Update 11th June 10.00 am. IST
Very Severe Cyclonic Storm “Biparjoy” Intensified Into An Extremely Severe Cyclonic Storm Over East Central Arabian Sea: Cyclone Alert For Saurashtra & Kutch Coasts (Yellow Message)
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર અતિ ગંભીર વાવાઝોડું બિપોરજોય મજબૂત બની અત્યંત ગંભીર વાવાઝોડું થયું – સૌરાષ્ટ્ર અને કચ્છ કિનારાઓ માટે અલર્ટ (‘યેલો’ મેસેજ)
Cyclone is 410 kms. Southwest from Saurashtra Coast @ 10.00am
વાવાઝોડા નું સેન્ટર સૌરાષ્ટ્ર કિનારા થી 410 કિમિ દક્ષિણ પશ્ચિમે છે @ 10.00am.
JTWC Warning Number 20 Dated 11th June 2023 @0300 UTC
Based on 0000 UTC ( 08.30am. IST)
1 knot= 1.85 km./hour
Sub.: Very Severe Cyclonic Storm “Biparjoy” intensified into an Extremely Severe Cyclonic Storm over East Central Arabian Sea: Cyclone Alert for Saurashtra & Kutch Coasts (Yellow Message)
The very severe cyclonic storm “Biparjoy” (pronounced as “Biporjoy”) over eastcentral Arabian Sea moved north-northeastwards with a speed of 9 kmph during past 6-hours, intensified into an Extremely Severe Cyclonic Storm and lay centered at 0530 hours IST of today, the 11th June, 2023 over the same region near latitude 17.9°N and longitude 67.4°E, about 580 km west-southwest of Mumbai, 480 km south-southwest of Porbandar, 530 km south-southwest of Devbhumi Dwarka, 610 km south-southwest of Naliya and 780 km south of Karachi (Pakistan).
It is very likely to move nearly northward till 14th morning, then move northnortheastwards and cross Saurashtra & Kutch and adjoining Pakistan coasts between Mandvi (Gujarat) and Karachi (Pakistan) around noon of 15th June as a very severe cyclonic storm with maximum sustained wind speed of 125-135 kmph gusting to 150 kmph.
INDIA METEOROLOGICAL DEPARTMENT
BULLETIN NO. 40 (ARB/01/2023)
TIME OF ISSUE: 0945 HOURS IST DATED: 11.06.2023
Note: IMD considers wind speed based on 3 minute Average in their System classifications.
UW-CIMSS IR (NHC Enhancement) Satellite Image & Forecast Track of 02A.BIPARJOY (IMD: ESCS BIPARJOY) 11th June 2023 @ 0230 UTC ( 08.00 am. IST)
Note:
As per the above IMD as well as JTWC tracks:
The ESCS ‘Biporjoy’ is expected to track towards/near Saurashtra & Kutch Coasts, so everyone should remain cautious. Be vigilant about high winds and rain. Rain quantum expected will be updated as and when things are clear.
ઉપર દર્શાવેલ IMD તેમજ JTWC ટ્રેક મુજબ:
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર નું અત્યંત ગંભીર વાવાઝોડું ‘બિપોરજોય’ સૌરાષ્ટ્ર અને કચ્છ કિનારાઓ બાજુ ગતિ કરશે જેથી વધુ પવન અને વરસાદ અંગે સાવચેત રહેવું. જયારે વધુ જાણકારી મળશે ત્યારે વરસાદ ની માત્ર બાબત ની અપડેટ થશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Tnk sir fari pachhu ek var ecmfw vadhare vishwash patra sabit thayu sir pavan speed to landfall thay tyare khabar pade pan varsad aavse e chokkas saurashtra, kuchh mate chomasu dicler kari sake imd sake sir ?
jamnagar jilla nu koi kem nam nathi letu gujrat no dariya kantho nathi aavto koi j mahiti nahi wah….
South gujarat mate kevu rahse sir
Sir, ecmwf ma madhya/uttar Gujarat ma varsad ni matra Kem sari batave chhe?
Thank you for new update
Thank you
Sir arabi na premonsoon cyclone ghumri mari ne gujarat par j ave lagbhag
Sir , satellite images ma gowa sudhi vadalo dekhay che te chomasu vadalo gani sakay
???
Aa vavazoda ne lidhe chomasa ni pragati ma faydo mali sake?
Jsk સર…. અપડેટ બદલ આભાર
મતલબ કે હવે ટ્રેક બદલે કે કચ્છ પર લેન્ડફોલ થાય પણ દ્વારકા…. કચ્છ… જામનગર.. પોરબંદર રેડ એલર્ટ જેવું સાવધાન રેવાનું… બરાબર ને સર?
Thanks, sir
Sir surashtra ni sav najik thi Kai tarikhe pasar thase ?ane tyare surashtra ma Pavan ni speed ketali hase?
