26-12-22 ન્યુનત્તમ 9.6C થી 13.0C
ડિસા 9.6C
ભુજ 10.0C
રાજકોટ 10.2C
સુરેન્દ્રનગર 11.5C
ગાંધીનગર 11.7C
પોરબંદર/કંડલા 13.0C
25-12-22 ન્યુનત્તમ 10C થી 12.2C
પોરબંદર 10.0C
રાજકોટ 10.7C
ભુજ 10.8C
ગાંધીનગર 11.2C
વડોદરા 11.4C
સુરેન્દ્રનગર 11.5C
ડિસા/પાટણ 12.2C
24th December 2022 @ 09.00 am.
Minimum Temperature on 24th December 2022 was as under:
Ahmedabad 10.0 C which is 4 C below normal
Rajkot 10.1 C which is 4 C below normal
Deesa 10.0 C which is 1 C below normal
Surendranagar/Bhuj 11.5 C
Vadodara 10.6 C which is 1 C below normal
21st December 2022 @10 pm.
Minimum Temperature on 21st December 2022 was as under:
Ahmedabad 14.0 C which is normal
Rajkot 15.6 C which is 2 C above normal
Deesa 15.0 C which is 4 C above normal
Amreli 14.6 C which is 2 C above normal
Vadodara 16.6 C which is 3 C above normal
Saurashtra, Gujarat & Kutch Temperature Expected To Decrease 4°C To 6°C By 24th/26th December – Update Up To 27th December 2022
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં તાપમાન માં તારીખ 24/26 ડિસેમ્બર સુધી માં 4°C To 6°C નો ઘટાડો થશે – 27 ડિસેમ્બર 2022 સુધી ની અપડેટ
Current Weather Conditions on 21st December 2022
IMD Morning Bulletin dated 21st December 2022:
AIWFB 211222Gujarat Observations:
The Maximum as well as the Minimum Temperature is above normal over most parts of Gujarat.
Minimum Temperature on 20th December was as under:
Ahmedabad 16.5 C which is 3 C above normal
Rajkot 19.0 C which is 5 C above normal
Deesa 14.6 C which is 3 C above normal
Amreli 16.0 C which is 3 C above normal
Vadodara 17.0 C which is 3 C above normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 21st To 27th December 2022
The winds will be mostly blow from Northerly direction (between Northwest and Northeast) during forecast period. The weather will be mostly clear skies, dry (reduced humidity) during the Forecast period.
Currently, the normal Maximum Temperature for most places is around 29°C To 30°C and normal Minimum Temperature is around 13°C to 14°C, with centers over North Gujarat having normal of 11°C to 12°C. The Minimum as well as the Maximum Temperature is expected to decrease incrementally from today till 24th/26th December by 4°C to 6°C at most places of Saurashtra, Gujarat & Kutch. Overall there will be relief from the unseasonably warm weather over the whole State. During the Forecast period the Maximum Temperature range expected is 26°C to 30°C and Minimum Temperature range expected is 10°C to 13°C.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 21 થી 27 ડિસેમ્બર 2022
આગાહી સમય માં પવન મુખ્યત્વે ઉત્તરાદો રહેશે (એટલે કે નોર્થવેસ્ટ થી નોર્થઇસ્ટ વચ્ચે થી) તેમજ વાતાવરણ મુખ્યત્વે ચોખ્ખું અને સુકુ (ભેજ ઓછો).
હાલ નોર્મલ મહત્તમ તાપમાન 29°C થી 30°C ગણાય અને ન્યુનત્તમ તાપમાન 13°C થી 14°C અને નોર્થ ગુજરાત બાજુ 11°C થી 12°C ગણાય.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ અને ન્યુનત્તમ તાપમાન માં ઘટાડો આજથી ચાલુ થશે જે તારીખ 24/26 ડિસેમ્બર સુધી માં 4°C થી 6°C નો ઘટાડો નોંધાય તેવી શક્યતા. હાલ ના શિયાળા માં અસાધારણ ગરમ વાતાવરણ રહેલ તેમાં રાહત લાગશે અને ફરી ગુલાબી ઠંડી નો અહેસાસ થશે. મહત્તમ તાપમાન ની રેન્જ 26°C થી 30°C અને ન્યુનત્તમ તાપમાન ની રેન્જ 10°C થી 13°C રહે તેવી શક્યતા છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 21st December 2022
Forecast In Sanj Samachar Daily Dated 21st December 2022
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 4 જાન્યુઆરી 2023મીડ ડે બુલેટિન ♦એક WD મીડ લેવલ માં પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 28°N અને 78°E પર છે. ♦ એક ટ્રફ દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશથી પશ્ચિમ વિદર્ભ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. ♦ 07મી જાન્યુઆરી, 2023થી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને ફ્રેશ WD ની અસર થવાની સંભાવના છે.
