Saurashtra, Gujarat & Kutch Temperature Expected To Be 3°C To 6°C Lower From Current Level During 13th/17th January 2023 – Update 12th January 2023
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં 13 થી 17 જાન્યુઆરી દરમિયાન તાપમાન અત્યાર ના લેવલથી 3°C To 6°C નીચું રહેવાની શક્યતા – અપડેટ 12 જાન્યુઆરી 2023
Current Weather Conditions on 16th January 2022 – Minimum Temperature
Current Weather Conditions on 15th January 2022 – Minimum Temperature
Current Weather Conditions on 14th January 2022 – Minimum Temperature
Current Weather Conditions on 13th January 2022
Current Weather Conditions on 12th January 2022
Gujarat Observations:
The Maximum as well as the Minimum Temperature is above normal by 1 C to 4 C over most parts of Gujarat although the Minimum Temperature today was 1 C to 8 C above normal. The winds are from West today and wind speeds are expected to be high.
Minimum Temperature on 12th January 2023 was as under:
Ahmedabad 17.0 C which is 5 C above normal
Rajkot 18.7 C which is 6 C above normal
Deesa 17.8 C which is 8 C above normal
Amreli 17.3 C which is 7 C above normal
Vadodara 14.4 C which is 1 C above normal
Bhuj 17.8 C which is 8 C above normal
Few pages from IMD Morning Bulletin dated 12th January 2023:
AIWFB 120123Forecast: Saurashtra, Gujarat & Kutch: 12th To 18th January 2023
From tomorrow the winds will mostly blow from Northerly direction (between Northwest and Northeast) during forecast period for most days. From tomorrow the weather will be mostly clear skies, dry (reduced humidity) during the Forecast period.
Currently, the normal Maximum Temperature for most places is around 28°C To 29°C and normal Minimum Temperature is around 11°C to 13°C, with centers over North Gujarat having normal of 10°C to 11°C. The Minimum as well as the Maximum Temperature is expected to decrease incrementally from tomorrow till 17th January by 3°C to 6°C at most places of Saurashtra, Gujarat & Kutch. Overall the Temperature will be below normal to near normal over the whole State between 13th to 17th January 2023 when the Maximum Temperature range expected is 26°C to 28°C and Minimum Temperature range expected is 9°C to 12°C. Temperature will increase on 18th January and possibility of wind direction change to from Eastern side. The wind will be Northerly direction on 14th January Makar Sankranti day. The wind speed expected to be 10 to 20 km/hour in Rajkot while 10 to 15 km/hour in Ahmadabad.
North India: Hilly regions of North India including Jammu & Kashmir expected to get snowfall today and tomorrow, while plains expected to receive scattered rainfall. Jammu Kashmir also could get a good round of snowfall 19th onwards.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 12 થી 18 જાન્યુઆરી 2023
આવતી કાલથી આગાહી સમય માં પવન મુખ્યત્વે ઉત્તરાદો રહેશે (એટલે કે નોર્થવેસ્ટ થી નોર્થઇસ્ટ વચ્ચે થી) તેમજ વાતાવરણ મુખ્યત્વે ચોખ્ખું અને સુકુ (ભેજ ઓછો).
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ અને ન્યુનત્તમ તાપમાન માં આવતી કાલથી ઘટાડો ચાલુ થશે જે તારીખ 13 થી 17 જાન્યુઆરી દરમિયાન હાલ ના ન્યુનત્તમ તાપમાન થી 3°C થી 6°C નીચું રહે તેવી શક્યતા. ફરી ઠંડી નો અહેસાસ થશે. મહત્તમ તાપમાન ની રેન્જ 26°C થી 28°C અને ન્યુનત્તમ તાપમાન ની રેન્જ 9°C થી 12°C રહે તેવી શક્યતા છે. તારીખ 18 જાન્યુઆરી ના પવન પૂર્વ બાજુ નો થઇ શકે તેમજ તાપમાન પણ ઉંચકાય તેવી શક્યતા છે. મકર સંક્રાન્ત ના રાજકોટ માં પવન ઉત્તરદો રહેશે અને સ્પીડ 10 થી 20 કિમિ પ્રતિ કલાક તેમજ અમદાવાદ માં 10 થી 15 કિમિ ની સ્પીડ પ્રતિ કલાક.
