Happy Deepavali & Prosperous New Year 2079 – શુભ દીપાવલી અને સમૃદ્ધ સવંત વર્ષ 2079 – Depression Over Eastcentral & Adjoining Southeast Bay Of Bengal (Pre-Cyclone Watch: West Bengal Coast)

22nd October 2022
Happy Deepavali & Prosperous New Year 2079
શુભ દીપાવલી અને સમૃદ્ધ સવંત વર્ષ 2079
Depression Over Eastcentral & Adjoining Southeast Bay Of Bengal (Pre-Cyclone Watch: West Bengal Coast)

મધ્ય પૂર્વ અને લાગુ દક્ષિણ પૂર્વ બંગાળ ની ખાડી પર ડિપ્રેશન થયું (પ્રિ-સાયક્લોન વૉચ : પશ્ચિમ બંગાળ કિનારો)

img-20161030-wa0031

India Meteorological Department:
Bulletin No. 2 (BOB/07/2022)
Time Of Issue:1500 Hours IST Dated: 22.10.2022

 

47_cc48bd_2.National Bulletin_20221022_0600

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ (ઉપલબદ્ધ તેમજ ભાષાંતર કરેલ : પ્રતીક પાનસુરીયા )

તારીખ 22 ઓક્ટોબર 2022

મીડ ડે બુલેટિન

♦ નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા 94.5°E/17.0°N થી કાકીનાડા, રામાગુંડમ, બુલદાના, દહાણુ અને 71.0° E/ 19.5° N સુધી પસાર થાય છે.

♦આગામી 48 કલાક દરમિયાન સમગ્ર દેશમાંથી નૈઋત્ય નુ ચોમાસું વિદાય માટે સ્થિતિ અનુકૂળ છે.

♦ ઉત્તર આંદામાન સમુદ્ર અને દક્ષિણ આંદામાન સમુદ્ર અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડીના આસપાસ ના વિસ્તારો પર રહેલું વેલમાર્ક લો પ્રેશર પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યુ છે અને આજે, 22મી ઑક્ટોબર, 2022 ના રોજ સવારે 08:30 IST વાગ્યે દક્ષિણપૂર્વ સંલગ્ન પૂર્વીય ભાગોમાં ડિપ્રેશનમાં કેન્દ્રિત થયુ છે. જે બંગાળની ખાડી પર અક્ષાંશ 12.7°N અને રેખાંશ 92.4°E નજીક આંદામાન ટાપુઓની પશ્ચિમ બાજુ, પોર્ટ બ્લેરથી લગભગ 110 કિમી ઉત્તર-ઉત્તરપશ્ચિમમાં, સાગર ટાપુની 1460 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં અને બરિસલ (બાંગ્લાદેશ) ના 1130 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં છે .

તે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને 23મી ઓક્ટોબરની સવાર સુધીમાં મધ્યપૂર્વ અને લાગુ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર ડીપ ડિપ્રેશનમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. ત્યારબાદ, તે ક્રમશઃ ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધી અને 24મી ઑક્ટોબરની સવાર સુધીમાં મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાનમાં તીવ્ર બને તેવી શક્યતા છે. ત્યારપછી, તે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે અને 25મી ઑક્ટોબરની વહેલી સવારે ટિંકોના ટાપુ અને સંદ્વિપ વચ્ચે બાંગ્લાદેશના દરિયાકાંઠે પસાર થાય તેવી શક્યતા છે.

♦એક ટ્રફ બંગાળની ખાડી પર રહેલા ડિપ્રેસન ના આનુસાંગિક UAC થી દક્ષિણ બંગાળની ખાડી અને ઉત્તર શ્રીલંકાના કોમોરિન વિસ્તાર સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે.

♦એક WD મીડ તથા અપર લેવલ માં પશ્ચિમી પ્રવાહો માં UAC તરીકે હતું તે હવે જમ્મુ કાશ્મીરના પૂર્વીય ભાગો પર ટ્રફ તરીકે જોવામાં આવે છે અને તે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી એ આશરે 80.0°E અને 20.0°N પર છે.