ઓહ આજે તો બહુજ ઠંડી છે.સૌરાષ્ટ્ર આખું સિંગલ dijit માં આવી ગયું .
Aje Vadodara ma jordar pawan sathe thandi che. I think today is the coldest day of the season!!
સર આજે ગુલાબી ઠંડી નો અનુભવ થઈ રહ્યો છે.
Shiyalo jamyo ho saheb, thando ane suko pawan jordar aaje funkay chhe.
Bharat. Ma. Baraf. Varsha. Thase
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 3 જાન્યુઆરી 2023મીડ ડે બુલેટિન ♦એક WD મીડ લેવલ માં પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 32°N અને 74°E પર છે. ♦ 07મી જાન્યુઆરી, 2023થી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને ફ્રેશ WD ની અસર થવાની સંભાવના છે.
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન (IMD) મુજબતારીખ 2 જાન્યુઆરી 2023મીડ ડે બુલેટિન ♦ એક ફ્રેશ WD મીડ લેવલ માં પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 30°N અને 65°E પર છે.
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 1 જાન્યુઆરી 2023મીડ ડે બુલેટિન ♦એક WD મીડ લેવલ માં પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 30°N અને 80°E પર છે.
Happy new year sir
Jordar thandi mate taiyar Thai jao mitro. Dt 4th thi 7th Jan na jordar pawan sathe thandi padse ane ghani jagyaye cold wave ni pan shakyata che.
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 31 ડીસેમ્બર 2022મીડ ડે બુલેટિન ♦એક WD લોઅર અને મીડ લેવલ માં પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે લગભગ 76°E રેખાંશ સાથે 30°N અક્ષાંશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી ઉપર જોવા મળે છે.
Aaje to kadkad ti thandi chhe sir
Good afternoon sir .. have new round kyre aavse.. anadaj..mujab.?
Aaje upleta kolki jakal aavi hti ,su jakal aavya divso ma aavvani sakyata chhe?
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 30 ડીસેમ્બર 2022મીડ ડે બુલેટિન ♦ ઉત્તર પાકિસ્તાન અને આસપાસના વિસ્તાર પર નું WD UAC તરીકે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે અને તે મીડ લેવલ માં પશ્ચિમી પ્રવાહો માં તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 70°E અને 30°N પર છે. ♦ઈન્ડ્યુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન પંજાબ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.
Hi Ashok Sir, Aaje to dhummas dhummas…mst atmos 🙂
સર આજથી પશ્વિમી પવન સરૂ થયા છે આ પવન કેટલા રહેશે
અલનીનો ની પરિસ્થિતિ વિશે પ્રકાશ પાડવા વિનંતી
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 29 ડીસેમ્બર 2022મીડ ડે બુલેટિન ♦એક UAC દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને લાગુ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦એક WD મીડ લેવલ માં પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 30°N અને 58°E પર છે. ♦ એક ઈન્ડયુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર છે જે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 28 ડીસેમ્બર 2022મીડ ડે બુલેટિન ♦એક UAC દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને લાગુ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦એક ફ્રેશ WD મીડ લેવલ માં પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 26°N અને 53°E પર છે. ♦ ઉત્તર-દક્ષિણ ટ્રફ આશરે 86°E રેખાંશ સાથે 23°N અક્ષાંશની ઉત્તરે ચાલે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.
Good evening sir..sir have no new round..date 1 pacchi aavavni sakyata.sir ji..andaj mujab..?
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 27 ડીસેમ્બર 2022મીડ ડે બુલેટિન ♦ માલદીવ અને તેની બાજુના કોમોરિન વિસ્તાર પર લો પ્રેશર નબળુ પડી ગયું છે. જો કે, તેનું આનુસાંગિક UAC એ જ પ્રદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ♦એક WD મીડ લેવલ માં પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 58°E અને 32°N પર છે.
