Saurashtra, Gujarat & Kutch Daytime Temperature Expected Remain Lower Than Normal Till 26th January 2023 – Western Disturbance To Affect North India 24/25th & 28/29th January 2023
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં દિવસ નું તાપમાન નોર્મલ થી નીચું રહેશે 26 જાન્યુઆરી 2023 સુધી – નોર્થ ઇન્ડિયા માં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર તારીખ 24/25 અને 28/29 ના થવાની શક્યતા.
Minimum Temperature Increased on 28th January 2023
Minimum Temperature on 28th January 2023
Minimum Temperature on 26th January 2023
Minimum Temperature on 25th January 2023
Maximum Temperature on 24th January 2023
Minimum Temperature on 24th January 2023
Current Weather Conditions on 23rd January 2023
Gujarat Observations:
The Maximum Temperature is below normal by 4 C to 5 C over most parts of Gujarat and the Minimum Temperature today was 0 C to 3 C below normal. The winds are from Northerly/NE direction today and at times the wind is gusty.
Minimum Temperature on 23rd January 2023 was as under:
Ahmedabad 10.5 C which is 2 C below normal
Rajkot 9.7 C which is 3 C below normal
Deesa 11.0 C which is 1 C above normal
Amreli 9.5 C which is 2 C below normal
Vadodara 13.4 C which is normal
Bhuj 10.0 C which is 1 C below normal
Maximum Temperature on 23rd January 2023 was as under:
Ahmedabad 25.7 C which is 3 C below normal
Rajkot 24.8 C which is 4 C below normal
Deesa 24.8 C which is 3 C above normal
Amreli 24.4 C which is 6 C below normal
Vadodara 26.0 C which is 4 C below normal
Bhuj 22.6 C which is 5 C below normal
Few pages from IMD Mid-Day Bulletin dated 23rd January 2023:
AIWFB 230123
Forecast: Saurashtra, Gujarat & Kutch: 23rd To 31st January 2023
The winds will mostly blow from Northerly direction (between Northwest and Northeast) during forecast period for most days. Chances of Westerly winds around 29th for a day or so, thereby increase in morning humidity for a day.
Currently, the normal Maximum Temperature for most places is around 28°C To 30°C and normal Minimum Temperature is around 11°C to 13°C, with centers over North Gujarat having normal of 10°C to 11°C. The Minimum Temperature is expected to be remain below normal or near normal till 26th January & on 29th January and expected to be Near normal or above normal on 27th/28th & 30th/31st January for Saurashtra, Gujarat & Kutch. The Maximum Temperature expected to remain below normal till 26th January & on 29th January over Saurashtra, Gujarat & Kutch and near normal on 27/28 &30/31 January..
Rajasthan, M.P. & North India: Hilly regions of North India including Jammu & Kashmir expected to get snowfall till 25th January and also on 29th January, while plains expected to receive scattered rainfall. M.P. and and Rajasthan expected to get light rain 28th/29th January. There is a possibility of unseasonal showers for adjoining North Gujarat during that time.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 23 થી 31 જાન્યુઆરી 2023
આગાહી સમય માં પવન મુખ્યત્વે ઉત્તરાદો રહેશે (એટલે કે નોર્થવેસ્ટ થી નોર્થઇસ્ટ વચ્ચે થી) તેમજ વાતાવરણ મુખ્યત્વે ચોખ્ખું અને સુકુ (ભેજ ઓછો). પવન 10 થી 20 કિમિ ની ઝડપ રહેશે અને ક્યારેક ઝાટકા ના પવન 25 થી 30 કિમિ ના ફૂંકાય શકે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં હાલ નોર્મલ મહત્તમ તાપમાન 28 C થી 30 C ગણાય અને ન્યુનત્તમ તાપમાન 11C થી 13C ગણાય જેમાં નોર્થ ગુજરાત બાજુ 10C થી 11C ગણાય. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં ન્યુનત્તમ તાપમાન 26 જાન્યુઆરી સુધી તેમજ 29 જાન્યુઆરી ના નોર્મલ થી નીચું કે નજીક રહેશે અને મહત્તમ તાપમાન નોર્મલ થી નીચું રહેશે તેમજ દિવસ ના ઠંડી નો અહેસાસ થશે તારીખ 27/28 અને 30/31 જાન્યુઆરી ના મહત્તમ અને ન્યુનત્તમ તાપમાન વધશે એટલે દિવસ ના ઠંડી નો અહેસાસ નહિ થાય.
