22nd July 2022
ગુજરાત રાજ્ય ના 119 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી માત્ર 16 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 119 Talukas of State received rainfall. Only 16 Talukas received more than 10 mm rainfall.
Next Round Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat 23rd To 27th July 2022 – Update Dated 22nd July 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વરસાદ ના નવા રાઉન્ડ ની શક્યતા 23 થી 27 જુલાઈ 2022 – અપડેટ 22 જુલાઈ 2022
Current Weather Conditions:
IMD Mid-Day Bulletin 22-07-2022 some pages:
AIWFB_220722
Upper Air Cyclonic Circulation over Central Pakistan and Rajasthan border areas is expected to track Southwards during next 2/3 days. The UAC over North Odisha and The UAC over Pakistan will form a broad circulation. The Axis of Monsoon Western arm to shift Southwards during next three days.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
The rainfall situation till 22nd July 2022 is as follows:
Kutch has received 104.60% of its annual Rainfall.
Saurashtra has received 58% of its annual Rainfall.
North Gujarat has received 36% of its annual Rainfall.
East Central Gujarat has received 51% of its annual Rainfall.
South Gujarat has received 75.65% of its annual Rainfall.
Gujarat State has received 60.50% of its annual Rainfall.
22 જુલાઈ 2022 સુધીના વરસાદ ની સ્થિતિ:
કચ્છ માં વાર્ષિક વરસાદ ના 104.64% વરસાદ થયેલ છે.
સૌરાષ્ટ્ર માં વાર્ષિક વરસાદ ના 58% વરસાદ થયેલ છે
નોર્થ ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 36% વરસાદ થયેલ છે.
મધ્ય ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 51% વરસાદ થયેલ છે.
દક્ષિણ ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 75.65% વરસાદ થયેલ છે.
સમગ્ર ગુજરાત રાજ્ય માં વાર્ષિક વરસાદ ના 60.50% વરસાદ થયેલ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 22nd to 27th July 2022
Saurashtra area expected to get scattered showers/light/medium rainfall with isolated heavy/very heavy rainfall on various days of the forecast period.
Kutch expected to get light/medium/heavy on most days with isolated very heavy rainfall on some days of the forecast period.
North Gujarat area expected to get light/medium/heavy on most days with isolated very heavy rainfall on some days of the forecast period.
East Central Gujarat area expected to get light/medium/heavy on many days with isolated very heavy rainfall on some days of the forecast period.
South Gujarat area expected to get light/medium/heavy on most days with isolated very heavy rainfall on some days of the forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 22 થી 27 જુલાઈ 2022
સૌરાષ્ટ્ર માં આગાહી સમય માં અલગ અલગ દિવસે છુટા છવાયા ઝાપટા હળવો/મધ્યમ વરસાદ અને સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા છે.
કચ્છ માં આગાહી સમય માં અલગ અલગ દિવસે હળવો/મધ્યમ/ભારે વરસાદ અને સીમિત વિસ્તાર માં વધુ ભારે/અતિ ભારે વરસાદ ની શક્યતા છે.
નોર્થ ગુજરાત વિસ્તાર માં આગાહી સમય માં અલગ અલગ દિવસે હળવો/મધ્યમ/ભારે વરસાદ અને સીમિત વિસ્તાર માં વધુ ભારે/અતિ ભારે વરસાદ ની શક્યતા છે.
મધ્ય ગુજરાત વિસ્તાર માં આગાહી સમય માં અલગ અલગ દિવસે હળવો/મધ્યમ/ભારે વરસાદ અને સીમિત વિસ્તાર માં વધુ ભારે વરસાદ ની શક્યતા છે.
દક્ષિણ ગુજરાત વિસ્તાર માં આગાહી સમય માં અલગ અલગ દિવસે હળવો/મધ્યમ/ભારે વરસાદ અને સીમિત વિસ્તાર માં વધુ ભારે/અતિ ભારે વરસાદ ની શક્યતા છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 22nd July 2022
Forecast In Sanj Samachar Daily Dated 22nd July 2022
Thank you for new update sir
Mare nathi aavtu photos mukva nu opsan
Sir Thanks for new update
સર જય શ્રીકૃષ્ણ સરસ મજાનું અપડેટ બદલ ખુબ ખુબ આભાર…..
