Maximum Temperature To Increase Over Saurashtra, Gujarat & Kutch – Possibility Of Scattered Showers 12th/14th April 2023

Maximum Temperature To Increase Over Saurashtra, Gujarat & Kutch – Possibility Of Scattered Showers 12th/14th April – Update 11th April 2023

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન વધવામાં – તારીખ 12/14 એપ્રિલ છાંટા છૂટી ની શક્યતા – અપડેટ 11 એપ્રિલ 2023

IMD Mid-Day Bulletin few pages dated 11th April 2023:

IMD 110423

Current Weather Conditions on 11th April 2023

Gujarat Observations:

The Maximum is near normal to 2°C above normal over most parts of Gujarat State.

Maximum Temperature on 10th April 2023 was as under:

Ahmedabad 41.0°C which is 2°C above normal

Rajkot  39.7°C which is 1°C above normal

Bhuj 38.1°C which is normal

Vadodara 40.2°C which is 1°C above normal

Amreli 40.4°C which is normal

Forecast: Saurashtra, Gujarat & Kutch: 11th April to 17th April 2023

The winds will be mostly blow from West and Northwest direction during the forecast period, with Wind speed of 10-20 km/hour. Scattered clouds 12th/14th April with chances of scattered showers/rain on a day or two during that period over few places of Saurashtra, Kutch & Gujarat.

Currently, the normal Maximum Temperature for most places is around 39°C. Maximum Temperature is expected to be normal to higher than normal on most days over most places of Saurashtra, Gujarat & Kutch. Maximum Temperature expected to cross 42C over some places especially during 15th/17th April.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 11 એપ્રિલ થી 17 એપ્રિલ 2023

આગાહી સમય માં પવન પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ના રહેશે અને પવન ની ઝડપ 10/15 કિમિ. તારીખ 12/14 એપ્રિલ દરમિયાન છુટા છવાયા વાદળો અને વાતાવરણ માં અસ્થિરતા વધશે અને પવન પણ વધે. આ દિવસો દરમિયાન એકાદ બે દિવસ છુટા છવાયા ઝાપટા/વરસાદ ની શક્યતા છે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત ના અમુક વિસ્તારો માં.

હાલ નોર્મલ મહત્તમ તાપમાન 39°C આસપાસ ગણાય અને હાલ મહત્તમ તાપમાન નોર્મલ અથવા એકાદ બે ડિગ્રી ઉંચુ છે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન નોર્મલ અથવા નોર્મલ થી ઉંચુ રહેશે. તારીખ 15 થી 17 દરમિયાન તાપમાન વધશે અને અમુક ગરમ સેન્ટર 42°C ક્રોસ કરી શકે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 11th April 2023

Forecast In Sanj Samachar Daily Dated 11th April 2023

 

3.9 49 votes
Article Rating
153 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
18/04/2023 1:46 pm

તારીખ 18 એપ્રિલ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન એક WD સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 5.8 કિમીની વચ્ચે ટ્રફ તરીકે જોવામાં આવે છે અને તેની ધરી લગભગ સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 64°E અને 21°N થી ઉત્તર તરફ છે.  એક ઈન્ડયુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પાકિસ્તાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.  એક UAC દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર યથાવત છે.  અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ હવે દક્ષિણ મધ્ય મહારાષ્ટ્રથી દક્ષિણ તમિલનાડુ સુધી… Read more »

Place/ગામ
Rajkot
Javid patta
Javid patta
18/04/2023 1:44 pm

Sar 1st may thi mavtha ni sakyata dekhai 6

Place/ગામ
Paneli
Retd Dhiren patel
Retd Dhiren patel
18/04/2023 11:52 am

Jsk sir, COLA 2nd week ma technical folt che ke 50% Aagotru ?