રાજસ્થાન, એમ.પી. અને નોર્થ ઇન્ડિયા: જમ્મુ કાશ્મીર સહીત ના નોર્થ ઇન્ડિયા ના પહાડી વિસ્તારો માં 24/25 તારીખ અને 29 તારીખ ના બરફ વર્ષા થશે તેમજ મેદાની વિસ્તારો માં વરસાદ ની શક્યતા છે. એમ.પી. અને રાજસ્થાન માં તારીખ 28/29 ના વરસાદ ની શક્યતા છે. તે દિવસો માં લાગુ નોર્થ ગુજરાત માં છાંટા છૂટી ની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 23rd January 2023
Forecast In Sanj Samachar Daily Dated 23rd January 2023
સિદ્ધપુર તેમજ ઉત્તર ગુજરાત માં ભારે ગાજવીજ સાથે માવઠું
Mavtha no varsad 8:50pm
Na nu avu japtu
Jay mataji sir….9 vagya thi Santa pdi rhya 6e ane south-purv ma vijdi na chamkara chalu thya 6e….
Jamnagar ma heavy japtu
અમરેલી. અને એની આજુબાજુ ના ગામ ..નાના આંકડીયા. મોટા આંકડીયા .વરુડી નાના .મોટા માચિયાળા. ચેડુભાર. ચિતલ બાબરા. . હધૈય થોડા જાજો માવઠા નો વરસાદ થયો .કૈય નેવા ધારુ થયા તો કૈયક ગામ બારા પાણી જાય એવુ માવઠું થયુ
લીલાપુર ગામ મા વરસાદ શરૂ
સર
માવઠુ
28/01/23
ઢસા વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગાજવીજ સાથે છાંટા છુટી થી અડધો પોણો ઇંચ કમોસમી વરસાદ ઢસાગામ આંબરડી ભંડારીયા પાટણા માલપરા ધોધાસમડી ગુંદાળા રણીયાળા સમઢિયાળા સિતાપર ગામ બારા પાણી નિકળી ગયા
ગઢડા બાબરા પંથકમાં ભારે માવઠુ
Chotila na baju na Kundhada gam ma kara sathe gam bara pani vaya gaya
Dholka ahmedabad ma gajvij sathe chata …nanu jhaptu ..1 vagye
તારીખ 28 જાન્યુઆરી 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 56°E અને 22°N પર છે. ♦ લો પ્રેશર દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને લાગુ પૂર્વ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પર છે. તેનુ આનુસાંગિક UAC મીડ લેવલ સુધી વિસ્તરે છે. તે ક્રમશઃ પશ્ચિમ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને આગામી 24 કલાક દરમિયાન મજબૂત બની વેલમાર્ક લો પ્રેશર થવાની સંભાવના છે. ત્યારબાદ, તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર 31મી જાન્યુઆરીની આસપાસ વધુ મજબૂત બની ડિપ્રેશનમાં… Read more »
જય માતાજી. અશોકભાઈ અને મિત્રો
જે વિસ્તાર માં માવઠા નો વરસાદ થાય ત્યાંના મિત્રો કૉમેન્ટ કરી જણાવતા રહેશો જેથી ખબર પડે કે કેવું માવઠું છે.
29 ne 30 zakar avse ke su sir?
Vadodara ma vehli saware mavthu. Amuk vistaro ma ane Subhanpura area ma gajvij sathe varsad padyo.
aje savare 5 am saru varsadi japtu avyu bhavnagar city ma
અશોક સર આવનારા દિવસોમાં તારીખ 1 થી ઝાકળ ની શક્યતા કેટલી કહી શકાય?
તારીખ 27 જાન્યુઆરી 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક ફ્રેશ WD મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 52°E અને 24°N પર છે. ♦ લો પ્રેશર દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને લાગુ પૂર્વ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પર છે. તેનુ આનુસાંગિક UAC મીડ લેવલ સુધી વિસ્તરે છે. તે ક્રમશઃ પશ્ચિમ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને આગામી 2 દિવસ દરમિયાન મજબૂત બની વેલમાર્ક લો પ્રેશર થવાની સંભાવના છે. ત્યારબાદ, તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર 31મી જાન્યુઆરીની આસપાસ વધુ મજબૂત બની… Read more »
Good afternoon sir..sir aaje paavan nu jor vadhu che to full day aavuj rahse and night ma ..ke besi jase.. and mavatha ma..kyu model vadhare aadhar rakhi sakay.. and February ma thandi map kevu rahse..andaj mujab.. please answer sir
Sir,badhaye model jota avu lage chhe ke north/central Gujarat ni sathe sathe Saurashtra ma pan kyak kyak light rain thai sake.