નોર્થ ઇન્ડિયા: જમ્મુ કાશ્મીર સહીત ના નોર્થ ઇન્ડિયા ના પહાડી વિસ્તારો માં આજે અને કાલે બરફ વર્ષા થશે તેમજ મેદાની વિસ્તારો માં વરસાદ ની શક્યતા છે. આગાહી સમય પછી ના દિવસે પણ જમ્મુ કાશ્મીર બાજુ બરફ વર્ષા નો રાઉન્ડ ચાલુ થશે
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 12th January 2023
Forecast In Sanj Samachar Daily Dated 12th January 2023
તારીખ 21 જાન્યુઆરી 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦ એક WD ઉત્તર પાકિસ્તાન અને લાગુ જમ્મુ અને કાશ્મીર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 4.5 કિમીની વચ્ચે યથાવત છે. ♦ એક ઈન્ડયુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. ♦એક WD અફઘાનિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી પર છે અને તેની ધરી લગભગ સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી ની ઊંચાઈ એ આશરે 64°E અને 26°N પર છે.
તારીખ 20 જાન્યુઆરી 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 4.5 કિમીની વચ્ચે જોવામાં આવે છે. ♦ એક ઈન્ડયુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. ♦ એક WD મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 62°E અને 24°N પર છે.
Sir akila na aaje alnino vise 2023 ni varas vise anjuman che tamrau su kevu che
https://www.akilanews.com/Main_news/Detail/18-01-2023/310494
તારીખ 18 જાન્યુઆરી 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 65°E અને 28°N પર છે. ♦એક ફ્રેશ WD પશ્ચિમ ઈરાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી અને 7.6 કિમીની વચ્ચે જોવા મળે છે.
સર,
જામનગર અને સૌરાષ્ટ્ર મા હમણાં એટલે નજીક ના 8 દિવસો મા ધુમશ ની શક્યતા કેટલી છે ? જો ભેજ યુક્ત ધુમ્સ ની શક્યતા ની આગાહી એડવાન્સ માં કરો તો જીરા જેવા પાકની અગાવ કાળજી કરી શકે. જો ૧ મહિના સુધી હર સપ્તાહ એડવાન્સ માં માહીતી આપવા વિનંતી છે
Sir
Aa cold wave ma molat (gehun sarso) ne regular apata pani thi vadhare devu joi ke ochu kmk vatavaran ekdum suku che
સર
ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે ભુજથી રણ નજીક છે અને દરિયો પણ નલિયા અને કંડલાની નજીક છે ભુજ કરતાં
ઉત્તરથી આવતા પવનો ભુજને પણ સીધા અસર કરતા હશે
વસ્તી ગીચતા ભુજ કરતા વધારે રાજકોટ, ગાંધીનગર,અમદાવાદ, જૂનાગઢ વગેરેની છે
તો સર કોઈ તાર્કિક કારણ નથી સમજાતું કે ભુજ અને નલિયાના તાપમાનમાં આટલો ફરક હોય છે
અનુભવવા માં ભુજ અને નલિયામાં બને જગ્યાએ સરખી જ અનુભવ થાય છે તો કયા કારણે ભુજમાં આટલો ફરક આવી શકે ??
Namaste sir, ketli degree thi tapman nichu jai to him padvani sakyata rahe?
Porbandar city Ma Gayi kale Aa Session nu Sauthi ochu 6.2 Digri temp. Nodhayu Bhare thandi Padi.
તારીખ 17 જાન્યુઆરી 2023 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ઊંચાઈ એ આશરે 64°E અને 28°N પર છે. ♦એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ તારીખ 20મી જાન્યુઆરી 2023 ની રાતથી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને અને તારીખ 22મી જાન્યુઆરી, 2023થી નજીકના મેદાનોને અસર કરે તેવી શક્યતા છે.
Amreli nu temperature aavarshe kem nathi aavtu
Tame Naliya ne dhyane levanu bandh karyu,khabar ny bija kyare Naliya ni khari vastvikta janshe!!
તારીખ 16 જાન્યુઆરી 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ ના મીડ ડે બુલેટિન મુજબ ♦ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 18મી જાન્યુઆરી, 2023ની રાતથી પશ્ચિમ હિમાલયન પ્રદેશને અસર કરે તેવી શક્યતા છે. ♦️અન્ય એક સક્રિય વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ 20મી જાન્યુઆરી, 2023ની રાતથી પશ્ચિમ હિમાલયન પ્રદેશ અને 22મી જાન્યુઆરી, 2023 થી નજીકના મેદાની વિસ્તારો માં અસર કરે તેવી શક્યતા છે.
