4th October 2022
Monsoon withdrawn Map – ચોમાસા ની વિદાય નકશો
Southwest Monsoon Has Withdrawn From Rest Of Kutch, Entire Saurashtra & North Gujarat Along With Most Parts Of Central Gujarat And Small Part Of South Gujarat Yesterday The 3rd October, 2022
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ બાકી ના કચ્છ, સમગ્ર સૌરાષ્ટ્ર અને નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત ના મોટા ભાગો તેમજ દક્ષિણ ગુજરાત ના થોડાક ભાગ માંથી વિદાય થયું 3 ઓક્ટોબર 2022
Current Weather Conditions:
Few pages from Morning Bulletin on 4th October 2022
AIWFB_041022
પરિસ્થિતિ:
નૈઋત્ય નુ ચોમાસું ઉત્તર અરબી સમુદ્રના મોટાભાગના ભાગો, ગુજરાત ક્ષેત્રના મોટાભાગના ભાગો, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાંથી તથા સૌરાષ્ટ્ર અને કચ્છના બાકીના ભાગો, રાજસ્થાન, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને જમ્મુ, કાશ્મીર અને લદ્દાખ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક વધુ ભાગો માથી વિદાય લીધી છે
નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા હવે 79.0E અને 31.7 N થી ઉત્તરકાશી, નાઝિયાબાદ, આગ્રા, ગ્વાલિયર, રતલામ, ભરૂચ અને 71.0E અને 20.3 N સુધી પસાર થાય છે
મધ્યપશ્ચિમ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પર લો પ્રેશર બન્યુ છે. તેનુ આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આંધ્રપ્રદેશના કિનારા તરફ આગળ વધે તેવી શક્યતા છે. એક ટ્રફ લો પ્રેશર ના આનુસાંગિક UAC થી બાંગ્લાદેશ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે.
એક UAC તરીકે ફ્રેશ WD ઉત્તર પાકિસ્તાન અને લાગુ અફઘાનિસ્તાન પર સરેરાશ દરિયાઈ સપાટીથી 3.1 કિમી ઉપર આવેલું છે. તેનો ટ્રફ સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ઉપર તેની ધરી સાથે આશરે 69°E અને 30°N પર છે.
દક્ષિણ પશ્ચિમ ચોમાસા ના વિદાય માટે ના ધોરણો :
1. નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) ચોમાસા ની વિદાય બાબત 1 સપ્ટેમ્બર પહેલા નથી જોવાતું.
2. 1 સપ્ટેમ્બર પછી નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) માંથી ચોમાસાની વિદાય માટે નીચે ના પરિબળો ધ્યાને લેવાય છે :
a. ઉપરોક્ત વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ ની ગેરહાજરી.
b. 850 hPa અને તેની નીચે એન્ટિસાયક્લોન પ્રસ્થાપિત થવું. (ઘડિયાળ ના કાંટા ની જેમ પવન ફૂંકાવા – ઉંધી ઘૂમરી )
c. સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.
ત્યાર બાદ દેશ ના બાકી ભાગો માંથી ચોમાસુ વિદાય ના ધોરણો :
દેશના બાકી ભાગો ચોમાસા વિદાય માટે ચોમાસુ વિદાય રેખા સળંગ રહે તે રીતે, તેમજ તે વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ વગર ના અને સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ ભારત માંથી ચાલુ થતું હોય, જ્યાં સુધી દક્ષિણ પશ્ચિમ ના પવનો લુપ્ત થઇ અને પવનો દિશા બદલે ત્યાં સુધી.
Forecast: Saurashtra, Gujarat & Kutch 4th to 10th October 2022
Saurashtra, Kutch, North Gujarat, Central Gujarat:
The areas where the Southwest Monsoon has withdrawn are North of the withdrawal line. Mainly dry weather with a possibility of unseasonal stray showers on few days.
South Gujarat:
The areas where the Southwest Monsoon has not withdrawn are South of the withdrawal line. Possibility of Light/Medium rain over scattered areas during the latter parts of Forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 4 થી 10 ઓક્ટોબર 2022
સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ, નોર્થ ગુજરાત તેમજ મધ્ય ગુજરાત ના મોટા ભાગો:
ચોમાસુ વિદાય રેખા ની ઉત્તર બાજુ ના ભાગો માંથી ચોમાસુ વિદાય થયેલ છે. આગાહી સમય માં મુખ્યત્વે સૂકું વાતાવરણ જેમાં અમુક દિવસ માવઠા રૂપી એકલ દોકલ છાંટા છૂટી ની શક્યતા.
