Update of Weather Conditions on 13th May 2023
Extremely Severe Cyclonic Storm ‘MOCHA’ Over East Central Bay Of Bengal – System @ 130 Knots As Per JTWC Warning No. 11 On 13th May 2023
માધ્ય પૂર્વ બંગાળ ની ખાડી પર અતિ તિવ્ર વાવાઝોડું ‘મોખા’ – JTWC Warning No. 11 મુજબ 130 નૉટ પવન 13 મે 2023
UW-CIMSS ‘MOCHA’ IR-NHC Satellite Image With Cyclone Track & Forecast Cyclone Track
on 13th May 2023 @ 1300 UTC (06.30 pm. IST)
1 knot = 1.85 km./hour
JTWC Tropical Storm 01B (MOCHA) Warning No. 11
On 13th May 2023 @ 1500 UTC ( 08.30 pm. IST)
(Extremely Severe Cyclonic Storm ‘MOCHA’)
નકશામાં લખેલ છે તે તારીખ અને ટાઈમ છે.
13/12Z એટલે 13 તારીખ અને 12 Z એટલે સાંજે 05.30 IST
14/00Z એટલે 14 તારીખ અને 00 Z એટલે સવારે 05.30 IST
ઇન્ટરનૅશનલ એજન્સી મુજબ 130 નૉટ પવન ની ઝડપ છે ( જે એક મિનિટ ની શરેરાશ પવન મુજબ ગણે છે ,જયારે હવામાન ખાતા મુજબ પવન ની ઝડપ 3 મિનિટ ની શરેરાશ મુજબ ગણતરી થાય.)
1 નૉટ = 1.85 કિમિ/કલાક
INDIA METEOROLOGICAL DEPARTMENT
BULLETIN NO. : 27 (BOB/02/2023)
TIME OF ISSUE:1645 HOURS IST DATED: 13.05.2023
Sub: Extremely Severe Cyclonic Storm “Mocha” (pronounced as “Mokha”) over Eastcentral Bay of Bengal
The Extremely Severe Cyclonic Storm “Mocha” (pronounced as “Mokha”) over East central Bay of Bengal moved nearly northeastwards with a speed of 19 kmph during past 06 hours and lay centered at 1430 hours IST of today, the 13th May 2023 over the same region near latitude 16.4°N and longitude 90.3°E, about 590 km north-northwest ofPort Blair, 580 km south-southwest of Cox’s Bazar (Bangladesh) and 490 km southsouthwest of Sittwe (Myanmar). It is very likely to move north-northeastwards and cross southeast Bangladesh and north Myanmar coasts between Cox’s Bazar (Bangladesh) and Kyaukpyu (Myanmar), close to Sittwe (Myanmar) around noon of 14th May, 2023 as an Extremely Severe Cyclonic Storm with maximum sustained wind speed of 170-180 kmph gusting to 200 kmph.
Here below is a nine page Document. Click Page Up Down arrows at the bottom left corner on the Document page to read all the pages.
National Bulletin
Note: IMD considers wind speed based on 3 minute Average in their System classifications.
નિચોડ:
13 મે 2023 ના બપોરે 2.30 વાગ્યે અતિ તિવ્ર સાયક્લોનિક સ્ટોર્મ “મોખા” મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી પર જે લેટીટ્યુડ 16.4°N અને લોંગીટ્યુડ 90.3°E પર હતું. કોક્ષ બાઝાર (બાંગ્લા દેશ) થી 580 કિમિ દક્ષિણ દક્ષિણ પશ્ચિમે હતું. તારીખ 14 મે 2023 બપોર આસપાસ Cox’s Bazar (Bangladesh) and Kyaukpyu (Myanmar) ની વચ્ચે સિત્તવે (મ્યાનમાર) નજીક જમીન પર આવશે. IMD બુલેટિન માં પવન ની ઝડપ વિગેરે માહિતી આપેલ છે
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Good afternoon sir..sir ..chomasu .. Andaman Islands ma aaje entry karel chee tevu imd dwara janava madel che sir and second sir.chomasu keral ae entry kare tyre ke totally india ma besi jay tyre koi system banvanu bangal mathi start thay.. please sir answer..
Advance of southwest monsoon 2023 Map.
