Windy Weather Over Saurashtra Kutch & Gujarat Next Few Days – Unstable Weather Expected For Gujarat Region 25th/31st May 2023
સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત માં થોડા દિવસ વધુ પવન ની શક્યતા – ગુજરાત રિજિયન માટે અસ્થિર વાતાવરણ 25-31 મે 2023
Southwest Monsoon has set in over Nicobar but is marking time there for last 6 days. Onset over Kerala could be delayed.
19 મે ના રોજ નિકોબાર માં બેઠેલું ચોમાસુ 6 દિવસ થયા આગળ નથી ચાલ્યું એટલે કેરળ માં ચોમાસુ મોડું પહોંચવાની શક્યતા.
IMD Mid-Day Bulletin few pages dated 25th May 2023:
IMD_250523
Current Weather Conditions on 25th May 2023
Gujarat Observations:
The Maximum is near normal to 1°C above normal over most parts of Gujarat State.
Maximum Temperature on 24th May 2023 was as under:
Ahmedabad 43.2°C which is 1°C above normal
Rajkot 41.8°C which is 1°C above normal
Bhuj 38.9°C which is normal
Vadodara 41.0°C which is 1°C above normal
Amreli 41.4°C which is 1°C above normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 25th To 31st May 2023
The winds will be mostly blow from Westerly direction during the forecast period, with Wind speed of 20-30 km/hour. Kutch, Saurashtra & North Gujarat will have wind speed of 30-40 km/hour during afternoon and evening time especially till 28th May. Due to high winds from Arabian Sea and atmospheric instability, scattered showers expected mainly over Gujarat Region on some days of forecast period. Stray showers expected for Coastal Saurashtra on a day or two.
Currently, the normal Maximum Temperature for most places is around 41°C. Maximum Temperature is expected to be below normal till 27th May, then near normal on 28th/29th and above normal on 30th/31st May over most places of Saurashtra, Gujarat & Kutch. Maximum Temperature expected to cross 42C over some places on 30th/31st May.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 25 થી 31 મે 2023
પવનો મુખ્યત્વે પશ્ચિમી ફૂંકાશે અને પવન ની સ્પીડ 20 થી 30 કિમિ/કલાક ની શક્યતા છે. કચ્છ સૌરાષ્ટ્ર અને નોર્થ ગુજરાત માં 28 તારીખ સુધી પવન ની ઝડપ વધુ રહેશે જે 30 થી 40 કિમિ /કલાક ની બપોરે તેમજ સાંજે. અરબીયન સમુદ્ર ના ફૂલ સ્પીડ પવનો તેમજ ઉપલા લેવલ ની અસ્થિરતા ને હિસાબે ગુજરાત રિજિયન માં અમુક દિવસ છાંટા છૂટી ની શક્યતા. કોસ્ટલ સૌરાષ્ટ્ર માં એક બે દિવસ એકલ દોકલ વિસ્તાર માં છાંટા છૂટી ની શક્યતા.
હાલ નોર્મલ મહત્તમ તાપમાન 41°C ગણાય. આગાહી સમય માં મહત્તમ તાપમાન તારીખ 27 મે સુધી નોર્મલ થી નીચું રહેશે. તારીખ 28/29 મે ના તાપમાન નોર્મલ નજીક ની શક્યતા તેમજ તારીખ 30/31 મે ના તાપમાન નોર્મલ થી ઉંચુ જે અમુક વિસ્તાર માં 42°C પાર કરવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 25th May 2023
Forecast In Sanj Samachar Daily Dated 25th May 2023
Thanka for update
તારીખ 27 મે 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ નૈઋત્ય ના ચોમાસાની રેખા 5°N/85°E, 6.5°N/90°E, નેનકોવરી અને 10°N/98°Eમાંથી પસાર થાય છે. ▪️આગામી 2 દિવસ દરમિયાન દક્ષિણ બંગાળની ખાડી, આંદામાન સમુદ્ર અને આંદામાન અને નિકોબાર ટાપુઓના કેટલાક વધુ ભાગોમાં નૈઋત્ય નુ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિઓ અનુકૂળ છે.▪️એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 72°E અને 35°N થી ઉત્તર તરફ છે. ▪️એક UAC ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને લાગુ પાકિસ્તાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.… Read more »
અશોક સર પેલા સાંજ સમાચાર ની પોસ્ટ મૂકતા હતા હવે કેમ નથી બતાવતું કે બીજે ક્યાંય પોસ્ટ હોય છે જરાક જણાવજો એટલે અમે એમાં ખબર પડે
Sir, imd ni 26/5/23 ni LPA saurastra, gujrat mate sari nathi, sachi to chomasu puru thay tyare khabar pade.
Sir, menu astavyasta thai gayu lage che maja nathi avti.
