16th September 2022
ગુજરાત રાજ્ય ના 164 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 103 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 164 Talukas of State received rainfall. 103 Talukas received 10 mm or more rainfall.
Respite From Rain Over Saurashtra, Kutch & Gujarat From 17th To 23rd September 2022 – Update 16th September 2022
સૌરાષ્ટ્ર અને કચ્છ અને ગુજરાત માં વરસાદી ગતિવિધિ માં રાહત 17 થી 23 સપ્ટેમ્બર 2022 – અપડેટ 16 સપ્ટેમ્બર 2022
Current Weather Conditions:
Some Selected pages from IMD Morning Bulletin dated 16th September 2022
AIWFB_160922
વેલમાર્ક લો હાલ મધ્ય યુપી પર છે. એક ટ્રફ નોર્થ ઇસ્ટ અરબી સમુદ્ર થી દક્ષિણ ગુજરાત, નોર્થ કોંકણ, વેસ્ટ એમપી અને ત્યાં થી વેલમાર્કડ લો સુધી છે. ચોમાસુ ધરી બિકાનેર, જયપુર વેલ માર્કંડ લો યુપી પર અને ત્યાંથી ગોરખપુર પટના અને આસામ બાજુ.
Rainfall situation over various parts of Gujarat State:
North Gujarat has received 120.5 % of seasonal rainfall till date.
South Gujarat has received 119 % of seasonal rainfall till date.
E. Central Gujarat has received 92 % of seasonal rainfall till date. Dahod District 65% of seasonal rainfall till date.
Kutch has received 178 % of seasonal rainfall till date.
Saurashtra has received 106 % of seasonal rainfall till date. Surendranagar District 85% & Bhavnagar District 86% of seasonal rainfall till date.
The whole Gujarat State has received 113 % of seasonal rainfall till date.
Forecast For Saurashtra, Gujarat & Kutch 16th September to 23rd September 2022
Saurashtra & Kutch: Coastal Saurashtra & Eastern Saurashtra expected to get some scattered showers/light medium rain today. Subsequently no meaningful rain during the rest of the forecast period.
North Gujarat : Possibility Scattered Showers/Light rain on few days during the forecast period.
East Central Gujarat: Possibility of some scattered showers/light rain with isolated medium rain today and subsequently scattered showers/light rain on few days.
South Gujarat: Possibility of some scattered showers/light/medium rain today and subsequently scattered showers/light rain on few days.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 16 થી 23 સપ્ટેમ્બર 2022
સૌરાષ્ટ્ર અને કચ્છ: કોસ્ટલ સૌરાષ્ટ્ર તેમજ પૂર્વ સૌરાષ્ટ્ર માં છુટા છવાયા ઝાપટા/હળવો મધ્યમ વરસાદ આજના દિવસ માટે. ત્યાર બાદ ના આગાહી ના દિવસો માં એક બે દિવસ આયસોલેટેડ ઝાપટા.
નોર્થ ગુજરાત: આગાહી સમય માં છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ અમુક દિવસ.
મધ્ય ગુજરાત: છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ અને આઇસોલેટેડ મધ્યમ વરસાદ આજે. ત્યાર બાદ છુટા છવાયા ઝાપટા અમુક દિવસ.
દક્ષિણ ગુજરાત: છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ આજે. બીજા દિવસો માં છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ અને આઇસોલેટેડ મધ્યમ વરસાદ કોઈ કોઈ દિવસ.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 3 ઓક્ટોબર 2022 મીડ ડે બુલેટિન ♦ નૈઋત્ય નુ ચોમાસું ઉત્તર અરબી સમુદ્રના મોટાભાગના ભાગો, ગુજરાત ક્ષેત્રના મોટાભાગના ભાગો, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાંથી તથા સૌરાષ્ટ્ર અને કચ્છના બાકીના ભાગો, રાજસ્થાન, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને જમ્મુ, કાશ્મીર અને લદ્દાખ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક વધુ ભાગો માથી વિદાય લીધી છે ♦ નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા હવે 79.0E અને 31.7 N થી ઉત્તરકાશી, નાઝિયાબાદ, આગ્રા, ગ્વાલિયર, રતલામ, ભરૂચ અને 71.0E અને 20.3 N સુધી પસાર થાય છે (સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચોમાસું વિદાય) ♦ મધ્યપશ્ચિમ અને લાગુ ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી… Read more »
Aabhar sir
Mitro sir ne to je dekhai tevu anuman ape ane 100% sachu pan thai parantu kharekhar aa varase bhagavan ni krupa khuba nyari se khedutoni jevi jarur tevu vatavarn kari ape se
Ame kheduto nu uparvala sivai koi dhyan detu pan nathi.