 

NRL (Himawari) IR Satellite Image Of IO92 (IMD: Depression) On 22nd October 2022 @ 13.30 UTC

 

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Click the links below. Page will open in new window
નીચેની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

4.8 18 votes
Article Rating
136 Add your comment here
Inline Feedbacks
View all comments
Manish patel
Manish patel
24/10/2022 11:38 am

સર. અને બધા મિત્રો ને હેપ્પી દિપાવલી. અને નૂતન વર્ષ ના જય શ્રી કૃષ્ણ

Place/ગામ
રામોદ
Hem,bhatiya
Hem,bhatiya
24/10/2022 11:20 am

બધા મિત્રો અને સર ને દિવાળી ની હાર્દિક શુભકામનાઓ, જય દ્વારકાધીશ

Place/ગામ
સુતારીયા,ખંભાળિયા, દ્વારકા
Rajesh ponkiya
Rajesh ponkiya
24/10/2022 9:01 am

જ્ય શ્રીકૃષ્ણ સર. શુભ દીપાવલી ‘બધા મિત્રોને દીવાળીની શુભેચ્છા ‘બધા ખેડુત મીત્રોને ભગવાન ધનધાન્યના ઘર ભરી આપે એવી શુભકામના

Happy Dipawali

Place/ગામ
પાટણવાવ - ધોરાજી
Keyur bhoraniya
Keyur bhoraniya
24/10/2022 7:17 am

namste sir. subha dipavali bangaĺades ma je atyare varsad thase te tenù mavthu ganay ke mosamno varsad ģanay

Place/ગામ
bangavdi ta.tankara ji.mrb
Keyur bhoraniya
Keyur bhoraniya
24/10/2022 7:13 am

subh dipavali

Place/ગામ
બંગાવાડી તા.ટંકારા જી.મોરબી
Dilip patel
Dilip patel
24/10/2022 5:49 am

વેધર ગુરુ શ્રી અશોક સાહેબ તેમજ બધાજ મિત્રો ને દીપાવલી તથા નવા વર્ષની શુભેચ્છા

Place/ગામ
ઉજળાં. જામ કંડોરણા
Prakash Patel
Prakash Patel
23/10/2022 11:36 pm

અશોકભાઈ આપને દિવાળીના પવિત્ર પર્વ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન બીજો ખાસ કે આઈએમડી ના ઇન્સર્ટમાં જે વાવાઝોડું દેખાય છે તે ગુજરાત તરફ આવી શકે કે નહીં અને જો આવે તો ક્યારે અને કેટલી તીવ્રતાથી એ જણાવવા વિનંતી બાકી વાયરલ ને ભાગવું સમાચાર પર જરા પણ ભરોસો નથી

Place/ગામ
Kathlal
Zala arvindsinh
Zala arvindsinh
23/10/2022 10:56 pm

Happy divali and happy new year sarji and all friends

Place/ગામ
Rajkot
Pratik
Pratik
23/10/2022 10:04 pm

જય શ્રી કૃષ્ણ

સર તથા તમામ મિત્રો તથા વડીલો ને દિવાળી પર્વના તમામ શુભદિવસોની મારા અને મારા પરિવાર વતી ખૂબ-ખૂબ શુભકામનાઓ…

આવનારું નવું વર્ષ આપને ખૂબ પ્રગતિ કરાવે અને, આપની તમામ મનોકામના પૂર્ણ થાય એવી ભગવાન ને અંતઃકરણ થી પ્રાર્થના…

Place/ગામ
Rajkot
PRAVIN VIRAMGAMA
PRAVIN VIRAMGAMA
23/10/2022 9:48 pm

સર તથા સર્વે મિત્રોને દિપાવલી ની શુભકામનાઓ તથા નવા વષૅના જય શ્રી કૃષ્ણ

Place/ગામ
Supedi, Ta-Dhoraji, Dist. Rajkot.
Paresh dhuliya gomta
Paresh dhuliya gomta
23/10/2022 7:52 pm

Happy diwali and Happy New years sir and friends

Place/ગામ
Gomta. Ta gondal
Dhaduk paresh
Dhaduk paresh
23/10/2022 5:56 pm

Happy Dipavali sir ji & friends

Place/ગામ
Gondal khandadhar
Gami praful
Gami praful
23/10/2022 5:31 pm

Dipawli, tatha Vikram savant 2079 na Nava varsh ni sir, your family ane Gujrat Weather na tamam mitro, family ne hardik subheksha.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Retd Dhiren patel
Retd Dhiren patel
23/10/2022 5:16 pm

Jsk sir. Happy Diwali. Tadka ochha kyre thase ?