Welcome monsoon 2023 nikobar tapu
તારીખ 19 મે 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️લો લેવલ ના પવનો ની પેટર્ન અને છેલ્લા 24-કલાક દરમિયાન આ વિસ્તારમાં વરસાદી ગતિવિધિ ના લીધે નૈઋત્ય નુ ચોમાસું આજે 19મી મે 2023 ના રોજ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી ના અમુક ભાગો તથા, નિકોબાર ટાપુઓ અને દક્ષિણ આંદામાન સમુદ્રના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. ▪️ નૈઋત્ય ના ચોમાસાની રેખા 5°N/85°E, 6.5°N/90°E, અને 10°N/98°Eમાંથી પસાર થાય છે. ▪️આગામી 3-4 દિવસ દરમિયાન દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી ના કેટલાક ભાગો, આંદામાન સમુદ્ર અને આંદામાન અને નિકોબાર ટાપુઓના કેટલાક વધુ ભાગોમાં નૈઋત્ય નુ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિઓ અનુકૂળ છે. ▪️એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ અને અપર લેવલ ના… Read more »
સર, કોઈપણ વાવાઝોડું આવે એની દિશા ઘડિયાળ ના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરતું હોય, પણ અત્યારે હિન્દ મહાસાગરમાં જે વાવાઝોડું છે એની દિશા ઘડિયાળના કાંટાની દિશામાં ફરે છે એનું શું કારણ?
તારીખ 18 મે 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ આગામી 48 કલાક દરમિયાન નૈઋત્ય નુ ચોમાસું દક્ષિણ બંગાળની ખાડીના અમુક ભાગ, દક્ષિણ આંદામાન સમુદ્ર અને નિકોબાર ટાપુઓના ભાગોમાં આગળ વધે તેવી સંભાવના છે.▪️એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 68°E અને 28°N થી ઉત્તર તરફ છે. ▪️મધ્ય પાકિસ્તાન પરનું UAC હવે પંજાબ અને લાગુ મધ્ય પાકિસ્તાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ▪️એક UAC દક્ષિણ પાકિસ્તાન અને લાગુ દક્ષિણપશ્ચિમ રાજસ્થાન પર છે… Read more »
Check
Sir dakshin golarth ni system na pavano ghadiyal ni jem faravanu karan sun hoi?
Sir, al nino ni su paristhi chhe atyare prakash padva vinanti
તારીખ 17 મે 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ આગામી 2 દિવસ દરમિયાન નૈઋત્ય નુ ચોમાસુ દક્ષિણ બંગાળની ખાડી, દક્ષિણ આંદામાન સમુદ્ર અને નિકોબાર ટાપુઓના કેટલાક ભાગોમાં બેસી જાય તેવી સંભાવના છે.▪️વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે જમ્મુ અને કાશ્મીર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 7.6 કિમી વચ્ચે છે. ▪️ ઉત્તર બિહારથી મધ્ય છત્તીસગઢ સુધીનો ટ્રફ યથાવત છે અને તે હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ▪️ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ… Read more »
Sar alnino vise aapanu su manavu se comasu nabadu rahese
Will Cyclone Fabien have effect on monsoon ?
Jay mataji sir….aaje amara thi north direction vijdi na chamkara chalu thya 6e …
Aje news ma avi gayu ke aa varshe chomasa nu aagman modu thase. Kerala ma chomasu modu avse.
Sir avi garmi ketla divas rese mare thodi taklif chhe atle puchhu chhu
Bhavnagar City ma cheli 20min thi bhare varsad saru thayo che Ane Haji chalu j che Fully chomasa jevo mahol che atyare ahiya
Bhavnagar city ma aje y Pavan Ane kadaka sathe varsad chalu thayo che
Sir monsoon ky pohachiyu
sir ecmwf tandarstorm 16 may thi 25 may shudhi batave che sakyta che banaskata ma
તારીખ 16 મે 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️એક ટ્રફ મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 90°E અને 25°N થી ઉત્તર તરફ છે. ▪️એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 62°E અને 30°N થી ઉત્તર તરફ છે. ▪️એક ટ્રફ ઉત્તર બિહારથી મધ્ય છત્તીસગઢ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી સરેરાશ 1.5 કિમી સુધી વિસ્તરે છે.
Sir monsoon onset map a varas no imd kyare declare karase
Bhavnagar city ma kadaka bhadaka sathe halvo varsad pade che
Ashok Sir, 2 3 di thya ghariya vaddo nikde che….(may be a sign of early/on time monsoon!)