Sir
I feel imd feeling more pessimistic about normal monsoon in there latest long range forecast issued today…only 55%, probability of normal to above normal monsoon pan India…and as such June is expected to be below normal..in there first forecast it was predicted that June to aug normal rain fall and sept will be below normal… however Indian monsoon is so unpredictable to predict… hoping for the best
Menu ma ferfar thayo hoy evu lage che.
Thanks sir new update apva badal
Sar phone ma km tamari wabsad ma varsad jobana ramakada nay avta disple upar dekhata
Atyare hu Ahmedabad-Nikol chhu..pavan sathe jordar zaptu padi gayu..haju ave evu lage chhe
Kadaka bhdaka sathe saro varsad chali ryo che 15 20 min thi 🙂 Kaik rahat thai garmi thi 🙂 Kadakao jordar che 🙂
Thanks for new Update Sir,
Jay Dwarkadhish
Sir aaje dhano pavan che.vadiae kapasnu aek pan pavyu biju pavani khubaj jarur che pan pavanne lidhe pawor raheto nathi.narmada kenal pan bandh che.
નવી અપડેટ આપવા બદલ આભાર સર
આપણે તૈયાર ભજીયા ખાવા વારા
જય માતાજી,
અશોકભાઈ આભાર .
તારીખ 26 મે 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ નૈઋત્ય ના ચોમાસાની રેખા 5°N/85°E, 6.5°N/90°E, નેનકોવરી અને 10°N/98°Eમાંથી પસાર થાય છે. ▪️આગામી 2 દિવસ દરમિયાન દક્ષિણ બંગાળની ખાડી, આંદામાન સમુદ્ર અને આંદામાન અને નિકોબાર ટાપુઓના કેટલાક વધુ ભાગોમાં નૈઋત્ય નુ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિઓ અનુકૂળ છે.▪️એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 78°E અને 23°N થી ઉત્તર તરફ છે. ▪️એક UAC હવે ઉત્તર પાકિસ્તાન અને લાગુ જમ્મુ અને કાશ્મીર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ▪️ પૂર્વ-પશ્ચિમ… Read more »
Thanks sir for new update apava badal
સર મોડેલ બધા ફાવે છે જોતા પણ તમારી જેમ લીંબુ સોડા બનાવતા નથી આવડતી
Thanks for new update sir
Thanks sir for new update
Thank you sir for new update,chomasa ni saruat thodi dhimi ane nabdi kahi sakal.
Shhhhhh….Cola week 2
આનંદો 2 Week cola અરબી સમુદ્ર લાલઘૂમ
કોલા આજે કંઈક અલગ જ મૂડ માં અપડેટ થયું છે અરબી માટે જોઈએ શુ થાય છે wait and watch.
અરબી સમુદ્ર માટે આગાહી કરવી એમાં બધા મોડેલ ગોટે કેમ ચડે છે સર દર વખતે?
Vaah sarji vaah sarash apdat
સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ……
Thanks sir for New Update
Thanks sir
Sir apde 28 ane 29 gajvij sathe varaad ni agahi api saurasta ane gujarat ma western disturbance ne karane che kok dr. Manorama mahinti ee sachu che?
Jay mataji sir… thanks for new update…
Thanks sir for new update
Tnx new update.
Thank you for the new update Sir.
Sir good nuz
‘Akila ma shanivar sudhi tapman 31 degree (normal thi nichu) raheshe’..evu lakhayu chhe jema typing mistake hoy evu lage chhe
Thanks for new update sir
આભાર સાહેબ નવી અપડેટ આપવા બદલ
Sir gujratma to 20 Jun pachi avse aevu lage
Good update sir.
Thanks sir
Thanks for the update sir
Sir ecm 28 29 date north Gujarat strong thunderstorms kahi rhyu se katli sakyta ganvi
Thanks for New update sir
તારીખ 25 મે 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ નૈઋત્ય ના ચોમાસાની રેખા 5°N/85°E, 6.5°N/90°E, નેનકોવરી અને 10°N/98°Eમાંથી પસાર થાય છે. ▪️આગામી 2 દિવસ દરમિયાન દક્ષિણ બંગાળની ખાડી, આંદામાન સમુદ્ર અને આંદામાન અને નિકોબાર ટાપુઓના કેટલાક વધુ ભાગોમાં નૈઋત્ય નુ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિઓ અનુકૂળ છે.▪️એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 75°E અને 27°N થી ઉત્તર તરફ છે.▪️એક UAC ઉત્તર પાકિસ્તાન અને લાગુ પંજાબ પર યથાવત છે અને તે હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. ▪️ એક ટ્રફ હવે… Read more »
Thank you for the new update
Thanks for new update sir
Thank sir
Abhar sar navi apadet Badal
અરબી સમુદ્રમાં હિલચાલ જેવું દેખાય છે 3 જૂન પછી વિંડી માં 600hp માં દેખાય એ સુ છે જરાક કેજો અશોક સર
Thank you for the new update Sir.