Place/ગામ
Bhayavadar
Ashvin sherathiya
Ashvin sherathiya
23/10/2022 3:34 pm

સર છોટી દિવાળી નિ શુભકામના

અને દિવાળી ના પર્વ નિ આપને આપના કુટુંબ ને ખુબ ખુબ શુભેચ્છા આપનું આવતું વરસ ખૂબ લાભદાય અને હેલદી રહે એવી શુભેચ્છા પાઠવું છુ

Place/ગામ
KALANA ta dhoraji dis rajkot
Bansi patel
Bansi patel
23/10/2022 3:31 pm

Happy diwali nava varsh na ram ram

Place/ગામ
Mota dadva gondal.rajkot
Pratik
Pratik
23/10/2022 2:42 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 23 ઓક્ટોબર 2022મીડ ડે બુલેટિન ♦ નૈઋત્ય આ ચોમાસા એ આજે એટલે કે 23 ઓક્ટોબર, 2022 ના રોજ દેશના બાકી રહેલા ભાગો માંથી વિદાય લીધી છે. ♦ મધ્યપૂર્વ બંગાળની ખાડી પરનું ડીપ ડિપ્રેસન છેલ્લા 6 કલાક દરમિયાન 20 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને તે આજે એટલે કે 23મી ઑક્ટોબર, સવારે 08:30 IST કલાકે મધ્યપશ્ચિમ અને લાગુ મધ્યપૂર્વ બંગાળની ખાડી પર અક્ષાંશ 15.6°N અને રેખાંશ 88.4°E પર કેન્દ્રિત હતું. તે પોર્ટ બ્લેરથી લગભગ 640 કિમી ઉત્તરપશ્ચિમમાં, સાગર દ્વીપથી 670 કિમી દક્ષિણમાં અને બરિસલ (બાંગ્લાદેશ)થી 820 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં ).… Read more »

Place/ગામ
Rajkot
અશોક વાળા(કેશોદ)
અશોક વાળા(કેશોદ)
23/10/2022 1:59 pm

દિવાળી અને નવા વર્ષ ની ખૂબખૂબ શુભેચ્છાઓ

Place/ગામ
બડોદર
RANCHHODBHAI KHUNT
RANCHHODBHAI KHUNT
23/10/2022 1:47 pm

Happy deepavali sir

Place/ગામ
Chandli
Ketan virsodiya
Ketan virsodiya
23/10/2022 1:27 pm

Happy Dipavali sir and all friends

Place/ગામ
Dhoraji
Prakash Patel
Prakash Patel
23/10/2022 1:16 pm

Happy diwali sir

Place/ગામ
Kathlal
Haresh Zampadiya
Haresh Zampadiya
23/10/2022 1:04 pm

સાહેબ અને તમામ મિત્રોને હે્પી દીપાવલી અને નવા વર્ષના રામ રામ . આવનાર વર્ષ વરસાદ બાબતે સારું નીવડે તેવી પ્રભુ પાસે પ્રાર્થના.

Place/ગામ
Gundala( jas )vinchhiya
રમેશ બાબરીયા
રમેશ બાબરીયા
23/10/2022 12:24 pm

મિત્રો હાલ સોસલ મિડીયા માં દીવાળી તેહેવાર ઉપર ગુજરાત નેં ધમરોળ સે એવું ઘણું બધું વાયરલ થઇ ગયું છે અને થાહે દીવાળી પસી કે પહેલા ગુજરાત ને વાવાઝોડા નો કોય ખતરો નથી… ખાસ ગુજરાત સૌરાષ્ટ્ર કાય એની અસર થાય એમ જ નથી આપડી બાજું આવતું નથી એટલે . અફવા થીં દુર રહેવું

Place/ગામ
મોટા માચિયાળા
Dilip jadav
Dilip jadav
23/10/2022 11:46 am

સર તથા બધાં મિત્રો ને શુભ દિવાળી અને આવનારું વર્ષ શુભ ફડદાયિ નિવડે એવી શુભેચ્છાઓ

Place/ગામ
શિહોર
Himmat dhamat
Himmat dhamat
23/10/2022 11:10 am

Happy diwali.sir

Place/ગામ
Liliyamota
Kalpesh V Sojitra
Kalpesh V Sojitra
23/10/2022 8:33 am

સર અને બધા મિત્રોને દિવાળી ના પર્વની શુભેચ્છા અને આવનારા નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન

Place/ગામ
Rajkot
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
23/10/2022 7:34 am

સર અને બધા મિત્રો ને દિવાળી તથા નવા વર્ષ ની ખુબ ખુબ શુભકામના.

Place/ગામ
સાણથલી મોટી તા. જસદણ
Nirav Rathod
Nirav Rathod
23/10/2022 6:58 am

શુભ દિપાવલી અને નૂતન વર્ષાભિનંદન.

