26th August 2022
ગુજરાત રાજ્ય ના ફક્ત 24 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 9 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) only 24 Talukas of State received rainfall. 9 Talukas received 10 mm or more rainfall.
Overall Less Rain Over Saurashtra, Kutch While Gujarat Region Expected To Get Scattered Showers/Light Rain On Few Days During 26th August To 1st September 2022 – Update 26th August 2022
સૌરાષ્ટ્ર અને કચ્છ માં એકંદર વરસાદી વિરામ જેમાં એકલ દોકલ ઝાપટા/હળવો વરસાદ – ગુજરાત રિજિયન માં છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ થોડા દિવસ- આગાહી સમય 26 ઓગસ્ટ થી 1 લી સપ્ટેમ્બર 2022 – અપડેટ 26 ઓગસ્ટ 2022
Current Weather Conditions:
Some Selected pages from IMD Mid-Day Bulletin dated 26th August 2022
AIWFB_260822
Rainfall situation over various parts of Gujarat State:
North Gujarat has received 110 % of seasonal rainfall till date. Banaskantha has received 130% of seasonal rainfall till date.
South Gujarat has received 108 % of seasonal rainfall till date.
E. Central Gujarat has received 83 % of seasonal rainfall till date. Dahod District 57% & Ahmedabad District 66% of seasonal rainfall till date.
Kutch has received 156 % of seasonal rainfall till date.
Saurashtra has received 89.5 % of seasonal rainfall till date. Surendranagar District 67% & Bhavnagar District 71% of seasonal rainfall till date.
Forecast For Saurashtra, Gujarat & Kutch 26th August to 1st September 2022
Saurashtra & Kutch: Overall less Rain with possibility of Isolated Showers/Light rain on a day or two. Mainly dry weather with mixed clouds & sunlight.
North Gujarat, East Central Gujarat & South Gujarat : Possibility Scattered Showers/Light rain on few days during the forecast period. Mixed weather with clouds and sunlight.
UAC/System is expected to develop over South Bay of Bengal around 28th/29th August. Expected to tract towards West North West over Southern India and come over/near Arabian Sea. South India expected to get good round of rainfall.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 26 ઓગસ્ટ થી 1 સપ્ટેમ્બર 2022
સૌરાષ્ટ્ર અને કચ્છ : પ્રમાણ માં વરસાદી વિરામ અને એક બે દિવસ એકલ દોકલ ઝાપટા/હળવો વરસાદ ની શક્યતા. મિક્ષ ધૂપ છાવ વાતાવરણ.
મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત: મિક્ષ ધૂપ છાવ વાતાવરણ જેમાં છુટ્ટા છવાયા ઝાપટા/હળવો વરસાદ આગાહી સમય ના થોડા દિવસો.
દક્ષિણ બંગાળ ની ખાડી માં એક યુએસી/સિસ્ટમ તારીખ 28/29 ઓગસ્ટ ના ડેવેલોપ થશે જે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે દક્ષિણ ભારત પર અને અરબી સમુદ્ર નજીક/પર આવશે, જેથી દક્ષિણ ભારત ના તામિલનાડુ, કેરળ અને કર્ણાટક માં આગાહી સમય માં વરસાદ નો રાઉન્ડ આવશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
સર અમારે ધાબા ના પાણી નીસે આવે એવો રેડો આવો.
GTH-CPC હજી બહુ કરંટ બતાવે છે સાહેબ .. આવનાર દિવસોમા વરસાદ આવશે એવુ દેખાય છે.
Jsk સર.. અપડેટ બદલ આભાર
અહીં મિત્રો મેઘરવા ની વાત કરે શે તો મિત્રો ટેક્નોલોજી પ્રમાણે કહીયે તો તે (મેઘરવો )એટલે સરફેસ લેવલ નો ભેજ જ ગણાય… વધારે પ્રમાણ માં આવે તો મંડાણી વરસાદ ની શક્યતા ગણાય… બરાબર ને સર?
31 and 1 tarikh aaju baju batave 6e mandani varsad
Tamne su lage 6e?