દક્ષિણ ગુજરાત:
ચોમાસુ રેખા ની દક્ષિણે ચોમાસુ વિદાય નથી થયું. આગાહી સમય માં (જેમાં વધુ શક્યતા પાછળ દિવસો માં) છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
નીચેની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
આગાહી વાંચો અકિલા માં – Read Forecast In Akila Daily Dated 4th October 2022
આગાહી વાંચો સાંજ સમાચાર માં – Read Forecast In Sanj Samchar Daily Dated 4th October 2022
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 21 ઓક્ટોબર 2022મીડ ડે બુલેટિન ♦ નૈઋત્ય ના ચોમાસા એ વિદર્ભના કેટલાક વધુ ભાગો છત્તીસગઢ, ઓડિશા અને બંગાળની ઉત્તર ખાડીના બાકીના ભાગો તથા તેલંગાણાના કેટલાક ભાગો, તટીય આંધ્રપ્રદેશ અને મધ્ય બંગાળની ખાડી માંથી વિદાય લીધી છે. આજે, 21મી ઑક્ટોબર, 2022. નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા હવે 94.5°E/17.0°N થી કાકીનાડા, રામાગુંડમ, બુલદાના, દહાણુ અને 71.0° E/19.5° N સુધી પસાર થાય છે. ♦લો પ્રેશર ઉત્તર આંદામાન સમુદ્ર અને દક્ષિણ આંદામાન સમુદ્ર અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડીના સંલગ્ન વિસ્તારો પર યથાવત છે. તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે. તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ… Read more »
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 20 ઓક્ટોબર 2022મીડ ડે બુલેટિન ♦ નૈઋત્ય ના ચોમાસા એ આજે વિદર્ભ, છત્તીસગઢના કેટલાક વધુ ભાગોમાંથી વિદાય લીધી છે; ઓડિશાના ઘણા ભાગો; ઝારખંડ, પશ્ચિમ બંગાળ, આસામ, ત્રિપુરાના બાકીના ભાગો; સમગ્ર મિઝોરમ, મણિપુર, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ અને ઉત્તર બંગાળની ખાડીના ઘણા ભાગો માંથી પણ આજે વિદાય લીધી છેઆજે, 20મી ઓક્ટોબર, 2022. નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા હવે 20.0°N/93.0°E, પુરી, કાંકેર, બુલદાણા, દહાણુ, અને 71.0° E/19.5° N સુધી પસાર થાય છે ♦ આગામી 2 દિવસ દરમિયાન મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગોમાંથી છત્તીસગઢ, ઓડિશા અને ઉત્તર બંગાળની ખાડીના બાકીના ભાગો તથા તેલંગાણા, આંધ્રપ્રદેશ અને યાનમ અને મધ્ય… Read more »
Vadodara ma varsadi vatavaran vacche chaanta chalu che
Sir tame je 10 date sudhi je aagahi aapi che ema kai ferfar jevu janay to kejo,amare varsad nu praman vadhe evu lage che.na aave to saru
imdgfs,ECMWF 10થી13 તારીખમાં પોઝિટિવ..એટલે હવે લોઢામા લીટો
આભાર સાહેબ નવી અપડેટ બદલ પણ ૯/૧૦ / અને ૧૧ નું સાચું શું છે….?????
Ecmwf.બપોર ની અબડેટ માં ગલટી મારી….જે 10.11.12.બતાવતુ એ 9.10. દાબુ… હવે વરસાદ કપાસ માટે 99 %નુકશાન કરતા છે
7th to 12th oct ma asthirtha dekhai rahi che etle Gujarat na ghana badha bhaag ma varsad padi sake che etle mavthu thai sake che
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 5 ઓક્ટોબર 2022 મીડ ડે બુલેટિન ♦ નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા 79.0E અને 31.7 N થી ઉત્તરકાશી, નઝીબાબાદ, આગ્રા, ગ્વાલિયર, રતલામ, ભરૂચ અને 71.0E અને 20.3N સુધી પસાર થાય છે. ♦ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ આંધ્રપ્રદેશ પર રહેલું લો પ્રેશર નબળુ પડી ને વીખાય ગયુ છે. જો કે, તેનુ આનુસાંગિક UAC હવે આંધ્રપ્રદેશ ના દરિયાકાંઠે અને તેના આસપાસના વિસ્તાર પર રહેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ♦એક ટ્રફ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે અને તેના આસપાસના વિસ્તાર પર રહેલા UAC થી છત્તીસગઢ, પૂર્વ મધ્ય પ્રદેશ અને મધ્ય… Read more »
sir 9-11 date ma badha models thunder and rain batave chhe , aap su kaho choo sir?
અમારાં વીશતાર માં સેલે સેલે વરસાદ ની ખાધ પુરી થય ગય.. જોકે એક વરસાદ થીં બીજા વરસાદ નો લાંબો ગેબ નો રયો આખું વર્ષ અને સેલે પાણી પણ સડી ગયા…
સર 9/10 તારીખે કેવોક વિસ્તાર રેહસે થોડોક પ્રકાશ પાડો ને કપાસ પાકેલો છે
થેન્કયુ સર નવા સમાચાર બદલ
Thanks for new update sir
Thank you
જય શ્રી કૃષ્ણ અશોક સર…..(Aagahi Deleted by Moderator) હું દેશી આનું માન થી આને એક મેં ગયા વર્ષે રાય ના દાણા કય રીતે ઉગે તેના પર થી આને અલગ અલગ મોડેલોથી ફોરકાસ્ટ કરૂં છું. આ રાય ના દાણા નો અભ્યાસ મારો પહેલો હતો અને તે સત્ય ની નજીક એટલે કે ૯૯% એ તારીખો વરસાદ આવ્યો છે તો રસ હું અહીં તેની લિંક મુકું છું અને તેમાં બહુ સરળતાથી સમજી શકાય એમ લખાણ પર કર્યું છે….. જય જવાન જય કિસાન ..