Place/ગામ
Bhayavadar
મયુર
મયુર
18/04/2023 12:27 am

અમરેલી 42°C, અમદાવાદ 41.9, સુરેન્દ્રનગર 41.6, ગાંધીનગર – રાજકોટ 41.5, કંડલા 40.3, વડોદરા 40.2, વિદ્યાનગર 39.7, ભાવનગર સુરત 39.5, ડીસા – મહુવા 38.8

Place/ગામ
Chhapra
Pratik
Pratik
17/04/2023 8:02 pm

ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરેલ લોંગ રેન્જ ફોરકાસ્ટ ગુજરાતી ભાષા માં અનુવાદ

https://acrobat.adobe.com/link/track?uri=urn:aaid:scds:US:748b0e35-5943-3b39-b07d-2a1a8bd6d975

Place/ગામ
Rajkot
Pratik
Pratik
17/04/2023 2:14 pm

તારીખ 17 એપ્રિલ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન એક WD મીડ લેવલ માં પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 28°N અને 60°E થી ઉત્તર તરફ છે.  એક UAC દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 અને 3.1 કિમીની વચ્ચે જોવા મળે છે.  દક્ષિણ મધ્ય મહારાષ્ટ્રથી તમિળનાડુ સુધીનો અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ હવે ઉત્તર કર્ણાટકથી દક્ષિણ તમિલનાડુ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.

Place/ગામ
Rajkot
Kirit patel
Kirit patel
17/04/2023 11:38 am

Sir cola ma kaher

Place/ગામ
Arvalli
Vijay lagariya
Vijay lagariya
16/04/2023 9:16 pm

ઓસ્ટરેલિયા માં કેટેગરી 4 નુ વાવાઝોડું આયવુ પવન ની સ્પીડ કેટલી હસે ???

Place/ગામ
Bhanvad
Pratik
Pratik
16/04/2023 2:39 pm

તારીખ 16 એપ્રિલ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  એક WD મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 59°E અને 28°N થી ઉત્તર તરફ છે.  એક UAC ઉત્તર રાજસ્થાન અને લાગુ પંજાબ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.  એક UAC દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને તે હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી ઉપર જોવા મળે છે.  એક UAC ઉત્તરપશ્ચિમ મધ્યપ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને હવે તે… Read more »

Place/ગામ
Rajkot
Javid patta
Javid patta
15/04/2023 9:00 pm

Don’t worry iod bi positive varsad aavse

Place/ગામ
Paneli
Pratik
Pratik
15/04/2023 3:32 pm

તારીખ 15 એપ્રિલ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  એક WD મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 56°E અને 28°N થી ઉત્તર તરફ છે.  એક UAC દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને તે હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 થી 3.1 કિમીની વચ્ચે જોવા મળે છે.  એક UAC ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી ઉપર છે.  અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ હવે ઉત્તરપૂર્વ ઝારખંડથી ઓડિશા અને… Read more »

Place/ગામ
Rajkot
Dilip
Dilip
15/04/2023 11:12 am

Sir imd long range forecast map kya jova male?

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
15/04/2023 6:56 am

સર જય શ્રીકૃષ્ણ જામજોધપુર મા વહેલી સવારે 7 વાગ્યે થી ઝાકળ આવી છે……

Place/ગામ
જામજોધપુર
Ashish Khunt
Ashish Khunt
15/04/2023 12:05 am

ચૈત્રી દનૈયાં ક્યારથી ગણાય કોઈ મિત્રો ને ખ્યાલ હોય તો જણાવજો 

Place/ગામ
moviya
Pratik
Pratik
14/04/2023 2:07 pm

તારીખ 14 એપ્રિલ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  એક UAC દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.  અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ હવે ઉત્તર છત્તીસગઢથી મહારાષ્ટ્ર, તેલંગાણા અને કર્ણાટક માં થય ને કેરળ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિ.મી.પર છે.  એક UAC ઉત્તર બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને તે હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.  એક ફ્રેશ WD મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે જોવામાં આવે છે… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
13/04/2023 1:59 pm

તારીખ 13 એપ્રિલ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર રહેલુ UAC યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.  પૂર્વ વિદર્ભથી કર્ણાટક સુધીનો અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ હવે પૂર્વ વિદર્ભથી મરાઠવાડા અને ઉત્તર આંતરિક કર્ણાટક થય ને ઉત્તર કોસ્ટલ કર્ણાટક સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.  એક UAC ઉત્તર બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી ઉપર છે. 15મી એપ્રિલ, 2023થી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને ફ્રેશ WD ની અસર થવાની… Read more »