Sir aa vakhte porbandar km etlu niche jay ?
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 26 ડીસેમ્બર 2022મીડ ડે બુલેટિન ♦લો પ્રેશર કોમોરિન વિસ્તાર અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તેનું આનુસાંગિક UAC મીડ લેવલ સુધી વિસ્તરે છે. તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર તરફ આગળ વધે તેવી શક્યતા છે. ♦એક WD મીડ ને અપર લેવલ માં પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈએ 56°E અને 32°N પર છે.
Sir 4thi5divas ma dhummas avavani skyata chhe ke nai sir please javab aapjo kem ke jira ne piyat aapel chhe to a pramane chhatkav dava no aapvo chhe
સાહેબ સરફેસ લેવલનું કાર્ય ચોમાસા બાબતે અગત્યનું છે ? અને જો હા તો કઈ રીતે ? તે ઉપરાંત કે જ્યારે વાતાવરણ અસ્થિર બને ત્યારે સરફેસ લેવલ કોઈ ફાળો આપે કે નહિ ?
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 25 ડીસેમ્બર 2022મીડ ડે બુલેટિન ♦ શ્રીલંકાના કિનારે દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પરનું ડિપ્રેસન છેલ્લા 06 કલાક દરમિયાન 09 કિમી પ્રતિ કલાકની ઝડપે દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને તે આજે 25મી ડિસેમ્બરના સવારે 08:30 કલાકે IST દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ શ્રીલંકા કિનારે 8.8°N અક્ષાંશ અને 82.0°E રેખાંશ નજીક સ્થિત હતું. જે ત્રિંકોમાલી (શ્રીલંકા) ના લગભગ 80 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં, જાફના (શ્રીલંકા) ના 140 કિમી દક્ષિણપૂર્વમાં, નાગપટ્ટિનમ (તમિલનાડુ) થી 320 કિમી દક્ષિણપૂર્વમાં અને ચેન્નાઈ (તામિલનાડુ) ના 510 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં હતું તે દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધી ને અને આજે, 25મી ડિસેમ્બરની બપોરના સુમારે ત્રિંકોમાલીની દક્ષિણે શ્રીલંકાના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા… Read more »
જોરદાર ઠન્ડી
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ IMD અનુસાર. તારીખ 24-12-2022, મીડ ડે બુલેટિન. ♦️દક્ષિણપશ્ચિમ બંગાળ ની ખાડી પરનું ડિપ્રેસન છેલ્લા 06 કલાક દરમિયાન 13 કિમી પ્રતિ કલાકની ઝડપે ધીમે ધીમે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ રીકર્વ લીધો અને આજે 24 ડીસેમ્બર 08:30 કલાકે અક્ષાંશ 10.7°N અને રેખાંશ 84.2° E પર ત્રિંકોમાલી (શ્રીલંકા)થી પૂર્વ-ઉત્તરપૂર્વમાં 400 કિમી, નાગપટ્ટિનમ (તામિલનાડુ)થી 470 કિમી પૂર્વમાં અને ચેન્નાઈ (તામિલનાડુ)થી પૂર્વ-દક્ષિણપૂર્વમાં 500 કિમી પર સ્થિત છે. તે વધુ પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધીને 25મીએ સવાર સુધીમાં શ્રીલંકા કિનારે પહોંચે તેવી શક્યતા છે. ત્યારબાદ, તે સમગ્ર શ્રીલંકામાં પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે અને 26મી સવાર સુધીમાં કોમોરિન વિસ્તાર અને પડોશમાં પહોંચશે તેવી… Read more »
Saheb aapni pruthvi ne surxit rakhva etle k pradushan mukt,rog mukt rakhva su karvu joie ? Jo ke kudarat haju etli naraj nathi pan aapne ene surxit rakhva Nana Eve Kya kamo rojinda jivan ma karva joiye ?
Just learning mate.
૨૭ તારીખ પછી ઠંડીની કેવી સ્થિતિ હશે??
વધશે/ઘટશે કે મિશ્ર વાતાવરણ રહેશે????
સર આજે ગુલાબી ઠંડી નો અનુભવ થાય છે.