Thanks sir for New update
Sir reda japata to 1.echa ke ocha. Surashtrma
Sir Thank you for new update
Thank you sir for new update, khubaj rahat thay tevi update, bhukka khadhi nakhse, pani pani kari dese vagere jevi afava felavti aagahi no chhed udi Jay tevi good update chhe.
Jsk સર… સર કોમેન્ટ પોસ્ટ થયા નો મેઈલ નથી આવતો અને ફોટો મુકવા નું ઓપશન પણ ગાયબ સે… મારે જ પ્રોબ્લેમ સે કે બીજા મિત્રો ને પણ સે
Thankyou sir
jsk Sir thank you for new update but 5 day imd forecast 15 tarikh nu khule enu kaik karo
Good afternoon sir..sir aek questions hato..mara mujab sir ..morbi district ne kevo labh malse..kem ke morbi saurashtra ma aave and second second ae ke.. Kutch ma pan morbi aavi sake to te mujab..morbi ne saro labh mali sake.. please answer sir..
Sir akil and sanj સમાચાર ma kyare updet thase
Jsk સર… અપડેટ બદલ આભાર સૌરાષ્ટ્ર ના … મોરબી.. જામનગર.. દ્વારકા ના ભાગ માં થોડુંક પ્રમાણ વધુ રેસે.. બરાબર ને સર
Thanks sar for New apdet Jay shree Krishna
Thank you so much sir for the update.
Patan District very heavy and extremely heavy Shakyat aavi?
Sar Navi apadet apavabadal abhar
thank you sir luck by chance se aa vakhte,bole to lotry matlab saurashtra mate
Thank you for new update
સર
નવી અપડેટ આપવા બદલ આભાર
સર અમારે આટકોટ મધ્ય સૌરાષ્ટ્ર મા અને પશ્ચિમ ગુજરાત મા આવે ને સર જવાબ આપવા વિનંતી.
Sir aagahi samay ma ketla inch varsad rahese te update ma na aapyu aa vakhte.
Kai khubaj vadhu varsad ni shakyata chhe ke shu??
સર નવી અપડેટ દેવા માટે ખૂબ ખૂબ આભાર
સર હુ 2007 થી તમારી વરસાદ ની આગાહી અકીલા પેપર મા વાચતો આવુછુ અને મને એક તમારી આગાહી ઉપર જ વિશ્વાસ આવછે પરંતુ હુ ઘણા સમય થી જોવ છુ કે તમે જે રીતે પેહલા એક એક બાબત નુ સ્પષ્ટીકરણ કરતા એ તમે બંધ કરી દીધુ છે હુ તમને એ બાબત કાય કહી ના શકુ પરંતુ હુ વિનંતી કરી શકુ કે તમે પેહલા જે રીતે લખતા એવી રીતે લખો તો અમને વિશેષ આનંદ આવે (આપણો વાચક )
He mitro ne kyal na hoy ..
Heavy = 64.5 – 115.5 mm
Very heavy = 115.6 – 204.4 mm
Extremely heavy = >204.4 mm
Source: IMD
Thanks for new update sirji
Thenks for new updet sir
Chotila ma dhimi dhare varsad salu se atyare
Thank for new update sir
ઉત્તર કચ્છ માં અતિ ભારે ગણી શકાય ને સર?… બાકી ના કચ્છ મક હળવો મધ્યમ રહે એવું લાગે છે…
સર અમારે આટકોટ મધ્ય સૌરાષ્ટ્ર મા અને પશ્ચિમ ગુજરાત મા આવે ને સર જવાબ આપવા વિનંતી update આપવા બદલ આભાર.
Sir Mari coment Kem nathi dekhati pls
Thank you for new update
Image nu buttan farar6
Thank sir new update
Ahmedabad maine kitni barish hogi?
Thanks for new update _sir
Tnx. Sir for new update
aaje mausam imd ahmedabad ni update nathi aavi haju
અપડેટ મા સાહેબ ૨૨ જુલાઈ ૨૦૨૨ ના બદલે ૨૦૨ લખેલ છે સુધારો કરી લેજો
સર નવી અપડેટ દેવા માટે ખૂબ ખૂબ આભાર
Sir kya ketla mm varsad thase avu tme na kidhu?
Sir aa pavan ketla divas rese
Jsk sir. Navi update badal aabhar.
Good news
Thanks sir new update
Sir,vadhu bhare ane ati bhare ma su farak
હાલ ની ecmwf અબડેટ પ્રમાણે રાહત નાં સમાચાર છે
sir amaru snagar madhya gujarat ma aave? pls ans apjo