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 16 સપ્ટેમ્બર 2022 મીડ ડે બુલેટિન ♦એક WD મીડ લેવલ મા પશ્ચિમી પ્રવાહો મા તેની ધરી સાથે ટ્રફ તરીકે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી એ લગભગ 75°E અને 27°N પર છે. ♦વેલમાર્ક લો પ્રેશર મધ્ય ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે. તેનુ આનુસાંગિક UAC હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી સુધી વિસ્તરે છે. આગામી 24 કલાક દરમિયાન તે પૂર્વ-ઉત્તર-પૂર્વ તરફ આગળ વધે તેવી શક્યતા છે. ♦ ચોમાસા ની ધરી હાલ બીકાનેર, નારનૌલ, વેલમાર્ક લો પ્રેશર ના કેન્દ્ર માંથી , પટના, દીઘા અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી સુધી… Read more »
અશોકભાઈ જય શ્રી ક્રિષ્ના
આપની આગાહી મુજબ અમારે આ અરાઉન્ડ માં 200 MM થી પણ વધારે વરસાદ પડી ગયો આપનો ખુબ ખુબ આભાર
આભાર સાહેબ આ રાવુનડે અમારે આખા વર્ષ નૂ ચિત્ર બદલી નાખયુ કુવા તળાવ બધુ ફુલ અંદાજે 6ઈચ જેવો પડિયો
Chomasu viday kyare lese
Thanks for new update sir
Thanks for new update sir
Thanks for new update sir
Thanks sir for now update
Thank you for new update
Sir.amare.a.roundma.ta.8.9.22.thi.15.9.22.sudhino.3.vakhatno.varasad.225mm.jevo.thayel.6
Thanks for new update
Thanks for new update.
Abhar sar
જરૂરિયાત મુજબ ની રાહત વાળી અપડેટ, એકંદરે ચોમાસુ સંતોષ જનક રહ્યું. ( જો હવે વરસાદ નો પડે તો ) સૌરાષ્ટ્ર કચ્છ ની વાત કરું તો ઘોઘા, જેસર, વિંછીયા જેવા અમુક તાલુકા માં આખા ચોમાસા નો કુલ વરસાદ ૧૩-૧૪ ઇંચ જેવો થયો છે એટલે ત્યાં કદાચ નબળું હશે. બાકી મોટા ભાગના તાલુકા માં સારૂ વર્ષ લેખાય એમ છે.
Thanks for new information
નમસ્કાર સર,
નવી અપડેટ માટે ખુબ ખુબ આભાર
Haaaaaash
Jsk સર… અપડેટ બદલ આભાર…. જેવી અપડેટ ની રાહ જોતા તા મોસ્ટ ઓફ બધા એવી જ અપડેટ
સર જય શ્રીકૃષ્ણ અપડેટ બદલ આભાર…
ખૂબ ખૂબ આભાર
Thanks sar
Thanks for new update sir
Mangrol na jamvali ma 200 mm aa round no varsad thayo se
આ રાઉન્ડ માં એક વાર પાણ જોગ વરસાદ પસી કંઈ ના આવ્યું… મહુવા અને તળાજા ના 30% ગામડાં માં આ રાઉન્ડ માં ખુબ ઓછો વરસાદ પડયો…2 દિવસ બાદ પિયત ચાલું કરવું પડે એમ છે…
આભાર સર નવી અપડેટ બદલ અમારે આજે સારી વરાપ છે સૂરજ દાદા ના દર્શન થયા જય શ્રી કૃષ્ણ
Ahmedabad sarkhej ma 150 mm etle 6 inches a round ma….
Gajab gajvij ane varsad jovayo….
Thanks sir
આભાર સાહેબ, પાછલી આગાહી પ્રમાણે મેહુલિયો વરસી ગયો. આજે સરસ વરાપ છે એટલે ખેતી કાર્યો પાછા ચાલુ.
Thank you sir for new update
Thanks
હવે આ update ‘આનંદો’ જેવી લાગે છે….
Very good update. Thanks sir.
Mitro sarji a agotru andhan na apiyu. Ano MATLAB ke have 18 vadi sistam gujrat ma asarkarta nai rahe.
સર ઓલ ગુજરાત મા સવ થી ઓછો વરસાદ દાહોદ જિલ્લામાં પડયો હોય તેવું લાગે બાકી બીજા બધા જિલ્લા મા સારા મા સારો વરસાદ પડ્યો આપ એક મહાન વૈજ્ઞાનિક કરતા પણ આગળ નીકળી ગયા આપની આગાહી બહુ સસોટ હોય છે જય દ્વારકા ધીશ….
Tarikh 25,26 dariyai pati ma varsad thase am Maru Keanu hatu
Thank you so much sir for new update
Thank you very much for New updates…
કાલે રાત્રે 12:27 એ તમને કોમેંટ કરેલી કે અમારે ખુબજ ઓછો વરસાદ છે અને તેના એક ક્લાક બાદ માત્ર અમારી આસપાસ જ જોરદાર ગાજવીજ સાથે વરસાદ સંતોષકારક પડ્યો ….આભાર
આભાર સાહેબ અપડેટ માટે…
Jsk sir. Navi update badal aabhar.
Jamnagar City ma 8th Sep thi 15th Sep sudhi 111mm varasd thayo.
આભાર ગુરુજી
Thank you sir for new update, 8/9/2022 to 15/9/2022 total 179 mm dharya karta khubaj saro round, jarur pan aava round ni hati, ane have jevi jagat tat ne jarur chhe tevij update aapva mate khubaj aabhar, Jay umiyaji.
Thanks sir d,24 sudhi rahat
Thanks for the update sir
Sir thank New update
Hal to varap ni khas jarur chhe ane have chomasu viday le to pan saru have lagbhag all’gujrat ma Saro varsad thay gayo chhe have aave to nukshani thay tevu lagbhag badhe aevu chhe hal to hathiyo bahu nade tevu nathi lagtu agad to hari ichha aagaya round ma amare 70 mm jevo aaviyo pavan nahoto aetale bachhi gaya amare vadhu vavetar kapas nu hoy chhe to pavan hoy to nukashani bahu that thanks perfect aagahi aapva badal
Thank u for new update.
Hve varapni jrur se…
thank you for new apdet