સર જી વાવાઝોડા ની દશા અને દિશા જોતા બધ્ધા મોડલો નું સોડા લેમન કરતા મારા મત મુજબ એવુ દેખાય છે કે કચ્છ થી થોડું દક્ષિણ અને પોરબંદર થી થોડું ઉત્તર કે પોરબંદર સાઈડ લેન્ડ થશે તો સર વેરાવળ થી લઈ ને પોરબદર ના કાઠા વિસ્તાર માં પવન ની ઝડપ અને વરસાદ અંગે જણાવજો એજ નથી સમજાતું અત્યારે અમારે ઘેડ વિસ્તાર માં કાળા વાદળ નો સમૂહ આવે છે જીણા જીણા છાંટા નાખે છે પવન થોડો વધારે છે 50 60 ક્યારેરક ઝટકો થોડો વધારે હોય વાતાવરણ સાવ ઢક છે
After IMD skymat too predict that biparjoy may landfall Naliya between 14-15 June. Is this more severe than 1998 cyclone which hit kandla. At that time wind speed of more than 100km/hr in Rajkot. I witnessed that..
Sir વરસાદ ની માત્રા કેટલી રહસે sovrastr માટે 12.13.14 માં
આભાર સાહેબ
અમરેલી,ભાવનગર ને પશ્ચિમ સૌરાષ્ટ્ર કરતા ઓછી અસર કરશે?????
Satellite animation image ma cyclone minor purv baju pan chale chhe evu dekhay chhe.
નમસ્તે સર ,એકાદ મોડેલ ને છોડીને તમામ મોડેલો એ ખુબ જ આનાકાની કરી છતાં અંતે બધા સહમત થઇ ને ગુજ સૌ નજીક લાવ્યા,તો આનાકાની કરવાના પરીબળો ક્યા ક્યા હતા ? અને નજીક લાવ્યા તો એવા ક્યા પરીબળો ચેન્જ થઇ ગયા ? અને હજુય મોડેલો કચ્છ ના અખાત ના પક્ષીમ તરફ કેટલાય સમય સુધી સિસ્ટમ ને ગરબે રમાડે છે તો એના માટે કયુ પરીબળ જવાબદાર છે?
સર ઉત્તર ગુજરાત બાજુ કેવી અસર રહેશે.પવન ની ઝડપ કેટલી હોય શકે? સરકાર તરફથી કૉઈ વોર્નિંગ નથી.
સર જય શ્રીકૃષ્ણ અપડેટ બદલ આભાર મુકેશ ભાઈ કપાસ કોરા મા વાવ વા મા બીવાનુ ના હોય મારે કાલે કોરા મા મગફળી ની વાવણી કરવાની છે….
Sir Surendranagar ma varsad ane Pavan kai dt thi rahese plese ans sir.
Sir
Have vavazoda no track badali shake ?
Have paku gujrat ma varsad thase ne.
Sir vavajoda ni asar Kay tarikh thi thase rajkot and jamnagar ma ans please
Thx.sir new update apva badal
ગોંડલ તાલુકાના શિવરાજગઢ માં કોરા માં કપાસીયા વાવીદય સર પ્લીઝ જવાબ આપજો
Sir tamaro khub khub abhar
Thank you sir apdet mate
ashok bhai New update apva badal apno khub abhar Tamari update ek dam sachot hoy che
Sir have track final ne kutch ma landing karse??
Gud morning saheb
તમે ગુજરાતી માં જે માહિતી આપેલ છે. તેમાં વધુ વરસાદ અને પવન અંગે રહેવું. આવું લખેલ છે તેમાં વચ્ચે જાગૃત કે સાવધાન શબ્દ લખવાનો રહી ગયેલ છે
Thank you sir for new update, sir, have BIPARJOY land fall thase, te 98%final. Haju pan kudrat aamathi bachawe tevi prathna, 1998, 8-9 June nu vavajodu haju pan mane yad chhe, kandla ma moti khuvari Jan mal ne moti nuksani hati.
Khub khub abhar sir
આભાર સર
Thank fore new update
Thanks sir
Abhar
Thanks for New Update.
ફરી વખત ECMWF મોડેલ સચોટ રહ્યું.
બસ ભગવાન ને એક જ પાર્થાના કે આ વાવાઝોડાથી જાન માલનું નુકશાન ન થાય.
Thanks for new update sir
Thenks for new updet sir
Good morning sir. If cyclone follow this track and if it landfall between dwarka and Kutch then what can be the maximum speed of wind? And what is the diameter of this cyclone? Can Rajkot predict the wind speed of more than 100 km/hr
Sir have kai ferfar thase ke aaj treck rehase
નમસ્કાર.. નવી આપ ગ્રેડ બદલ ખુબ ખુબ આભાર..
ઉપર દર્શાવેલ IMD તેમજ JTWC ટ્રેક મુજબ:
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર નું અત્યંત ગંભીર વાવાઝોડું ‘બિપોરજોય’ સૌરાષ્ટ્ર અને કચ્છ કિનારાઓ બાજુ ગતિ કરશે જેથી વધુ પવન અને વરસાદ અંગે SAJAAG રહેવું. જયારે વધુ જાણકારી મળશે ત્યારે વરસાદ ની માત્ર બાબત ની અપડેટ થશે.
Vrsad no labh to mlse j. pn joi ne evu lage. Che k nukshan jaju che ghna vistar ma. Baki dwarkadhish ni echa…
આભાર સર મહત્વ પુર્ણ અપડેટ બદલ
થેંક્સ સર ન્યુ અપડેટ આપવા બદલ
thank you sir have mhor lagi gai
Tnx sir treck final ke haju ama ferfar thase
Abhar mahiti apta rahjo
Thank you sir