Sir be divasthi suku ghas,Pak vagere par padel zakal baraf Thai Jay chhe, adbhut thandi chhe!
Sir Jamnagar Nu keso ajnu tapman ?Kyay jamnagar nu tapman avtu jj nathi. Dwarka 12 C hatu
Kutch ma ghani jagya e Frost jova malel chhe to shu eno matlab em samajvu ke temperature below 0°C hase?
તારીખ 15-1-2023,
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર,મીડ ડે બુલેટિન.
♦️વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલના પશ્ચિમી પ્રવાહોમાં એક ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ 75°E અને 32°N ની ઉત્તરે છે.
♦️ 18મી જાન્યુઆરી, 2023ની રાત્રિથી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને નવા વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ની અસર થવાની સંભાવના છે.
Kutch ma record tod thandi chhe aaje. Abdasa, Nakhatrana Ane Lakhpat taluka ma ghani jagya e baraf ni chadar jova mali.
Sir aa sijan ni sauthi thandi savar.5 degree to hase j
સર આજે ખરેખર ગુલાબી ઠંડી નો અનુભવ થઈ રહ્યો છે.
Sir. અને મિત્રો ને મકરસંક્રાંતિ ની શુભ કામનાઓ.આ રાઉન્ડ ઠંડી ના ઘણા રેકોર્ડ તોડશે.
Thank you sir for new update, aaje thandi sari rahi ane patang chagava pavan pan saro rahiyo.
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 14 જાન્યુઆરી 2023મીડ ડે બુલેટિન ♦એક WD મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 32°N અને 75°E પર છે. ♦ 18મી જાન્યુઆરી, 2023ની રાતથી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને ફ્રેશ WD ની અસર થવાની સંભાવના છે.
Happy utrayan central and south gujrat na ghana centre single digit ma gyu Vadodara 8.4°c
Jay Shree Krishna Sir
Happy Makar sankranti
Thanx for new updet sir ji
સર આમાં મારો ફોટો છે એ ફેરવો વય તો ફરે? ??? ફરે તો કેવી રીતે માહીતી આપજો
તારીખ 13-1-2023,
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર,મીડ ડે બુલેટિન.
♦️વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલના પશ્ચિમી પ્રવાહો મા એક ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ દરીયાની સપાટીથી 5.8 કિમી ઊંચાઈ એ લગભગ 70°E અને 32°N ની ઉત્તરે છે.
♦️ ઉત્તર રાજસ્થાન અને લાગુ ભાગો પરનું ઈન્ડ્યુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન(વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ના પ્રભાવ હેઠળ બનતું uac) હવે ઉત્તરપૂર્વ રાજસ્થાન અને લાગુ ભાગો પર છે,અને સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.
Jay mataji sir….. thanks for new update…..
નમસ્તે સર, છેલ્લા ગુજરાતી પેરેગ્રાફ (નોર્થ ઈન્ડિયા) માં બે જગ્યાએ બરફ વર્ષ ની જગ્યાએ વર્ષા કરવા વિનંતી.
Sir ana pachhi thandina raund avsene
Sarsh
Thenks
Sir thar jakar aavi sake havi ke ny Jira ma Pani kadhvu jo thar aave to rah joye
Great Sir Thandi To avijj joi
Thank you sir
Thank you for new update sir
Thanks for new update sir update no mail madyo
Best information
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 12 જાન્યુઆરી 2023મીડ ડે બુલેટિન ♦એક WD મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી ની ઊંચાઈ એ આશરે 28°N અને 68°E છે. ♦ ઈન્ડ્યુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦ ઉત્તરપૂર્વ ચોમાસા નો વરસાદ કેરળ-માહે, દક્ષિણ કર્ણાટક, તમિલનાડુ પુડુચેરી-કરાઇકલ, રાયલસીમા અને આંધ્ર પ્રદેશના દરિયાકાંઠા વિસ્તાર અને યાનમની આસપાસના વિસ્તારોમાં આજથી 12મી જાન્યુઆરી, 2023થી બંધ થઈ ગયો છે.
Thanks sir for new update
Thanks for new update
Thanks sir
Thank you for New update
Thanks sir
Thanks for new update sir.
Thank you sir for good update
આભાર સાહેબ
સર જય શ્રીકૃષ્ણ આભાર
Thank you sir
મજા ના સમાચાર, આભાર.
Pranam. Sar medani. Vistar. Atle. Kyo. Vistar. Saheb