Parts of Saurashtra & Gujarat Region Expected To Get Scattered Showers/Light  Medium Rain During 1st To 7th September 2022 – Update 1st September 2022

1st September 2022
ગુજરાત રાજ્ય ના 34 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 16 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 34 Talukas of State received rainfall. 16 Talukas received 10 mm or more rainfall.

 

Parts of Saurashtra & Gujarat Region Expected To Get Scattered Showers/Light  Medium Rain During 1st To 7th September 2022 – Update 1st September 2022

સૌરાષ્ટ્ર ને ગુજરાત રિજિયન ના અમુક ભાગ માં છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ તારીખ 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન – અપડેટ 1 સપ્ટેમ્બર 2022

Current Weather Conditions:

Some Selected pages from IMD Evening Bulletin dated 1st September 2022
AIWFB_010922e2

Forecast For Saurashtra, Gujarat & Kutch 1st To 7th September 2022

Saurashtra & Kutch:  Possibility of Scattered Showers/Light/Medium rain on few days mainly over Eastern & adjoining Southern Saurashtra during the Forecast period. Rest of the areas  could receive isolated showers on a few days of the forecast period.

North Gujarat : Possibility Scattered Showers/Light rain on a few days of the forecast period.

East Central Gujarat  : Possibility Scattered Showers/Light rain on a few days of the forecast period with isolated medium rain during the forecast period.

South Gujarat : Possibility Scattered Showers/Light/Medium rain on some days with isolated heavy rain during the forecast period.

Advance Indications: Good Rainfall Round Expected During 8th To 15th September. 

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 1 થી 8 સપ્ટેમ્બર 2022

સૌરાષ્ટ્ર અને કચ્છ : પૂર્વ અને લાગુ દક્ષિણ સૌરાષ્ટ્ર માં છુટ્ટા છવાયા ઝાપટા/હળવો વરસાદ તેમજ આઇસોલેટેડ મધ્યમ વરસાદ આગાહી સમય ના થોડા દિવસ. કચ્છ તેમજ બાકી ના સૌરાષ્ટ્ર માં આઇસોલેટેડ ઝાપટા આગાહી સમય ના બેક દિવસ.

ઉત્તર ગુજરાત : છુટ્ટા છવાયા ઝાપટા/હળવો વરસાદ આગાહી સમય ના બેક દિવસ.

મધ્ય ગુજરાત : છુટ્ટા છવાયા ઝાપટા/હળવો વરસાદ તેમજ આઇસોલેટેડ મધ્યમ વરસાદ આગાહી સમય ના થોડા દિવસ.

દક્ષિણ ગુજરાત: છુટ્ટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ તેમજ આયસોલેટેડ ભારે વરસાદ આગાહી સમય ના અમુક દિવસ.

આગોતરું એંધાણ: તારીખ 8 થી 15 સપ્ટેમ્બર 2022 દરમિયાન સારા વરસાદ નો રાઉન્ડ ની શક્યતા.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 1st September 2022

Forecast In Sanj Samachar Daily Dated 1st September 2022

4.6 57 votes
Article Rating
560 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
08/09/2022 2:04 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 8 સપ્ટેમ્બર 2022 મીડ ડે બુલેટિન  ♦ ચોમાસા ની ધરી હાલ જેસલમેર, ભોપાલ, ગોંદિયા, જગદલપુર, કલિંગપટ્ટનમમાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ-દક્ષિણ-પૂર્વ તરફ મધ્યપશ્ચિમ અને લાગુ મધ્યપૂર્વ બંગાળની ખાડી પર રહેલા લો પ્રેશર સુધી લંબાય છે.   ♦ બંગાળની ખાડીના મધ્ય ભાગો પર ચક્રવાતી પરિભ્રમણના પ્રભાવ હેઠળ, મધ્યપશ્ચિમ અને લાગુ મધ્યપૂર્વ બંગાળની ખાડી પર લો પ્રેશર બન્યુ છે. તે આગામી 48 કલાક દરમિયાન ઉત્તર આંધ્ર પ્રદેશ-દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે મધ્યપશ્ચિમ અને લાગુ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પર આવીને વધુ મજબૂત થવાની સંભાવના છે.   ♦ એક ટ્રફ દક્ષિણ કોંકણથી ઉત્તર કર્ણાટક, દક્ષિણ તેલંગાણા, ઉત્તર આંધ્રપ્રદેશ માં… Read more »