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 23 ડીસેમ્બર 2022મીડ ડે બુલેટિન ♦ દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પરનું ડિપ્રેસન છેલ્લા 06 કલાક દરમિયાન સ્થિર રહ્યું હતું અને તે આજે 23મી ડિસેમ્બર સવાર ના 08:30 કલાકે IST દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર અક્ષાંશ 10.1°N અને રેખાંશ 84.2°E પર કેન્દ્રિત હતું તે લગભગ 370 કિમી પૂર્વ-ઉત્તર પૂર્વમાં ત્રિંકોમાલી (શ્રીલંકા), નાગપટ્ટિનમ (તામિલનાડુ) થી 480 કિમી પૂર્વમાં અને ચેન્નાઈ (તામિલનાડુ) ના પૂર્વ-દક્ષિણપૂર્વમાં 540 કિમી દૂર હતું.તે આગામી 48 કલાક દરમિયાન શ્રીલંકાના કોમોરિન વિસ્તાર તરફ ધીમે ધીમે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. ♦એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અફઘાનિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર લોઅર અને મીડ લેવલ માં પશ્ચિમી પ્રવાહો માં UAC તરીકે… Read more »
Thank you for New update.
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર,તારીખ 22-12-2022મીડ ડે બુલેટિન.♦ દક્ષિણપશ્ચિમ અને લાગુ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પરનું વેલ માર્ક્ડ લો પ્રેશર ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું અને આજે 22મી ડિસેમ્બર સવાર ના 08:30 કલાકે IST દક્ષિણપશ્ચિમ અને લાગુ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર અક્ષાંશ 9.0°N અને રેખાંશ 85.0°E પર ડિપ્રેશનમાં પરીવર્તિત થયું.જે ત્રિંકોમાલી (શ્રીલંકા)થી લગભગ 420 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વ, નાગપટ્ટિનમ (તમિલનાડુ)થી 600 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વ અને ચેન્નાઈ (તામિલનાડુ)થી 690 કિમી દક્ષિણપૂર્વમાં. તે આગામી 24 કલાક દરમિયાન ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને ત્યારપછીના 48 કલાક દરમિયાન શ્રીલંકાના કોમોરિન વિસ્તાર તરફ ધીમે ધીમે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ વળે તેવી શક્યતા છે.♦એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ લોઅર અને મીડ લેવલના પશ્ચિમી પ્રવાહો મા… Read more »
Jay mataji sir….thanks for new update…..
Thanks for New Update Sir
Good information
Thanks sir for new update.
Best information
Thanks….For new upadate….
રાજકોટ ગુરુકુળ દ્રારા આયોજીત અમૃત મહોત્સવ માં22/12/2022 સવારે ૧૦:૦૦ વાગ્યે કિશાન સંમેલન છે તો સર…. અને સર્વે મિત્રો ને ભાવ ભર્યું આમંત્રણ છે
સ્થળ: સહજાનંદ નગર મવડી કણકોટ રોડ, રાજકોટ
Have shiyalu mol jamse
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 21 ડીસેમ્બર 2022મીડ ડે બુલેટિન ♦વેલમાર્ક લો પ્રેશર દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી અને સંલગ્ન પૂર્વ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પર છે તેનું આનુસાંગિક UAC મીડ લેવલ સુધી વિસ્તરે છે. તે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે અને આગામી 48 કલાક દરમિયાન શ્રીલંકાના કિનારે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની સંભાવના છે. ત્યારબાદ, તે શ્રીલંકામાં કોમોરિન વિસ્તાર તરફ પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. ♦એક WD મીડ અને અપર લેવલ માં પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 70°E અને 30°N પર છે. ♦ એક ટ્રફ પશ્ચિમી પ્રવાહો… Read more »
Thanks for New updates sir
નમસ્કાર. શ્રીઅશોકભાઈ પટેલ આપણો ખુબ ખુબ આભાર. નવી અપડેટ આપવા બદલ.
આભાર સર ગુડ અપડેટ.
Thanks sir.new update
ટાઈ…..ઢ.
સર જય શ્રીકૃષ્ણ નવી અપડેટ આપવા બદલ ખુબ ખુબ આભાર….
Thanks sir
આખરે ગુલાબી ઠંડી આવી હો.અપડેટ બદલ ખુબ ખુબ આભાર.