Sir. Tropical site ma GFS modal માં . તા.10 સપ્ટે.ની આસપાસ થોડું આશાનું કિરણ દેખાય છે… હજુ તો ઘણું દૂરનું ગણાય…
Thanks for new update sir
Sar.hu aa cola forecast location nu keto hto
Mitro surastra ma have pachi no raund 10 tarikh pachi avse avu lagi rahiyu se. 10 Oct. Aspas bob ane arbi banne sakriy thay tevu cola w . 2 ma dekhay se.
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 27 ઓગસ્ટ 2022 મીડ ડે બુલેટિન ♦ચોમાસાની ધરી હાલ હિમાલયની તળેટીની નજીક છે. ♦એક UAC દક્ષિણપશ્ચિમ બિહાર અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી ઉપર છે. ♦ પશ્ચિમી અફઘાનિસ્તાન અને લાગુ ઈરાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે જોવામાં આવતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી ઉપર છે. અને તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઊંચાઈએ ટ્રફ સાથે લગભગ 63°E અને 32°N પર છે ♦એક UAC બંગાળની ખાડીના મધ્ય ભાગો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી અને 5.8 કિમીની વચ્ચે આવેલું છે.… Read more »
Sir megharavo ave to varshad ave ke ney
sir gfs model ma 5 tarikh ma Rajasthan na churu uper 800 hpa ma anti cyclone banti batave che to su sir aa monsoon withdroll nu paribad gani sakay
Sir vindy ma saurastr upar blu color puray 6 date 3 and 4 ma વરસાદ ni sakyata khari ans please
Sir અમારે લાલપુર તાલુકા મા પણ વરસાદ નથી આયવો સારો આમારે ટકાવારી જામનગર જિલ્લામાં સાવ ઓછો કેવાય sir હવે વરસાદ સારો આવશે લાલપુર તાલુકા મા
jay khodiyar
savrastra ma a sthir ta kyarthi batavese .
tukma mandani varsad kyarthi .
a me agotru magiyuse .
pan prakas padva vinati.
4 divas pasi lgbha soyabi vara pani salu kri dese.
Jordar jakar varsa
Thanks sir…
નવી અપડેટ બદલ આભાર સાહેબ
આભાર સાહેબ, આજે ઘણા દીવસ પછી સૂર્ય આથમતો દેખાયો…
Sir tame akila ma janavel k dhari normal thi dakhasine se to savarast ma varasad thavo joe to kem varasad nu jor nathi?
Thanks for update
Thank you sir new update
Thank you sir
Thanks sir for new update
નવી અપડેટ બદલ આભાર સર
સર જય શ્રીકૃષ્ણ નવી અપડેટ આપવા બદલ આભાર …..
Sar.tmari web ma cola forecast nu location add kari diyo.bov saru btave.5 varsh no anubhav karel.
thanks sir
varsad na viram ni jarur hati
Good News sir Amara mate !
Sir g…. according to your rain percentage… Ahmedabad has received 66% means 30% deficit still?… Ahmedabad average rainfall is 28 inch…and till date 31 inches recorded…so what is the calculation of Ahmedabad data?
આભાર સર નવી અપડેટ આપવા બદલ જય શ્રી કૃષ્ણ
Mendarda ma ketli tarikhe varsad thase
Thank You, Sir Navi update mate.
Sir date 2 3 4 ma windy ma gujrat par Blu batave 6 to varsad ni sakyata k nahivat ganay mare magfali upadvi 6 date 1 2 3 ma aetle
Ok, Thank you sir for your answer.
Jsk sir. Navi update badal aabhar.
Thank you sir for new update, sir aa varsh ma chomasu vahelu viday lese ?
Thanks for new update….
નવી અપડેટ બદલ આભાર સર.
Good update
Thanks sir
ખુબજ સરસ માહિતી. ખેતી કામો હવે ખૂબ સરસ ચાલ્યા રાખશે.
When did rain done in mendarda
Thanks for new update sir
Thanks for the update sir
THANKS SIR FOR NEW UPDATE
Thanks
Thanks sir for new apdet
Thanks sir
Jay mataji sir…..thanks for new update
સારા સમાચાર આભાર સર
Thanks for new update sir