/07/2022 11:04 pm

સર આજે અમારે દોઢ ઇંચ વરસાદ આવ્યો.આ વર્ષ નો ત્રીજો રાવુન્ડ

Place/ગામ
Sutrej ghed
Umesh Ribadiya @Visavadar
Umesh Ribadiya @Visavadar
01/07/2022 11:01 pm

Jaan bahar gaam thi avavani hoy tyare ketli badhi upadi hoy.eana karta aa round ma Gam ma Piyariyu ne Gam ma Sasariyu chhe.etle saav Niraant!!

Place/ગામ
Visavadar
Dipak patel
Dipak patel
01/07/2022 11:00 pm

Thanks for update

અષાઢી બીજના બધા મીત્રો ને રામ રામ

Place/ગામ
Rajkot
Hardevsinh
Hardevsinh
01/07/2022 10:52 pm

સર 25 ટકામાં કયો ભાગ રહી જાય છે સર દર વખતે ઉલ્લેખ કરેલ હોય છે કે આ જગ્યાએ આટલા ઇંચ પડશે આ વખતે કેમ ઉલ્લેખ કરેલ નથી

Place/ગામ
DHROL
satish gadara
satish gadara
01/07/2022 10:48 pm

thank you sir

Place/ગામ
vankiya(dhrol)
Khushal makvana
Khushal makvana
01/07/2022 10:45 pm

Sir.aa round ma thunder storm ochhu thai tev lage chhe brober ne. Plz. Ans.

Place/ગામ
Rajkot
Jadeja ramdevisnh
Jadeja ramdevisnh
01/07/2022 10:36 pm

Thanks sir new apdet

Place/ગામ
Hadatoda
Bhagvan gajera
Bhagvan gajera
01/07/2022 10:31 pm

Thanks for new update sir

Place/ગામ
Keshod
Rajendra
Rajendra
01/07/2022 10:29 pm

Sir surendranagar ma joi evo varsad nathi avyo,aa round ma avi jase pls answer

Place/ગામ
Surendranahgar
Ajaybhai
Ajaybhai
01/07/2022 10:24 pm

સર ખરેખર તાઢ તડકો અને વરસાદ તમને પુછી ને વરસે છે.

Place/ગામ
Junagadh
Retd Dhiren patel
Retd Dhiren patel
01/07/2022 10:23 pm

Jsk sir. Navi update badal aabhar.

Place/ગામ
Bhayavadar
Ajaybhai
Ajaybhai
01/07/2022 10:21 pm

Thanks for new updates sir.

Place/ગામ
Junagadh
Kathad bhai
Kathad bhai
01/07/2022 10:21 pm

કેટલો પડસે કયા વધું કયા ઓછો એવો ઉલ્લેખ આપો તો ખ્યાલ આવે કે 25% કય બાજૂ રહી જાય એમ છે અને કયા વધુ વરસાદ પડે એમ છે
દરેક વખતે એવો ઉલ્લેખ હોય જ છે તો આ વખતે કેમ નહીં ??

Place/ગામ
રોજીયા
Karashn l
Karashn l
01/07/2022 10:20 pm

Thank you sir

Place/ગામ
Sarod ta.keshod
Hathaliya karashan
Hathaliya karashan
01/07/2022 10:18 pm

Thank you ser for new apdet

Place/ગામ
Bhogat
જાડેજા મયુરસિંહ
જાડેજા મયુરસિંહ
01/07/2022 10:14 pm

ખુબ ખુબ આભાર

Place/ગામ
હાડાટોડા
Vajshi bhai
Vajshi bhai
01/07/2022 10:04 pm

સરસ માહીતી આપવા બદલ આભાર સાહેબ

Place/ગામ
દેવ ભૂમિ દ્વારકા... હડમતીયા
Vinod
Vinod
01/07/2022 10:02 pm

Thank sar for New apde Jay shree Krishna

Place/ગામ
Goladhar ta. junagadh
Jay
Jay
01/07/2022 9:59 pm

Sar Morbi ma ketali sakyata ganvi

Place/ગામ
Morbi
Suresh pada
Suresh pada
01/07/2022 9:54 pm

Thanks for new updet sit

Place/ગામ
Junavadar
RUGHABHAI Karmur
RUGHABHAI Karmur
01/07/2022 9:52 pm

Sara samachar

Place/ગામ
Gaga jamkalyanpur devbhumi Dwarka
Ravi ahir
Ravi ahir
01/07/2022 9:51 pm