Place/ગામ
Khambhaliya
ગુંજન જાદવ
ગુંજન જાદવ
23/10/2022 6:33 am

Happy dipawali

Place/ગામ
દાહોદ
Ashvin Vora
Ashvin Vora
23/10/2022 6:08 am

Respected Sir & All Friends Happy Diwali & prosperous New Year

Place/ગામ
Gir Gadhada
Rambhai
Rambhai
23/10/2022 5:29 am

Sir ane metro ne diwali ni shubh kamana

Place/ગામ
Ranavav
Devashi. Bhadarka
Devashi. Bhadarka
23/10/2022 5:14 am

જય શ્રી કૃષ્ણ sir and all friends

Place/ગામ
Thepada. kutiyana
Krutarth Mehta
Krutarth Mehta
23/10/2022 12:20 am

Sirji Happy Diwali & prosperous new year!!

Place/ગામ
Vadodara
Vanrajsinh dodiya
Vanrajsinh dodiya
22/10/2022 11:26 pm

ગુરુજી અને મિત્રો 
ધન તેરસ ની શુભકામના
અંધકાર દૂર કરી પ્રકાશ પાથરનાર પર્વ દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા

Place/ગામ
Dhasa j (Botad)
Rajeshbhai Raiyani
Rajeshbhai Raiyani
22/10/2022 10:52 pm

Happy Diwali sir

Place/ગામ
Junagadh
Yashvant gondal
Yashvant gondal
22/10/2022 10:43 pm

हैप्पी दिपावली

Place/ગામ
ગોંડલ
Raj Dodiya
Raj Dodiya
22/10/2022 10:33 pm

Thank you for new update

Place/ગામ
Hadmatiya ta tankara
Shubham Zala
Shubham Zala
22/10/2022 10:25 pm

Happy diwali sir ji

Place/ગામ
Vadodara
Vinod
Vinod
22/10/2022 10:13 pm

Heppy divali sar Ane bdha Nitro ne Jay shree Krishna

Place/ગામ
Goladhar ta junagadh
Solanki paresh
Solanki paresh
22/10/2022 9:54 pm

Happy Diwali sir and all friends

Place/ગામ
Kerala junagadh
Khimaniya Pravin
Khimaniya Pravin
22/10/2022 9:46 pm

Sir તમે મગફળી ના પાથરા કરી નાખ્યા?કે હજુ વાર છે.

Place/ગામ
Beraja falla
નેભા ભાઈ પિંડારીયા
નેભા ભાઈ પિંડારીયા
22/10/2022 9:29 pm

અંધકાર ઉલેચી પ્રકાશ પાથરનાર પર્વ દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા અશોકભાઈ અને તમામ મિત્રો ગુજરાત વેધર મા જોડાયેલા છે તેમને

Place/ગામ
સતાપર તા કલ્યાણપુર જિ દેવભૂમિ દ્વારકા
Keyur bhoraniya
Keyur bhoraniya
22/10/2022 9:28 pm

sir.tatha mitone happy dhanteras

Place/ગામ
bangavdi ta.tankara ji.mrb
Jayantibhai
Jayantibhai
22/10/2022 9:13 pm

Happy Dipavali

Place/ગામ
Ukarda Ta. Paddhari Dist. Rajkot
Palabhai
Palabhai
22/10/2022 8:56 pm

Happy diwali,

Happy new year (advanced)

Asok Sir

Place/ગામ
Manavadar
Khimaniya Pravin
Khimaniya Pravin
22/10/2022 8:35 pm

Thanks for the update sir. happy diwali & happy new year.

Place/ગામ
Beraja falla
Rajesh Ahir
Rajesh Ahir
22/10/2022 8:32 pm

શુભ ધનતેરસ

દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ

Place/ગામ
કેશોદ
Kodiyatar hira
Kodiyatar hira
22/10/2022 8:27 pm

Subh dipavali

Place/ગામ
Pastardi ta bhanvad dev bhumi dvarka
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
22/10/2022 8:26 pm

જય શ્રી કૃષ્ણ,
અશોક સર તથા ગુજરાત વેધર (પરીવાર)ના તમામ સહપાઠી મીત્રો વડીલો ને

દીપાવલી પર્વની ખુબ ખુબ શુભેચ્છા અને આવનારા વર્ષ ના નુતન વર્ષાભિનંદન.

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Hemji patel
Hemji patel
22/10/2022 8:22 pm

Happy dipawali., sir&all

Place/ગામ
Tharad
1 2 3