Chomasu to jyare aave tyare…June k July gme tyare pn mara happy divso 1st June thi chalu 🙂 hahaha
તારીખ 15 મે 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ મોખા વાવાઝોડુ ઉત્તરોત્તર નબળુ પડી ને હવે તે વેલમાર્ક લો પ્રેશર તરીકે ઉત્તર-પૂર્વ મ્યાનમારમાં આજે 15મી મે, 2023ના રોજ ના સવારે 08:30 કલાકે IST કેન્દ્રિત હતુ. સિસ્ટમ આગામી થોડા કલાકો દરમિયાન ઉત્તર-પૂર્વ મ્યાનમારમાં લો પ્રેશર એરિયામાં નબળી પડી શકે છે. ▪️ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે જોવામાં આવે છે અને તેની ધરી સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 80°E અને 30°N થી ઉત્તર તરફ છે. ▪️એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો… Read more »
Namste Saheb aaje vaheli savare koraman Nikadyu
Gujarat meteologi ma junagadh ke bhesan nu ke batav ta nthi
સર દરિયા પટ્ટી માં સાંજ સવાર વાદળા થાય છે જેને અહીંની ભાષા માં ઘારીયા વાદળ કહેવાય છે જે ભેજ ઉપર ચડાવાથી થાય પણ આજે તો સાવ વાદળ છયું વાતાવરણ છે જૂનાગઢ દરિયા પટ્ટી માં વાવાઝોડા ની અસર હીસાબે છે કે બે દિવસ થી નેૃત્ય ના પવન સેટ થવા ની તૈયારી ઓ કરે છે તેના હીસાબે છે સમજાતું નથી કંઈક વિગત આપજો
સર હવે આવતા દિવસો મા દક્ષિણ સૌરાષ્ટ્ર મા વરસાદ ની શક્યતા છે ??
sir, Have pre monsoon activity ni aasha rakhi sakay?
પ્રિમોન્સૂન એક્ટિવિટી સૌરાષ્ટ્ર માં શરૂ થવાની ક્યારથી શક્યતા
આજે 14/5/23 અમારે 4 ગામ માં સારો વરસાદ પડ્યો ખેતર માં પાણી ભરાય ગયાં બાબરા તાલુકા ના રાયપર.. સુકવડા. વાકિયા. માં સાંજે 5 વાગ્યે
સર 18 થી 20 મા અરબી સમુદ્ર મા વાવાઝોડુ બને છે.એવુ ecmwf બતાવે છે.તો શુ સાચુ છે.કે હજુ નકકી ના કહેવાય….plz answer sar
Thank for update
Namate sir
Sir me tamne ekvar niche aapel tasvir ma je lal trutak rekha 6 tena vishe puchhelu pan tyare aama photo mukvani suvidha noti ane tme mane javab aapelo k tme kai rekha ni vat karo mne km khaber pade em
Namste sir
Sir aa achanak ane anadhariyu kiya thi ane sena karane aavyu
Dhasa thi jasadan aaspas na mitro varsad ni mahiti aapsho plz
સાહેબ અમરેલી જિલ્લામાં આજે એક બે જગ્યાએ આજે વરસાદ પડ્યો
હવે આવતા દિવસો માં કેવીક સંભાવના વરસાદ ની
Thank you sir for new update.
Thanks sir
સર આ ગરમી થી રાહત ક્યારે મળશે???
તારીખ 14 મે 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ગઈકાલે મધ્યપૂર્વ બંગાળની ખાડી પરનું અતિશય તીવ્ર વાવાઝોડું ઉત્તર ઉત્તરપૂર્વ તરફ આગળ વધવાનું ચાલુ રાખ્યું હતું અને આજે 14મી મે 2023ના રોજ સવારે 11:30 કલાકે IST અક્ષાંશ 19.9°N, અને રેખાંશ 92.5°E પર કેન્દ્રીત હતુજે કોક્સ બજાર (બાંગ્લાદેશ) ના દક્ષિણ-દક્ષિણપૂર્વ અને સિટવે (મ્યાનમાર) થી 40 કિમી દક્ષિણપશ્ચિમ. તે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધીને દક્ષિણપૂર્વ બાંગ્લાદેશ ના કોક્સ બજાર અને ક્યૌકપ્યે (મ્યાનમાર) વચ્ચેના ઉત્તર મ્યાનમારના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે, જે સિટવે (મ્યાનમાર) ની નજીક છે. લેન્ડફોલ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જેમાં પવનની ગતિ 180-190 kmph થી 210 kmph… Read more »
Sir ketlu shachi vat che
Thanks for new update sir
સર બધા મિત્રો એવું કેસે કે આ વાવાઝોડું જે રીતે ચાલ્યું તેવી રીતે બંગાળ ની ખાડી ની સિસ્ટમ ચોમાસામાં તેજ રીતે ચાલે એવું બને
Thanks for new update sir
Zoom Earth aane super cyclone kahe che
hi sir
vavajodani aakh dekhati hoy te tenu center hoy
Thanks sir new update
Thanks
Thanks