5 to 10 mm
ecwmf is positive for saurashtra even
સર જય શ્રીકૃષ્ણ મિત્રો dt 28/29/30 પવનનું જોર ધટ છે dt 1તારીખે થી પાછો વધારો થાય એવુ અનુમાન લાગે છે
તારીખ 26 જાન્યુઆરી 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી લગભગ 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 70°E અને 32°N પર છે ♦ 28મી જાન્યુઆરી, 2023થી ઉત્તરપશ્ચિમ ભારતને ફ્રેશ WD અસર થવાની સંભાવના છે. ♦એક UAC પૂર્વ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર અને લાગુ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. તેના પ્રભાવ હેઠળ, 27મી જાન્યુઆરી, 2023ની આસપાસ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને લાગુ પૂર્વ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પર લો પ્રેશર રચાય તેવી શક્યતા છે. તે ત્યારપછીના… Read more »
હાલ ecmwf જોતા સૌરાષ્ટ્ર માં પણ માવઠું થાય એવુ લાગે છે મોડલ દરોજ ફેરફાર થાય છે ભેજ આવે છે સૌરાષ્ટ્ર તા.28 અને ઉતર અને મધ્ય ગુજરાત 28.29.
રાજકોટ થી 20 કિલોમીટર પશ્વિમમાં સરપદડ ગામમા ઠંડી રાજકોટ થી વધારે હોય સકે
નમસ્તે સર પવનનું જોર કેટલા દિવસ છે
Bolo ahemdabad delhi thi thandu !
સર મારો સામાન્ય પ્રશ્ન છે અરબી સમુદ્ર હોય કે બંગાળની ખાડી તેમાં લો પ્રેશર બને પછી સમુદ્રમાં મજબૂત બની વાવાઝોડું સુધી પહોંચી જાય અને જમીની પ્રદેશ આવ્યા બાદ નબળું પડે પરંતુ શું જમીન પર નબળું પડ્યા બાદ ફરી મજબૂત બની વાવાઝોડું બની શકે જમીની પ્રદેશ પર કે નહિ ?
તારીખ 25 જાન્યુઆરી 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD ઉત્તર પાકિસ્તાન અને લાગુ અફઘાનિસ્તાન પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમીની વચ્ચે આવેલું છે. ♦એક ઈન્ડયુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન પંજાબ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦એક ટ્રફ પશ્ચિમ વિદર્ભથી લઈને પશ્ચિમ મધ્ય પ્રદેશ, પૂર્વ રાજસ્થાન અને હરિયાણા થય ને પંજાબ પર રહેલા ઈન્ડયુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. ♦ 28મી જાન્યુઆરી, 2023થી ઉત્તરપશ્ચિમ ભારતને ફ્રેશ WD ની અસર થવાની સંભાવના છે. ♦ એક UAC પૂર્વ વિષુવવૃત્તીય હિંદ… Read more »
What will be temprature on 1/02/2023?
Thanks Sir For New Update
Thanks for new updet sir
Very foggy & cold weather in Vadodara today. 26th Jan thi thandi ma rahaat malse.
તારીખ 24 જાન્યુઆરી 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD પૂર્વ અફઘાનિસ્તાન અને લાગુ ઉત્તર પાકિસ્તાન પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 9.6 કિમીની વચ્ચે આવેલું છે. ♦ ઈન્ડ્યુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ રાજસ્થાનના મધ્ય ભાગોમાં આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦એક ટ્રફ ઉત્તરપૂર્વ અરબ સાગરથી દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશ થય ને દક્ષિણ રાજસ્થાન ના મધ્ય ભાગ પર રહેલા ઈન્ડયુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. ♦એક UAC ઉત્તર તમિલનાડુ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને… Read more »
Pavan kyare ghtse? Ghav pava che.
Thanks for new update.sir
Sir,
Good Morning, 2023 mate El Nino ni kagaraol atyarthi media and international climate agency e chalu kari didhi chhe, Indian continent ne ketlu asarkarta rahe evu lage chhe ane jo El Nino rahevano hoy to asar kya mahinathi vadhu dekhase?
Aabhar
Thanks sir for new update
સર પવન ની સ્પીડ માં ક્યારે ઘટાડો થાશે, સાવ નોર્મલ થાશે.
Sir thanks for new update
Sir ghana loko am kahe che ke aa WD no varsad rabi vavetar mate fayda karak hoi 6e te sachu 6e?
સર એક સત્ય હકીકત. .મને તો બોવ બધાં અનુભવ થયા નત નવા એમા નો એક અનુભવ. . ઘણા મિત્રો ..તમારી આગાહી પેજ મા કે ફેશબુક શેર નો કરે . એટલે .બે ત્રણ મિત્રો મને એમ કહેતા કે ફલાણો આમ નથી કરતો ને ઢીકડો આમ નથી કરતો.. .આજ એજ મિત્રો શેર થી કરતા .. હવે કેમ શેર નય કરતા વય ….
Thank sar for New apdet Jay shree krishna
Thank you sir for new update, aaje divas na pavan sathe khubaj thandi padi.
Thanks sir for New Update
Thank you so much sir for the update.
Jay mataji sir….thanks for new update…..
Thanks sir good information
સર જય શ્રીકૃષ્ણ સરસ મજાનું અપડેટ બદલ ખુબ ખુબ આભાર…..
Kutch ma aaje thandi ma khub vadhro chhe
અપડેટ બદલ આભાર સર
Thank you for new update sir