(Link deleted by Moderator)
Thanks sir
Sir aje amare junagadh baju kah aviya ane atyare chande gol chakar pan se ajathi upala levale bhej avyo se
અપડેટ આપવા બદલ આભાર સર
Thanks for new update sir
Navi Update Badal Khub Khub Abhar Ashok Bhai,
Jay Ma Jagdamba
Jsk sir, Navi update badal aabhar.
અમારે જસદણ તાલુકા માં એવરેજ 586 mm.સામે આ વર્ષ 487 mm.વરસાદ પડ્યો જે 83.12%જેવું ગણાય.
Khub j sari update che
Have ekdum nirat thai tamaro round seal lagi giyo
ચોમાસું ઓવરોલ રાજ્ય માટે સારું રહ્યું, દાહોદ જિલ્લામાં વરસાદની ઘટ રહી ગય. હવે શિયાળું પાક માટે પાણી કડાણા ડેમ માંથી આપે તો વાવેતર કરીશું.
Thanks for new update sir
Thank you for new update
આદરણીય અશોકભાઇ પટેલ સર .આપની બહુશ્રુત પ્રતિભાનો લાભ સમગ્ર જગતને મળી રહ્યો છે..આજના યુગમાં જવલ્લેજ જોવા મળતી નિષ્ઠા અને નિખાલસતાથી આપ ખેડૂતોને એમની જ ભાષામાં ગળે ઘૂંટડો ઉતારી રહ્યાં છો..ખરે જ આત્મનિર્ભર બનાવી રહ્યાં છો..જગત આખાની ચિંતા કરતો ખેડૂત અન્નના ભંડારો અભરે ભરી ભરીને આપે છે ..પણ એની ચિંતા કરવાવાળા આપ એક યજ્ઞ કાર્ય કરી રહ્યાં છો ..જગતભરના એવોર્ડ એની કને ટૂંકા પડે ..જ્યારે જગતનો તાત આપને અંતરથી આશીર્વાદ આપતો હોય છે ..કોક ભાગ્યશાળી ને જ આવું જ્ઞાન અને સાથે આવી સમજણ હોય છે..ધન્ય છે આપની સેવાને ..વંદન વારંવાર..જય હો.
આભાર સાહેબ , ચોમાસુ એકંદરે સારું રહ્યું…
સર જય શ્રીકૃષ્ણ સરસ મજાનું અપડેટ બદલ ખુબ ખુબ આભાર….
Good news thank you for new update
Thanks sar for New apdet Jay shree Krishna
2022 na chomasa darmiyan tamari aagahi na kam badal,tamari nishvarth seva badal tamaro khub khub aabhar Ashok Bhai.
અશોકભાઈ જય માતાજી,
આભાર..
Saurashtra ma Ekey perimeter complete nathi chhata pan withdraw !!!
Aaje bhur pavan chalu thayo che….
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 4 ઓક્ટોબર 2022 મીડ ડે બુલેટિન ♦ નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા 79.0E અને 31.7 N થી ઉત્તરકાશી, નઝીબાબાદ, આગ્રા, ગ્વાલિયર, રતલામ, ભરૂચ અને 71.0E અને 20.3N સુધી પસાર થાય છે. ♦ લો પ્રેશર આંધ્રપ્રદેશના દરિયાકાંઠે મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર છે જેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. અને તે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. ♦એક ટ્રફ લો પ્રેશર ના આનુસાંગિક UAC થી ઉત્તર આંધ્ર પ્રદેશ, દક્ષિણ ઓડિશા, છત્તીસગઢ અને પૂર્વ મધ્ય પ્રદેશ માં થય ને ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશ સુધી સુધી લંબાય છે અને… Read more »
સર વિંડી માં 11 તારીખથી માવઠા જેવું બતાવેછે તો આગોતરું સમજવું જેથી ખેતી કામ માં ખબર પડે
Thenks
આજે ગરમી અને તડકો ખૂબ હોવાથી બપોર બાદ મંડાણી વરસાદ નૉ વિસ્તાર વધશે તેવું લાગી રહ્યું છે
Sara Samachar
ખૂબ સરસ મજાની અપડેટ્સ
Jsk સર… અપડેટ બદલ આભાર… આખા ચોમાસા દરમ્યાન લગભગ બધી અપડેટ સારા સમાચાર વારી આવી
Thanks for the update sir.
Thanks, sir good by 2022
Good news sir
Thanks
Good news thanks
Thanks sir for now update
Sir good nuz
Thank you sir ji for new good update.
Thank you sir for new update. Widy na ecmwf jota west saurastra ma mavatha ni sakyta vadhare rahese.