Place/ગામ
Rajkot
Subhashbhai hinsu
Subhashbhai hinsu
01/09/2022 12:19 pm

Update mate thanks sir.

Place/ગામ
Kharva, ta-dhrol, dist-jamnagar
Valamji Panara
Valamji Panara
01/09/2022 12:19 pm

નવી અપડેટ બદલ ખુબ ખુબ આભાર સર

Place/ગામ
કોયલી તા મોરબી જી મોરબી
Bhagirthsinh jadeja
Bhagirthsinh jadeja
01/09/2022 12:15 pm

આભાર સર નવું અપડેટ વાચીને હવે અમને લાગે લાલપુર તાલુકા નો વારો અવિજસ sir અમરાએ વરસાદ સારો નથી આવતો પાણી થય જાય એવો અવિજય તો સારૂ

Place/ગામ
Memana લાલપુર
Keyur bhoraniya
Keyur bhoraniya
01/09/2022 12:12 pm

namste sir vaheli jay karva badal. thanks

Place/ગામ
bangavdi ta.tankara ji.mrb
Hitesh Kumar adhaduk
Hitesh Kumar adhaduk
01/09/2022 12:06 pm

Sir thank you for new updates

Place/ગામ
Motimard
કેતનભાઈ કનારા
કેતનભાઈ કનારા
01/09/2022 12:01 pm

નવી અપડૅટ આપવા બદલ આભાર અશોકભાઈ

Place/ગામ
ગોકારણ તા કુતિયાણા જી પોરબંદર
Chauhan Ramesh Chandra
Chauhan Ramesh Chandra
01/09/2022 11:52 am

8 થી 15 ના રાઉન્ડ મા સમગ્ર ગુજરાત માટે સારો વરસાદ હશે કે પછી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ?

Place/ગામ
કાવા, તા.ઈડર ,જિ.સાબરકાંઠા
Der jetha bhai
Der jetha bhai
01/09/2022 11:49 am

આગોતરું એંધાણ આપવા બદલ આભાર .

Place/ગામ
ધતુરિયા તા. જામ કલ્યાણપુર
Vallabh bhalala
Vallabh bhalala
01/09/2022 11:47 am

Thank you sir

Place/ગામ
Jivapar ta jasdan
Dilip k Patel mitana(tankara)
Dilip k Patel mitana(tankara)
01/09/2022 11:46 am

આભાર સાહેબ નવી અપડેટ બદલ

Place/ગામ
મીતાણા
Vashrambhai chaudhari
Vashrambhai chaudhari
01/09/2022 11:43 am

Thanks for new update sir

Place/ગામ
Tharad
Gami praful
Gami praful
01/09/2022 11:36 am

Thank you sir for new update, khubaj rahat thay tevi update.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Jeet chhayani
Jeet chhayani
01/09/2022 11:36 am

નવી અપડેટ આપવા બદલ ખુબ ખુબ આભાર સર..

Place/ગામ
જસદણ જી રાજકોટ
K K bera
K K bera
01/09/2022 11:35 am

Thanks sir

Place/ગામ
Ahmedabad
Hathaliya karashan
Hathaliya karashan
01/09/2022 11:17 am

Thanku ser nave apdet mate

Place/ગામ
Bhogat
Bhikhu bhai chavda
Bhikhu bhai chavda
01/09/2022 11:17 am

Thanks for new update & 8 to 15 sep.. Good round possiblyty.. Verygood sir.