Khub j sachot mahiti aapo cho aena mate aabhar

Place/ગામ
Rajkot
Dr. Sunil Patel
Dr. Sunil Patel
01/07/2022 9:50 pm

આગોતરું એંધાણ પણ આપ્યું હોત તો સારુ રહેત. કારણ કે બીજા વીક મા પણ મેઘ સવારી ચાલુ રહેવી જોઈએ. યોગ્ય લાગે તો અનુમોદન આપશો.આભાર, અશોકભાઈ.

Place/ગામ
Junagadh
Zala Yashpalsinh
Zala Yashpalsinh
01/07/2022 9:48 pm

Thank you sir

Place/ગામ
Tankara
Kalpesh v sojitra
Kalpesh v sojitra
01/07/2022 9:47 pm

Thanks for new update sir, samgra saurashtra ,gujrat ane kuchh ma 1 thi vdhu round vrsad na ave avi prabhune pratna.

Place/ગામ
Rajkot
Viral Ladani
Viral Ladani
01/07/2022 9:45 pm

Ashok bhai New Update Apva Badal tamaro abhar

Place/ગામ
Kevrdra (keshod)
ભરત કે સોમૈયા
ભરત કે સોમૈયા
01/07/2022 9:45 pm

સર.. આષાઢી બીજ ના રામ રામ.. આશા સ્પદ અપડેટ માટે આભાર.. અત્યારે સુર્ય નક્ષત્ર આદ્રા છે.. આ નક્ષત્ર માં વરસાદ થઇ જાય તો ખુબ સારૂ.. આદ્રા નક્ષત્ર વિશે એક કહેવત છે કે.. વરસે આદ્રા.. મેઘ(નક્ષત્ર) બધા પાધરા..(અનુકુળ)

Place/ગામ
આમરણ (મોરબી)
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
01/07/2022 9:45 pm

સર જય શ્રીકૃષ્ણ નવી અપડેટ આપવા બદલ આભાર….

Place/ગામ
જામજોધપુર
Narshi limbasiya
Narshi limbasiya
01/07/2022 9:44 pm

Thenkyu sir

Place/ગામ
Sanosara di.rajkot
hiten dalsaniya
hiten dalsaniya
01/07/2022 9:44 pm

Thank you for the update sir.

Place/ગામ
Falla
Asif
Asif
01/07/2022 9:42 pm

Thanks sir. for new update

Place/ગામ
Rajkot
Siddhrajsinh Vaghela
Siddhrajsinh Vaghela
01/07/2022 9:40 pm

Thanks for new update sir
Aaje new update no mail aavyo chhe
Thnx once again

Place/ગામ
Mundra
Rajesh patel
Rajesh patel
01/07/2022 9:40 pm

Aa vakhte sir tame update ma lobh karyo enu kai karan chhe ke pachhi mitro have ghana taiyar thai gya chhe mate

Place/ગામ
Morbi
Jitendra karmur
Jitendra karmur
01/07/2022 9:38 pm

Aabhar sir

Place/ગામ
Katkola
Rayka gigan
Rayka gigan
01/07/2022 9:37 pm

નવી અપડેટ બદલ આભાર . આજે સારો વરસાદ આવી ગયો

Place/ગામ
Motimarad
Jeet chhayani
Jeet chhayani
01/07/2022 9:33 pm

Tnx sir. for new update ️

Place/ગામ
Jasdan
1 2 3 17