16th July 2022
ગુજરાત રાજ્ય ના 186 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 126 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 186 Talukas of State received rainfall. 126 Talukas received 10 mm or more rainfall.
Respite From Rain Over Saurashtra, Kutch – Gujarat Region Expected To Get Moderate Rainfall Up To 22nd July 2022 – Update Dated 16th July 2022
સૌરાષ્ટ્ર અને કચ્છ માં વરસાદ માં રાહત – ગુજરાત રિજિયન માં મધ્યમ વરસાદ ની શક્યતા 22 જુલાઈ 2022 સુધી – અપડેટ 16 જુલાઈ 2022
Current Weather Conditions:
IMD BULLETIN NO. 1 (ARB/01/2022)
TIME OF ISSUE:1230 HOURS IST Dated 16th July 2022
47_aa09e5_1. National Bulletin 20220716_0300
IMD Mid-Day Bulletin some pages:
AIWFB_160922
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a 118% excess rain till 15th July 2022 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 277% from normal, while Gujarat Region has an excess of 64% rainfall than normal till 15th July 2022. Gujarat State has received 86% excess rainfall than normal till 15th July 2022. Yet Gandhinagar District has 32% shortfall and Dahod District has 27% shortfall of rain till 16th July 2022.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 15 જુલાઈ 2022 સુધી માં 118% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 277% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 64% વરસાદ વધુ થયેલ છે. સમગ્ર ગુજરાત રાજ્ય માં 15 જુલાઈ સુધી માં જેટલો વરસાદ પડવો જોઈએ તેનાથી 86% વધારે થયેલ છે. તેમ છતાં સમગ્ર રાજ્ય માં 16 જુલાઈ 2022 સુધી માં ગાંધીનગર ડીસ્ટ્રીકટ માં 32% અને દાહોદ માં ડીસ્ટ્રીકટ માં 27% વરસાદ ની ઘટ રહી ગયેલ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 16th to 22nd July 2022
Saurashtra, Kutch :
Saurashtra & Kutch area expected to get scattered showers/light/medium rainfall on some days of the forecast period.
Gujarat Region:
North & East Central Gujarat area expected to get rainfall on some days with cumulative total between 20 to 40 mm.
South Gujarat area expected to get various days rainfall with cumulative total between 20 to 60 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 16 થી 22 જુલાઈ 2022
સૌરાષ્ટ્ર અને કચ્છ: આગાહી સમય માં સૌરાષ્ટ્ર અને કચ્છ માં વરસાદ માં રાહત રહેવાની શક્યતા.
આગાહી સમય માં છુટા છવાયા ઝાપટા હળવો માધ્યમ વરસાદ ની શક્યતા મ વરસાદ રહેવાની શક્યતા.
ગુજરાત રિજિયન: આગાહી સમય માં ગુજરાત રિજિયન માં મધ્યમ વરસાદ રહેવાની શક્યતા.
નોર્થ ગુજરાત અને મધ્ય ગુજરાત વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 20 થી 40 mm
દક્ષિણ ગુજરાત વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 20 થી 60 mm
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 16th July 2022
Forecast In Sanj Samachar Daily Dated 16th July 2022
Aje bharuch ma saro varsad pdyo
zapta chalu se amare
Thank you sir for new update , khubaj rahat thay tevi update, sir Arb vali system ne dur bhagadva ma WD and BOB vali systeme jaji bhumika bhajvi ke bija koi parible kam karyu?
A news vada loko IMD ne badnaam kre che just like ulta chor kotvaal ko daate. https://www.indiatoday.in/science/story/why-imd-can-t-predict-weather-like-us-europe-what-are-the-roadblocks-1976001-2022-07-15
Thx. For new upadet sirji
Ahiya savar thi jdva bhare japta aave rakhe che 2 2 kalak na antare atyare 1k jordar japtu varsi ne ravana thyu che ane jordar mst tdko nikdo che. Thodi var to tadka ma ubho ryo 🙂 hahaha
Good news sir
અમારે આ વરસાદ માં નુકસાની વગર નો સારો વરસાદ છે
આભાર શહેબજી
Morbi ma gaj vij sathe saru thayo
Atiyare jordar varsad 2 inch hse
Abhar sar new apadet badal have varapnikalse
Good News sir
આભાર સર અમારે હવે વરાપનો માહોલ જોવા મળ્યો તમારી અપડેટ થી જય શ્રી કૃષ્ણ
સર જય શ્રીકૃષ્ણ સરસ મજાનું અપડેટ બદલ ખુબ ખુબ આભાર ખાસ વરાપ ની જરૂર છે………
Ok sir
1.45 pachhi 12 mm jevu japtu khetar bara pani nikdi gya reda japta e hve to pani kadhi nakhe chhe.
Good News
Thank you sir new update
રાહત થાય તેવી અપડેટ. આપનો આભાર
thanx sir
આભાર સર રાહત નાં સમાચાર……
Thanks sir
Thanks sir
Tnxs sir, ધ્રોલ માં દશ મિનિટ નું સારુ ઝાપટું આવ્યું, હવે ઓવર જાય છે, નાનાં મોલ બળવા માંડ્યા
Thanks sir
New update
Thanks for New update
Saurashtra-Kutch ma thodo time system ne avti roki rakhjo. Tamari lagvag chale chhe evu lage chhe. Ashokbhai!
સૌરાષ્ટ્રમાં હવે વરસાદમાં રાહત: અમુક દિવસે માત્ર ઝાપટા-હળવો વરસાદ થશે
જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા.16થી22 જુલાઈ સુધીની આગાહી: પોરબંદરના કિનારા પાસેનુ ડીપ્રેશન દુર સરકે છે
Sanje samachar
Sir jevi aapane update aapi Tartaj YouTube vara apna photo chautadi ne agahi karva Mandyase amni dava karo
Thanks for new updates
Sir to have varshad viram lese ne
Sir, thanks for update
Good post
આભાર
Thanks for new update
Thank you sar for new update have varap thai paku
આજે અમારે 12:30pm જોરદાર ઝાપટું પડી ગયું 15 મિનિટ
Sir Dhrol ni aaju baju mane lage lagbhag Jamnagar District ma coastal Area ma atiyare saro evo varsad pade che.
Sir have ughad kiyarek thase
Bhale varse saheb mehuliya varsa bhala
Thnx sir navi apdate aapva mate
Thanks for new update.
સારા માં સારા સમાચાર આપ્યા સર અમારે તો સતત એક મહિના થી ચાલુ છે વરસાદ એક વિરામ ની જરૂર જ છે
Hal pavan sathe varsad chalu 2:55 pm
Sistam amari mathe j che varsad nathi
Thanks for the new update sir
Thanks for new update sir
Rahat thay tevi update
Navi update badal abhar sir
આભાર ….સર.જી.. અપડેટ બદલ
Thanks
Thanks for new update sir