Place/ગામ
Rajkot
Malde Gojiya
Malde Gojiya
13/04/2023 11:32 am

Thanks for new Update Sir,

Jay Dwarkadhish

Place/ગામ
Bankodi- Devbhoomi Dwarka
Kalpesh V Sojitra
Kalpesh V Sojitra
12/04/2023 8:46 pm

Thanks for new update sir

Place/ગામ
Rajkot
Pratik
Pratik
12/04/2023 2:41 pm

તારીખ 12 એપ્રિલ 2023

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન

 ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર અને લાગુ દક્ષિણ પાકિસ્તાન પરનું UAC હવે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી સુધી વિસ્તરે છે.

 ઉત્તર કેરળથી દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર સુધીના પૂર્વીય પ્રવાહોમાં રહેલો ટ્રફ હવે અસ્તવ્યસ્ત પવનો ના ટ્રફ તરીકે જોવામાં આવે છે જે પૂર્વ વિદર્ભથી મરાઠવાડા થય ને કર્ણાટક સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.

 15મી એપ્રિલ, 2023થી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને ફ્રેશ WD ની અસર થવાની સંભાવના છે.

Place/ગામ
Rajkot
RAGHU BHUVA
RAGHU BHUVA
12/04/2023 9:09 am

લાંબા ગાળા નું. પરિબળો. પેસિફિક ડેકડલ ઓશીલેશનઆપડા ચોમાસા ને કઈ અસર કરે. અને છું ચેલા ઘના. વરસો માં વરસાદ ની પેટર્ન માં વધારો જોવા મળે છે.તેને અને. PDO ને કોઈ. સંબંધ હોઈ શકે

Place/ગામ
TALAJA BHAVNGAR
Last edited 1 year ago by RAGHU BHUVA
Bhavesh Parmar
Bhavesh Parmar
12/04/2023 8:47 am

Sir 7 diwas pachi nu kai anuman karvama tkalif thay che to IMD long range forcast aapi ne 96 percentage rehse aevu perfectly anuman kai rite aapi sake …ane below avarage vala ghana area map ma mukel che ….pn ek system pn 1 diwas ma te vistar ma normal thi vadhu varsad api ske …aetle aa aetlu perfectly na kehvay …… district vice kre prediction to maniye …

Place/ગામ
Dholka ahmedabad
Kuldipsinh rajput
Kuldipsinh rajput
11/04/2023 11:45 pm

Jay mataji sir…thanks for new update…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Vinod
Vinod
11/04/2023 10:29 pm

Thanks sar for New apdet Jay shree Krishna

Place/ગામ
Goladhar ta junagadh
Karubhai Odedara
Karubhai Odedara
11/04/2023 8:56 pm

Sir imd forecast na map ma je White color chhe tya normal monsoon batave k?

Place/ગામ
Kutiyana
Gami praful
Gami praful
11/04/2023 8:22 pm

Thank you sir for new update, aa varsh ma March, April na mavtha asadharan rahiya, avnara chomasa ma ani shu asar thay te chomasu gaya pachhi 100 %to nahi, parantu thodu ghanu janva made.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Rajeshbhai Raiyani
Rajeshbhai Raiyani
11/04/2023 6:23 pm

Thanks sir for New Update

Place/ગામ
Junagadh
Arvindvankar
Arvindvankar
11/04/2023 5:58 pm

Good

Place/ગામ
Khmbhat
Ponkiya shailesh-Movdi, Rajkot
Ponkiya shailesh-Movdi, Rajkot
11/04/2023 5:49 pm

Sir, Thanks for new update

Place/ગામ
Movdi (Rajkot)
Pravin khimaniya
Pravin khimaniya
11/04/2023 5:18 pm

અપડેટ આપવા બદલ તમારો ખુબ ખુબ આભાર સાહેબ

Place/ગામ
Beraja falla
Zala vijay
Zala vijay
11/04/2023 5:11 pm

Kub kub dhanyvad asok bhai Navi abdet apva Badal

Place/ગામ
Maljinjava
Bhagvan Gajera
Bhagvan Gajera
11/04/2023 5:02 pm

Thanks for new update Sir

Place/ગામ
Keshod
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
11/04/2023 5:00 pm

સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ…..