Place/ગામ
Jamnagar
સાકરીયા કમલેશ
સાકરીયા કમલેશ
01/09/2022 11:15 am

સર આયસોલેટેડ એટલે સુ અમારે
તા. મેંદરડા ક્યા સેન્ટર મા આવે

Place/ગામ
તા. મેંદરડા ગામ. ઇટાળી
Dabhi ashok
Dabhi ashok
01/09/2022 11:12 am

Thanks sir for new update apava badal

Place/ગામ
Gingani
Er. Shivam@Kutch
Er. Shivam@Kutch
01/09/2022 10:48 am

સર મે એક ચીજ નોટિસ કરી કે 30 ઓગસ્ટ ના જ્યારે અમારે સરો વરસાદ પડ્યો, ત્યારે સરૂઆત માં ફક્ત એક જ વાદળું હતું,તે જાણે સ્થગિત થઈ ગયું હતું અને લિમિટેડ એરિયા માં વરસાદ પડતું હતું, પછી ધીમે ધીમે તે વાદળું મોટું થતું ગયું અને લગભગ 1:30 કલાક સુધી માધ્યમ વરસાદ વરસાવી ગયું. ખૂબ અજુગતું લાગ્યું

Place/ગામ
Village Tunda-Mundra
Devendra Parmar
Devendra Parmar
01/09/2022 10:44 am

આભાર સાહેબ, આગોતરા એંધાણ આપી ખેતી કામ ના પ્લાનિંગ માં ખુબ સરળતા કરી આપી તમોએ.

Place/ગામ
Dhrol jamnagar
પીઠાભાઇ વસરા
પીઠાભાઇ વસરા
01/09/2022 10:37 am

જેવી ધારણા હતી એ પ્રમાણે જ આગોતરા એંધાણ આવી ગયું

ખૂબ ખૂબ આભાર સાહેબ

Place/ગામ
રાણા કંડોરણા જિ. પોરબંદર
Solanki paresh
Solanki paresh
01/09/2022 10:36 am

ખાસ વરસાદ ની જરૂર છે એમાં તમારી આગાહી આવી ગય ખુબ ખુબ આભાર સર

Place/ગામ
Kerala junagadh
ડાભી પ્રકાશભાઈ અમરેલી
ડાભી પ્રકાશભાઈ અમરેલી
01/09/2022 10:35 am

થેન્કયુ ન્યુ અપડેટ સર

Place/ગામ
માલવણ
Viral Ladani
Viral Ladani
01/09/2022 10:34 am

Navi update apva badal tamaro khub abhar ashok bhai

Place/ગામ
Kevrdra (keshod)
masani faruk
masani faruk
01/09/2022 10:31 am

Jambusar dist. Bharuch aaje vaheli savar thi continue varsad chalu chhe kyarek dhimi kyarek fast ane vatavaran thandu chhe.

Place/ગામ
Jambusar
Praful
Praful
01/09/2022 10:30 am

Thanks

Place/ગામ
Magharwada
Krutarth Mehta
Krutarth Mehta
01/09/2022 10:27 am

Vadodara ma thodi gajvij sathe light rain chalu che

Place/ગામ
Vadodara
Alpesh pidhadiya
Alpesh pidhadiya
01/09/2022 10:21 am

Thanks sir…

Place/ગામ
Nadala babra Amreli
Baraiya devanand
Baraiya devanand
01/09/2022 10:19 am

Sir,

Aa Pakistan ma, windy ane ventusky ma badal ke gajvij nthi btavtu to atlo badho varsad kyathi varse chhe.

Place/ગામ
Khorasa
Maiyad Jagdish.c
Maiyad Jagdish.c
01/09/2022 10:18 am

Thank you sir

For new apdates

Place/ગામ
Satiya
Bhagvan Gajera
Bhagvan Gajera
01/09/2022 10:15 am

Thanks for new update Sir

Place/ગામ
Keshod
Jitendra ahir
Jitendra ahir
01/09/2022 10:08 am

Khub khub abhar sir navi updated badal

Place/ગામ
Dhori/Bhuj/kutch
Shubham Zala
Shubham Zala
01/09/2022 10:07 am

Vadodara vadalo bau che chata chutii che and kadaka bhadaka 30 min ma 1-2 baar thya che.