Place/ગામ
જામજોધપુર
G.m.ghodasara.
G.m.ghodasara.
11/04/2023 4:59 pm

Sar 2023 na skaymet & imd na anuman vise tamaru mantavy su che.

Place/ગામ
Paneli moti.
Popat thapaliya
Popat thapaliya
11/04/2023 4:37 pm

સર imd ના લાંબા ગાળા ના પૂર્વાનુમાન મુજબ આવનાર ચોમાસુ નબળુ રહે છે

Place/ગામ
સૂત્રેજ ghed
Ajaybhai
Ajaybhai
11/04/2023 4:35 pm

Thanks for new update sir.

Place/ગામ
Junagadh
Shailesh Thummar
Shailesh Thummar
11/04/2023 4:34 pm

Thank you update apava badal

Place/ગામ
N.p khijadiya ta.kalavad
Nimish virani
Nimish virani
11/04/2023 4:30 pm

આભાર. સાહેબ શ્રી અશોકભાઈ નવી અપડેટ આપવા બદલ ધન્યવાદ.

Place/ગામ
જામજોધપુર દલ દેવડિયા
નિલેશ પટેલ
નિલેશ પટેલ
11/04/2023 4:26 pm

Thenks for new update

Place/ગામ
Zanzmer
Manish
Manish
11/04/2023 4:11 pm

Thanks sir new apdet aje havaman vibhag dvara somamsu nabdu rese tevo chat mukvama avyo 6 jo k a andaj haju prathmik samjvo

Place/ગામ
Chapra ta.kalawad dis.jamngar
Pratik
Pratik
11/04/2023 4:07 pm

તારીખ 11 એપ્રિલ 2023

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન

 એક UAC ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર અને લાગુ દક્ષિણ પાકિસ્તાન પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે.

 એક ટ્રફ પૂર્વીય પ્રવાહો માં ઉત્તર કેરળથી કર્ણાટકમાં થય ને દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.

 15મી એપ્રિલ, 2023થી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને ફ્રેશ WD ની અસર થવાની સંભાવના છે.

Place/ગામ
Rajkot
Manish patel
Manish patel
11/04/2023 3:51 pm

Thank Sir for new update

Place/ગામ
Ramod
Mukesh kanara
Mukesh kanara
11/04/2023 3:48 pm

Thanks for new apdet sir

Place/ગામ
Khambhalia
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
11/04/2023 3:47 pm

જય માતાજી

અશોકભાઈ આભાર .

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
Jogal Deva
Jogal Deva
11/04/2023 3:35 pm

અપડેટ બદલ આભાર સર…. હવે બરોબર તડકાને બદલે ચોમાહા જેવું હતું

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
ડાભી પ્રકાશભાઈ અમરેલી
ડાભી પ્રકાશભાઈ અમરેલી
11/04/2023 3:34 pm

ન્યું અપડેટ બદલ આભાર સર

Place/ગામ
માલવણ તા,અમરેલી
Javid
Javid
11/04/2023 3:27 pm

Sir 12&14 ma koi jgiyaye ekl dokal vistar ma jajo 1/2 inc varsad sakiyata to no riye ne.kem ke 13 det ma variyari ni kapni karvi che

Place/ગામ
At arnitimba ta wankaner
Krutarth Mehta
Krutarth Mehta
11/04/2023 3:25 pm

IMD declared the 1st update of monsoon this year. Aa varshe chomasu samanya rehvani shakyata, 96% varsad padvani shakyata ane El nino ni asar chomasa na 2nd half ma rehvani shakyata che.

Place/ગામ
Vadodara
Ramesh hadiya
Ramesh hadiya
11/04/2023 3:21 pm

Thanks for update

Place/ગામ
Goradka, tal, s, kundla
Vijay lagariya
Vijay lagariya
11/04/2023 2:48 pm

સર imd એ પૂર્વ અનુમાન આજે આયપુ ને જરાક જણાવજો સુ કયે છે imd

Place/ગામ
Bhanvad
Vijay Lagariya
Vijay Lagariya
11/04/2023 2:36 pm

Thanks for new update sir

Place/ગામ
Bhanvad