Place/ગામ
Vadodara
Hem,bhatiya
Hem,bhatiya
01/09/2022 10:02 am

આભાર સર અત્યારે આખા આકાશ મેં કહોડ છે,

Place/ગામ
સુતારીયા,ખંભાળિયા, દ્વારકા
Jogal Deva
Jogal Deva
01/09/2022 10:01 am

Jsk સર… અપડેટ બદલ આભાર…. લોટરી ના લાગે તો કઈ વાંધો નય પણ આગોતરું વાંચીને મોજ્જ આયવી… ગણેશ દાદા ને વિદાય આપવા આવેહ મેઘરાજા

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
BabUlal khunt
BabUlal khunt
01/09/2022 9:58 am

Thank you sir new update varsad ni khub j jarur hti aabhar

Place/ગામ
Junagdh
સુરેશ ભાભોર
સુરેશ ભાભોર
01/09/2022 9:55 am

નવી અપડેટ બદલ આભાર સર

Place/ગામ
ગામ.ઉકરડા તા.પડધરી જીલો.રાજકોટ
Paras
Paras
01/09/2022 9:54 am

Thanks for new update

Place/ગામ
Jamnagar vavberaja
Munabhai jariya @gmail.com
Munabhai jariya @gmail.com
01/09/2022 9:48 am

આભાર સાહેબ જે સારા સમાચાર ની રાહ હતી તેના ઉપર સાઈન થઈ ગઈ ધન્યવાદ

Place/ગામ
Paddhari
Lagdhir kandoriya
Lagdhir kandoriya
01/09/2022 9:47 am

Vaah sarji vaah sarama sari apdat api ho. Sarji ame aje magfali ma Pani chalu kariyu. Have 8 thi 15 jo varsad Ave to mokano varsad hase. Apdat temaj aagotru apva Badal danvad. Jay dwarkadhish.

Place/ગામ
Satapar Devbhumi Dwarka
Bansi patel
Bansi patel
01/09/2022 9:42 am

Tnx sir

Place/ગામ
Mota dadva gondal rajkot
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
01/09/2022 9:41 am

સર જય શ્રીકૃષ્ણ સરસ મજાનું અપડેટ બદલ ખુબ ખુબ આભાર…..

Place/ગામ
જામજોધપુર
Ashvin Vora
Ashvin Vora
01/09/2022 9:28 am

Thank You sir

Place/ગામ
Gir Gadhada
Paresh Bhuva
Paresh Bhuva
01/09/2022 9:24 am

Good news

Place/ગામ
Charan samadhiyala ta.jetpur
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
01/09/2022 9:24 am

વાહ સાહેબ આગોતરા માં નોટરી નો સિક્કો લાગી ગયો.

Place/ગામ
સાણથલી મોટી તા જસદણ
Khimaniya Pravin
Khimaniya Pravin
01/09/2022 9:23 am

Thanks for the update sir

Place/ગામ
Beraja falla
Bhavesh
Bhavesh
01/09/2022 9:13 am

Varsad ni jaruraj se avavado haji amare dem taliya jatak se

Place/ગામ
Chotila
Rayka gigan
Rayka gigan
01/09/2022 9:09 am

નવી અપડેટ બદલ આભાર સર

Place/ગામ
Motimarad
Mustafa vora
Mustafa vora
01/09/2022 9:09 am

Bharuch city ma dhodhmar varsad pdyo

Place/ગામ
Bharuch
Mustafa vora
Mustafa vora
01/09/2022 9:09 am

Thanks for new update sir

Place/ગામ
Bharuch
1 2 3 8